Kudaratna lekha - jokha book and story is written by Pramod Solanki in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kudaratna lekha - jokha is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કુદરતના લેખા - જોખા - નવલકથા
Pramod Solanki
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
એક અદ્ભુત, દિલચસ્પ, રોમાંચક અને સાહસિકતા નો સિતાર રજૂ કરતી એક નવલકથા આપની સમક્ષ લઈ ને આવી રહ્યો છું. આપને જરૂર આ નવલકથા ગમશે એવી આશા રાખું છું. મારી આ પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરશો અને ક્ષતિ પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી. આભાર મારી દરેક વિષમ પરિસ્થિતિમાં સહકાર આપનાર મારા પરિવાર ના દરેક સભ્યોનો ખરા દિલ થી આભાર માનું છું. કુદરત ના લેખા - જોખા * * * * * સુખી, સંપન્ન અને સંસ્કારી માહોલ વચ્ચે મયુર પંડ્યા નો ઉછેર થયો. એનો નાનો પરિવાર સંસ્કારિતા માં અવ્વલ નમ્બર પર આવે છે.
એક અદ્ભુત, દિલચસ્પ, રોમાંચક અને સાહસિકતા નો સિતાર રજૂ કરતી એક નવલકથા આપની સમક્ષ લઈ ને આવી રહ્યો છું. આપને જરૂર આ નવલકથા ગમશે એવી આશા રાખું છું. મારી આ પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ ...વધુ વાંચોતો માફ કરશો અને ક્ષતિ પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી. આભાર મારી દરેક વિષમ પરિસ્થિતિમાં સહકાર આપનાર મારા પરિવાર ના દરેક સભ્યોનો ખરા દિલ થી આભાર માનું છું. કુદરત ના લેખા - જોખા સુખી, સંપન્ન અને સંસ્કારી માહોલ વચ્ચે મયુર પંડ્યા નો ઉછેર થયો. એનો નાનો પરિવાર સંસ્કારિતા માં અવ્વલ નમ્બર પર આવે છે.
કુદરતના લેખા - જોખા - ૨આપણે આગળ જોયું કે મયુર તેમના પરિવાર ને યાત્રા પર વિદાય આપે છે. અનાથાશ્રમ માં મીનાક્ષી પ્રત્યે મયુર ખેંચાણ અનુભવે છે. હવે આગળ.... ...વધુ વાંચો અનાથાશ્રમ થી મયુર કોલેજ જવા નીકળે છે. કોલેજ પહોંચી સમય જુએ છે તો હજુ લેક્ચર શરૂ થવાની વાર હોવાથી મયુર સીધો કોલેજની કેન્ટીન તરફ આગળ વધે છે એને ખબર જ હોય છે કે એના મિત્રો ત્યાજ હશે. ત્યાં તેના ૩ નેય મિત્રો સાગર, હેનીશ અને વિપુલ ચા ની લિજ્જત માણી રહ્યા હતા. સાગર મયૂરને આવતા જુએ છે એટલે તરત જ કેન્ટીનવાળા ને એક વધુ કટિંગ નો
આગળ જોયું કે મયુર અનાથાશ્રમમાં બનેલી ઘટના તેમના મિત્રો ને કહે છે. સાગર તેનો એક વિચાર હેનીશ અને વિપુલ ને રજૂ કરે છે. હવે આગળ....... મયુર તેમના પપ્પા ને ફોન ...વધુ વાંચોબાદ બધીજ મૂંઝવણને બાજુ પર મૂકી તેમના અભ્યાસ માં ધ્યાન પરોવે છે. તે મનોમન જ નક્કી કરે છે કે હવે મીનાક્ષીને પણ પરિક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી માનસ પલટ પર નઈ આવવા દે. તે તેની પરિક્ષા માટે માનસિક રીતે તૈયાર થઈ જાય છે. એને ખબર જ હોય છે કે પરિક્ષામાં એક પણ ગફલત એના પરિણામ ને અસર કરી શકે છે.
આગળ જોયું કે મયુર બધું જ ધ્યાન તેના અભ્યાસ માં પરોવે છે અને મયુરના મિત્રો કેશુભાઈ પાસે થી મીનાક્ષી ના નંબર અને એડ્રેસ મેળવી મીનાક્ષીને મળવા સીવણ ક્લાસ પર પહોંચે છે હવે આગળ.....મંથન :- excuse me. ( કપડાંના ટાંકા ...વધુ વાંચોગોઠવતી છોકરી ને સંબોધીને)છોકરી :- હાજી બોલો. ( કપડાં ના ટાંકા ને બાજુમાં રાખી અવાજની દિશા તરફ જુએ તો એકસાથે ચાર યુવાન નજરે પડતાં થોડી ગભરાય જાય છે પોતાને માંડ સંયમિત રાખી આટલું જ બોલી શકી) જ્યારે છોકરી તેની સામે ફરી ત્યારે ચારે મિત્રોના મોઢા ખુલ્લા રહી ગયા. સાગર તો મનોમન વિચારતો
કુદરત ના લેખા જોખા - ૫આગળ જોયું કે મયુર ના મિત્રો મીનાક્ષી ની મુલાકાત લે છે જેની જાણ મયુર ને થતાં તેના મિત્રો સામે ખૂબ જ ગુસ્સે થાય છે અને તેમની સાથે પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી સબંધ ...વધુ વાંચોપૂર્ણ કરે છે હવે આગળ..... * * * * * * * * * * * * * * * * * * * * * * શું વાત છે મીનાક્ષી આજે તો તુ ક્લાસ માં વહેલા આવી ગઈ. સીવણ ક્લાસમાં માં દાખલ થતાં જ મીનાક્ષી ની રૂમ પાર્ટનર સોનલે મીનાક્ષી