" 36 કલાક થઈ ચૂક્યા છે already યાર...કાર્તિક ઉઠતો કેમ નથી ... આટલા કલાકથી સૂતો પડ્યો છે આળસુ..કોક આના શ્વાસ ચેક કરો...જીવે છે કે નહીં આ રોમિયો" નૈતિક કાર્તિકના કાન પાસે આવીને જોરથી બોલ્યો..." ભલે ને સૂતો યાર બિચારો ઉઠશે તો પાછો પેલી છોકરી ના વિચારો માં ખોવાઈ જશે...કેવો હતો યાર આપણો ભાઈ અને કેવો થઈ ગયો છે " ધ્રુવ એ કાર્તિક ના બચાવ માં કહ્યું ." ધ્રુવ આવું સપના માં પણ ના વિચારતો કે કાર્તિક બિચારો છે...અને તે અત્યારે સૂતો છે ..તે જાગે જ છે પણ આંખ ખોલીને કોઈ જોડે વાત કરવા નથી માંગતો...." છેલ્લે હર્ષ બોલ્યો." કાર્તિક તો

Full Novel

1

AFFECTION - 1

" 36 કલાક થઈ ચૂક્યા છે already યાર...કાર્તિક ઉઠતો કેમ નથી ... આટલા કલાકથી સૂતો પડ્યો છે આળસુ..કોક આના ચેક કરો...જીવે છે કે નહીં આ રોમિયો" નૈતિક કાર્તિકના કાન પાસે આવીને જોરથી બોલ્યો..." ભલે ને સૂતો યાર બિચારો ઉઠશે તો પાછો પેલી છોકરી ના વિચારો માં ખો ...વધુ વાંચો

2

AFFECTION - 2

તે ટ્રેક્ટર આગળ જઈ રહ્યું હતું અને હું એની પાછળ પાછળ...ચાલતા ચાલતા જ દરિયા કિનારો આવી ગયો અને હું પણ ટ્રેક્ટર ને અડીને ઉભો ઉભો પેલી ને જોઈ રહ્યો હતો..પણ આટલી રાહ યાર કાબુ બહાર થઈ જાય કોઈ પણ હોય એને... એક તો ગુલાલ થી રંગાયેલી છે પાછું ગોગલ્સ પહેર્યા છે એમાંય પાછુ એના રેશમ જેવા પણ આછા highlight કરાયેલા વાળ એના રંગાયેલા beautiful face જોવામાં પણ નડતા હતા. અને અધૂરા માં પૂરું 1 કલાક થી હું એના સાવ ધીમે ચાલતા ટ્રેક્ટર ની પાછળ પાછળ ચાલતો એને નખરા કરતા જોઈ રહ્યો છું... તમને લોકો ને આ ખબર પણ પડે ...વધુ વાંચો

3

AFFECTION - 3

રાત ના આશરે 3 વાગ્યા હશે મને ઘડિયાળ માં સમય આજે સરખો નહોતો દેખાતો...શરીર માં કમજોરી હતી શાયદ કારણ મને ખબર નહોતી કે હું કેટલા દિવસ પછી ભાન માં આવ્યો...હા એ પાક્કું હતું કે હું હોસ્પિટલ ના રૂમ માં હતો...મને લોહી ના બાટલા ચડતા હતા....પેલા લોકો એ એવો માર્યો..કે લોહી ની અછત પડી ગઈ હશે...હું મારા શરીર ને સાવ કમજોર ફિલ કરી શકતો હતો... શરીર ને મેં જરાક ફેરવ્યું બીજી બાજુ તો ત્યાં પેલી છોકરી બેઠા બેઠા સુઈ ગઈ હતી એના પર મારી નજર પડી....રૂમ માં lights off હતી....છતાં પણ બહાર થી આવતા આછા અજવાળા માં થી એનો face હું ...વધુ વાંચો

4

AFFECTION - 4

doctor : દર્દી ને બહુ શોક લાગ્યો લાગે છે,તે કોમા માં ચાલ્યો ગયો છે....harsh : ક્યાં સુધી રહેવાની શક્યતા આવી???doctor : તે તો હવે તેના પર જ આધાર રાખે છે...તે જો ઈચ્છે તો આમાંથી બહાર આવી શકે છે,પણ તે જ support નથી કરી રહ્યો અમારી treatment ને...naitik : શુ કરવું છે...કાર્તિક ના ફેમિલી માં જાણ કરવી છે??dhruv : તે લોકોને જાણ કરીને શુ કરશું??કાર્તિક ના આમ થવા પાછળનુ કારણ આપણે ને ખબર છે આને ઈલાજ પણ આપણે ને ખબર છે,તો કાર્તિક નું ફેમિલી અહીંયા આવી પણ જશે તો કઈ ફરક નહીં પડે અને ખાલી ખોટું tention માં આવી જશે...harsh ...વધુ વાંચો

5

AFFECTION - 5

હું જરાક અસમંજસ માં હતો કે શું ચાલી રહ્યું છે આ બધું??હું ક્યાં છું ??? એટલે આ સવાલનો જવાબ હું મારા બેડ પરથી ઉભો થયો અને બારીની બહાર જોવા પ્રયત્ન કર્યો....દૂર સુધી હરિયાળા ખેતરો જ દેખાયા તે બારીમાંથી....હવે હું થોડોક ગભરાઈ ગયો...કારણકે મારો રૂમ લગભગ ત્રીજા અથવા ચોથા માળે હતો.જાણે મને નજરકેદ કરી લીધો હોય એવું લાગવા લાગ્યું.ઘર નહીં મહેલ જ હશે..એવું મેં ધારી લીધું.મારો રૂમ ખોલવા જ જતો હતો ત્યાં સામેથી પેલી છોકરી પાછી આવી ગઈ..she : તું તો બહુ જલ્દી સાજો થઈ ગયો લાગે છે..me : શુ નામ છે તારું?તું મને ખરેખર પ્રેમ કરે છે?? છેલ્લી વખત ...વધુ વાંચો

6

AFFECTION - 6

સનમ ના લીધે એના પપ્પાએ મને 3 દિવસ માટે સંપૂર્ણ આરામ કરવા અને રૂમની અંદર જ રહેવા નોકરાણી દ્વારા મોકલાવ્યું હતું.એટલે સનમ મોટા ભાગે મારા જોડે જ બેસેલી હોય...તે અને તેની અલક મલક ની વાતો....કોઈ દિવસ પતવાની જ નથી.હું તો બસ એને સાંભળતો એના પાસે બેસીને...હજુ આવી રીતે 1 દિવસ પસાર કર્યો હતો...હું અને સનમ રૂમમાં એકલા બેઠા હતા..ત્યાં અચાનક કોઈ એ દરવાજો ખખડાવ્યો... અમારી વાતો માં ખલેલ પડી એટલે સનમ ગુસ્સે થઈને ઉભી થઇ તેને પહેલે તો એમ હતું કે એની નોકરાણી સેજલ હશે અને એટલે જ તે દરવાજો ખોલ્યા વગર જ બોલી...sanam : સેજલ ચાલી જા હાલ...મારે ...વધુ વાંચો

7

AFFECTION - 7

સનમ તો મને વિચારતો કરીને બહારથી દરવાજો બંધ કરીને જતી રહી હતી એટલે પછી હું બારી બહાર જોતો જોતો વિશે જ વિચારી રહ્યો હતો.....ત્યાંજ પાછળથી દરવાજો ખોલીને એક છોકરી અંદર આવી અને હું તો બારી તરફ મોઢું રાખીને વિચાર માં તલ્લીન હતો..તો તે મારા બાજુ માં આવીને ઉભી રહી ગઈ...અને બોલી," તબિયત કેમ છે હવે??"મેં જરાક ફરીને જોયું તો મને લાગ્યું કે આ જાનકી જ હોવી જોઈએ...મારા ઉંમરની હશે કદાચ. આમ તો જાનકી ગોરી હતી ,જો સનમ મારા પાસે ના હોત તો કદાચ....હું વિચારત જાનકી વિશે...પણ હવે મતલબ જ નથી. મેં અંદાજો લગાવી લીધો કે સનમની જાણબહાર આવી હશે.me ...વધુ વાંચો

8

AFFECTION - 8

લક્ષ્મીફોઈ અને નિસર્ગ બન્ને મળીને વિરજીભાઈને ઘર માં શુ ચાલી રહ્યું છે તે કહેવા માટે બોલી રહ્યા હતા..છેલ્લે વિરજીભાઈ લક્ષ્મી એમની મોટી બહેન છે એટલે એમને બધું કહી દેવાનો નિર્ણય કર્યો....પણ અચાનક એમને કંઈક વિચાર આવ્યો એટલે એમને સાચી વાત તો બધા વચ્ચે જ કહેવાનો નિર્ણય કર્યો...વિરજી : મોટીબેન,તમારે જે સમજવું હોય તે સમજો.....સાચી વાત તમને કાલે..ગામ વચ્ચે જ્યારે હું તે છોકરાને મારા બાજુમાં બેસાડી ને બધા વચ્ચે વાત કરું...ત્યારે જ તમને ખબર પડશે...એમ કહીને તે ત્યાંથી ઉભા થઈને જતા રહે છે...નિસર્ગ : મમ્મી હવે તો હદ થાય છે...સનમ ને ઓલા છોકરા જોડે રાખીને મામા સાબિત શુ કરવા માંગે ...વધુ વાંચો

9

AFFECTION - 9

me : સનમ હું કાલે સવારે મારા ઘરે જવા નીકળી જઈશ...મમ્મી પપ્પા ને હજુ મનાવવાના છે..સમજે છે ને તું??સનમ કાલે જવું જરૂરી છે,,તું પરમદિવસે જજેને..કાલે આપણી સગાઈનું મુહૂર્ત જોવાનું છે...તું ત્યારે મારી બાજુમાં હોય હું એવું ઇચ્છુ છું..me : તારી વાત સાચી છે...પણ હું આટલા દિવસોથી કોલેજ પણ નથી ગયો એટલે કોલેજવાળા એ ઘરે call કર્યો જ હશે..ઘરવાળા ચિંતા માં હશે...જેમ બને એમ જલ્દીથી એમને મનાવી લઈએ...પછી કંઈ વાંધો જ નથી...સનમ :પણ જો તે લોકો ના માન્યા તો શું કરીશુ?કાર્તિક..હજુ તું કોલેજ માં ભણે છે તે લોકો નહિ માને..એવું કહીને તેના ચહેરા પર સાફ ચિંતા દેખાઈ આવતી હતી..me : ...વધુ વાંચો

10

AFFECTION - 10

વહેલી સવારે ઉઠીને મેં જ્યારે બધા ચા નાસ્તો કરવા બેઠા હતા...ત્યારે ઉભો થયો..me : પપ્પા,મમ્મી અને દાદી તમને ત્રણ એક વાત આજે કહી દેવા માંગુ છું....મને ખબર છે પછી તમે લોકો મારા પર ગુસ્સો કરશો..પણ હું મજબૂર છુ..ખાસ કરીને દાદી તમે અને પપ્પા તમે સાંભળજો...મમ્મી મને માફ કરી દેજો એડવાન્સ માં આવી ભૂલ માટે..મમ્મી : કેમ દીકરા....આવું બોલે છે???શુ થયું તને??દાદી : ખબર નહિ પાછો વળી ક્યાં કાંડ કરી આવ્યો હશે....me : પેલે બધા શાંતિ રાખીને બેસો....પપ્પા : બોલ શુ કર્યું તે પાછું??.પપ્પા મારા બોલ્યા પહેલે જ ગુસ્સે થઈ ગયા..me : હું થોડાક દિવસ પહેલે એક છોકરી ને હું ...વધુ વાંચો

11

AFFECTION - 11

"ગોર મહારાજ નું ખૂન થઈ ગયું છે....વિરજીભાઈ...તેમની લાશ તમારા મગફળી વાવેલા ખેતરમાં પડેલી હતી..."આવેલો માણસ થોડોક હાંફતો હતો....અને ડરતા બધું બોલી રહ્યો હતો...એના મોઢા પર સાફ દેખાતું હતું કે આ તો ફક્ત શરૂઆત છે હજુ તો આગળ શુ થશે...વિરજીભાઈ ની ભવિષ્યવાણી સાચી પડી...જંગ ચાલુ થઈ ગઇ હતી...વિરજીભાઈ તરત જ વિચારમાં પડી ગયા....કોને કર્યું હશે આવું....એમને સનમ ને આ વાત ના કરવાનું મન માં જ નક્કી કર્યું..પણ ગામના મુખ્ય ગોર મહારાજ મરી ગયા છે એ વાત ગામ માં જેમ આગ પ્રસરે એમ ફેલાવાની જ હતી...અને એ જ ઝડપે સનમ ને પણ વાત ની ખબર પડી ગઈ....સનમ : હવે શું કરીશું???વિરજીભાઈ ...વધુ વાંચો

12

AFFECTION - 12

સેજલ મને કહીને જતી રહી અને પછી હું મારા પપ્પાની બાજુમાં જઈને બેઠો.ત્યાં દાદી બોલ્યા..દાદી : તું તો ગયો ગયો...કેટલી વાર હોય..જાનકી : કાર્તિક....સનમ ક્યારે બહાર આવશે??દાદી : હા ...તે છોકરીને ભાન જ નથી કે બાહર વડીલ આવ્યા છે તો આશીર્વાદ લેવા આવી જાય...હજુ સૂતી પડી છે...લક્ષ્મીફોઈ : સંસ્કાર વગરની છોકરીઓ જીવન માં દુઃખ સિવાય બીજું કાંઈ ના આપે..દાદી : તમારી તે વાત થઈ હું સહમત છું..આ તો મારા છોકરા એ આવું કરી નાખ્યું..નહિતર...ત્યાં જ મેં દાદી તરફ જોયું...તો તે મારા તરફ જ જોતા હતા...જાણે ઈશારા માં બોલતા હોય કે જોઈ લે દીકરા બે મિનિટ લાગશે મને બધું સાચું ...વધુ વાંચો

13

AFFECTION - 13

હું હજી પણ શાંત જ ઉભો હતો એકલો.....મમ્મી : તને શું લાગે ?? હું પણ તારા પપ્પા અને દાદી છું...તો તે આવુ કર્યું...મમ્મી ના અચાનક ગુસ્સે થઈને બોલવાથી સનમ ગભરાઈ ગઇ..પણ હું હજુ પણ ચૂપ જ ઉભો હતો..મમ્મી : મને બધું સાચું સાચું કહી દે...મને એટલો તો વિશ્વાસ છે જ કે તું કોઈ છોકરી ની જિંદગી બરબાદ ના જ કરે..me : તમારી વાત સાચી છે..મેં જે પણ કીધું હતું તમને બધાંને તે ખોટું હતું..પણ મમ્મી મારા પાસે બીજો રસ્તો જ નહોતો..પપ્પા ની તમને ખબર જ છે..અને પપ્પા ને મનાવી પણ લેતો હું તો પણ દાદી કોઈ દિવસે મારા પ્રેમ ...વધુ વાંચો

