Ajib Kahaani Priyani book and story is written by Parul in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ajib Kahaani Priyani is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અજીબ કહાની પ્રિયાની.... - નવલકથા
Parul
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
"પ્રિયાબેન....., પ્રિયાબેન....., ઉઠો હવે. કોલેજ જવાનું છે."
"થોડીવાર સૂવા દો ને ભાભી પ્લીઝ."
"મોડું નહિ થાય તમને."
"ના....., હું ફટાફટ તૈયાર થઈ જઈશ."
"ઠીક છે, તમે ઉઠીને આવો બહાર. હું તમારાં માટે બ્રેકફાસ્ટ રેડી રાખું છું."
"ઓ. કે. ભાભી."
નણંદ ભાભી વચ્ચેની આ લગભગ રોજ ચાલતી મગજમારી હતી.
"માયા...., મારી ચા ક્યાં છે?" પ્રિયાનાં મોટાં ભાઈ એટલે કે માયાનાં પતિદેવ કમલેશ ડાઈનિંગ ટેબલ પર આવી પૂછી રહ્યાં હતાં.
"એ..... હા....લાવું... હમણાં."
માયાએ ચા, થેપલા, બ્રેડ, બટર ને થોડાં સૂકા નાશ્તા સાથે ટેબલ સજાવી દીધું.
"પ્રિયાબેન....., પ્રિયાબેન....., ઉઠો હવે. કોલેજ જવાનું છે.""થોડીવાર સૂવા દો ને ભાભી પ્લીઝ.""મોડું નહિ થાય તમને.""ના....., હું ફટાફટ તૈયાર થઈ જઈશ.""ઠીક છે, તમે ઉઠીને આવો બહાર. હું તમારાં માટે બ્રેકફાસ્ટ રેડી રાખું છું.""ઓ. કે. ભાભી."નણંદ ભાભી વચ્ચેની આ લગભગ રોજ ...વધુ વાંચોમગજમારી હતી. "માયા...., મારી ચા ક્યાં છે?" પ્રિયાનાં મોટાં ભાઈ એટલે કે માયાનાં પતિદેવ કમલેશ ડાઈનિંગ ટેબલ પર આવી પૂછી રહ્યાં હતાં."એ..... હા....લાવું... હમણાં."માયાએ ચા, થેપલા, બ્રેડ, બટર ને થોડાં સૂકા નાશ્તા સાથે ટેબલ સજાવી દીધું. "પ્રિયા ઉઠી નથી હજી?""ઉઠી જશે હમણાં." કમલેશને હાથમાં ચાનો કપ આપતાં માયાએ કહ્યું,"ગુડ મોર્નિંગ, મોટાભાઈ.""ગુડ મોર્નિંગ."પ્રિયાએ કમલેશની બાજુની ખુરશીમાં બેસી ગઈ. ચામાં બ્રેડ - બટર બોળી-બોળી
માયાએ લેડીઝ લોકો સામે જોયું ને પછી બોલી,"તમે આરામથી બેસી વાતો કરો, હું તમારાં બધાં માટે ઝટપટ રસોઈ બનાવી દઉં છું" "એ, ના. અમે આટલાં બધાં જણ છીએ. તમે ક્યાં હેરાન થશો." છોકરાં પક્ષવાળાં તરફથી એક ડાહ્યા બેન બોલ્યા."એમાં ...વધુ વાંચોહેરાન. નહિ વાર લાગે.""અમે બીજી વખત આવશું ત્યારે જમીને જ જશું. તમે બેસો."બીજાં એક બહેન બોલ્યાં."તો તમને જે ચાલે એ બનાવી દે. એમનેમ તો જવાનું જ નથી." કમલેશે કહ્યું."સરસ , કડક, મીઠી ચા બનાવો, બસ થઈ ગયું." એક ભાઈ બોલ્યાં."હમણાં જ બનાવી લાઉં છું." એવું કહી માયા અંદર કિચનમાં ગઈ."હું પણ આવું છું." એમ કહી પ્રિયા એની પાછળ ગઈ. માયાએ ચા મૂકી
