AFFECTION - 3 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 3

રાત ના આશરે 3 વાગ્યા હશે મને ઘડિયાળ માં સમય આજે સરખો નહોતો દેખાતો...શરીર માં કમજોરી હતી શાયદ કારણ કે મને ખબર નહોતી કે હું કેટલા દિવસ પછી ભાન માં આવ્યો...હા એ પાક્કું હતું કે હું હોસ્પિટલ ના રૂમ માં હતો...મને લોહી ના બાટલા ચડતા હતા....પેલા લોકો એ એવો માર્યો..કે લોહી ની અછત પડી ગઈ હશે...હું મારા શરીર ને સાવ કમજોર ફિલ કરી શકતો હતો...

શરીર ને મેં જરાક ફેરવ્યું બીજી બાજુ તો ત્યાં પેલી છોકરી બેઠા બેઠા સુઈ ગઈ હતી એના પર મારી નજર પડી....રૂમ માં lights off હતી....છતાં પણ બહાર થી આવતા આછા અજવાળા માં થી એનો face હું જોઈ શકતો હતો....


ચાલો છેલ્લે એનો face તો જોવા મળ્યો....


અચાનક રાહત નો શ્વાસ આવ્યો એને જોઈને,,
છતાંપણ એના ગુલાબી ગાલ પર પડતી લટ મારા હાથ થી સહેલાવવા માટે મન થયુ...

એની ઢળી ગયેલી કાજલઘેરી પલકો જોઈને,,
રાહત તો થઈ ..છતાંપણ એની નશા કરાવનારી આંખો જોવાનુ મન થયું...

એના બે સફેદ આરસ હાથ એના કાન નીચે દબાયેલા જોઈને,,
ગમ્યું તો ખરા..છતાંપણ એના હાથ મારા હાથ માં લઈને એનું નામ પોકારવાનું મન થયું...

એનુ નામ જાણવાની,વાત કરવાની અરે મને તે કેટલી ગમે છે એ કહેવું તો હતું ત્યારે જ,,,
પણ એ પહેલા મને પ્રેમ કરશે કે નહીં એ જાણવાનું મન થયું..
મન નું તો શું છે તે તો થયા રાખે ..આવી છોકરી જોઈને કોઈ પણ હોય તે ફસાઈ જ જાય....એક પ્રકારનું drug હતી ......વાતો પણ એવી મીઠી મીઠી કરતી કે એના જોડે જ બેસી રહેવાનું દિલ કરતું...મૂકી ને ઘડીક વાર દૂરપણ જાય તો ખરાબ સપનું લાગતું life માં...અરે એક દિવસ જો આખો એના વગર કાઢી નાંખો...તો પછી વાત જ ક્યાં કરવી ભલા માણસ....impossible વસ્તુ છે તે...કોઈ નશેડી માણસ એક કલાક પણ નશો કર્યા વગર રહી શકવાનો ખરો???જવાબ તમને ખબર જ છે...

wait a sec...
ok sorry હું રસ્તા પર થી ભટકી ગયો...તો હું એમ હજુ જોતો જ હતો એ છોકરી સામે ત્યાં જ આંખ ખુલવાની જ હતી...અને મેં તરત મારી આંખ બંધ કરી દીધી...

હવે મારુ દિલ ધક ધક થવા લાગ્યું.....અચાનક heart rate વધી ગયું....કારણ કે પેલી છોકરી ઉઠીને મારા બેડ પર આવી ને મારા જોડે બેસી...

મને થયું કે એને ખબર પડી ગઈ હશે કે હું જાગુ છું...પણ ના એમ નહોતું...તેને મારા હાથ પર હાથ મુક્યો...અને થોડીક ઉદાસ જેવી થઈ ગઈ...એના સ્પર્શ પરથી જ એની ચિંતા દેખાતી હતી મારા પ્રત્યેની...

એ ધીમે રહીને મારો હાથ કસ્યો...અને બોલી,"plzz બાપ્પા...આને ઠીક કરી દો..."

મેં તેનો સહેમાયેલો અવાજ સાંભળીને આંખો ખોલી...ત્યારે તે એની આંખ બંધ કરીને એક હાથ દિલ પર રાખીને ભગવાન ને પ્રાથના કરી રહી હતી...અને એક હાથ થી મારો હાથ કસ્યો હતો...