14

AFFECTION - 14

દાદી : તારા પાછળ મેં અમુક કામ કર્યા કે જેથી મને ઘરમાં શુ ચાલે છે એની ખબર પડે...તને ખબર છે કે હું કેવી છું..એટલે મેં મારી રીતે શોધ ખોળ કરાવડાવી છે..પછી હું ઉભો થયો અને દરવાજો સરખો બંધ કર્યો કે કોઈ કાઈ સાંભળી ના જાય..me : હા તો બોલો...હું સાંભળું છુ...હું દાદી ની નજીક જઈને ગંભીરતા થઈ વાત સાંભળવા બેઠો...દાદી : તને ખબર જ છે કે ગામ માં કેટલા ખૂન થઈ ગયા છે...એટલે તને એ વાત તો સમજાઈ જ ગઈ હશે કે અહીંયા તું સુરક્ષિત નથી..me : હા એ વાત મને ખબર છે દાદી...તો?દાદી : તો આ ઘર માં ...વધુ વાંચો

15

AFFECTION - 15

ત્યાં દારૂ ના ઠેકા પર એક થી એક ખરાબ લોકો દારૂ ઢીંચતા હતા...અમુક લોકો વાતો પણ કરતા હતા કે તો વિરજીભાઈ નો જમાઈ છે...જો તો ખરા કેવો દારૂ પીવા બેઠો છે.....એક કલાક સળંગ બેઠેલો રહ્યો હું ત્યાં..હવે ખેલ શરૂ થઈ ચૂક્યો હતો....એકાદ કલાક પછી હું ત્યાંથી નીકળવા ઉભો થયો અને એકલો એકલો લથડીયા ખાતો દારૂ ના ઠેકા પર થી બહાર નીકળ્યો..કાના ના માણસો તો મારા પર ધ્યાન રાખતા જ હતા...પણ હું થોડોક આગળ જતાં એકલો પડ્યો અને ત્રણ ગુંડાઓ એ મને રોકી લીધો અડધે રસ્તે....મને ખબર પડી ગઈ કે આજે આ લોકો મારુ જ ખૂન કરવા આવી ગયા છે...થોડીક ...વધુ વાંચો

16

AFFECTION - 16

જાનકી : કાર્તિક તે પછી સુર્યા વિશે શુ વિચાર્યું???તારે એના ઘરે જવું હોય તો ચલ હું તને લઇ જાવ......હજુ બોલવા જ જતો હતો ત્યાં જ ચાલુ વાતે વિરજીભાઈ આવ્યા અને બોલ્યા...વિરજીભાઈ : કાર્તિક હવે તારે ઘરે જવું જોઈએ...સગાઈ નજીક આવી ગઈ છે...હું કંઈક વ્યવસ્થા કરાવડાવું છું..આવું સાંભળીને હું તો ચોંકી જ ગયો...me : કેમ શુ થયું અચાનક તમને??વિરજીભાઈ : જાનકી...અંદર જા તો હાલ..મારે કાર્તિક જોડે થોડિક વાત કરવી છે..એટલે જાનકી મારા સામે જોતી જોતી અંદર ચાલી ગઈ...વિરજીભાઈ : તને પેલા માણસોને પકડવાનું કોને કીધું???તને ખબર છે કે તું શું કરી રહ્યો છે??me : તે લોકો હત્યારા છે...મારુ પણ ખૂન ...વધુ વાંચો

17

AFFECTION - 17

નિસર્ગ : જાનકી કાર્તિક ક્યાં જતો રહ્યો તને કંઈ ખબર છે કે નહીં?? જાનકી : તે તો ગયો એના તારા માટે ખુશ ખબર કે કાર્તિક ની સગાઈ અને લગ્ન બધું જોડે જ છે મારા ભાઈ... નિસર્ગ : શુ મસ્તી કરે છે તું??મામા એવું કરે જ નહીં... જાનકી : તારા મામા કાર્તિક બોલે એ બધું જ કરે.. નિસર્ગ : તો હવે શું કરીશું ?? મમ્મી તો હવે આ વાત ને ગણકારતા જ નથી... જાનકી : જો ભાઈ....સીધી વાત મને તો એવું ખબર પડે કે જેને જોઈતું હોય એને જ મહેનત કરવી પડે... નિસર્ગ : તું કંઈક કર ને..તું જે બોલીશ ...વધુ વાંચો

18

AFFECTION - 18

me : જાનકી કંઈક બોલ તો ખરા...ક્યાં સુધી રડ્યા રાખીશ... . . . . . એક તો મને ચિંતા હતી કે કોઈ જોઈ ગયું મને આવી જગ્યા અને આટલી રાત ના જાનકી જોડે...તો લગ્ન તો દૂર....સીધુ ખૂન જ કરી નાખશે....ઈજ્જત લૂંટવા ના આરોપ માં...અને એક આ જાનકી રડી પણ એવી રીતે રહી હતી.... એકતો અંધારા માં કશું દેખાતું નહોતું એટલે હું એને થોડા અજવાળા તરફ લઈ ગયો જ્યાં ખેતર તરફ થી થોડો પ્રકાશ પડતો હતો...પણ કોઈ હતું જ નહીં... છેલ્લે જાનકીએ રડવાનું ઓછું કર્યું...અને બોલી... જાનકી : કાર્તિક ઘર માં થી મને કોઈ સાથ જ નથી દેતું....હું શું કરું???હું ...વધુ વાંચો

19

AFFECTION - 19

જાનકી ને લઈ જવા માટે વાહન તો જોશે જ...એ વિચારતો બેઠો હતો ત્યાં જ કાના નો વિચાર આવ્યો....કાના પાસેથી ગાડી ની ચાવી લઇ આવું એટલે હું બહાર નીકળ્યો અને હવેલી બાજુ જવા લાગ્યો....ત્યાં કાનો બહાર જ ઉભો ઉભો બીડી ફૂંકતો હતો અને બીજા માણસો પણ ઉભા હતા એની સાથે..... મને જોતા જ બોલ્યો... કાનો : આવો આવો....સાહેબ...સગાઈ માટે અભિનંદન..પણ અત્યારે તમને શું કામ પડ્યું તો બહાર નીકળ્યા.. ત્યાં બીજા લોકો ઉભા હતા તો મેં એને એકલા માં આવવા નો ઈશારો કર્યો..એટલે તે જરાક પાસે આવ્યો અને બીજા માણસો ને પાછા મોકલી દીધા... કાનો : હવે બોલો... me : મારે ...વધુ વાંચો

20

AFFECTION - 20

સવાર ના ચાર વાગ્યે...વહેલી પરોઢિયે ગામલોકો અને મારો પરિવાર ઉઠી ગયો કારણ કે આજે લગ્ન હતા....અને એના જ લગતા બધા કામ કરવાના હતા... સનમ એના રૂમ માં સૂતી જ હતી ત્યાં સેજલ આવી એને ઉઠાડવા... સેજલ : સનમબેન ઉઠી જાઓ....તમારા જીવન નો સૌથી સારો દિવસ આવી ગયો છે....ઉઠો.. ત્યાં જ સનમ ઉઠી ગઈ....અને ઉઠીને તરત જ સેજલ ને બાથ ભરી લીધી...અને બોલી... સનમ : સેજલ..આજે તો યાર...કન્ટ્રોલ માં જ નથી મારી ખુશી...હવે તો સમય આવી જ ગયો કે મારા દુઃખ ના દિવસો પતી જશે.. સેજલ એને થોડી શાંત કરી અને નાહીને તૈયાર થવા કહ્યું...એટલે સનમ જતી રહી નાહવા...અને સેજલ ...વધુ વાંચો

21

AFFECTION - 21

મેં જ્યારે આંખ ખોલી તો એક ખેતર હતું જેમાં એક ઓરડી હતી જે લગભગ એ ખેડૂત મજૂર માટે જ હશે..તે ઓરડી ની અંદર હું એક ગોદડી માં પડ્યો હતો...ખબર નહિ કેમ આખું શરીર જાણે એકદમ કમજોર પડી ગયું હતું...ઉભા થવા માટે પ્રયત્ન કર્યો પણ શરીર માં જાણે જીવ જ ના હોય...આંખ સરખી ખુલતી નહોતી....જે ખોલી તો સામે એક ઘરડો માણસ બેઠેલો હતો...અને બાજુમાં એક ડોશીમા પણ હતા...મને જાગેલો જોઈને તરત બોલ્યા,"બેટા સૂતેલો રહે...ગભરાઈશ નહિ....હું શામજી છુ...ખેડૂત છુ.."પહેલા તો એને જોઈને હું ડઘાઈ ગયો હતો...પણ એને કીધું કે એ ખેડૂત છે...એટલે ખબર પડી ગઈ કે હજુ હું જીવુ છુ અને ...વધુ વાંચો

22

AFFECTION - 22

બહાર નીકળીને એક બાંકડા પર બેઠો..એકદમ ભિખારી ની હાલતે..અને રાત ના બાર વાગી રહ્યા હતા....અને આંખોમાં થાક કે નહિ પણ પોતે કરેલા વિશ્વાસનો અફસોસ હતો...અને સનમ માટે રાહ હતી કે ક્યારેક તો મળીશું...આંસુ તો ખબર નહિ કેમ પણ મારા નીકળ્યા જ રાખતા હતા... પહેલા તો ત્રણ ચાર કલાક એમજ બેસેલો રહ્યો...રડતો રહ્યો...પણ હવે આંસુ દેખાતા નહોતા...હવે મનમાં જ રડવાનું ચાલુ થયું...પછી એક તો બીમાર શરીર અને થાક ના લીધે તે રસ્તા ના બાંકડે જ સુઈ ગયો...સવાર ના બાજુમાં ટી સ્ટોલ હતી...તે રાજુભાઈ એ ઉઠાડ્યો...તે ઓળખીતો જ હતો...ઘણી વખત તેને ત્યાં હું ચા પીવા આવતો જ્યારે સવારે જોગિંગ માં નીકળ્યો ...વધુ વાંચો

23

AFFECTION - 23

હર્ષ : કાર્તિક...અરે યાર ઉઠને આજે સન્ડે છે...ક્યાંક બહાર જઈએ ધ્રુવ : એને સુવા દે આજે...કાલે બહુ દુઃખી હતો...સનમ રડી રડીને મોડી રાત્રે સૂતો હશે.. બપોરના બાર વાગી ગયા હતા...અને આ લોકોને ક્યાંક રવિવારના કોલેજમાં રજા હતી એટલે આજે ફરવાનો પ્લાન કર્યો હતો...અને એમાં મને પણ લઈ જવા માંગતા હતા...પણ હું તો સૂતો પડ્યો હતો... નૈતિક : ચાલો આપણે તો નીકળીએ...આવીશું ત્યારે તે ઉઠી ગયો હશે....આમપણ એને આરામ ની જરૂરત છે યાર...કેટલા દિવસથી માંડ માંડ જીવે છે.. એવી વાતો કરતા કરતા એ લોકો નીકળી ગયા ફરવા.. * જ્યારે બીજી બાજુ..સોનગઢમાં સનમ જ્યારથી નજરકેદ પુરવામાં આવી છે એટલે તેને કઈ ...વધુ વાંચો

24

AFFECTION - 24

ડોકટર્સ શોક ટ્રીટમેન્ટ ની તૈયારી કરીને ઉભા હતા.મુખ્ય ડોકટરે નર્સ ને સૂચના આપી અને શોક દેવાના ચાલુ કર્યા. ત્રણ..બે...એક.. ત્રણ..બે..એક.. બોલીને તેમને ત્રણ વખત છાતી માં જબરદસ્ત ઝટકા આપ્યા.પછી નર્સને વોલ્ટેજ વધારવાનું કહ્યું અને બીજા જ ઝટકા માં મારી આંખો ખુલી ગઈ.ડોકટરે મને હોશમાં આવેલો જોઈને તરત જ શોક દેવાનું બંધ કર્યું ને મને બીજા રૂમ માં લઇ જઇને મારા બીજા રિપોર્ટ્સ કર્યા. આંખો નીચે કાળા કુંડાળા અને ચેહરા ની પથારી ફરી ગઈ હતી આટલા દિવસ બેભાન રહ્યા બાદ અને એમાંપણ ડોકટર ની હાઈ વોલ્ટેજ શોક ટ્રીટમેન્ટ. શરીર માં હજુ પણ કરંટ અનુભવાતો હતો.હું કોમાની બહાર આવી ગયો છુ ...વધુ વાંચો

25

AFFECTION - 25

me : પેલા ખેતરો દેખાય છે એની બાજુમાં જે આ બધા ઘર આવેલા છે તે સોનગઢ છે.. હર્ષ : અહીંયાંથી કેમ દેખાડે છે તું ચલ અંદર લઈ લે આપણી ગાડી.. me : અત્યારે અંદર જઈશુ તો પકડાઈ જશું... નૈતિક : તો હવે ભાઈ?? ધ્રુવ : એમાં શુ આપણે રાતે જશું...એકદમ સંતાઈને.. me : ત્યાં સુધી બધા અહીંયા રહીને સરખી રીતે ગામ નો નકશો જોઈ લો....દૂરબીન આપું છું એક એક કરીને...બધું જોઈ લો...કામ લાગશે..ત્યાં સુધી હું ગાડીને ક્યાંક સંતાડી આવું.. એમ બોલી હું તો નીકળી ગયો ગાડીને ક્યાંક છુપી રીતે મુકવા...અને તે લોકો ગામને નિરખવા મંડ્યા તે નાના ડુંગર પર ...વધુ વાંચો

26

AFFECTION - 26

ધનજી : પિયુ જરાક રૂમ ની બહાર આવી જા...તારો રૂમ અમારે સરખી રીતે જોવો પડશે કારણ કે કોક આપણા ઘુસી ગયુ છે.... પ્રિયંકા પોતાની આંખ મચોળતા મચોળતા દરવાજો ખોલે છે...અને તરત જ ના પાડી દે છે... પ્રિયંકા : મારો રૂમ ક્યારનો બંધ છે...કોઈ અંદર જ નથી આવ્યું...હું નથી ઇચ્છતી કે તમે લોકો મારો જાતે સજાવેલો રૂમ બગાડી નાખશો....એવો હોય તો અહીંયા ઉભા ઉભા જોઈ લો....અંદર આવ્યા વગર... પ્રિયંકાનો આવો જવાબ સાંભળીને ધનજીભાઈને ગુસ્સો આવ્યો...અને તે કંઈક બોલે એની પહેલા જ પ્રિયંકા એ દરવાજો બંધ દઈ દીધો...અને ભૂમિબેન એમના જેઠ ધનજીભાઈને સમજાવતા હતા કે પિયુ હજુ નાની છે અને એનું ...વધુ વાંચો

27

AFFECTION - 27

* થોડી વાર પછી પ્રિયંકા બહાર આવી.. ધનજી : શુ જોઈ રહી છે ??એમજને કે મોટા પપ્પાને કેવી રીતે પડી ગઈ... પ્રિયંકા ડઘાઈ ગઈ...તે કશું જ ના બોલી... ધનજી : બીજી વખત કોઈને શક થાય તારા પર એવું વર્તન ના કરતી...અને જરાક ધીમે વાતો કરજે...કારણ કે તારા દરવાજાની બહાર ઉભા ઉભા બધું ચોખ્ખું સંભળાતું હતું...થોડો ઘરડો ભલે થઈ ગયો પણ કાન હજુ પેલા જેવા જ છે... ધનજી : સૂર્યાને બોલાવો....ભલે ગમે ત્યાં હોય....ગમેં એવું મોટું કામ હોય એને બોલો કે બધું છોડીને કાલે સવારે મને તે સોનગઢ માં જોઈએ.... ત્યાંજ એમનો એક માણસ બોલ્યો કે,"માલિક બોવ મોટું કામ પતાવવા ...વધુ વાંચો

28

AFFECTION - 28

કાર પુરપાટ ઝડપે સીટી હોસ્પિટલ જઈ રહી હતી...કાર નૈતિક ચલાવતો હતો...કારણ કે હવે કોઈ મારા પર ભરોસો કરવા તૈયાર કે હું કાબુમાં છુ...એટલે તે લોકો મને શાંત પાડવા માંગતા હતા...પણ કેવી રીતે શાંત થઈ શકું હવે હું... હર્ષ : કાર્તિક પ્રોમિસ કર...કે તું ત્યાં મારામારી નહિ કરે.. નૈતિક : જોઈ લે કાર્તિક....જો તે ત્યાં કંઈપણ આડા અવળું કર્યું તો તને કોઈ નહિ બચાવે ભાઈ...હોસ્પિટલ શહેરમાં આવેલી છે.. ધ્રુવ : તે કાંઈ તારું સાસરિયું સોનગઢ નથી..કે મારી ને ફેંકી દો તો પણ કોઈ સજા ના થાય...અહીંયા તો જો એક થપ્પડ પણ જો કોઈ વગદાર માણસને માર્યુંને તો પોલીસ મારી મારીને ...વધુ વાંચો

29

AFFECTION - 29

સનમ ભાનમાં આવે છે...અને ધીમે ધીમે અસમંજસમાં આંખો ખોલે છે.જુએ છે તો સામે કાર્તિકની મમ્મી બેસેલા હોય છે.આજુબાજુ બધા વળીને બેઠા હોય છે.હર્ષ,નૈતિક,ધ્રુવ,કાર્તિક ના પપ્પા,દાદી બધા જ ટોળું વળીને બેઠા હોય છે ને સનમના હોશ માં આવાની જ રાહ જોતા હતા. સનમ ચારે બાજુ નજર ફેરવે છે પણ એને જે જોવું છે તે ક્યાંય દેખાતું નથી.બધા સમજી જાય છે કે સનમ કાર્તિક ને જ ગોતી રહી છે પણ સનમને તો હકીકતમાં શુ થયું હતું એની પણ ખબર નહોતી. બધાને ખબર હોવા છતાં બધા એકબીજાના મોઢા જોવા લાગ્યા...જાણે કે કોણ બોલીને સનમનું દિલ તોડશે..કારણકે બધાને ખબર જ હતી કે જો ...વધુ વાંચો

30

AFFECTION - 30

એક આલીશાન ઘરમાં એકલો બેઠો હતો એવું મને લાગી રહ્યું હતું.અમુક નોકરો આવીને મને ફ્રેશ થઈ જવા કહેવા આવ્યા...અને એક મોટા રૂમ માં લઇ આવ્યા..જે ફક્ત નાહવા માટે હતો...મને હવે ટેવ પડી ગઈ હતી એ વાત તો સમજાતી હતી પણ આવા બધા મસમોટા ઓરડાઓ અને આવડા મોટા ઓરડાઓ ફક્ત નાહવા માટે તો રહેવા અને સુવા માટે કેવા ઓરડા હશે એ વિચારતા તે અસમંજસમાં મુકાઈ ગયો...તે હજુ નાહવા ગયો ત્યાં તો બહારની તરફ થી કોઈ એક મોંઘો સૂટ મૂકી ગયું...સાથે સાથે બુટ પણ હતા ઘડિયાળ સાથે.. મારા આશ્ચર્યનો પાર નહોતો... નીરખીને જોયું તો બધું વિલાયતી અને બહુ જ મોંઘુ હતું... ...વધુ વાંચો

31

AFFECTION - 31

સનમ પેલા ત્રણ નમૂનાઓ સાથે મને મળવા માટે નીકળી ચુકી હતી...એ પણ ઘરે એમ કહીને કે સોનગઢ જાવ છુ..પપ્પા સનમ : હું ઠીક તો લાગુ છુ ને??કાર્તિક મને ના તો નહીં પાડે ને?? હર્ષ : આ સવાલ તે નવમી વખત પૂછ્યો છે હવે તો જપ કર... ધ્રુવ : મેકઅપ ની જરૂરત છે જ નહીં...તારે..એમનેમ જ જો ને ..કેવી...મસ્ત.. નૈતિક : ધ્રુવ ભાઈ...પ્લીઝ...હવે આગળ ના બોલતો...સનમ કાર્તિકને બોલશે કે તું આવી વાતો કરે છે...ફ્લર્ટ કરે છે તો...તને ખબર જ છે...એ શું કરશે તારું... સનમ : જલ્દી કરને ....કેટલી સ્લો કાર ચલાવે છે તું...રોક...કાર ને બ્રેક માર.. હર્ષે તરત જ બ્રેક ...વધુ વાંચો

32

AFFECTION - 32

સનમ : ફેમિલી માં કહી દઈએ...કે તું જીવે છે...ચલ..ઘરે લઈ લે કાર ને.. me : કહેવું તો મારે પણ હજુ મને ઠીક નથી લાગતું... સનમ : મમ્મી શોક માં જતા રહ્યા છે... તરત જ કારને મેં...થિયેટર ની જગ્યા એ ઘર તરફ વાળી લીધી...દાઢી વધેલી અને શરીરમાં બદલાવ હતા..એટલે કોઈ તરત તો ના જ ઓળખી શકત.. અંદર ગયો તો અમુક મહેમાન લાગ્યા બેઠેલા...ખરખરો કરવા આવેલા હશે...સનમ ને નવા વેસ્ટર્ન કપડામાં જોઈને દાદી ભડકયા...એ બધા વચ્ચે જ બોલવા લાગ્યા.. દાદી : મારો છોકરો મરી ગયો એને બે દિવસ માંડ થયા હશે...આ તો જો...શરમ વગરની.. પછી એમનું ધ્યાન મારા પર ગયું.. દાદી ...વધુ વાંચો

33

AFFECTION - 32

ભૂલથી આ ભાગ ફરીથી અપલોડ કરવામાં આવ્યો છે...33મો ભાગ હજુ અપ્રુવ નથી કરવામાં આવ્યો માતૃ ભારતી ટીમ તરફથી...લોકડાઉનના કારણે ભૂલ થઈ છે.. ...વધુ વાંચો