કિચનનું બધું જ કામ પતાવી પ્રિયા બહાર આવી. ભાભી બાલ્કનીમાં કપડાં સૂકવતાં હતાં. અંદર આવ્યાં એટલે પ્રિયાએ સ્કૂટીની ચાવી લીધી."ક્યાં જાય છે?""હમણાં આવું છું. મોનિકાનાં ઘરે નોટ્સ લેવા જાઉં છું. કાલે અસાઈન્મેન્ટ્સ છે.""સારું, સારું."પ્રિયા મોનિકાનાં ઘરે જવાને બદલે એક ...વધુ વાંચોગઈ. એ ઓફિસમાં લલિત કામ કરતો હતો. લલિત પ્રિયાની જ કોલેજમાં એનાથી એક વર્ષ આગળ ભણતો હતો. બંને લાયબ્રેરીમાં રોજ વાંચવાં માટે જતાં હતાં. એકવાર બાજુ-બાજુમાં બેઠાં હતાં. એકબીજાને સ્માઈલ કરી. રોજ મળવાનું થતું એટલે થોડી-થોડી વાતચીત થવાં લાગી. ધીરે- ધીરે સારાં મિત્ર બની ગયાં હતાં. ગ્રેજ્યુએશન કરી લલિત એક ઓફિસમાં પાર્ટ ટાઈમ જોબ કરવાં લાગ્યો. સાથે-સાથે આગળ ભણવાનું પણ
પ્રિયા ત્યાંથી નીકળ્યા પછી મોનિકાનાં ઘરે ગઈ, નોટ્સ લીધાં ને પછી પોતાનાં ઘરે આવી. "ભાભી હું આવી ગઈ છું. " એવું કહી સીધી પોતાનાં રૂમમાં જતી રહી. ફ્રેશ થઈ નોટ્સ લખવા બેસી ગઈ. બીજા દિવસે કોલેજમાં અસાઈન્મેન્ટ્સ હતાં એની ...વધુ વાંચોકરવા લાગી. થોડીવાર માંડ થઈ હશે ને માયાભાભીનો આવાજ કાને અથડાયો,"પ્રિયાબેન.... ઓ... પ્રિયાબેન.""હં... ભાભી.""બહાર આવો તો...""આવી.. ભાભી..""હું શાંતામાસીનાં ઘરે જાઉં છું. હમણાં કલાકમાં આવી જઈશ. કપડાં લઈ લેજો. ભાખરી શાકની તૈયારી કરી દેજો, ત્યાં સુધી હું આવી જઈશ."પ્રિયાએ માથું હલાવી હા પાડી. ભાભીનાં ગયાં પછી દરવાજો બંધ કરી પ્રિયાએ અસાઈન્મેન્ટની તૈયારી કરવા માંડી. ભણીને પછી સૂકાયેલાં કપડાં લીધાં, વાળીને ઠેકાણે
પ્રિયા ઘરે આવી. માયાભાભી બાજુવાળાં લતાબેન સાથે પેસેજમાં ઉભા વાતો કરી રહ્યાં હતાં. પ્રિયા લતાબહેન સામે જોઈ, સહેજ હસી અંદર પોતાનાં રૂમમાં ગઈ. બૅગ રાખી. બુક્સ ટેબલ પર મૂકી.હાથ - મોઢાં ધોયા ને બહાર જમવા માટે આવી. "ભાભી..., ભાભી...." ...વધુ વાંચોમોટા અવાજે એણે માયાભાભીને બોલાવ્યાં. "એ...આવી...." ભાભીએ બહારથી જવાબ આપ્યો."તમે જમી લીધું છે?" બહારથી ભાભી અંદર આવ્યાં એટલે પ્રિયાએ પૂછ્યું."ના..ના.., તમારી રાહ જોતી હતી.""ચાલો તો જમી લઈએ.""હા, ચાલો જમી લઈએ.""મોટાભાઈ......""એ પોતાનાં ટાઈમ પર આવી, જમીને ગયાં છે." પ્રિયા વાત પૂરી કરે એ પહેલાં જ માયાભાભી કહી દીધું. જમતાં - જમતાં પ્રિયાએ ભાભીને પોતાની એક્ઝામ્સ આવી રહી છે એ વાત કરી. લાયબ્રેરીમાં વધુ સમય