બ્લેક આઈ - પાર્ટ 15 AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ - પાર્ટ 15

બ્લેક આઈ પાર્ટ 15

અમરે જેની પર તે ટપકાં જોડ્યા હતા તે વર્લ્ડ મેપ હતો અને તે ટપકાં જ્યાં જ્યાં હતા તે એ દેશો હતા જેમને સોમલિંગ સંગઠને બરબાદ કર્યા હતા . તે દેશો આ પ્રમાણે હતા : માંગરોલીયા , કઝાકિસ્તાન , ઉઝબેકિસ્તાન , તુર્કી , અફઘાનિસ્તાન , પાકિસ્તાન , તાજિકિસ્તાન , ચાઇના અને ભૂટાન હતા . આમાંથી કોઈ પણ દેશ અત્યાર સુધી માં તેને પકડવામાં કામયાબ થયા નથી , પછી હારી થાકીને ત્યાંની સરકાર તેમને પગે પડી જતી હતી . તેઓ પણ તેમની ડિમાન્ડ મનાવીને બીજા દેશ માં ચાલ્યા જતા હતા . અત્યાર સુધી આ જ સિલસિલો ચાલુ હતો .

અમરે જયારે બધા દેશ ને એક લાઈન માં જોડ્યા ત્યારે તેને ખબર પડી કે ચીફે કેમ આ ફાઈલ વાંચવા માટે આપી કારણ કે તેનો છેડો ભારત પર આવીને પૂરો થતો હતો . તે લાઈન ડ્રો કરતા s નો સિમ્બોલ બનતો હતો .

અમર જયારે આ ફાઈલ વાંચવામાં બીઝી હતો ત્યારે તેનો જેની સાથે પંગો થવાનો હતો તે સંગઠનના લોકો દેશના મોટા શહેરો માં ધીમે ધીમે પગ પેસારો કરવા લાગ્યા હતા . જે વાત થી અમર એકદમ અંજાન હતો .

સોમલિંગ સંગઠને નાના પાયા પર ડ્રગ નું વેચાણ કરવા લાગ્યા હતા આજ તેમની મોડ્સ ઓપરેન્ડી હતી . તેઓ સસ્તા ભાવે ડ્રગ વેચવાની શરૂઆત કરતા અને ધીમે ધીમે તેમાં પગ પેસારો કરતા જતા હતા. એકવાર દેશ ના યુવાધન ને ડ્રગ ની તલપ લાગી જાય પછી તેઓ ડ્રગ નો ભાવ વધારી દેતા અને જ્યાં સુધી તેમની પાસેથી પૈસા ખંખેરી શકાય ત્યાં સુધી પૈસા ઍઠતા અને તેમને જયારે લાગે કે હવે કઈ તેમની પાસે થી પૈસા નીકળી શકે તેમ નથી ત્યારે તેઓ તેમના પ્લાન નું બીજું સ્ટેપ ભરતાં .

આ બધું તો રેડ ફાઈલ માં હતું જેની ખબર અમર ને પડી ગઈ અને આ ડ્રગ રેકેટ માં સંકળાયેલા અમુક વ્યક્તિ ના ફોટો ગ્રાફ પણ હતા તેની મદદ થી અમર આ વ્યક્તિઓ સુધી આસાની થી પોહચી શકે તેમ હતો પણ અમર આ બીજો સ્ટેપ શું હશે તે વિશે વિચારતો હતો .

તેને આ વિશે વાત કરવા માટે ચીફ તેનો નાનો ફોન થી વાત કરવા ફોન લગાવ્યો પણ પછી યાદ આવ્યું કે અત્યારે તો બહુ રાત થઇ છે તો ચીફ જાગતા નહીં તે આ વિશે વિચારીને ફોન કાપવા જતો હતો ત્યાં તેના આશ્ચર્ય વચ્ચે ચીફે ફોન ઉપાડ્યો .

અમર : સોરી સર અત્યારે મોડી રાતે ફોન કર્યો એ બદલ .

ચીફ : ના ના કઈ વાંધો નહીં , આપણું તો કામ જ એવું છે દિવસ કે રાત એવું કઈ જોવાનું આવતું જ નથી .

અમર : હા સર એ વાત તમારી સાચી , શું તમે પણ મારી જેમ આ ફાઈલ વિશે જ વિચારતા હતા ?

ચીફ : હા , આપનો એજન્ટ 001 બહુ સારું કામ કરી ને ગયો છે પણ તેનું આપણી સાથે શું કન્નેકશન એ વિશે જ વિચારતો હતો .

અમર : મને connection મળી ગયું છે . એ માટે આપણે રૂબરૂ મળવું પડશે .

ત્યારબાદ ચીફ અમર ને એડ્રેસ આપે છે અને મળવા માટેની ડેટ ફિક્સડ કરીને ફોન મૂકે છે .

continue ......

સ્ટોરી લખવા માટેનો ટાઈમ મળતો ન હોવાથી , સ્ટોરી શોર્ટ લખાય છે તો એ માટે સોરી અને આ સ્ટોરી ને સપોર્ટ આપવા માટે thank you ☺☺☺