AFFECTION - 2 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 2

તે ટ્રેક્ટર આગળ જઈ રહ્યું હતું અને હું એની પાછળ પાછળ...
ચાલતા ચાલતા જ દરિયા કિનારો આવી ગયો અને હું હજુ પણ ટ્રેક્ટર ને અડીને ઉભો ઉભો પેલી ને જોઈ રહ્યો હતો..
પણ આટલી રાહ યાર કાબુ બહાર થઈ જાય કોઈ પણ હોય એને... એક તો ગુલાલ થી રંગાયેલી છે પાછું ગોગલ્સ પહેર્યા છે એમાંય પાછુ એના રેશમ જેવા પણ આછા highlight કરાયેલા વાળ એના રંગાયેલા beautiful face જોવામાં પણ નડતા હતા. અને અધૂરા માં પૂરું 1 કલાક થી હું એના સાવ ધીમે ચાલતા ટ્રેક્ટર ની પાછળ પાછળ ચાલતો એને નખરા કરતા જોઈ રહ્યો છું... તમને લોકો ને આ ખબર પણ પડે કે કેવું લાગે જ્યારે આવી moments ઉભી થાય ....


પણ problem છે જ નહીં મને કારણકે હવે દરિયા કિનારો આવી ગયો છે એટલે હવે વિસર્જન તો થશે જ અને પછી દરિયા માં મોજમસ્તી તો કરવાની જ હોય...

હજુ મારો ટ્રેક્ટર પાસે ઉભો રહેવાનો હેતુ સિદ્ધ થવાના કિનારે જ હતો અને એમ જ થયું....તે છોકરી થોડી શાંત થઈ અને ટ્રેક્ટર ની નીચે ઉતરવા માટે જતી હતી ત્યાં તો અચાનક પાછળ થી ઘણા બધા છોકરાઓ ત્યાં આવી ગયા...અને ઓલી છોકરી ને હાથ દેખાડી પૂછવા લાગ્યા કે અમે હેલ્પ કરીએ....

હું તો અચાનક શોક માં જ ચાલ્યો ગયો ....જે જગ્યા એ હું ઉભો હતો તે જગ્યા એ ધક્કામુક્કી થઈ અમે હું પાછળ આવી ગયો .... અને પેલી છોકરી એ ના પાડી બધાને અને જાતે જ ટ્રેક્ટર નીચે ઉતરી ગઈ....એનો અવાજ કેવો હતો એ હું અત્યારે નથી કહેવાનો એ પછી સમજાવીશ....


હજુ તો હું શોક માંથી બહાર આવવાની try કરું છું ત્યાં તો પાછળ થી મારા રૂમમેટ્સ આવી પહોંચ્યા મારી પાસે ....

dhruv : અરે ભાઈ આટલું બધું શુ હતું તે કે અમને આટલા ભગાવ્યા તારા પાછળ ...

me : કોઈ કાઈ પૂછો નહીં અત્યારે અને ઓલી હરે રામ હરે ક્રિષ્ના dress વાળી ને દેખો... એટલે તમને બધું સમજાઈ જશે

harsh : એની પાછળ line જો છોકરાઓની ????

naitik : એમાં શું મોટી વાત છે યાર ....આજે એક નવો છોકરો add થઈ ગયો ..... kartik મેં જોયું તું કેવી રીતે તેની પાસે ઉભો હતો ત્યાંથી direct પાછળ ફેંકાઈ ગયો ...

me : તમે બધા બેસીને comments pass કર્યા રાખો ...હજુ મારે ઘણું કામ બાકી છે...અને અત્યારે કાઈ પણ થાય મારી પાછળ મારી મદદ કરવા ના આવતા plzzz નકર આપણી ફ્રેન્ડશીપ તૂટી જશે ..
બોલી ને ત્યાંથી ચાલ્યો ગયો..