એકદમ માસુમ છે એ છોકરી જેના હૃદય માં કોઈ માટે દયા છે...
અરે છોકરીઓ તો મેં એવી પણ જોઈ છે જેના માં ફક્ત નામ માત્ર હયા છે...

પછી તેને આંખ ખોલી..અને મારા સામે જોયું...તો મારી આંખો ખુલ્લી જોઈને...તેના face પર smile આવી ગઈ..આંખો માં ચમક આવી ગઈ...અને અચાનક તેને મારો હાથ વધારે જોરથી પકડ્યો...એટલે નાછૂટકે મારાથી એક હળવો શીશકારો નીકળી ગયો...એટલે અચાનક તેને હાથ છોડ્યો...અને અચાનક બોવ emtional થઈ ગઈ...

she :મારુ ધ્યાન નહોતું...એટલે મારો એવો કોઈ intention (હેતુ) નહોતો..sorry ...હવે એવું નહિ કરું promise...તું કાઈ બોલને યાર..કહી દે ને કે તે મને માફ કરી..

હું એના અવાજ ને સાંભળવામાં જ મશગૂલ થઈ ગયો..ઓહ હા...યાદ આવ્યું કે મેં તમને પહેલે કીધેલું કે હું એના અવાજ વિશે પછીથી કહેવાનો વાયદો કર્યો હતો મેં...આનાથી વધારે સારો મોકો કયો હોઈ શકે...

તો સાંભળો એનો અવાજ હતો એવો કે જાણે કળાયેલ મોર ટહુકયો મધુરવન માં અને સાંભળનારા ને દિલ માં આનંદ ઉભરાયો...

મીઠાશ તો હતી જ એના ગળામાં અને ઉપરથી એના શબ્દોનો શબ્દકોશ ઉમેરાયો....

સાત સુર તો સાંભળ્યા પ્રભુ મેં,,,
પણ આના બોલવા ના લહેકા પરથી આઠમો સૂર શુ હશે એવો વિચાર મગજ માં આવ્યો...


me : ના...મ...
હું ધીમે થઈ બોલ્યો...કારણ કે શરીર કમજોર હતું અને વધારે જોરથી આવાજ કાઢી શકવાની હાલત માં નહોતું..પણ મારે વાત કરવી જ હતી..

she : તું હવે કાંઈ પણ બોલીશ નહી ...તું બોલીશ તો પાછો બેભાન થઈ જઈશ...મારે ઘણું પૂછવાનું છે..પણ તું પહેલા સાજો થઈ જ સરખો...હું પણ પાગલ છુ સાવ...પહેલા તને જ બોલવું છું..જબરદસ્તી અને પછી હું જ ના પાડુ છું..છું કે નહીં હું પાગલ ???

મારા થી એટલી બધી રાહ જોવા એમ નહોતી..એટલે હું બેઠા થવાની try કરવા લાગ્યો...પેલી છોકરી ના પાડતી હતી છતાં પણ try કરવા લાગ્યો એટલે એને મારી મદદ કરી બેઠા થવામાં...facility તો હશે બેડ માં may be ,પણ ધ્યાન નહોતું ત્યારે ..

પછી એ મને બેઠો કરીને ત્યાંજ મારી બાજુ માં બેસી કે હું પાછો પડી ના જાવ...
me : કેટલા દિવસથી હું આવી રીતે પડ્યો હતો??

she : મને પોતાને જ ખબર નથી કે કેટલા દિવસ થયા...આવી રીતે..

me : તને કેમ નથી ખબર???

she : actually માં હું અહીંયા જ બેસેલી રહેતી હતી પણ આશરે 2 or 3 days થયા હશે..તને...

me : મને એ નથી ખબર પડતી કે હું કઈ રીતે તને thanks બોલું યાર...તે મારા માટે આટલું કર્યું..તું કેટલા દિવસ રહી એ જ તને નહિ ખબર...seriously thank you so much...

she : જો કોઈ મારા માટે 10 લોકો ને મારીને પછી 20 લોકો થી સાવ મરી જાય ત્યાં સુધી નું જોખમ લઈને માર ખાઈ શકતું હોય તો પછી તો યાર મેં જે કર્યું તે કઈ ના કહેવાય...

હું કશુંજ બોલ્યો નહીં તેના આ જવાબ પર...આશરે દસેક મિનિટ કોઈ કશું જ ના બોલ્યું...


પછી અચાનક તે છોકરી ઉભી થઇ અને મારો હાથ પકડ્યો અને હળવેક થી બોલી....." મારી આગળ પાછળ ઘણા છોકરાઓ ફરતા હોય છે...બધાને હું જ ગમુ છું....પણ એમ સામેના માણસ ના મન માં મારા પ્રત્યે શુ feeling છે....તે મારા માટે એટલું મહત્વ નથી રાખતી...હું સામેવાળા પ્રત્યે શુ feeling રાખું છું એ તો સાવ મહત્વ નથી રાખતી....હા મને ખબર છે કે તને કશું સમજાતું નથી હું શું કહી રહી છું..પણ તું try કરજે સમજવાની..કારણ કે feeling નું કશું જ મહત્વ નથી કે જ્યાં સુધી આપણે તેને express નથી કરતા...જો હું એને મારા દિલ માં રાખી મુકીશ અને કોઈને કહીશ નહીં..તો હું selfish થઈ જઈશ....કારણ કે તે ફીલિંગ જ તો બધાને જીવતી રાખે છે અને તે હું કોઈ ને બતાવું જ નહીં કે મારા મન માં શુ છે તો તેનું કાઈ મહત્વ રહેશે ખરું???તો feeling ત્યાં નકામી બની જશે...એટલે આજે હું તને જે છે તે સ્પષ્ટ રીતે કહી દેવા માંગુ છું કે...


તે બોલતી હતી હું સાંભળતો હતો...અને એક વધારે પડતું sorry કે હું અહીંયા આ હીરોઇન ની વાત કાપી નાખું છું...કારણકે હવે મને સુતેલા માંથી ઉઠાડવા માટે મારા દોસ્તો એ ખૌફનાક planning કર્યું હતું...

*************************************

naitik : પહેલે આપણે એને હવામાં ઝુલાવીને try કરીએ જો ઉઠી જાય તો.. ઠીક છે..નહિતર હવે ઠંડા પાણી ની બોટલ લઇ આવીએ અને આના પર રેડીએ...

dhruv : એક કામ કરીએ આપણે આને ઉપાડવો નથી...direct ઠંડા પાણી ની બોટલ રેડીએ...

harsh પાણી ની બોટલ લઇ આવ્યો અને મારા પર રેડી...full ઠંડુ પાણી રેડયું..પણ અસર ના થઇ મારા પર....બધા ચિંતા માં મુકાયા....બધી try કરી પણ હું ના ઉઠ્યો.....એટલે છેલ્લે નાછૂટકે ambulance બોલાવી પડી....don't worry આપણી story ચાલુ જ રહેશે...મને હોશ આવે કે ના આવે.આ તો just આ લોકો એ ઉઠાડવા ના પ્રયત્ન કર્યા એટલે disturb થયું મને એટલે મારે વાત અધૂરી મુકવી પડી...

બાકી તમને શું લાગે ....kartik ને શુ થયું હશે તો ઉઠતો નથી??? doctors ના શુ રિએકશન હશે?? અને main વાત તો તે જ કે પેલી girl આટલું lecture આપીને બોલવા શુ માંગે છે...???? ખબર છે મને કે બોવ રહસ્ય ભેગા થઈ ગયા છે....no problem બધા solve કરીશું એક એક કરીને next part માં ત્યાં સુધી....શુ કરવાનું ખબર જ છે...


??JUST KEEP CALM ND SAY RAM??

ક્રમશઃ

એક personal વાત કે love નામ ના subject માં મારી પકડ થોડી ઢીલી છે તો હું એટલું બધું તમને ફિલ ના કરાવી શકું પણ try રહેશે મારી story ને સારી રીતે present કરવાની.

btw story ના part ક્યારે લખાય ને ક્યારે release થશે એનું કાંઈજ નક્કી નથી so don't ask me about next part... situation સમજો... busy schedule માંથી માંડ time કાઢીને story ચાલુ કરી છે.....advance sorry.. #keepsupport #staytuned #spreadlove
?????????????

DM me on insta : @ cauz.iamkartik

COMMENT. SHARE. FOLLOW.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED