It is thriller plus romantic and adventure story . It is story to tell you how medly love your country and how to protect your country in terrorism , and also a simpal cute love story and a friendship story .
બ્લેક આઈ
It is thriller plus romantic and adventure story . It is story to tell you how medly love country and how to protect your country in terrorism , and also a simpal cute love story and a friendship story . ...વધુ વાંચો
બ્લેક આઈ - 2
It is thriller plus romantic and adventure story. It is story tell to you how medly love your country how to protect your country in terrorism . It is also a cute love story and a friendship story. ...વધુ વાંચો
બ્લેક આઈ પાર્ટ 3
બ્લેક આઈ - ૩ આગળ ના માં જોયું તેમ હવે દ્રષ્ટિ ને પણ અમર ના એક્સીડંટ વિશે જાણ થઇ ગઈ હતી. દ્રષ્ટિ તાત્કાલિક ગોવા થી અમદાવાદ આવવા માટે નીકળી ગઈ. તે અમદાવાદ પહોચીને તરત જ રાહુલ એટલે કે અમર ના ફોન માં ફોન કરે છે અને અમર કઈ હોસ્પિટલ માં છે તેનું એડ્રેસ લઈને એરપોર્ટથી સીધી ટેકક્ષી કરીને હોસ્પિટલે જાય છે . આ બાજુ રાહુલ અને અમર ના માતા પિતા હોસ્પિટલ માં જ હોય છે. દ્રષ્ટિ ...વધુ વાંચો
બ્લેક આઈ પાર્ટ ૪
બ્લેક આઈ પાર્ટ ૪ આગળ ના ભાગ માં જોયું તેમ તેના પપ્પા ના નામ ની બૂમ પાડી ને બેહોશ થઇ જાય છે . કલાક પછી દ્રષ્ટિ ને પાછો હોશ આવે છે . તે આજુ બાજુ જુએ છે તો તે હોસ્પિટલ ના બેડ પર હોય છે અને તેને શક્તિ માટેની બોટલ ચડતી હોય છે. તેના હાથ માં ભરાવેલી સોય તે તરત જ કાઢી લે છે અને બેડ પરથી નીચ્ચે ઉતરી ને તરત જ બહાર તરફ જવા લાગે છે . તે હજુ ...વધુ વાંચો
બ્લેક આઈ - 5
બ્લેક આઈ પાર્ટ - 5 તે વ્યક્તિ કોઈ નહીં પરંતુ દ્રષ્ટિ ના પપ્પા હતા. જે ત્યાં હાજર રહેલા બધાને હમણાં જ ખબર પડી હતી . તેમનું નામ જોની ડિસોઝા હતું . બધાને તરત જ તે નામ અજુગતું લાગ્યું કારણ કે તે ક્રિશ્ચિયન નામ હતું , અને દ્રષ્ટિ તો હિન્દૂ નામ છે , પરંતુ બધા એ આ વાત પુછવી યોગ્ય ન માની કારણ કે દ્રષ્ટિ ની હાલત હજુ સારી ન હતી . તેને હમણાં જ તેના પપ્પા ગુમાવ્યા હતા . આ પુરી દુનિયા માં ...વધુ વાંચો
બ્લેક આઈ પાર્ટ - 6
બ્લેક આઈ પાર્ટ - 6 Sorry , રીડર આગળ ના બંને પાર્ટ નાના લખાયા છે તે બદલ પરંતુ મારે થોડું workload હોવાથી તે પાર્ટ લંબાવી ન શકી . જે માટે રિવ્યૂ પણ કોમેન્ટ બોક્સ માં જોવા મળ્યા . હવે બની શકશે ત્યાં સુધી સ્ટોરી લાંબી લખાય તે માટેની ટ્રાય કરીશ , અને thank you આ સ્ટોરી ને પણ મારી પહેલી સ્ટોરી માનન ની મિત્રતા જેવો સપોર્ટ આપવા માટે .,, દ્રષ્ટિ મૂળ તો ગોવા ની હતી પરંતુ તેને પોતાના પગ પર ઉભા રહેતા ...વધુ વાંચો
બ્લેક આઈ - 7
બ્લેક આઈ 7 આગળ જોયું તેમ અમર અને દ્રષ્ટિ ને ગાંડો શોખ હતો. આથી તેઓ ફ્રી ટાઈમ માં લાઇબ્રરી જતા . અમર ને જે બુક જોતી હોય છે તે દ્રષ્ટિ રીટર્ન કરવા આવેલી હોય છે . આથી અમર તરત જ પાછો ફરે છે અને તે બુક ઈશ્યુ કરાવે છે , ત્યાંથી તેઓ બંને સાથે જ લાઇબ્રરી ના એક ટેબલ પર જઈને બેસે છે અને ધીમે ધીમે વાત કરવાની ચાલુ કરે છે . અમર : આપણા બંને ...વધુ વાંચો
બ્લેક આઈ - 8
બ્લેક આઈ પાર્ટ 8 તે દિવસ ની લાઈબ્રેરી વાળી મુલાકાત પછી તો તેમની દોસ્તી નો રંગ એકદમ ગાઢો થઇ જાય. હવે તો બંને ફોન માં પણ વાતો કરવા લાગ્યા હોય છે અને ધીમે ધીમે તેમને સમજાય પણ રહ્યું હોય છે કે ખાલી આ દોસ્તી નથી પણ દોસ્તી થી વધારે છે પણ આ પ્રેમ છે તે હજુ તેમને સમજાયું હોતું નથી . તેઓ confuse હોય છે કે આ પ્રેમ છે કે નહીં .તેમને બંને ને પ્રેમ છે તેનો ...વધુ વાંચો
બ્લેક આઈ પાર્ટ - 9
બ્લેક આઈ પાર્ટ 9 સાગર માટે દ્રષ્ટિ નો birthday એકદમ ખાસ હતો , કારણ કે ગયા વર્ષે તો તેને પ્યાર માં કોઈ ખાસ દિલચસ્પી ન હતી પણ જયારે હવે તે જાણી જ ચુક્યો છે ત્યારે આ મોકાને એકદમ special બનાવવા માંગતો હતો , અને બીજું કે દ્રષ્ટિ નો birthday પણ ખાસ દિવસે 13 ફેબ્રુઆરી ના હતો . તેનો બીજો દિવસ 14 ફેબ્રુઆરી પ્રેમીઓ માટેનો ખાસ દિવસ હતો , તે આ બંને દિવસ ની વચ્ચે જ દ્રષ્ટિ ને પ્રપોઝ કરવા માંગતો ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 10
બ્લેક આઈ પાર્ટ 10 દ્રષ્ટિ ને વિશ કરી અને સાંજે મળવાનો ટાઈમ ફિક્સડ કરીને ચાલ્યા ગયા . હવે દ્રષ્ટિ અને સંધ્યા બેજ વધ્યા હતા , હજી તો સંધ્યા કઈ પૂછે તે પહેલા જ દ્રષ્ટિ અમર ના ડિપાર્ટમેન્ટ ની અંદર ચાલી ગઈ . સંધ્યા પણ પાછળ ગઈ , તે જાણતી હતી કે તે અમર માટે જ અંદર ગઈ છે પરંતુ તેને એ પણ ખબર હતી કે અમર અહીં મળવાનો ન હતો . તેને દ્રષ્ટિ ની મસ્તી કરવાનું સુજ્યું પાછળ જતા જતા . સંધ્યા : ...વધુ વાંચો
બ્લેક આઈ પાર્ટ - 11
બ્લેક આઈ પાર્ટ - 11 સાગર અને સંધ્યા દ્રષ્ટિ ને લઈને આગળ ની સાઈડ આવે છે . તેની આંખે હજી પણ પટ્ટી બાંધેલી હોય છે . તેઓ આગળ ના ગેટે હોય છે , સંધ્યા તેને સેન્ડલ ઉતારવા માટે કહે છે ,દ્રષ્ટિ સવાલ પૂછું છે તો જવાબ આપ્યા વગર તેના સેન્ડલ ઉતરાવે છે . તેને ખુલા પગે આગળ લઇ જાય છે . દ્રષ્ટિ ને પગ માં કંઈક ભીનું પણ સોફ્ટ સોફ્ટ મહેસુસ થયું . તે ખુશ થઇ ગઈ . દ્રષ્ટિ ને સંભાળીને કાફે ...વધુ વાંચો
બ્લેક આઈ પાર્ટ - 12
બ્લેક આઈ પાર્ટ 12 અમર દ્રષ્ટિ બીજે દિવસે કોલેજ જાય છે . કોલેજ નું વાતાવરણ એકદમ ખુશનુમા હોય છે . આજે વેલન્ટાઇ ડે હોય છે તેથી જ્યાં જોવો બધું રણબેરંગી નજર આવે . સાગર -સંધ્યા અને અમર - દ્રષ્ટિ આ બધું માણતા માણતા કોલેજ ના ઓડિટરિયમ જાય છે . દર વર્ષે આજ દિવસે તેમની કોલેજ માં fest હોય છે . તેમની કોલેજ ના પ્રિન્સિપાલ પણ માનતા હતા કે સ્વત્રંતા આપવી જોયે જેથી તેઓ ભણવાની સાથે સાથે તેમનો આંતરિક વિકાસ પણ કરી ...વધુ વાંચો
બ્લેક આઈ પાર્ટ - 13
બ્લેક આઈ પાર્ટ 13 અમર ને ફોન આવતા જ એ માટેની તૈયારી કરવા લાગ્યો . સાંજે તે ડ્યૂટી પુરી કરીને ઘરે ગયો ત્યારે તેના મમ્મી -પપ્પા અને દ્રષ્ટિ તેની રાહ જોઈને બેઠા હતા . અમર ના આવ્યા બાદ બધા સાથે જમવા બેઠા અને થોડીવાર વાતો કરીને બધા સુવા ચાલ્યા ગયા . અમર જાગતો જ હતો , તે બધા ની સુવાની રાહ જોઈને બેઠો હતો . જયારે તેને ખાતરી થઇ કે બધા સુઈ ગયા છે ત્યારે તે બેડ પરથી નીચે ઉતર્યો , તેનો રૂમ અંદર ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 14
બ્લેક આઈ પાર્ટ 14 અમર જેમ જેમ ફાઈલ વાંચતો જાય છે તેમ તેમ આઘાત અનુભવે છે . તેને જે વાંચ્યું તેના પર તેને યકીન નથી થતો . તેને જે ફાઈલ વાંચી હતી તે ખુબ સિક્રેટ હતી . તે કોઈ એજન્ટ ની વરસો ની મહેનત હતી અને હવે તે એ પણ જાણી ગયો હતો કે તે એજન્ટ કોણ છે . તેને એ એજન્ટ માટે ખરેખર ખુબ માન થતું હતું . અમર ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 15
બ્લેક આઈ પાર્ટ 15 અમરે જેની પર તે ટપકાં જોડ્યા હતા તે વર્લ્ડ મેપ હતો અને તે ટપકાં જ્યાં જ્યાં હતા તે એ દેશો હતા જેમને સોમલિંગ સંગઠને બરબાદ કર્યા હતા . તે દેશો આ પ્રમાણે હતા : માંગરોલીયા , કઝાકિસ્તાન , ઉઝબેકિસ્તાન , તુર્કી , અફઘાનિસ્તાન , પાકિસ્તાન , તાજિકિસ્તાન , ચાઇના અને ભૂટાન હતા . આમાંથી કોઈ પણ દેશ અત્યાર સુધી માં તેને પકડવામાં કામયાબ થયા નથી , પછી હારી થાકીને ત્યાંની સરકાર તેમને પગે પડી જતી હતી . તેઓ પણ તેમની ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 16
બ્લેક આઈ પાર્ટ 16 આગળ ની ની જેમ જ આ વખતે પણ અમરે વેશપલટો કરી લીધો . તેને આ વખતે એક વૃદ્ધ નો વેશ ધારણ કર્યો . સફેદ દાઢી , સફેદ વાળ , ખાદી નો સાદો કુર્તો અને માથા ઉપર વાંદરા ટોપી અને આંખે ચશ્માં . તેઓ આ વખતે પણ બારમાં જ મળવાના હતા પણ તે અલગ ડિસ્કો બાર હતું . જ્યાં આગળ ની સાઈડ શોરસરાબો વાળો માહોલ હોય અને તેની પાછળ એકદમ ધીમું શાસ્ત્રીય સંગીત વાળો માહોલ ...વધુ વાંચો
બ્લેક આઇ - પાટૅ 17
બ્લેક આઇ પાટૅ 17 અમર : સાગર તું તો જાણે છે ને કે આપણું કામ કેવું હોય , આપણે આપણા ફેમિલી મેમ્બર ને પણ આ વાત નથી જણાવી શકતા . સાગર : હા હા હું બધું જ સમજુ છું તારે મને એક્સપ્લેઇન કરવાની કોઈ જરૂર નથી . એમ કહીને મોઢું ફેરવીને ઉભો રહી જાય છે . અમર : ( કાન પકડીને )સોરી ભાઈ હવે આવું નહીં થાય , માફ કરી દેને . સાગર : ( અમર ને ધીમે ધીમે મારતા ) ગાંડા , ગધેડા હું તને બધું જાણવું છું ને તું તો મને કહી કેતો જ નથી . ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 18
બ્લેક આઈ પાર્ટ ૧૮ અમર : આપણને ખબર જ છે કે તેઓ પહેલા ડ્રગ્સ જ દેશ માં આવવા દે ત્યારબાદ જ આગળ નું સ્ટેપ લે છે તો હું વિચારું છું કે આપણે પહેલા તેના નેટવર્ક માં એન્ટર થઇ જાય પછી તેમનો વિશ્વાસ જીતીને આગળ નું સ્ટેપ લઈએ . ચીફ : તારો પ્લાન તો સારો છે પણ તેના નેટવર્ક માં કોણ અંદર જશે . અમર : ( સાગર ની તરફ જોઈને ) આ સ્ટુડન્ટ જેવો જ લાગે છે તો આ નશેડી સ્ટુડન્ટ બનશે અને ગમે તેમ કરીને હું ડ્રગ્સ સપ્લાયર બની ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 19
બ્લેક આઈ પાર્ટ 19 અમર : સર તમે કીધું તેના પરથી જ મેં નામ ગેસ કર્યું , તમે આગળ કીધું હતું કે તમે મારા કૃષ્ણ - અર્જુન છો , તો તેના પરથી તો બે જ નામ હોય શકે કા તો મહાભારત અને કા તો કૂરૂક્ષેત્ર . આપણા આગળ ના મિશન નું નામ મહાભારત હતું તો ઓબયસલી આ મિશન નું નામ કુરુક્ષેત્ર જ હોવાનું , પણ સર મને એ ખ્યાલ ન આવ્યો કે મિશન કુરુક્ષેત્ર જ કેમ ? ચીફ : કેમ કે આપણે જે કામ કરવા જઈ રહ્યા છીએ તે કોઈ ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 20
બ્લેક આઈ પાર્ટ 20 અમર ના પપ્પા : હવે તમારે બંને ને ક્યાં સુધી આમનમ રહેવાનું છે . મને કહો તો મને આગળ ની વસ્તુ નો ખ્યાલ આવે . અમર : શું કહો છો પપ્પા ,કંઈક specify કરો તો ખબર પડે . એમનમ હવામાં વાત કરો તો ક્યાંથી ખબર પડે . પપ્પા : બેટા આવડો મોટો થઇ ગયો ઉપરથી પોલીસ ઇન્સ્પેક્ટર તો પણ કઈ ખબર તો પડતી જ નથી . નંદુદેવી: તમે આમ શું મારા છોકરા ને ખિજાવ છો તેને ચોખવટ પાડી ને કહી દ્યોને કે આપણે તેના મેરેઝ ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 21
બ્લેક આઈ પાર્ટ 21 અમર ને જે લખેલ મેસેઝ આવેલો હોય તે ચીફે મોકલેલ હોય છે અને અમર તે જગ્યા ને પણ પુરેપુરી રીતે જાણતો હોય છે . તે સિક્રેટ સર્વિસ નું મેઈન હેડ કવાર્ટસ હોય છે. તે હેડ કવાટર્સ માં પ્રવેશ મેળવવો જેવા તેવા લોકો નું કામ જ ન હોય . તેના જે ટોપ કેટેગરી ના એજન્ટ હોય અને તેમના જે સાયન્ટિસ્ટ હોય તે જ તેમાં જઈ શકતા હતા . તેમાં પ્રવેશ મેળવતા બધા લોકો પાસે ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 22
બ્લેક આઈ પાર્ટ 22 અમર સાગર બંને લિફ્ટ થી આગળ હેડ ક્વાર્ટર તરફ ગયા . ત્યાં જ તેમને સામેથી ચીફ આવતા દેખાયાં . ચીફ : વેલકમ અમર અમર : જય હિન્દ ( સેલ્યુટ કરીને ) અને થેન્ક યુ સર ચીફ : અમર તે આપણા હેડ ક્વાર્ટર ના હથિયાર તો જોઈ જ લીધા છે પણ હમણાં આપણી ટીમે તને ને સાગર ને કામમાં આવે તેવા હથિયાર બનાવ્યા છે , તો તું ને સાગર જઈને ને જોઈ આવો અને તે હથિયાર ની મોટેભાગે ની ટેક્નોલોજી ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 23
બ્લેક આઈ પાર્ટ 23 અમર અને સાગર બંને આગળ જાય છે ત્યાં સાગર તેમના મિશન માં કામ માં આવે તેવી ઘણી વસ્તુ બતાવે છે . તેમાંથી જ એક હોય છે મીની ગન , દેખાવ માં લિપસ્ટિક થી થોડી મોટી લાગે , અને જે નાના માં નાની સાઈઝ ની જે ગન આવે છે તેનાથી નાની . સાગર : ( ગન હાથ માં લઈને ) અમર તને બહુ કામ માં આવશે આ . અમર : શું છે આ ? દેખાવ માં તો લિપસ્ટિક પણ ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 24
બ્લેક આઈ પાર્ટ 24 અમર અને ખબરી બીજું કઈ નહીં પરંતુ ડ્રગ્સ ની જ વાત કરતા હતા પણ જેમ બિઝનેસ કરતા હોય તે રીતે આથી તેમની વાત પણ થઇ જાય અને કોઈ સાંભળતું હોય તો તેને પણ ખ્યાલ ન આવે . થોડીવાર અમર અને તે ખબરી એ ડ્રગ ની સપ્લાયર ગેંગ માં કેવી રીતે અમર ને મોકલાવવો તે વિશે ની પ્લાનિંગ કરીને બંને છૂટા પડ્યા . અમર અને ખબરી એ સાગર ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 25
બ્લેક આઈ પાર્ટ 25 નું કોલેજ માં નામ સેમી હતું . જે પોતાના બાપ ના પૈસા બગાડવા જ કોલેજ આવતો હોય છે , તેને કોલેજ થી , ભણવાથી કોઈ જ મતલબ ન હોય . સાગર ઉર્ફ સેમી કોલેજ માં આવતા વેંત જ તેના જેવા જ સ્ટુડન્ટ ની એક ગેંગ બનાવી લીધી . જેમના માટે પૈસા એક મોજશોખ પુરા કરવા માટેનો જરીયો માત્ર હોય છે . તેમની ગેંગ માં તેમના જેવા ઘણા હતા પણ તેમાં મુખ્ય જીગો ઉર્ફે ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 26
બ્લેક આઈ પાર્ટ 26 બીજે દિવસે સાગર તેમની કોલેજ માં જેઓ કાયમ જ્યાં બેસતાં હતા ત્યાં પોહ્ચ્યો અને જોયું તો ત્યાં જીગા સિવાય બધા આવી ગયા હતા .સેમી (સાગર ): દોસ્તો ! આટલી બધી ઉતાવળ હતી મારી પહેલા જ બધા પોહચી ગયા છો .માયા : ભાઈ , તે કીધું સ્પેશ્યલ આઈટમ છે તો આવવું તો પડે ને .સેમી : સ્પેશ્યલ આઈટમ એ નક્કી પણ તારે મને ભાઈ કહેવાની જરૂર નથી . આપણે ફ્રેન્ડ છે એ ઘણું છે .તમે બધા તો અહીં છો ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 27
બ્લેક આઈ પાર્ટ 27 જીગો સેમી બંને ચાલવા તો લાગ્યા પણ સેમી વિચારતો હતો આ કેવો માણસ છે હું હજુ સુધી આને ઓળખી શક્યો નથી . એક તો બેકાર સ્ટુડન્ટ ઉપરથી બધી જ ખરાબ આદત આનામાં છે અને ઉપરથી બહેન માટેનો પ્યાર જોઈને મને તો ઈમોશનલ લાગે છે . ત્યાં તે નાની ડેલી આવી જાય છે અને તેઓ ખોલી ને અંદર જાય છે . સેમી થોડીકવાર તો સામે જોઈને જ અચંભિત થઇ જાય છે . અમર નો વેશ જોઈને કોઈ ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 28
બ્લેક આઈ પાર્ટ 28 સાગર , અમર ને પ્રોગ્રામ વિશે જણાવે છે અને કહે છે આજની પાર્ટી જીગા ના રૂમે છે અને મને લાગે છે ત્યાં સુધી આજ કંઈક નવીન જાણવા મળશે . અમર અને સાગર થોડી વાતો કરીને પોત પોતાના રસ્તે જાય છે . સાગર જયારે રાત્રે જીગા ના ઘરે જાય છે ત્યારે માહોલ એકદમ મસ્ત હોય છે . પહેલી નજરે જોઈને એમ જ લાગે કે કોઈ કલબ માં આવી ગયા છીએ . આખું ઘર અલગ પ્રકારની લાઇટિંગ થી શણગારેલું ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 29
બ્લેક આઈ પાર્ટ 29 સાગર ના શબ્દો માં આગળ ની સાગર ને ધીમે ધીમે તેની પુરી કોલેજ લાઈફ ફિલ્મ ની જેમ દેખાવા લાગી . તેની ,સંધ્યાની , અમર અને દ્રષ્ટિ ની દોસ્તી , તેમનો પ્યાર બધું એક પછી એક દેખાવા લાગ્યું . તેની અને સંધ્યાની દોસ્તી થી લઈને પ્યાર સુધીનો સફર દેખાયો . તેઓ કેવા ખુશ હતા જે દિવસે સાગરે સંધ્યાને પ્રપોઝ કરી હતી ત્યારે . તેમને તેમનો પ્રેમ છુપાવવો ન હતો આથી એ જ દિવસે બંને એ ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 30
બ્લેક આઈ પાર્ટ 30 સાગર શબ્દો માં આગળ હું જ્યાં સુધીમાં ડોક્ટર ને બોલાવીને લાવ્યો ત્યાં સુધીમાં અંકલ ની તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી . ડોક્ટરોએ ખુબ કોશિશ કરી પરંતુ અંકલ ને બચાવી ન શક્યા .આ સાંભળીને સંધ્યા અને આંટી પોક મૂકીને રડવા લાગ્યા , રડવું તો મને પણ આવતું હતું પણ જો હું જ હિંમત ખોઈ બેસું તો તે બંને ને કેવી રીતે સંભાળી શકું . આથી મને અમરે ગમે તેમ કરીને હિંમત થી કામ લેવાનું કહ્યું . ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 31
બ્લેક આઈ પાર્ટ 31 મેં સંધ્યાને તેના પપ્પા ના સમ ત્યારે તે કહેવા માટે તૈયાર થઇ અને તેને જે કીધું તે સાંભળીને મારા પગ તળિયે થી જમીન નીકળી ગઈ . તેણે આ પ્રમાણે કહ્યું હતું .સંધ્યા : મારા મમ્મી મારા અસલી મમ્મી નથી .સાગર : શું ?સંધ્યા : હું જયારે સાત વરસ ની હતી ત્યારે તેમનું મુત્યુ થી ગયું . આથી મારા પપ્પા એ મારી દેખભાળ માટે મારા અત્યાર ના મમ્મી સાથે મેરેજ કર્યા . તેઓ શરૂઆત માં તો મારી સાથે સારી રીતે રહેતા અને ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 32
બ્લેક આઈ પાર્ટ 32 હું ત્યાંથી અમર પાસે ગયો અને તેને સંધ્યાની પુરી કન્ડિશન સમજાવી . તે પણ સારી રીતે બધી વસ્તુ સમજી ગયો હતો આથી મેં તેને આમાંથી નીકળવાનો કંઈક રસ્તો બતાવવાનું કહ્યું . અમર : મને નથી લાગતું આંટી હવે કોઈપણ રીતે આપણી વાત મને હવે તો અંકલ પણ નથી રહ્યા આથી તેઓ તેમની મનમરજી નું જ કરશે . તારી વાત પરથી એવું લાગે છે કે સંધ્યાનો ભાઈ આપણી મદદ કરી શકત પણ તે અહીં નથી આથી તે વિશે તો આપણે વિચારી ન શકીએ . મારી ...વધુ વાંચો
બ્લેક આઈ - 33
બ્લેક આઈ પાર્ટ 33 સાગર અમર સાથે વાત કરીને જીગાની બાજુમાં જ સુઈ ગયો હતો . સવારે જયારે જીગો ઉઠ્યો ત્યારે તેની બાજુમાં જ સાગર સૂતો હતો . તેનું માથું ઘુમતું હતું , તેને ખુબ માથું દુખતું હતું . તેના બધા ફ્રેન્ડ ગમે ત્યાં સુતા હતા . જીગો સાગર પાસે જાય છે .જીગો : (સાગર ને ઉઠાવતા ઉઠાવતા ) સેમી સેમી ઉઠ . સેમી ને ઉઠાડીને ધીમે ધીમે તે ડી , મોહિત , સના અને માયા ને ઉઠાડે છે ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 34
બ્લેક આઈ પાર્ટ 34 સેમી એ જીગાને કહી તો દીધું કે છૂટી ને મળજે પણ તે વાત શું કરશે , તે અસમંજસ માં અત્યારે ક્લાસ માં બેઠો હોય છે . તેને વિચારી લીધું કે અત્યારે તે ખાલી જીગાને બહાર આવવા માટે મનાવી લેશે , બંને ભાઈ બહેન એકબીજાને જોશે એટલે અડધો પ્રોબ્લમ તો એમ જ સોલ્વ થઇ જશે . જયારે ક્લાસ છૂટીને બધા બહાર નીકળતા હતા ત્યારે સેમી બધાથી પાછળ હતો . જીગો આગળ ચાલ્યો ગયો હતો ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 35
બ્લેક આઈ પાર્ટ 35 જીગો ટેબલ ની નજીક આવતો હતો ત્યાં જ તેણે જોયું કે સેમીની સાથે કોઈક છોકરી પણ બેઠી છે તેનું મોઢું દેખાતું ન હતું , જીગો થોડીવાર ત્યાં જ ઉભો રહી ગયો પણ પછી તેણે વિચાર્યું કે આની સાથે પરિચય કરાવવા જ સેમીએ તેને એકલો ત્યાં બોલાવ્યો હશે , આથી તે પાછો તેમની તરફ જવા લાગ્યો . જીગો તેમની ટેબલે પોંહચી જાય છે પરંતુ હજુ તેને સંધ્યાનો ચહેરો જોયો ન હતો , તે તેની ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 36
બ્લેક આઈ પાર્ટ 36 સાગર વાતની શરૂઆત કરતા કહે અમારા મિશન માટે જીગાની કોલેજ ને પસંદ કરવામાં આવી હતી આથી હું ત્યાં સ્ટુડન્ટ બનીને ગયો હતો .સંધ્યા , જીગો ( સાથે ) : મિશન ? ક્યુ મિશન ? સાગર પુરી હકીકત પણ કહી શકે તેમ ન હતો અને વાત ટાળી પણ શકે તેમ ન હતો . આથી વાત ઘુમાવી ફેરવીને કહેવાની નકિક કરે છે .સાગર : તેમના કોલેજ ના પ્રિન્સિપાલ પાસેથી પરમિશન લઈને અમે તે કોલેજ માં વેશ બદલીને ગયા હતા .સંધ્યા ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 37
બ્લેક આઈ પાર્ટ 37 સાગર , સંધ્યા તેમની ઘરે જાય છે જીગો તેના રૂમ પર જાય છે . સાગર ઘરે જઈને સુતા સુતા આ આખી વાત પર વિચાર જ કરતો હોય છે કે કેવી રીતે અમર ને બધી વાત કરવીને કેવી રીતે આગળ નું મિશન પાર પાડવું , પછી તે વિચારતા વિચારતા સુઈ જાય છે . બીજે દિવસે સવારે તેના નિત્યકર્મ મુજબ તે તૈયાર થઈને ઓફિસે જાય છે ત્યાં પહેલેથી જ અમર હાજર હોય છે . સાગર અમરને કાલનો તેનો પૂરો પ્રોગ્રામ જણાવ્યો અને ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 38
બ્લેક આઈ પાર્ટ 38 અમર પાછો તેના ડ્રગ ડીલર વાળા વેશ માં હતો . તે ઉભો રહીને કોઈની રાહ જોતો હતો , ત્યાં થોડીવારમાં જ તે માણસ આવ્યો . તે બીજું કોઇનહિ પરંતુ જીગો જ હતો . જીગો પણ હેરાન હતો કે આ ડ્રગ ડીલરે તેને કેમ બોલાવ્યો . થોડીવાર પહેલા અમરે જેને ફોન કર્યો હતો તે જીગો જ હતો . થોડીવાર પહેલા ફોનમાં અમર : હેલો , જીગો બોલે છે .જીગો : હા અમર : શું સેમી ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 39
બ્લેક આઈ પાર્ટ 39 અમર પોતાનો જણાવતા કહે છે મેં જ સાગરને તમારી કોલેજમાં મોકલ્યો હતો , જેથી અમે ડ્રગ રેકેટ પકડી શકીએ અને આજની યુવાપેઢીને સાચામાર્ગ પર વાળી શકીએ અને તે આમેય સ્ટુડન્ટ જેવો લાગતો હોવાથી અમારા માટે વાત થોડી સહેલી થઇ ગઈ હતી પણ તું હજુ સાગરને સરખી રીતે ઓળખતો નથી , એ એક નાજુક દિલનો માણસ છે જો તેને આગળ આવનારા ખતરા ની જાણ થશે તો તે થોડો સમય ડરી જશે પછી બમણા જોશથી કામ કરશે . ક્યાંક તેનો ...વધુ વાંચો
બ્લેક આઈ - પાર્ટ 40
બ્લેક આઈ પાર્ટ 40 ધીમે ધીમે જંગ જામતો જાય છે . બાજુ અમર ફૂલ પ્રીપરેશન માં હતો પણ તેની જેની સાથે લડાઈ હતી તે પણ કમ નોહ્તો . કહેવાય જ છે ને જયારે વિલન તમારી ટક્કર નો હોય ત્યારે લડાઈ ખરેખર ની જામે છે . હવે ધીમે ધીમે વિલન પણ પિક્ચર માં આવતો જાય છે . સાગર થોડીવાર ઉભો રહે છે અને વિચારમાં ને વિચારમાં અમર ને ફોન કરીને મળવાનું ફિક્સ કરે છે , સાગર ની ટેવ કહો કે કુટેવ એક જ હોય ...વધુ વાંચો