ek mashum balki book and story is written by Nicky@tk in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ek mashum balki is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક માસુમ બાળકી - નવલકથા
Nicky@tk
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
શિર્ષક : એક માસુમ બાળકી પ્રસ્તાવના દિલની લાગણી અને પ્રેમની હુફ આ બંને થોડુક પણ મળી જાય તો જિંદગીની બધી જ મુશકેલી એમ જ ખતમ થઈ જાય છે. આ કહાની પણ પ્રેમ કહાની જ છે પણ અહીં પ્રેમ જુદો છે. અહીં છોકરા અને છોકરીની પ્રેમની વાત નથી અહીં કોઈ બાળકીના પ્રેમની વાત છે. શ્રેયાને રસ્તામાં એક સાત વર્ષની બાળકી મળે છે. અનજાન તે બાળકી પર તેની મમતા વરસી પડે છે. આ વાત્સલ્ય પ્રેમ કહાનીમાં અનેક વળાંક લઇ ને આવી રહી છે. પોતાના લોકો પર તો હંમેશા પ્રેમની લાગણી વરસતી હોય છે. પણ જયારે કોઈ
શિર્ષક : એક માસુમ બાળકી પ્રસ્તાવના દિલની લાગણી અને પ્રેમની હુફ આ બંને થોડુક પણ મળી જાય તો જિંદગીની બધી જ મુશકેલી એમ જ ખતમ થઈ જાય છે. આ ...વધુ વાંચોપણ પ્રેમ કહાની જ છે પણ અહીં પ્રેમ જુદો છે. અહીં છોકરા અને છોકરીની પ્રેમની વાત નથી અહીં કોઈ બાળકીના પ્રેમની વાત છે. શ્રેયાને રસ્તામાં એક સાત વર્ષની બાળકી મળે છે. અનજાન તે બાળકી પર તેની મમતા વરસી પડે છે. આ વાત્સલ્ય પ્રેમ કહાનીમાં અનેક વળાંક લઇ ને આવી રહી છે. પોતાના લોકો પર તો હંમેશા પ્રેમની લાગણી વરસતી હોય છે. પણ જયારે કોઈ
અમે બંને ઘરે પહોંચ્યું. આજે આમ પણ થોડું મોડું થઈ ગયું જ હતું. અમે ઘરે પહોચ્યા તો મમ્મી મારી રાહ જોઈને બેઠી જ હતી. છેલ્લા એક વર્ષથી તે એમ જ બિમાર હતી. તે ઊભી થઈ પોતાનું કામ જાતે નહોતી ...વધુ વાંચોશકતી એટલે તેમની દેખભાળ માટે મે એક નર્સ રાખેલી. જે સાંજે મારા આવતા તેમના ઘરે જતી રહેતી. પણ આજે થોડું મોડું થઈ ગયું હતું એટલે તે પહેલાં જ જતી રહી. હું તે બાળકી નો હાથ પકડી ઘરમાં લઇને આવતી હતી ત્યાં મમ્મીએ મને રોકી. "શ્રેયા, આ કોની છોકરી લઇ ને આવી ગઈ....??" મારી મમ્મી ચાલી નહોતી શકતી પણ
"ઓ સોરી. હું તને દવા આપતા ભુલી ગઈ." અચાનક વિચારો માંથી હું બહાર આવી ને મને મમ્મીની દવા યાદ આવી ગઈ. હું ત્યાંથી ઊભી થઈ મમ્મી ને દવા આપીને સુવાની મે તૈયારી કરી. વિચારો ...વધુ વાંચોતે જુની યાદો મગજ ને થકવી રહી હતી. તે બાળકીના માથા પર હાથ ફેરવી તેના કપાળ પર હળવું ચુંબન કરી હું પણ ત્યાં જ સુઈ ગઈ. રાત આખી તે વિચારો સાથે પુરી થઈ ને સવાર પડયું. આજે રવિવાર હતો એટલે ઓફિસ પર છુટી. આખા અઠવાડિયામાં આ એક જ તો એવો દિવસ છે જયાં પોતાના માટે થોડો સમય મળે. હું રૂટિન સમયે સવારના
"પ્લીઝ, મારે ત્યાં ફરી નથી જવું. તે લોકો બહું ગંદા છે. મારી પાસે ખરાબ ખરાબ કામ કરાવે છે." મારી બાહોમા છુપાઈ ને ધીમે અવાજે તે રડતા રડતા બોલી રહી હતી. મે તેમની પીઠ પર હાથ ફેરવ્યો ને તેમને શાંત ...વધુ વાંચોકોશિશ કરી. "તને કોઈ કહી નહીં મોકલે. તું હવે મારી સાથે રહેજે. " તેમના ચહેરા પર એક ખુશી પથરાઈ ગઈ. જાણે તે મારા આ શબ્દો જ સાંભળવા માગતી હોય. "બેટા, તે લોકો તારી પાસે શું શું કરવાતા હતા.......???"હું ચુપ બેસી ના શકું કેમકે મારે જાણવું હતું કે ખરેખર તેમની સાથે શું થયું હશે. "દીદી તે લોકો મને બહાર નાચવા મોકલે છે
આંખના આસું સાફ કરી હાથમાં કપ લઈને હું રસોડામાં ગઈ. વાતોમાં સમય ધણો નિકળી ગયો હતો ને હજું ઘરનું બધું જ કામ બાકી હતું. હું સવારનો નાસ્તો તૈયાર કરવા બેઠી. ફટાફટ ઈડલી સભાર બનાવ્યો ને મમ્મી ...વધુ વાંચોતે છોકરી ને જમવા ટેબલ પર બોલાવ્યા. ચુપચાપ કંઈ બોલ્યાં વગર જ અમે ત્રણેય જમી રહયાં હતા."તારું નામ શું છે..??? જમવાનું પુરું થતા જ મમ્મીએ તે છોકરીને પુછ્યું. હું પણ તેમનું નામ આતુરતાથી જાણવા તેમના ચહેરા સામે જોઈ રહી. "પરી....." પાણી પીતા પીતા તેમને જવાબ આપ્યો ને હું તે નામ સાંભળી સ્તંભ બની ગઈ. એક મિનિટમાં બધું જ વિચરાઈ ગયું