પણ હજુ મારા બધા દોસ્ત વિચારતા હતા ત્યાં જ મેં ત્યાં પડેલા તૂટેલા ઝાડ ના અમુક ડાળખી પડેલી હતી એમાંથી મોટી લાકડી ઉપાડી લીધી અને મારા બધા ફ્રેન્ડ્સ મારા સામે જ જોતા હતા અને મેં એમને જોઈને એક નાની smile આપી..

naitik : અબે આ કરવા શું માંગે છે???
harsh: આ નક્કી કંઈક કાંડ કરશે ....ચાલ એને રોકીએ...

dhruv : યાર એને પેલે જ ન પડી દીધી છે કે ના આવતા હેલ્પ કરવા નકર friendship તૂટી જશે

એટલે પછી એ બધા નિરાશ થઈને બેસી ગયા..

ત્યાં તો હું પેલી મોટી ડાળખી લઈને જેટલા છોકરાઓ મારા વાળી પાછળ ઉભા હતા અને પેલી બાપ્પા ની મૂર્તિ ને નીચે મૂકીને ત્યાં છેલ્લી આરતી કરતી હશે ... મેં લાસ્ટ time જોયું એના એ ગુલાબી ગાલ પર અને પછી ત્યાં એની પાછળ ઉભેલા બધા છોકરાઓ ને જેમ ફાવે એમ લાકડાની સોટીથી મારવા માંડ્યો...

naitik : લ્યા પેલો આજે માર ખાઈને મારી જશે બધાની... જો પેલા 20 થી 30 છોકરા છે અને આ શું કામ મારે છે બધાને...એકદમ નકામા પ્રયત્ન કરે છે...એને કોઈ સમજાવો કે સાઉથની ફિલ્મ નું શૂટિંગ નથી ચાલતું ...

dhruv : આજે કાર્તિક ને ઘરે કોણ ઉપાડીને લઇ જશે ???આપણે ત્યાં ગયા તો આપણી હાલત બગાડ નાખશે બધા અને જો જતા પણ રહીએ હિંમત કરીને તો પણ છેલ્લે કાર્તિક નો ગુસ્સો સહન કરવાનો..એને આપણે ને એટલે જ ના પાડી હતી વચ્ચે પડવાની..1...2...3....4...5...6...7....હજુ તો માંડ દસેક છોકરાઓને સોટી થી ફટકાર્યા અચાનક પછી ત્યાં ઉભેલા વીસેક છોકરાઓ એ મારા પર વળતો પ્રહાર કર્યો અને બોવ માર્યો..થોડીક seconds માં તો હાલત બગાડી નાખી....એટલો માર્યો કે શું બોલવું ....અને જો હજુ વધારે ચાલત તો may be સ્વર્ગમાંથી બે ત્રણ અપ્સરા નીચે આવી જાત મને લેવા ...

harsh : kartik ને આવું કરવાની જરૂરત નહોતી...ચાલો યાર બચાવા જઈએ...પછી ભલે જે થવું હોય તે થાય...


એમ કરીને તે બધા આવતા હતા મારા પાસે પણ ત્યાં તો એક મીઠો પણ ગુસ્સાવાળો અવાજ સંભળાતો હતો મને પણ હું હવે હોશ માં જ નહોતો.....may be મારો પ્લાન સફળ થઈ રહ્યો હશે....

મારી આંખો સાવ ઓછી ખુલ્લી હતી...કાન તો હવે સુન્ન જ થઈ ગયા હતા...ત્યાં લગભગ પેલી છોકરી આવીને મને એના ....હા એના ફૂલ ગુલાબી હાથથી મારા face પર મૂકીને....wait wait...મારા હાથ પર શાયદ એના આંસૂ જ પડતા હતા...પણ મારી આંખ અને શરીર એનો સ્પર્શ ઓળખવા માટે બહુ જ કમજોર હતા. ધીમે ધીમે રહીને મારુ માર ખાઈને કમજોર પડી ગયેલું શરીર એને એના હાથથી ધીમેથી ઉપાડી એના ખોળા માં મૂક્યું..એના સ્પર્શ માં એ વાત હતી કે હું મહેસૂસ કરી શકતો હતો કે આ જ છે એ ગજ્જબ છોકરી જેની વાતો હું કરતો હતો harsh જોડે...ભલે મને એનો face હજુ નહોતો દેખાતો...હજુ ગુલાબી કલર ના ગુલાલ થી એનો face ઢંકાયેલો જ હશે ...હું એના જોડે આંખ મિલાવવા માટે મારી સાંજ ના ઢળી જતા સુરજ ની જેમ આંખ મીંચાતી હતી છતાં પણ હું એને જબરદસ્તી ધીમી ખુલ્લી રાખી રહ્યો હતો.અને હજુ એકવાર પણ... આ વખતે એને એના બંને હાથથી મારો લોહીથી તરબોળ face પકડ્યો અને એના તરફ કર્યો હવે હું એની આંખો સ્પષ્ટ પણે જોઈ રહ્યો હતો...થોડાક આંસૂ હતા..થોડોક પ્રેમ હતો...પણ એક જાત નો ડર હતો એની આંખો માં તે may be મને આ સ્થિતિ માં જોઈને લાગ્યો હશે....


....અને કંઈક બોલતી હશે એ રડતી રડતી ...હું એની આંખો માં અને એ મારી આંખો માં જોઈ રહ્યા હતા...કારણ ભલે અલગ હતું..પણ એ મારા પાસે હતી અને પેલા છોકરાઓ દૂર હતા ત્યારે એ જ મારા માટે મોટી વાત હતી....હું એ બધા ની જોડે line માં નહોતો ઉભો આ છોકરીને પામવા..પણ આજે એ છોકરી ના ખોળામાં માથું રાખીને સૂતો હતો.....એટલે હવે હું આરામથી સુઈ શકું છું.....બીજી પણ સાચી ભાષામાં બોલું તો હવે હું આંખો બંધ કરીને થોડાક દિવસો માટે બેભાન થઈ શકતો હતો...પણ યાર એ અવર્ણનીય ખુશી મારા face પર દેખાતી હતી ,,,હા એ વાત અલગ છે કે મારે એના માટે ઘણું સહન કરવું પડ્યું..આખું શરીર ભાંગી ચૂક્યું હતું પણ પૈસા વસૂલ હતા અને હું પાછો સાવ નાની smile આપીને બેભાન થઈ ગયો.....

કરીશ હું કઈ પણ તારા માટે NO DOUBT ...
પણ એના માટે તું ફક્ત એકવાર મને મળી જા...

હું કરીશ તારી બધી ઈચ્છા પૂરી I SWAER ....
પણ બસ તું એક સિતારો બની ફક્ત મારા માટે ખરી જા...
- KARTIK?

*******************************************

naitik : kartik યાર સાચે જ પાગલ છે...

harsh : તે તો પહેલે જ કહેતો હતો કે એકવાર મને ગમતી છોકરી મળવા દે harsh....તું જો પછી. ..કે હું કેટલી હદ પાર કરી શકું છું એના માટે....

dhruv : એ તો જ્યારે એને દરિયાકિનારે પેલી છોકરી નું ધ્યાન ખેંચવા બધાને પહેલે માર્યા અને પછી જે માર ખાધી હતી ત્યાં જ ખબર પડી ગઈ હતી....

આ બધા હજુ મારા રૂમ માં બેસીને મારી જ વાતો કર્યા રાખે છે...પણ મને યાદ છે કે મેં તમને કેટલી સ્ટોરી કીધી છે ....પણ હવે વધારે નહીં બોલું આજે ...આજ માટે આટલું બોવ જ છે....
ક્રમશઃ

હવે જોવાનું છે તે છે કે કાર્તિક ને કોણ face પકડી ને બેઠું છે???તેના friends હવે શું કરશે???and main વાત તો એ જ કે kartik માર ખાઈને ક્યાં સુધી પડ્યો રહેશે હીરોઇન પાસે અને kartik ને મળશે શુ આવું બધું કરીને જોઈએ In Next Part....
એક personal વાત કે love નામ ના subject માં મારી પકડ થોડી ઢીલી છે તો હું એટલું બધું તમને ફિલ ના કરાવી શકું પણ try રહેશે મારી story ને સારી રીતે present કરવાની.

btw story ના part ક્યારે લખાય ને ક્યારે release થશે એનું કાંઈજ નક્કી નથી so don't ask me about next part... situation સમજો... busy schedule માંથી માંડ time કાઢીને story ચાલુ કરી છે.....advance sorry.. #keepsupport #staytuned #spreadlove
?????????????

DM me on insta : @ cauz.iamkartik

COMMENT. SHARE. FOLLOW.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED