Karan Ghelo book and story is written by Nandshankar Tuljashankar Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Karan Ghelo is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કરણ ઘેલો - નવલકથા
Nandshankar Tuljashankar Mehta
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
કરણ ઘેલો
ગુજરાતના તત્કાલીન પાટનગર પાટણ શહેરનું અદભૂત નિરૂપણ - અણહિલવાડ તરીકે જાણીતા પાટણની ભવ્યતા - બ્રાહ્મણવાડાની ત્યારની જાહોજલાલી - ભાણા પટેલની હોંશિયારીની વાત કરણરાજાનો મુખ્ય પ્રધાન અને તેજસ્વી નાગર માધવ - માધવના પ્રશ્નથી હવન કરાવનાર ગોર મહારાજને ચઢેલ ગુસ્સો.
વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 1.
કરણ ઘેલો - પ્રકરણ - 1
ગુજરાતના તત્કાલીન પાટનગર પાટણ શહેરનું અદભૂત નિરૂપણ - અણહિલવાડ તરીકે જાણીતા પાટણની ભવ્યતા - બ્રાહ્મણવાડાની ત્યારની જાહોજલાલી - ભાણા પટેલની હોંશિયારીની વાત કરણરાજાનો મુખ્ય પ્રધાન અને તેજસ્વી નાગર માધવ - માધવના પ્રશ્નથી હવન કરાવનાર ...વધુ વાંચોમહારાજને ચઢેલ ગુસ્સો.
વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 1.
કરણ ઘેલો - પ્રકરણ - 2
અશ્વિન સુદ દશમની સવાર અને રાજાના દરબારમાં ગરબડ - અદભૂત માહોલ અને પાટણની શાહી સવારનું અફલાતૂન વર્ણન - રાજમહેલની અપ્રતિમ બાંધણી - વિશાળ ઓરડામાં ભરાતો રાજ્ય દરબાર દરરોજ જમ્યા પછી બ્રાહ્મણોના મુખેથી શાસ્ત્રાર્થ અંગેની ...વધુ વાંચોસાંભળવાની રાજાની ટેવ.
વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 2
કરણ ઘેલો - પ્રકરણ - 3
કમજ્વરથી પીડાયેલો અને બિછાને તરફડિયા મારતો કરણ રાજા - સોનાની કૂંચી માફક પાટણનો દરવાજો અરુણ દ્વારા ખૂલવો - મોહક સવારની માદક ક્રિયાઓ - મઘમઘતું પાટણ અને માધવના ઘરમાં ચિંતાતુર બેઠેલ સ્ત્રી.
વાંચો, કરણ ઘેલો ...વધુ વાંચોપ્રકરણ - 3
કરણ ઘેલો - પ્રકરણ - 4
ક્રોધથી ઘૂઘવાતો માધવ અને તેને ઈતિહાસ વિષે કહી રહેલ મોતીશા - ધર્મશાળામાં પ્રગટ થયેલ એક સ્ત્રી પાસે માધવે દુષ્ટ કરણ રાજા સામે વેર કઈ રીતે લેવું તેના વિષે પૂછે છે - તે માધવને પોતે ...વધુ વાંચોભવાની હોવાની ઓળખ આપે છે અને આરાસુર આવવા કહે છે
વાંચો, આગળની વાર્તા કરણ ઘેલો - પ્રકરણ - 4.
કરણ ઘેલો - પ્રકરણ - 5
રાજ્યની મર્યાદા વધારવા બહારથી આવેલા પાદશાહો ભારતની લક્ષ્મીને દિલ્લી પોતાની ગાદીએ ખેંચી જવા લાગ્યા - બારમી સદીનો અંતભાગ અને વિદેશી તાકાતોનું તખ્ત છીનવી લેવા તરફની ગતિ - અલાઉદ્દીન અને જલાલુદ્દીન જેવા મુસ્લિમ બાદશાહોનું ભારત ...વધુ વાંચો
વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 5.