34

AFFECTION - 33

તે રાતના ત્રણ વાગે ઉપરના માળે એક મોટો ધડાકો થયો...અને તે માળ ધરાશાયી થઈ ગયો...ટીવીમાં સવારે એમ આવતું હતું પાર્ટી અધ્યક્ષ ની લાશ બહુજ ખરાબ હાલતમાં સવારના પાંચ વાગે ખોજીને કાઢવામાં આવી છે...સવારના સાત વાગે બધું સીધુજ લાઈવ ટેલિકાસ્ટ દેખાડતા હતા બધી જગ્યાએ... તે એરિયામાં પોલીસબંધી થઈ ચૂકી હતી...ન્યૂઝવાળાઓનો કાફલો આવી ગયો હતો...વર્માની છોકરી તો સહી સલામત જ હતી...તે એક જગ્યા એ શાંત બેઠી હતી...જરાક આંસુ નીકળતા તો ઘડીક શાંત થઈ જાતી... જગન્નાથ હજુ ઉઠ્યો જ હતો અને એના એક માણસે આવીને ખુશખબર તરીકે કહ્યું કે,"સાહેબ,મુબારક તમને....પાર્ટી અધ્યક્ષનું કામ તમારા નવા નિશાળીયા એ કરી નાખ્યું છે...હવે તમે જ બનશો ...વધુ વાંચો

35

AFFECTION - 34

સનમને રસ્તામાં જ ખબર પડી ગઈ કે આ કાર સોનગઢ તરફ જઈ રહી છે...તેને તરત જ મારા સામે જોયું કાર રોકવા કહ્યું.. me : સનમ કાર તો હવે સોનગઢ જઈને જ રહેશે... સનમ : ત્યાં ધનજી પણ હશે...તારા માટે જોખમ છે... me : ધનજી તો ક્યારનો ભગવાનને પ્યારો થઈ ગયો...હવે સોનગઢમાં મારુ કોઈ વેરી નથી ... સનમ : તો પણ મારે એ ગામમાં પગ જ નથી મુકવો...જે ગામમાં તને મારવાની ઈચ્છા વાળા લોકો રહેતા હતા...કાર્તિક પ્લીઝ...નથી જવું...મને ખબર છે કે તું મને મારા બાપને મળવા લઈ જઈ રહ્યો છે...પણ મારે એ માણસ જોડે પણ નથી મળવુ... me : એમના ...વધુ વાંચો

36

AFFECTION - 35

રાત ના બહુ મોડેથી હોટેલમાં આવ્યો...જોયું તો પેલા લોકો તો ક્યારના આવીને સુઈ ગયા હતા....હું પણ થાકી ચુક્યો હતો...એટલે પણ સોનગઢ વિશે વિચારતા વિચારતા આડો પડ્યો....અને ક્યારે સુઈ ગયો ખબર જ ના પડી.. બપોરના ઉઠ્યો ત્યારે બાજુમાં હાથ કર્યો તો યાદ આવ્યું કે સનમ તો અહીંયા નથી...પછી હસતો હસતો ઉભો થયો...ફ્રેશ થઈને બહારના રૂમમાં ગયો તો ત્યાં હર્ષ અને ધ્રુવ ટીવી જોઈ રહ્યા હતા...અને નૈતિક ફોન મચડી રહ્યો હતો...મને બહાર આવેલો જોઈને એ લોકો એ સનમ વિશે પૂછ્યું...મેં એ લોકોને સોનગઢ વિશે જણાવ્યું... હર્ષ : તે ભુલ કરી યાર...એવું કરીને... me : એનો બાપ મરી ગયો મારા લીધે...કમ સે ...વધુ વાંચો

37

AFFECTION - 36

હર્ષ : કાર્તિક તું ખરેખર પાગલ થઈ ગયો છે... me : એ ઓફિસર મને ખબર છે એમ જ કરશે... : એ ઓફિસર તારી ઓફર માનીને તને છેતરી ગયો હશે...પેન ડ્રાઈવ આપીને બહુ મોટી ભૂલ કરી તે...અને પાછું આવીને તું લેપટોપ ખોલીને બેસી ગયો છો....તે ફુટેલો જ હશે કોઈને કોઈ જોડે. .. તે બધા બોલતા બોલતા મારા લેપટોપની સ્ક્રીન સામે જોવા લાગ્યા... હર્ષ : આ શું છે... me : બચ્ચાં આ છે ને...એ પોલીસવાળાની લોકેશન છે...અને હજુ એક સરપ્રાઈઝ હમણે ખુલશે...આ પેન ડ્રાઈવ ને ફક્ત એકવાર લેપટોપ માં ઘુસવા દે સામેવાળાની... તે બધા રેડ ડોટ મેપ પર ફરતો જોઈ રહ્યા ...વધુ વાંચો

38

AFFECTION - 37

અમે બધા હવે કારમાં બેસીને કઇ જગ્યા એ જવું એ વિચારી રહ્યા હતા...કારણ કે હવે અમને લોકોને તો ખબર હતી કે ગની આવી જ જવાનો છે અમને મારી નાખવા માટે...નહિતર પચીસ કરોડ ના બે ભાગીદાર બની જાય...જે જગન્નાથ સહન ના કરી શકે...ધ્રુવ અને બીજા બધા ચા પીવા માંગતા હતા...અને એમ પણ સવાર થઈ ગઈ હતી...અમે લોકો ચા પીવા એક ટપરી પાસે ઉભા રહ્યા... હર્ષ ચા ની રકાબી હાથમાંથી મને આપતા બોલ્યો.. હર્ષ : આજે જગન્નાથ પાસે જવું તો પડશે જ...એના કરતાં એ આપણા પાસે આવે એની પહેલા આપણે જ એના પાસે પહોંચી જઈએ... ધ્રુવ : મતલબ?? me : એ ...વધુ વાંચો

39

AFFECTION - 38

મેં કારને હવેલી સામે જ પાર્ક કરી...અને ઉતરીને અંદરની તરફ દોસ્તો સાથે જવા લાગ્યો....અંદરની તરફ જતા જ રતનબેન અને ભાઈ ભાભી અને એમના નાના ગલુડિયાઓ સાથે બેઠા હતા...મને જોઈને ચોંકી ગયા...અને તરત જ ઉભા થઈને મારા તરફ આવા લાગ્યા...અને મને જય શ્રી કૃષ્ણ કરીને બોલાવા લાગ્યા કે કેમ અચાનક આવવાનું થયું??.. પણ હું એમને અવગણીને સીધો જ સનમના રૂમ તરફ ની સીડીઓ ચડવા લાગ્યો... ધ્રુવ રતનબેનને સાંભળતા બોલ્યો... ધ્રુવ : કાર્તિક તમને મળીને શુ કરશે??એ સનમ માટે તો તમને ખબર નહિ હોય કે કેવડો મોટો સમારોહ છોડીને આવ્યો છે....તમે આવો..આપણે બધા બેસીએ... એમ બોલીને તે બધા રતનબેન અને એના ...વધુ વાંચો

40

AFFECTION - 39

"તો મારો ફેંસલો એમ છે કે...તમારા ગામના મુખી...વિરજીભાઈ જે મારા સસરા હતા...પણ પહેલા તમારા ગામના મુખી હતા...મેં લોકો ને ઈજ્જત કરતા જોયા છે...અને બહુ સારી રીતે ખબર છે કે..તમારા લોકોના દિલમાં કેટલું માન છે...વિરજીભાઈને લઈને...તો હું રતન અને એના ભાઈ સંજયને ગામલોકોના હવાલે કરવા માંગીશ...ગામલોકો ને મારા કરતાં વધારે હક છે...આ દોષીઓને સજા દેવાનો...પણ એક સવાલ મારો સંજયની પત્ની મીનળબેનને...એ જ્યાં હોય ત્યાંથી એમને અહીંયા હાજર કરો...પંચાયત સમક્ષ"મારુ એટલું બોલતા જ એક માણસ હવેલી ગયો અને મીનળબેનને બોલાવી લાવ્યો... મીનલબેન એમના કેતન અને અંકિતા સાથે ત્યાં આવ્યા.. me : મીનળબેન..તમે તમારા પતિ ના આટલા કર્મો પછી..હવે એમના તરફ કેવું ...વધુ વાંચો

41

AFFECTION - 40

સવારે હવે જ્યારે બધું શાંત થઈ જ ગયું હતું...તો હું અને સનમ મારા મમ્મી પપ્પા પાસે ગયા...એમને બધી હકીકત કીધું કે હવે હું જીવું છુ એ કોઈનાથી સંતાડવાની જરૂર નથી..એ લોકો બહુજ ખુશ થયા...માતા પિતા માટે એનાથી વિશેષ શુ હોય કે એના છોકરા હવે ખુશી ખુશી જીવી શકશે..એ લોકોએ આશીર્વાદ દીધા...મેં એ લોકોને હવે મારા નવા ઘરે જ આવી જવા માટે કહ્યું..પણ એ લોકો બોલ્યા કે હજુ હું અને સનમ એકબીજા સાથે થોડોક સમય પસાર કરીએ...એમના કરતા સનમને વધુ જરૂરત છે મારી.. ત્યાં જ સમાજના પ્રમુખના પત્ની જે દાદીના બહેનપણી પણ હતા એવા રમાબેન ત્યાં આવ્યા...અમને જોઈને તે ચોંક્યા..મમ્મી ...વધુ વાંચો

42

AFFECTION - 41

સ્ટેજ બાંધેલો જ હતો.જનતા પણ ગોઠવાયેલી હતી અને હું સ્ટેજ પર ચડ્યો અને માઇક હાથમાં લીધું.બોલવા જઇ જ રહ્યો ત્યાં જ સામે ઉભેલી પબ્લિકમાંથી અમુક લોકોએ મારા તરફ પથ્થર ઘા કર્યો અને બોલ્યા,"અમારે આવો ખૂની નેતા નથી જોતો..આ તો ભ્રષ્ટાચારી છે...મારો આને" અને અમુક લોકો પથરા ઉપાડીને મારા તરફ મારવા લાગ્યા..પહેલો પથ્થર જેવો લાગ્યો મારા માથામાં તેવું લોહી નીકળવા લાગ્યું...પોલીસ તરત જ મને રક્ષણ આપવા માટે આવવા લાગી..પણ ત્યાં સુધી માં તો ચાર પાંચ પથરા મને લાગી ચુક્યા હતા..લોહી નીકળતું હતું..મારુ દિમાગ અચાનક સુન્ન થઈ ગયું હતું.તે કઈ વિચારવા માટે અત્યારે તો સમર્થ નહોતું જ.. ટીવીમાં લાઈવ કવરેજ ચાલુ ...વધુ વાંચો

43

AFFECTION - 42

સૂરજ આથમતો હતો...હું હવેલીના સૌથી ઉપરની અગાશીમાં બેઠો બેઠો સૂર્ય જોય રહ્યો હતો...તે ધીરે ધીરે આથમતો હતો...હું એને નિહાળતો જ પાછળથી સનમ આવી...એને ખબર હતી હું ત્યાં પંચાયતમાંથી સીધો જ અહીંયા આવ્યો હતો...એને મારા મિત્રોને ઘડીક વાર સમજાવીને નીચેના રૂમમાં જ રાખ્યા હતા... તે આવીને પાછળથી મને વળગી ગઈ...મને ખબર હતી કે સનમ જ છે... સનમ : તારે બધા સામે આવું વચન આપવાની શી જરૂર હતી?? મેં એના તરફ ફરીને એને કહ્યું.. me : મારા લીધે...જાનકી મરી ગઈ...એક નિર્દોષ તો ગઈ...અને મારા જ લીધે આજે પ્રિયંકાની આજે ખરાબ હાલત થઈ ગઈ છે...કોણ જાણે ક્યાં હશે??કેવા હાલમાં હશે??આજે એના ઘરમાં ...વધુ વાંચો

44

AFFECTION - 43

આરતી કરતા કરતા એક ભાઈને ઘોડી લઈ જતા જોયો...સાથે સાથે બીજી ઘોડી પણ લઈ જતો હતો...એક સાથે બે ઘોડી જેમાં એક પર તે બેઠેલો હતો અને બીજી ની લગામ પણ હાથમાં રાખીને સાથે ચલાવતો હતો...મારા મનમાં વિચાર આવ્યો કે જો એમાંથી એક ઘોડી હું ચોરીને ભગાવી જાવ તો સવાર પહેલા ભદ્રાપુરા પહોંચી જઈશ... સાંજ હવે રાતમાં બદલાવા લાગી હતી...અને હું એ અંધારાનો ફાયદો ઉપાડીને પેલા ભાઈ પાછળ પાછળ ગયો..એને પોતાની વાડીમાં બંન્ને ઘોડી બાંધી દીધી...અને બીજી તરફ જતો હતો.. બસ હવે ઘોડી પર ચડીને ભાગવાની વાર હતી...પણ મનમાં થોડોક ડર પણ હતો કે ઘોડી એમ અજાણ્યાને ચડવા પણ નહીં ...વધુ વાંચો

45

AFFECTION - 44

બધાને પૂછતો પૂછતો જાયસર ગામ પહોંચી તો ગયો...પણ ઉજ્જડ જેવું હતું..હરિયાળી હતી પણ ગામની બહાર જ હતી.ગામમાં અંદર આવ્યો ઘોડીની લગામ હાથમાં લઈને નીચે ઉતરીને ચાલવા લાગ્યો... બપોર થઈ ગઈ હતી અને હવે મને એકદમ જબરદસ્ત ભૂખ લાગી હતી..તરસ્યો પણ હતો...ખિસ્સામાં પૈસા પણ નહોતા રહેવા દીધા ગામવાળાઓએ..ઉપર સૂરજ મને પરસેવો ચડાવતો હતો..નદીકિનારે ગયો તો ત્યાં અમુક સ્ત્રીઓ પાણી ભરતી હતી તો અમુક કપડાં ધોતી હતી...મને જોઈને અમુક સ્ત્રીઓએ ચેહરો પાલવથી ઢાંકી લીધો..અને ફટાફટ મને જોઈને ઘર તરફ ચાલવા લાગી.. પાણી તો પીવાનું જ હતું..ગળાને તરસ્યું તો ના જ રાખી દઉં..એટલે હું રેવતીને પણ છૂટી મૂકી કે એ પણ પાણી ...વધુ વાંચો

46

AFFECTION - 45

રાતના બે વાગ્યા હતા અને મચ્છર સુવા પણ નહોતા દેતા...પણ પેલા લોકો ખબર નહિ કેમ સુઈ ગયા હતા..મેં એ ફાયદો ઉપાડવાનું વિચાર્યું કે ચલો અંદર જઈને ચેક કરું કે પિયુ છે ક્યાં...આંખ ખોલીને ચારે બાજુ જોયું...પછી થયું કે જો ભૂલે ચુકે પણ ઝડપાઇ ગયો તો હવે આ લોકો નહીં મૂકે મને...એટલે કોઈપણ ઉતાવળું પગલુ ના ભરતા...હું ચાદર તાણીને સુઈ ગયો.. સવારે પાંચ વાગે તે બધા ઉઠી ગયા...અમુક પહેલવાનો અખાડામાં જઈને દેખાડો કરતા હતા..હું ઉઠ્યો...એક નોકરે દાતણ આપ્યું...હું તો દાતણ કરતો કરતો સવારમાં જ રસોડામાં ઘુસવા ગયો...અમુક સ્ત્રીઓ સવાર સવારમાં જમવાનું બનાવતી હતી...ખબર પડી ગઈ કે મોટા ભાગની સ્ત્રીઓ અહીંયા ...વધુ વાંચો

47

AFFECTION - 46

ત્રીજો માળ,મોટી બધી હવેલી..બહારથી દરવાજો બંધ..પલંગ નીચે ચાકુ લઈને છુપાયેલો હું,ઉપર ઈજ્જત લૂંટાઈ રહી છે એવી નાની પિયુ ,બહાર જીતી જાવ એવી આશા સાથે સેજલ...અને આ માળ ઉતરતા ખબર નહિ નીચે કેટલા લોકો હજુ જાગતા હશે..તેજાની એક બૂમ અને બધા પહેલવાન ઉપરના માળે... આ બધા વિચારને પડતા મૂકીને મેં ચાકુને એકદમ કડક હાથે પકડ્યું...સરકીને પાછળની તરફ બહાર આવ્યો..સંતાઈને જોયું તો પેલો પિયુની ગરદન પર ચુંબન લેવામાં બહુજ વ્યસ્ત હતો અને મેં આગળ જઈને એના પડખામાં ચાકુ એકદમ જોરથી નાખી દીધું કે પેલો એક જ ઝાટકે ઢળી ગયો...પ્રિયંકા શોકમાં હતી અને પેલો હજુ કાંઈ બોલીને મારા પર વળતો પ્રહાર કરે ...વધુ વાંચો

48

AFFECTION - 47

સેજલ અને પ્રિયંકા હવે કોના ઘરે જવું એ વિચારતા હતા કારણ કે હજુ સોનગઢ આવ્યું નહોતું અને આ રેવતીએ લોકોને મોહનભાઈના ઘરની બહાર ઉતારી દીધા હતા...પણ એમને નહોતી ખબર કે મોહનભાઇ મદદ કરશે...ઘોડી ઘર આગળ આવીને પોતાના ડાબલાથી અવાજ કરવા લાગી...એટલે અંદર મોહનભાઇ ના છોકરાઓ એ સાંભળીને બહાર આવી ગયા..આટલી રાતના કોઈએ દરવાજો ખોલ્યો તો સેજલને ડરવું કે ખુશ થવું એ સમજ ન પડી..પણ પેલા છોકરાઓએ બે સ્ત્રી ઘર બહાર જોઈ તો એને એના બાપા મોહનભાઈને તરત જ બૂમ પાડી અને એમને ઊંઘમાંથી જગાડીને બહાર લાવ્યા.. મોહનભાઇને ખબર પડી ગઈ કે આ કાર્તિકે જ મોકલ્યા છે..પણ એમને ખબર ના ...વધુ વાંચો

49

AFFECTION - 48

* મોહનભાઇ : હાલો જલ્દી કરો...બેસી જાવ આમાં....તમને સાંજ સુધી મૂકી આવશે સોનગઢ.. પણ પ્રિયંકા અને સેજલ એકબીજા સામે રહ્યા હતા.. સેજલ : બેસી જાવ ને હવે.. પ્રિયંકા : પણ સનમને હું શું મોઢું દેખાડીશ...મારા લીધે કાર્તિક... સેજલ પ્રિયંકાને ચૂપ કરાવીને બેસાડી અંદર...અને પોતે પણ બેસી ગઈ ગાડા માં મોહનભાઇ : માફ કરજો...પણ કોઈની ગાડી નવરી હતી નહિ....અને અહીંયા એટલા વાહન જોવા પણ નથી મળતા...પણ હા...તમે પહોંચી જશો સોનગઢમાં.. * ધીમે ધીમે સૂરજ ઢળવા લાગ્યો હતો...પાણી પણ કોઈ નહોતું દેતું...તો જમવા માટે કંઈક મળશે તો એ તો મારો વહેમ જ હતો...પીઠ માં બળતરા થઈ રહી હતી..ગામમાં આ જ વાંધો ...વધુ વાંચો

50

AFFECTION - 49

ભવાન : હા તો બોલ સનમ કે કાર્તિક પાસે પચીસ હજાર કરોડ પુરેપુરા જ છે ને?? સનમને ખબર હતી આની લાલચ પૈસામાં જ છે એટલે બહુ ખતરા રૂપ છે જ નહીં...એટલે એને થોડી રાહત થઈ... સનમ : પુરેપુરા તો ના જ હોય ને ... ભવાન : એ તો હું સમજુ છુ...પુરેપુરા ના જ હોય...આ તો થયું કે એક વખત ખાતરી કરી લઈએ...અને કાર્તિક હાલ સોનગઢમાં નથી...એ તો ખબર છે પણ કાઈ ખબર કે ક્યારે આવશે?? સનમ : મને ફક્ત એક સવાલનો જવાબ આપો...પછી હું તમને બધી માહિતી આપી દઈશ.. ભવાન : ચલો એક સોદો કરીએ...હું તને તારા સવાલનો જવાબ ...વધુ વાંચો

51

AFFECTION - 50

શુ કરું??મમ્મી પપ્પાને મળતો જાવ??પછી બની શકે કે મારે દેશ જ મૂકી દેવો પડે...એક તો પોલીસ ને બધા મારી લાગ્યા જ છે...ભવાનને મારી નાખ્યા પછી...તો હું મોસ્ટ વોન્ટેડ બની જઈશ...દેશ તો મૂકી જ દેવો પડશે...પછી સોનગઢમાં પણ નહીં રહી શકું હું...અત્યારે મળી જ લવ...મારા પરિવારને...પછી વિદેશમાં જઈને બધું સેટ કરી લઈશ...પછી આ લોકોને પણ ત્યાં મારી સાથે બોલાવી લઈશ... કારને મેં મારા ઘર તરફ વાળી...અંદર ગયો તો બધા ભાવુક થઈ ગયા.. દાદી : ક્યાં જતો રહે છે તું??કેટલા પોલીસવાળા આવીને તારી પૂછતાછ કરતા હતા..અમને ખબર પણ નહોતી.. મન માં વિચાર્યું કે હાશ હું આ ડોશીને કહીને નહોતો ગયો...નહિતર આ ...વધુ વાંચો

52

AFFECTION - 51 - Last Part

હું સનમના માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યો કે,"ના એવું નહિ થાય...સનમ....પચીસ હજાર કરોડ એટલે....આપણા છોકરાઓના છોકરાઓ પણ રાજાશાહીમાં જીવશે...તું રાણી ની જિંદગી જીવીશ...હું તને આપણા ટાપુ પર લઈ જઈશ...બધું આપણું હશે...કોઈ આપણેને નહી હેરાન કરે...આપણી અલગ જ દુનિયા હશે...બસ હવે એક આ છેલ્લુ કામ કરી નાખું..ભરોસો કર મારો...હું તને કશું જ નહીં થવા દઉં.." સનમ : આજ સુધી તે જે કંઈ પણ કર્યું મેં તને બધામાં એકપણ સવાલ પૂછ્યા વગર સાથ આપ્યો છે કે નહીં કાર્તિક... સનમ થોડી દૂર ખસી મારાથી અને બોલી... હું એની નજીક ગયો... me : હા.અને તું હજુ પણ સાથ આપીશ મને એવો મને વિશ્વાસ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો