Ganika - Shraap ke sharuaat ? book and story is written by Ankit Chaudhary શિવ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ganika - Shraap ke sharuaat ? is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગણિકા - શ્રાપ કે શરૂઆત? - નવલકથા
Ankit Chaudhary શિવ
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
પ્રસ્તાવનાકર્તવ્ય નિભાવવું એ એક એવું દાન છે જેને નિભાવવાથી સમાજમાં તો માન અને સન્માન મળી જાય છે પણ અમુક વખતે આ કર્તવ્ય જ જીવનને એક એવા મોડ ઉપર લાવીને મૂકી દે છે કે જ્યાં બરબાદી સિવાય કશુજ હોતું નથી. આપડા સમાજમાં એવા રુધિ રિવાજે જન્મ લઈ લીધો છે કે “ કર્તવ્ય નિભાવે એનું નામ જ ખરું સંતાન. “ ખરું સંતાન બનવા માટે મેધા પોતાનું દીકરી હોવાનું તો કર્તવ્ય નિભાવી દે છે, પણ તે પોતાની માટે જે કર્તવ્ય તેને નિભાવવાનું હતું; એતો મેધા ભૂલી જ ગઈ હતી.માત્ર 16 વર્ષની નાની ઉંમર મા મેધા પોતાના પિતાના માન સન્માન ખાતર પોતાના
પ્રસ્તાવનાકર્તવ્ય નિભાવવું એ એક એવું દાન છે જેને નિભાવવાથી સમાજમાં તો માન અને સન્માન મળી જાય છે પણ અમુક વખતે આ કર્તવ્ય જ જીવનને એક એવા મોડ ઉપર લાવીને મૂકી દે છે કે જ્યાં બરબાદી સિવાય કશુજ હોતું નથી. ...વધુ વાંચોસમાજમાં એવા રુધિ રિવાજે જન્મ લઈ લીધો છે કે “ કર્તવ્ય નિભાવે એનું નામ જ ખરું સંતાન. “ ખરું સંતાન બનવા માટે મેધા પોતાનું દીકરી હોવાનું તો કર્તવ્ય નિભાવી દે છે, પણ તે પોતાની માટે જે કર્તવ્ય તેને નિભાવવાનું હતું એતો મેધા ભૂલી જ ગઈ હતી.માત્ર 16 વર્ષની નાની ઉંમર મા મેધા પોતાના પિતાના માન સન્માન ખાતર પોતાના
પ્રકરણ:- ૨ ગુડિયા બાનું એ કહેલા શબ્દો મેધાને ખૂબ મોટી અસમંજસમાં મૂકી દે છે. મેધાના ચહેરા ઉપર સાફ સાફ પરેશાનીથી ભરેલી માસૂમિયત જોઈ શકતી હતી; મેધાના મનમાં ગુડિયા બાનુંને લઈને ઉઠેલા પ્રશ્નો થંભવાનું નામ જ ...વધુ વાંચોલઈ રહ્યા હતા. ગુડિયા બાનું મેધાના ચહેરા ઉપર પરેશાની ભરેલી લકીરો જોઈને મેધાના માથા ઉપર હાથ મૂકી તેને લાડ લડાવે છે. " મેધા તું ધીરે ધીરે બધું જાણી જઈશ! અત્યારે તારે કંઇપણ વિચારવાની જરૂર નથી! તું જલ્દી કર તારે મારી સાથે બહાર આવવાનું છે." ગુડિયા બાનું આગ્રહ પૂર્વક કહે છે. ગુડિયા બાનુંનો બદલાયેલો અંદાજ અને મેધા પોતાનું અસલી નામ તેના મોઢેથી સાંભળ્યા
પ્રકરણ :- ૩ મેધા ભાગતી ભાગતી ગહેના બાનુ પાસે આવી ગઈ હતી. રોહન તેને સહીસલામત પોહચેલી જોઈને રોહન પાછો પોતાની ઓફીસમાં ચાલ્યો જાય છે. મેધા ગભરાતી અને હાંફતી ગહેના બાનું પાસે પોહચી ગઈ! હાંફતા અવાજમાં " માફ કરશો ગહેના ...વધુ વાંચોપણ અચાનક જ મિસ્ટર રોય મને ટકરાઈ ગયા હતા; નિયમ પ્રમાણે મે એમની સાથે વાત નથી કરી પણ એ કહેતા હતા કે...." મેધા કંઈ આગળ બોલે એની પહેલા જ તેને ગહેના બાનુ અટકાવી દે છે. " એ બધું છોડ અને ચાલ મારી સાથે! હજી આપને ઘણું કામ છે." એમ કહીને મેધાનો હાથ પકડીને ગહેના બાનુ ચાલી નીકળે છે. થોડા સમય
ભાગ :- 4 ગહેના બાનુ તરફ મેધા પોતાનો હાથ લંબાવીને ઊભી હતી. મેદા ની આંખો માં ઘણા બધા પ્રશ્નો હતા! પણ એના જવાબ ફક્ત અને ફક્ત ગહેના બાનું આપી શકતી હતી. ગહેના બાનુ અચાનક જ મેધાનો હાથ પકડી લે ...વધુ વાંચોઅને કહે છે કે "ચાલ હવે સમય થઈ ચૂક્યો છે કે ફરી વખત આપણે ગુડિયા શેરીમાં પહોંચી જઈએ! તારી રાહ ત્યાં મિસ્ટર રોય જોઈ રહ્યા હશે અને હું નથી ઈચ્છતી કે મારું કોઈ પણ કસ્ટમર મારા લીધે નારાજ થાય! તો જલ્દી ચાલ." ગહેના બાનુ દિવસે તો એક સાફ દિલની આત્મા હતી પણ રાત્રે તે ખૂબ જ કઠોર દિલની બની જાય
ગણિકા :- 05 કોઈક મહિલા અંદર તરફ ભાગતી આવી રહી હોય છે, તેને જોઈને મેઘા પ્રશ્ન કરે છે પણ તે યુવતી મેધાના પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ અંદર ભાગી જાય છે. આ યુવતી નો વર્તાવ મેધા ના મનમાં ઘણા ...વધુ વાંચોપ્રશ્નો ઉભા કરી ચૂક્યો હતો, જેના જવાબ જાણવા માટે હવે મેધા આકાશ પાતાળ એક કરવા પણ તૈયાર થઈ જાય છે. થોડા સમય પછી રાત પડી જાય છે અને ફરી એકવાર ગહેના બાનુ ગુડિયા બાનુ બનીને પોતાનો વેપાર ધંધો શરૂ કરી દે છે. મેધા તેની પાસે આવીને બેસે છે. " ગહેના જી, " મેધા કંઈ આગળ બોલે એની પહેલા જ ગુડિયા