દિલ પ્રેમનો દરિયો છે

(968)
  • 151.2k
  • 66
  • 70.5k

પ્રસ્તાવના પ્રેમની એક નવી દુનિયા, એક નવો અહેસાસ, ધડકતા દિલનું મળવું ને ફરી કોઈ પણ સમયે વિખરાઈ જવું. આ બધું જ એક નોર્મલ કાહાનીમાં હોય છે. કોઈ કોલેજમાં મળે, તો કોઈ રસ્તામાં, તો કોઈ પછી એમ જ મળી જતા હોય છે. પ્રેમની દુનિયામાં લોકો ખોવાઈ છે પછી જયારે તેને અહેસાસ થાય કે આ બધું શું હતું. એક પળ આ બધું જ રંગીન લાગે છે. પણ બીજી જ પળ જયારે જિંદગી કોઈ કારણસર વિખેરાઈ જાય ત્યારે ખરેખર સાચા પ્રેમની અનુભુતી થાય છે. પ્રેમ શું છે ને તે કેવો છે તે લગભગ બધાની જ નજરમાં હોય છે. પ્રેમ બધાની જિંદગીમાં દસ્તક આપે

Full Novel

1

દિલ પ્રેમનો દરિયો છે - 1

પ્રસ્તાવના પ્રેમની એક નવી દુનિયા, એક નવો અહેસાસ, ધડકતા દિલનું મળવું ને ફરી કોઈ પણ સમયે વિખરાઈ જવું. આ જ એક નોર્મલ કાહાનીમાં હોય છે. કોઈ કોલેજમાં મળે, તો કોઈ રસ્તામાં, તો કોઈ પછી એમ જ મળી જતા હોય છે. પ્રેમની દુનિયામાં લોકો ખોવાઈ છે પછી જયારે તેને અહેસાસ થાય કે આ બધું શું હતું. એક પળ આ બધું જ રંગીન લાગે છે. પણ બીજી જ પળ જયારે જિંદગી કોઈ કારણસર વિખેરાઈ જાય ત્યારે ખરેખર સાચા પ્રેમની અનુભુતી થાય છે. પ્રેમ શું છે ને તે કેવો છે તે લગભગ બધાની જ નજરમાં હોય છે. પ્રેમ બધાની જિંદગીમાં દસ્તક આપે ...વધુ વાંચો

2

દિલ પ્રેમનો દરિયો છે - 2

બપોરના ત્રણ વાગ્યે ગાડી મુંબઈ સ્ટેશન પાસે આવી ઊભી રહી. એક જ ધક્કા સાથે પરી નીચે ઉતરી. આટલા સફર પછી પણ ચહેરા પર થાક ન હતો. તે ડરતી જરૂર હતી પણ પોતાના મન સાથે તે મકકમ હતી. આસપાસના લોકોની દુનિયા કરતા તેની દુનિયા અલગ લાગતી હતી. સ્ટેશન પર દોડતા કુલીઓ, કેટલા દિવસના ભુખ્યા ભીખારીઓ, તો થાકેલા ને મનથી હારેલા માનવીની વચ્ચે તે એક જ આજે ખુશ હોય તેવું લાગતું હતું, આઝાદ જિંદગીની સફર પર નિકળેલી પરીના દિલમાં સપનાનું જુનુન હતું તેને પુરુ કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ તે આ બધું ઈગનોર કરતી આગળ વધતી હતી. આજ સુધી તેને પ્રેમની ...વધુ વાંચો

3

દિલ પ્રેમનો દરિયો છે - 3

" લો, મમ્મી પણ આવી ગઈ " મહેરનું એટલું બોલતા જ બધાનું ધ્યાન તેના પર ગયું. ખુલ્લા હેર, ફેન્સી બ્લેક સાડી, ને તેમાં પણ હાઈ હિલ્સની ચપલ તેની અડધી ઉમરમાં થોડું ઓવર લાગતું હતું, પણ ખુબસુરતીના કારણે તેના પર બધું જ સુટ થતું હતું. " મહેર, આટલી જલદી તું ઘરે આવી ગયો, ને આ કોણ છે...??? પ્રકાશ તમે પણ આવી ગયાને મને ઇન્ફોમ પણ ના કર્યું....... ??? " એક જ મિનિટમાં જ તેને સવાલોનો વરસાદ શરૂ કરી દીધો હતો. " મોમ, પહેલા બે મિનિટ બેસો પાણી પીવો પછી હું તમારા બધા જ સવાલનો જવાબ આપી" નીતાબેનને બેસાડી મહેરે તેને ...વધુ વાંચો

4

દિલ પ્રેમનો દરિયો છે - 4

" સોરી" તેની આખો ધણું બધું કહેતી હતી પણ તે બીજું કંઈ ના બોલી શકી. તેનું મોન અને આખો બધા જ સમજી ગયા હતા. " બેટા, કોઈને પણ તારા વિશે કંઈ નથી જાણવું, ચલ તું મારી સાથે તારી રુમ તને બતાવું જયાં સુધી તારું સપનું પૂરું ના થાય ત્યાં સુધી તું અહી અમારી સાથે રહજે. " તે અંકલ આદેશ દેતા હતા કે પરી ને અહીં રહેવાની પરમિશન આપતા હતા તે તેને સમજાતું ન હતું. કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર જ પરી તે અંકલની સાથે ગઈ. મહેરની બાજુનો રુમ જે હંમેશા ખાલી રહેતો તે રુમ તેને પરિને આપ્યો. આખી દિવાલ તસ્વીરો થી ...વધુ વાંચો

5

દિલ પ્રેમનો દરિયો છે - 5

" ચલ, મારી સાથે આવીશ...?? " મહેર અંદર રૂમમાં ગયો ને તરત ફરી પાછો બહાર નિકળ્યો. અહીં કંઈ બન્યું નથી ને તેના ચહેરાનો ભાવ પણ કંઈ જ કહેતો ન હતો. હજું થોડીક સેકન્ડ પહેલાં જ તેની આખોમાં આશું હતા ને અત્યારે... પરીના વિચારો હજું ચાલતા હતા ને તેમાં મહેરે તેના વિચારોને તોડ્યા. "ના, તું જા મારે થોડી કાલની તૈયારી પણ કરવી છે" "અહીં એકલા તને નહીં ગમે. ત્યાં મારા સ્ટુડિયો પર પ્રેકટીસ કરી લેજે...." તે એટલું બોલી ચાલવા લાગ્યો ત્યાં પરીએ તેને રોકાયો "એકમિનિટ હું આવી....."બંને ઘરની બહાર નિકળ્યાં. સવારના દસ વાગ્યા હતા ને મુંબઈ શહેર આખું દોડતું હતું. કોઈને પણ સમય ...વધુ વાંચો

6

દિલ પ્રેમનો દરિયો છે - 6

"દિલ હૈ છોટા સા છોટી સી આશા મસ્તી ભરે મનકી ભોલી સી આશા ચાંદ તારો કો છુ ને આશા આસમાનોમે ઉડનેકી આશા" તેના શબ્દો હજું ચાલતા જ હતા ને તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુજી ઉઠયો હતો. તેના મધુર શબ્દો તેના આવાજને વધારે મધુર બનાવતા હતા. ગુનગુનતા મ્યુઝિક અને તેની વચ્ચે ગુજતો પરીનો અવાજ એક વાર તો બધા સાંભળતા જ રહી ગયાં. તેના શબ્દો પુરાં થયા ને તેની આંખો બધા સામે સ્થિર થઈ. સામે બેઠેલા ચાર જજમાંથી એક તો તેનો ફેન્ડ મહેર જ હતો. " વેરી ગુડ.... પરી, જેસા નામ વેસી હી અવાજ, હમે બસ એચ્છા હી કુછ ચાહે થા ઓર તુમને દીયા" નિકુજ સરે ...વધુ વાંચો

7

દિલ પ્રેમનો દરિયો છે - 7

"મહેર તું જે દુનિયાને જો છે તેના કરતાં બહું અલગ છે અમારી દુનિયા. હું એમ નથી કહેતી કે ત્યાં ખુશ નથી રાખતા.. તે ખુશ રાખે છે પણ, પોતાનાથી વેગળી કરવા નથી માગતા. કોલેજમાં ભણવા, દોસ્તો સાથે પાર્ટી કરવા, મુવી જોવા જવું બધી જ છુટી આપવામાં આવે પણ જો કોઈ છોકરી છોકરા સાથે ઊભી રહી કે તેની સાથે વાતચીત કરતાં જોઈ ગયા તો આ સ્પેટર અહીં જ ખતમ થઈ જાય ને તેને હંમેશા માટે ઘરની ચાર દિવાલમાં પુરાઈ જવાનું. એમાં પણ ઘણા ઘરે મે જોયું છે કે છોકરીની જિંદગી ખાલી કંઈ પણ વિચાર્યા વગર પુરી થઈ જતી હોય છે. ના ...વધુ વાંચો

8

દિલ પ્રેમનો દરિયો છે - 8

આજે પરીની આંખ થોડી વહેલી ખુલી ગઈ. તેને જોયું તો તે તેની રૂમમાં જ સુતી હતી. તેને યાદ કે કાલે તે રાત્રે તે બહાર સોફા પર હતી. જરુર મહેર તેને અહીં લાવ્યો હશે. તે નાહી ધોઈ ને બહાર નિકળી તો અંકલ આન્ટી પણ આવી ગયા હતા. " અરે, પરી, તું આટલી જલદી ઉઠી ગઈ. ચલ ચા પીવા.""ના, હું સવારે ચા નથી પીતી, તમે લોકો કયારે આવ્યાં????"" બસ, જો હજુ આવ્યાં છીએ. બેસ. કેવો ગયો કાલે તારો પહેલો રાઉન્ડ?????" પ્રકાશભાઈ પરીને બેસવાની જગ્યા આપી તે બંને વાતોમાં લાગી ગયાં. " બહું જ સરસ હતો અંકલ, પહેલાં તો હું ડરી ગઈ કે આટલા ...વધુ વાંચો

9

દિલ પ્રેમનો દરિયો છે - 9

"મહેર, મને ખબર નથી કે તે શું ખોયું છે. પણ, જો તું મને કોઈ વાત કરીશ જ નહિં તો તને કેવી રીતે સમજી. મારે તને સમજવો છે...... " તેના શબ્દો મહેરની આખો સામે જ થંભી ગયાં."શું કામ સમજવા માગે છે તું મને.....??" તે કંઈ બોલી નહીં પણ તેની આંખો ધણું કહેતી હતી. તે ખરેખર મહેરને સમજવા માગતી હોય તેમ તેની સામે એક આશા ભરી નજરે જોઈ રહી હતી. ને મહેર તેની સામે જોઈ ફરી બોલ્યો," ખરેખર તું જણાવા માગે છે..???""હા....." "ઓકે, કાલે કહેવા...""મારે અત્યારે જાણવું છે""રાત થઈ ગઈ છે ને વાત લાંબી છે. કાલે કરીશું, ગુડ નાઇટ" તે આટલું બોલી ...વધુ વાંચો

10

દિલ પ્રેમનો દરિયો છે - 10

મહેરે પોતાની વાત આગળ શરૂ કરી "સવાર થતા જ તે બંને હોશમાં આવ્યાં ને મારી સામે જોતા રહયાં. હું કહું તે પહેલાં જ તે બંનેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. તે છોકરો તે છોકરીને હજૂ પણ હઠ કરતો હતો ને તે ચૂપચાપ તેનો તમાશો જોતી રહી. સાયદ કોઈ મજબુરી તેને બાંધતી હોય.... મારા વિચારો ત્યાં જ શરૂ થઈ ગયા હતા. આમેય વિચારોની ગતી આપણા પગ કરતા વધું ઝડપી દોડી શકે છે. મારાથી તે વધારે સમય ન જોવાણું. એટલે, હું તે બંનેની લડાઈ વચ્ચે ઊભો રહયો. તે છોકરી તો હજુ એમ જ ઊભી હતી પણ તે છોકરો બબડતો હતો કે આ ...વધુ વાંચો

11

દિલ પ્રેમનો દરિયો છે - 11

સાંજ થવા આવી હતી ને મહેર હજુ ધરે નહોતો આવ્યો. પરી તેના રૂમમાં બેઠી હતી ને બાહાર આન્ટીએ અવાજ તે બાહાર નીકળવા જતી હતી ત્યાં જ તેનો હાથ લાગતા ટેબલ પરથી બધી જ બુકો નીચે પડી ગઈ. તેને બધી છ બુકો ઉપર મુકી દીધી પણ તેમાંથી એક લેટર નીચે પડી ગયો જે પરીના હાથમાં આવ્યો. તે લેટર ખોલે તે પહેલાં જ આન્ટીનો બીજી વાર અવાજ આવ્યો ને તે કાગળ બેડ પર મુકીને નીચે ઉતરી ગઈ. "આન્ટી, તમે કહી જાવ છો..?? ""હું એકલી નહીં તું પણ મારી સાથે આવે છે.""હું પણ.... કયાં...??? ""અમારી ક્રિટી પાર્ટી છે, તને પણ મજા આવશે.""ના,પછી ક્યારેક ...વધુ વાંચો

12

દિલ પ્રેમનો દરિયો છે - 12

"મમ્મી, પરીને તમે જોઈ...?? ""ના, તે તેના રૂમમાં જ હશે, આ તો બાહાર વોક કરવા નિકળી હોય....કેમ શું થયું. કંઈ નહીં.. હું જોઈને આવું બહાર...""મહેર, નાસ્તો......." નિતાબેનની વાત સાંભળ્યા વગર જ મહેર બહાર નિકળી ગયો. જ્યાં પણ તેને ખ્યાલમાં હતું ત્યાં બંધે જ તેને પરીને ગોતવાની કોશિશ કરી પણ પરી ના મળી. કાલે થયેલી વાતથી પરી અપસેટ તો હતી પણ આટલી બધી કે તે અહીંથી ચાલી ગઈ. મહેરના વિચારો પરીને ગોતવાની સાથે ભાગતા પણ હતા. 'શું તે ફરી તેના ઘરે તો નહીં.... ના, તે હારી જાય એમ નથી. તો પછી અત્યારે કયા ગઈ.' મહેરના સવાલો જવાબ બની ઉકેલાતા જતા ...વધુ વાંચો

13

દિલ પ્રેમનો દરિયો છે - 13

ગાડીમાં મસ્ત એક રોમેન્ટિક ગીત વાગી રહયું હતું. ને બંને થોડી થોડી વારે એકબીજાને જોયા કરતા હતાં. કોઈ પણ બોલતું ન હતું. "સોરી, મારે તારી સાથે જબરદસ્તી કરવી પડી. પણ તું માને નહીં તો હું શું કરુ...!!" મહેરે પરીની સામે જોતા કહ્યું "મહેર, એકવાત કરવી હતી.... પણ.... !!""હા, બોલેને......""મિતા, વિશે....." " જાણું છું. તું શુું કહેવા કેવા માંગે છે. મે મિતાની સાથે આવું કરનારને સંજા કેમ ના આપી એમ જ ને...!!!! મહેરની વાતનો પરીએ હા મા ચહેરો હલાવી દીધો. "મને પણ મન થાય છે તે લોકોને તેમની સજા આપી આવું પણ મને મિતાએ એક બંધનથી બાધ્યો છે. પરી, મારી જિંદગીની આ સૌથી ...વધુ વાંચો

14

દિલ પ્રેમનો દરિયો છે - 14

"તમને મિતાની યાદ આવતી હશે ને....!!!" બંને એકબીજાની સામે જોઈ રહયા હતાં. "મહેરે મને બધી જ વાત કરી." "યાદ આવે જ ને તે બેટી હતી મારી. આ હાથે જ તેને મે મોટી કરી હતી. તે જેટલું પણ જીવી પોતાની મરજીથી જીવી હતી. છેલ્લે જતા જતા પણ તે અમને મહેર જેવા છોકરાને આપતી ગઈ. મિતાની કમી મહેરે કયારે પણ અમને અનુભવવા નથી દીધી. તે અમને ખુશ રાખી પોતે ખુશ રહેવાની કોશિશ કરતો રહયો. ભલે મહેરે અમને કયારે પણ તેનું દુઃખ અમારી સામે ના આવવા દીધું પણ તેની અંદરના દુઃખને હું જાણું છું. મે તેને જન્મ તો નથી આપ્યો પણ તેની બધી ...વધુ વાંચો

15

દિલ પ્રેમનો દરિયો છે - 15

"હા, પરી તું મારા સ્ટુડન્ટને સંગીત શીખવી. અત્યારે તું બીજે ગમે ત્યાં જોબ માટે અપલાઈ કરી ત્યાં મિનિમમ આઠ કલાકની જોબ કરવી જ પડે. ને આટલી જોબ મળવી પણ થોડી મુશકલ છે. મારે આમેય સ્ટુડિયો પર કોઈની જરુર છે તો તું જ કર તો મારે પણ સારુ ને તારે પણ. ""પણ, મહેર હું કેવી રીતે સંગીત શીખવી શકું, હું ખુદ એક સ્ટુડન્ટ છું. મને તો સંગીત વિશેની માહિતી પણ નથી ખબર..""તે બધુ થઈ જશે, મારો આસિસ્ટન્ટ પંકજ તને બધું સમજાવી દેશે. તું કાલથી જ સ્ટુડિયો પર આવી જશે. ને હા, ત્યારે કેટલી સેલરી જોઈએ તે જણાવી દેજે." મહેરની વાત ...વધુ વાંચો

16

દિલ પ્રેમનો દરિયો છે - 16

મહેરને બેંગલોર ગયે હજું એક રાત જ ગઈ હતી. ને પરીને તેના વગર આ ઘરમાં મન નહોતું લાગતું. તે ઉઠી તો નિતાબેન પુજાની તૈયારી કરતા હતા. પરીએ નીચે જ્ઈને જોયું. કોઈ મોટી પુજા હોય તેવું તેને લાગ્યું. સંજય અંકલ બહારથી આવ્યાં ને તેમની સાથે પંડિત પણ આવ્યો. પરી આ બધું જ જોતી રહી. તૈયારીમાં વ્યસ્ત સંજયભાઈ ને નિતાબેનનું મન થોડુંક ભારી હોય તેવું લાગતું હતું. નિતાબેન તેના હાથે બધું તૈયાર કરતા હતા ને સંજયભાઈ પંડિતજી જે મંગાવે તે લ્ઈ આવતા. બધી જ તૈયારી થઈ ગયા પછી સંજયભાઈ એક ફોટો લઇ આવ્યાં. તે મિતાનો ફોટો હતો. પુજાની જગ્યાએ તે ફોટાને ...વધુ વાંચો

17

દિલ પ્રેમનો દરિયો છે - 17

દરીયાઇ લહેરોની સાથે જ મસ્તીમાં જુમતા પરી અને મહેર થોડીવાર માટે બધું જ ભુલી ગયા હતાં. પરીને કંઈક કહેવું પણ તેના શબ્દો દિલમાથી બહાર ના નિકળી શકયા. "પરી, જયારે તું મારી સાથે હોય ત્યારે ખબર નહીં કેમ મને અંદરથી કંઈક અલગ જ ફિલિગ આવે છે. તારો આ હસતો ચહેરો જોઈને એવું લાગે કે આખા દિવસનો થાક ઉતારી ગયો હોય. તું તારી બધી તકલીફો ભુલી આવી નોર્મલ જિંદગી કેવી રીતે જીવી શકે છે.""કેમકે, મારી જિંદગીમાં હંમેશા બધુ જ સારુ જ બન્યું છે. હા મારા ઘરને છોડયા પછી મને એવું લાગયા કરે કે સાયદ હું તેમની સાથે હોત. પણ જયારે તું મારી ...વધુ વાંચો

18

દિલ પ્રેમનો દરિયો છે - 18

એક પછી એક જજની એન્ટ્રી થઈ રહી હતી મંચ પર. તેમાં સૌથી પહેલા શ્રેયાએ એ મંચ પર કદમ મુકયો તેની સીટ પર જ્ઈ બેસી ગઈ. ત્યાર પછી, મૌલિક ને રીયા ને છેલ્લે મહેર...બધા પોતાની સીટ પર જ્ઇ બેસી ગયા. જજ વચ્ચે થોડીક મોજ મસ્તી થયા પછી પહેલા કોન્ટેસ્ટેડ ને બોલાવામાં આવ્યો ને તે હતો એક છોકરો... તેના સુદર અવાજમાં તેને ગીત ગાયું. એમ એક પછી એક બધા આવવા લાગ્યા. બધા એ પોતાનો પરિચય આપ્યો ને એક સરસ ગીત ગાય પોતાની સીટ પર બેસી જતા. પરીનો નંબર આવતા તે મંચ પર આવી. ખુલ્લા હેર, બ્લેક ટીશર્ટ ને વાઈટ પેન્ટ તેની ખુબસુરતીમાં ...વધુ વાંચો

19

દિલ પ્રેમનો દરિયો છે - 19

બીજે દિવસે ફરી મંચ પર બધા હાજર હતા. થોડીક મજાક મસ્તી પછી જેમ જેનો નંબર આવતો જતો હતો તેમ જ કોન્ટેસ્ટેડ પોતાનુ ગીત રજૂ કરતા હતા. આજે કોઈ ફિક્સ નહોતું જેને જે ગાવું હોય તે ગાય શકે. પરીનો નંબર આવતા તે સ્ટેજ પર આવી. સ્ટેજ પર આવતા જ તેની નજર મહેર તરફ ગઈ. બંને આખો મળીને પરીએ કાલ રાત વાળું ગીત શરૂ કર્યું. નજર કે સામને જીગર કે પાસ નજર કે સામને જીગર કે પાસ કોઈ રહેતા હૈ વો હો તુમ પરીના શબ્દો પુરા થયા પણ તેની નજર હજુ મહેર સામે સ્થિર હતી. આખોમાં તે પ્રેમ સાફ દેખાતો હતો. તેના આવા સુંદર અવાજ ...વધુ વાંચો

20

દિલ પ્રેમનો દરિયો છે - 20

"પરી, યાદ છે તે દિવસે મે તને કંઈ કહેલું.""હા, પણ શાયદ.... ""શાયદ શું..... પરી..?? ""કંઈ નહીં......." પરીએ વાતને જ રોકી દીધી ને મહેરે ગાડી શરૂ કરી. રાત થઈ ગઈ હતી ને રસ્તો એકદમ શાંત લાગતો હતો. જે વાત પરીના દિલમાં હતી તે વાત મહેરના દિલમાં પણ હતી. પણ બંને ચુપ હતા. શરુયાત કોણ કરે ને આ વાતની પહેલ કોનાથી થાય તે કોઈ ને પણ ખ્યાલ ના હતો. વિચારોની સાથે આજની રાત પણ પુરી થઈ ગઈ. બીજે દિવસે ફરી રૂટીન કાર્યમાં તે ગોઠવાય ગયા. સાજે મંચ પર બધા હાજર હતા. ગ્ઈ કાલનું રિઝલ્ટ આજે જાહેર થયું તેમાં પરીને આગળ વધવાની પરમિશન ...વધુ વાંચો

21

દિલ પ્રેમનો દરિયો છે - 21

"મારી પરી યાદ કરે ને હું ના આવું તેવું કયારે બંને..""સોરી, પપ્પા, મારા કારણે તમારે લોકોની ઘણી વાતો સાંભળી હશે.""પરી, આપ સિર્ફ આપકે પાપાસે હી બાત કરતે રહોગે કે હમેભી ઉસકે બારેમે બતાવોગે..." બાપ બેટીની ચાલતી વાતો વચ્ચે જ રીયા બોલી પડી. "સોરી, મેમ પપ્પાકે સાથ બહોત દિનો બાદ મુલાકાત હુઈ હૈ...."પરી આગળ બોલવા જાય તે પહેલાં જ તેના પપ્પા તેને રોકે છે." હું એક સારો બિઝનેસ મેન તો બની ગયો પણ પોતાની દિકરી માટે સારો પિતા સાબિત ના થઈ શકયો. જે સમયે પરીને મારી સૌથી વધારે જરૂર હતી તે સમયે હું તેનો સાથ ના આપી શકયો. આજે મને ગર્વ ...વધુ વાંચો

22

દિલ પ્રેમનો દરિયો છે - 22

રાત થઈ ગઈ હતી એટલે લાંબી વાતો ના ચાલી. બધા જ પોત પોતાની રૂમમાં જ્ઇ સુઈ ગયા. પણ પરીને નહોતી આવતી. એક તો આ અનજાન ઘર ને તેમાં પણ મહેર સાથે વાતો કર્યો વગર તેને મન નહોતું લાગતું. હજુ તો પ્રેમ શું છે તે સમજાણું હતું ને અચાનક જ કોઈ બીજુ જિંદગીમાં આવી જશે. જેને તે એકવાર પણ મળી નથી જેના વિશે તે જાણતી પણ નથી. ને તે કોણ છે તે પણ ખબર નથી તેની સાથે આખી જિંદગી....!!!જે ઘરમાં તેનો સંબધ જોડાઈ ગયો છે તે જ ઘર તેને અજનબી જેવું લાગતું હતું. તેના વિચારો બંધ નહોતા થતા ને એટલામાં ...વધુ વાંચો

23

દિલ પ્રેમનો દરિયો છે - 23

પળભર માટે ખાલી પરી મહેરને જોય રહી હતી. દિલ જોરજોરથી ધબકતું હતુ ને તે ખાલી તેમાં શ્વાસ લ્ઈ રહી તેને મહેરને જે કહેવું હતું તે શબ્દો હોઠ સુધી પહોંચી ફરી ગળાની અંદર ચાલ્યા જતા હતા. ફરી એકવાર તે કોશિશ કરતી ને ફરી તે શબ્દો બની વિચરાઈ જતા હતા. આંખમાં દેખાતો પ્રેમ, હદયની લાગણી બનીને વહી રહયો હતો ને તે મહેર સામે એક અહેસાસ ભર્યા હદયે જોઈ રહી હતી. શબ્દો બહાર નિકળતા જાણે ડરતા હોય તેમ તે કંઈક બોલવાની કોશિશ કરે જતી. "પરી, શું વાત છે....તું ખાલી ખામોશ રહી મને જોતી રહીશ કે કંઈ વાત પણ કરી...." મહેરના શબ્દોએ તેના ...વધુ વાંચો

24

દિલ પ્રેમનો દરિયો છે - 24

આખી રાત અને બીજો દિવસ પુરો થયો ત્યાં સુધી બંને વચ્ચે કોઈ જ વાતચીત ના થઈ. કોમ્પિટિશનના મંચ પરી તેના પપ્પા સાથે આવી ને મહેર જજની ખુરશી પર બેઠો. નજર મળીને ફરી જુકી જતી હતી. પણ,અહીં કંઈ બોલી શકાય તેમ ના હતું. આજે બધા જ કોન્ટેસ્ટેડ ને જોડીમાં ગીત ગાવાનું હતું. બધાએ પહેલાંથી જ જોડી બનાવી તૈયાર રાખી હતી પણ પરીની જોડી કોઈ ના હતું. એક તો તે પહેલાથી જ ખામોશ હતી ને તેની કોઈ જોડી ના બનતા તે વધારે ખામોશ થઈ ગઈ. બધાનો નંબર પુરો થતા પરીનો નંબર આવ્યો તે એકલી જ જ્ઇ મંચ પર ઊભી રહી. "પરી, આપકી ...વધુ વાંચો

25

દિલ પ્રેમનો દરિયો છે - 25

"શાયદ હા.......ના...... ખબર નહીં....ત્યારની વાત ત્યારે વિચારશું અત્યારે તો તું ને હું સાથે છીએ ને... ""હું તો હંમેશાં તારી જ છું. બસ તું ખાલી યાદ કરજે તારી સામે હું હાજર થ્ઈ જાય.""કદાચ એવું બની શકે કે આપણે અલગ જ ના થવું પડે.....પણ, હવે વિચારવાથી શું ફાયદો......""ચલ, હવે સુઈ જા, રાત ના ત્રણ વાગી ગયાં છે.""કેમ, નિદર આવે છે......?? ""ના, તું સાથે હોય ને નિદર આવે....""તો, બેસ ને આજની રાત જ હું ખાલી અહીં છું.""પછી....!! " "ત્યાં. પપ્પા કહી ને ગયા છે.""ના, જયાં સુધી તારુ કોમ્પિટિશન પુરુ ના થાય ત્યાં સુધી તું અહીં, અમારી સાથે જ રહીશ.""જોવ છું......""જોવાનું નથી અહીં જ ...વધુ વાંચો

26

દિલ પ્રેમનો દરિયો છે - 26

"મહેર, બોલ ને શું તું મને જે માગું તે આપી ને.......????" "તારા માટે તો જાન હાજુર છે. આજે તું જે માગવાની છે તું હું તને નહીં આપી શકું" "તને કેમ ખબર કે હું તારી પાસે શું માગવાની છું....!!!!મારા માંગ્યા પહેલા જ તે વિચારી લીધું કે હું તારી પાસે આ માંગી......!!!" "હા, તું ખાલી મારો પ્રેમ એમ જ નથી. પરી, મારો પહેલો પ્રેમ મારાથી દુર થઈ ગયો. મારો બીજો પ્રેમ મારી સાથે હોવા છતાં મારી સાથે નથી રહેવાનો ને તું કહે છે કે હું હવે કોઈ બીજી છોકરી ગોતી તેની સાથે લગ્ન કરી લવ. આ શકય નથી પરી હવે હું ...વધુ વાંચો

27

દિલ પ્રેમનો દરિયો છે - 27

"કયા છે તું.....???? તારા મોબાઈલમાં જો તો ખરી મે તને કેટલા ફોન કર્યો.. એક કોલનો જવાબ તો આપી શકતી ને....!!!! પરી મે તારા સવાલનો જવાબ ના આપ્યો એટલે તું કીધા વગર જ નિકળી ગઈ એમને...!!"પરી શું કહે છે તે સાંભળ્યા વગર જ મહેર તેના પર ભડકી ઉઠયો. "સોરી.....હું તને કહેતા ભુલી ગ્ઇ.""વોટ. તને ખબર છે હું તને ના જોવ તો મારી હાલત કેવી થઈ જાય છે.""કયાં સુધી હું તારી સાથે.....!!! બસ, હવે થોડાક દિવસ માટે તો છું. પછી તો મારે રોજ તારાથી અલગ જ રહેવાનું છે. ખેર છોડ, મે તને એ કહેવા ફોન કરેલો કે અહીં મારુ પુરુ ફેમિલી આવી ...વધુ વાંચો

28

દિલ પ્રેમનો દરિયો છે - 28

"શું થયું...???તમે બંને મને આમ કેમ જુવો છો...!!!" હસ્તા ચહેરે આવેલી પરી મહેર અને ઇશાનને ખામોશ જોઈ તેનો ચહેરો પરેશાન થઇ ગયો."કંઈ તો નહીં, પ્રેકટિસ થઈ ગઈ હોય તો ચલે. સાંજે કોમ્પિટિશનમાં પણ જવાનું છે. " મહેર ખુરશી પરથી ઉભો થયો ને સ્ટુડિયોની બહાર જતા બોલ્યો. ઈશાનને તેનો જવાબ ન મળતાં તે હજુ ખામોશ જ હતો. તેના મનમાં ચાલતા વિચારોને પરી એકમિનિટમાં જ સમજી ગઇ. "મહેર, તું ધરે જા મારે ઈશાન સાથે થોડી એકલામાં વાત કરવી છે." મહેર પરીની વાત સમજી ગયો હોય તેમ કંઈ પણ બોલ્યાં વગર જ પોતાની ગાડી લઈને નિકળી ગયો. શાંત રસ્તામાં બંને ભાઈ-બહેન કંઈ પણ બોલ્યાં ...વધુ વાંચો

29

દિલ પ્રેમનો દરિયો છે - 29

"કેમ નહીં, મારી ફેન્ડની સંગાઈ હોય ને હું તેની ખુશીમાં સામેલ ના થાવ તેવું બની શકે. વિથ ફેમિલી આવીશું. આજે ચાંદની થોડી જાખી લાગતી હતી. દિલના સંબંધો થોડાક સમયમાં અલગ થવાના હતા ને મન આ વાત માનવા તૈયાર ના હતું. "તું ખુશ છે......!! ""આવું કેમ પુછે છે...?? ""ના, એમ જ તને એમ નથી લાગતું કે આ બધું થોડું ખોટું થઈ રહયું હોય તેવું." "કેવી રીતે....""દિલ બીજાને આપી કોઈ બીજા સાથે સંબધ નિભાવવો. મહેર, જિંદગી કેટલી અજીબ છે ને જે વિચારયે તેનાથી કંઈ અલગ જ બંને આપણી સાથે.""ચાંદને જો છો તું, આજે તેની ચાંદનીમાં ચમક બિલકુલ નથી દેખાતી કેમ ખબર છે.....કેમકે, આજે ...વધુ વાંચો

30

દિલ પ્રેમનો દરિયો છે - 30

આજનો આ દિવસ પરી માટે થોડો ભારી હતો. તેની જ ટક્કરના કનસડન્સ સાથે તેને આજે ટકકર આપવાની હતી. છેલ્લાં ચાર વધ્યા હતા તેમાં પરીની સાથે એક છોકરી જીયા ને બીજી બે છોકરા માણેક અને ગૌરવ હતા. આ ત્રણેય પરી કરતા વધારે આગળ હતા. પણ પરીને તેનું ટેશન ના હતું. કેમકે તેમની સાથે મહેર હતો. તે બંને ઓડિશનમાં પહોચ્યા. ત્યાં તે લોકોની જજની સાથે થોડી મિટિંગ હતી તેના પછી કોમ્પિટિશન શરૂ થવાનું હતું.અડધો કલાક મિટિંગ ચાલ્યા પછી બધા મંચ પર હાજર થયા. પરીનો લુક આજે બધાથી અલગ લાગતો હતો. વાઉટ ફેન્સી ગાઉનમા તે ખરેખર આજે આસમાનની પરી જ લાગતી હતી. તેની ...વધુ વાંચો

31

દિલ પ્રેમનો દરિયો છે - 31

મંચ ઉપર એકદમ સનાટો છવાઈ ગયો હતો. હજું પણ તે કમેરાવાળી તસ્વીરો બધા સામે ફરી રહી હતી. તેના પરિવાર સામે જોયું તેનો પરિવાર પરી સામે જોઈ નજર જુકાવી રહયો હતો. અહીં તેની ઈજ્જતના ધજાગરા ઉડી ગયા હતા ને તે હજુ પણ એક આશા ભરી નજરે પરિવારને જોઈ રહી હતી. કોઈ તો હશે જે કંઈ બોલશે તેને કંઈક કહેશે. તેના દિલને સમજશે પણ અહીં કોઈ ના હતું એવું જે તેની આ શરમ જનક તસ્વીરો જોયા પછી તેને હિમ્મત આપી શકે એમ. તેની ખામોશ નજર બધા સામે ફરી વળી હતી. જીયાના શબ્દો હજું પણ ધારની જેમ જ બધાના કાનમાં વાગતા હતા."વો જાનતી ...વધુ વાંચો

32

દિલ પ્રેમનો દરિયો છે - 32

બહાર નીકળતા જ પરીને મિડિયા વાળાએ ઘેરી લીધી. ના વિચાર્યા હોય તેવા સવાલોનો વરસાદ તેના પર વરસી રહયો હતો તે ખામોશ બની ખાલી જોઈ રહી હતી. તેને અહીંથી બહાર જવું હતું પણ મિડિયા વાળા તેનો પીછો છોડતા ના હતા. પાછળથી ઈશાન આવ્યોને પરીને મિડિયા વાળાથી બચાવી બહાર લઇ ગયો. " ઇશાન, આ બધું શું થ્ઈ રહયું છે...મને તો કંઈ જ સમજાતું નથી." તેની આંખો તે શબ્દો સાથે જ રડી પડી. તેના લાગણીભીના હૈયામાં દબાઈ રહેલા શબ્દો બિહાર આવી રહયા હતા ને તે ઈશાનને હક કરી જોરશોરથી રડી રહી હતી. "પરી, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આમ રડવાથી શું થશે....?" ...વધુ વાંચો

33

દિલ પ્રેમનો દરિયો છે - 33

હતાશ અને ખામોશીમાં ખોવાયેલા પરીના વિચારો પાછળ આવતી ગાડીના અવાજથી થંભી ગયા. તેને પાછળ ફરીને જોયું તો તે ગાડીમાં હતો. મહેરને જોતા તે ફરી તેના રસ્તા પર ચાલવા લાગી. મહેરે ગાડી સાઈટ પર મુકી ને તેને પાછળથી પરીનો હાથ પકડી લીધો. "પરી..... ઘરે ચાલ આમ રસ્તા પર......""કયા.. ઘરે.... મીતાના ઘરે કે તારા પોતાના ઘરે....ઓ... સોરી....મીતા..... " તેના શબ્દો મીતાના નામ સાથે જ થંભી ગયા. તેને મહેરની આખોમાં નજર કરી તો તેની આખો રડતી હતી. તેની પાસે આજે જે બન્યું તેની માફી માંગવા માટે કોઈ શબ્દો ના હતા. "પરી.... આ્ઈ એમ રીયલી સોરી, મને ખરેખર ખ્યાલ નહોતો કે આવું બધું થશે...""સોરી, પણ ...વધુ વાંચો

34

દિલ પ્રેમનો દરિયો છે - 34

રાતની શીતળ ચાંદની બે ધબકતા દિલની વાતો સાંભળી રહી હોય તેમ આખા વાતાવરણમાં પ્રકાશ ફેલાવી રહી હતી. દિલ ધબકતું ને બધુ ભુલી જ ભુલી એકબીજાની બાહોમાં ચાંદનીની જળહળતી રાતે બે દિલ વાતોમાં ખોવાઈ ગયા હતા. " પરી જે થવાનું હતું તે થઈ ગયું. હવે તેને બદલવું આપણા હાથમાં નથી પણ આમ હિમ્મત હારી ને તુટી જવું તે પણ યોગ્ય નથી. " "પણ, આપણો સાથ.....!!! " પરીના શબ્દો મહેરની આખોમાં જોતા જ થંભી ગયાં. આંખોના ઊંડાણમાં ખુશી કરતા ખામોશી વધારે હતી. તે બહારથી જેટલો ખુશ રહેવાની કોશિશ કરતો હતો તેટલો જ અંદરથી તુટી ગયો હતો. "આપણા સાથ ને કોઈ નહીં તોડી ...વધુ વાંચો

35

દિલ પ્રેમનો દરિયો છે - 35

જે વ્યક્તિ પર જેને વધું વિશ્વાસ હતો તે જ બે વ્યક્તિઓ તેમની જિંદગીની રમત રમી રહયા હતા ને તે રહી કે આ બધું જ તેના કારણે થયું. હંમેશા પપ્પાની લાડકી પરીને તેના પપ્પા પર ગર્વ હતો કે ગમે તે થાય તેના પપ્પા તેની સાથે કયારે ખોટું નહીં થવા દે."હા, જયારે તું અહીં મુંબઈ આવી હતી ત્યારે જ મહેરનો મારા પર ફોન આવ્યો હતો. મે તરત જ તારા ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું કેમકે હું જાણાતો હતો કે મારી જિદી પરી જયાં સુધી તેની પાસે કંઈ હશે ત્યાં સુધી તે કોઈની મદદ નહીં લેઈ. મે તેને કંઈ પણ ના બતાવવા ...વધુ વાંચો

36

દિલ પ્રેમનો દરિયો છે - 36

મહેરનો ગુસ્સો તેની નફરત તેના પપ્પા પ્રત્યે ઓછી નહોતો થયો. તેને અહીં બેસી વાતો કરવામાં કોઈ મન નહોતું. પરી સામે જોયું. પરીની લાગણીભીની આંખો કંઈક કહી રહી હતી પણ શું તે તેને સમજાતું ના હતું." પરી, છેલ્લો ફાઇનલ રાઉન્ડ પુરો નથી કરવો..?? આ લોકોનું તો કામ છે કોઈની મંજિલ સુધી પહોંચતા પહેલાં જ તેમને નીચે બેસાડી દેવાનું."મહેરનું આવું વ્યકિતવ કોઈને પણ સમજાતું ન હતું. પરીને પણ થોડું અજીબ લાગતું હતું. જે મહેર હંમેશા પરિવારના ગુણગાન ગાઈ રહયો હતો તે મહેર આજે અચાનક જ બદલી કેવી રીતે ગયો. " મહેર, શું થ્ઈ ગયું છે તને....અંકલ તને ફરી આ ઘરમાં લ્ઈને ...વધુ વાંચો

37

દિલ પ્રેમનો દરિયો છે - 37 (સંપૂર્ણ)

થોડીક ક્ષણોમાં જ રીઝલ્ટ આવવાનું છે ને પરીની સાથે બીજા ઘણાના દિલ ધકધક થવા લાગ્યા. આજના આ છેલ્લા દિવસ કોઈ એક ગીત ગવાનું છે ને પરીનો નંબર આવતા તેને ગીત શરૂ કર્યું જિંદગી કી રાહોમે રંજો ગમ કે મેલે હૈ જિંદગી કી રાહોમે રંજો ગમ કે મેલે હૈ ભીંડ હૈ કયામત કી ભીંડ હૈ કયામત કી ઓર હમ અકેલે હૈ ઓર હમ અકેલે હૈ જિંદગી કી રાહોમે રંજો ગમ કે મેલે હૈ તેના ગીતને આખા મંચે તાળીઓના ગડગડાટથી વધાવી દીધું . આખા મંચ પર વન સ મોર ના ચોર ગુજી ઉઠયો ને પરી ઓડિયન્સની ખુશીને જોઈ વધારે ખુશ થઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો