×

આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં? કેવી હશે મારી કોલેજ? હું સરસ મજાના કપડા પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો. તુ આવે છો ને આજ કોલેજ? મેં 'હા' કહીને ફોન ટેબલ પર મુકયો.. લગભગ ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ_૨)આજ મંગળવાર હતો હું લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહ્યો હતો..સામેથી કોઈનો અવાજ આવ્યો તે કોઈ સાથે વાત કરી રહી હતી..હવે તો દરિયા કાંઠેના ખળખળ અવાજમાં પણ હું તેનો અવાજ ઓળખી કાઢું ..તેનો અવાજ બે જ દિવસમાં મે પસાવી લીધો હતો..હું આજ ...વધુ વાંચો

માણ માણ તે દિવસે મોનીકા એ લેકચર પુરા કર્યા .. આજ સોમવાર મટીને મંગળવાર થયો હતો.. આજ મોનીકાને મનનો માનીતો કોલેજ દેખાયો હતો.. હું કલાસમા હજી બેસવાની તૈયારી જ કરી રહ્યો હતો.. ત્યાં જ મોનીકા મારી પાસે આવી ... કેમ કાલે ભાવનગર જવાનું થયું ...વધુ વાંચો

હું સિંઘમ હતો અને રવિ જયકાંત શિખરે હતો.. એ નાટકમાં જોગાનું જોગ ઊલટું પુલટુ થઈ ગયું હતું ... જયકાંત શિખરને મે ગોળીમારી જયકાંત શિખરે પડી ગયો.. પણ તેના માણસો હજી જીવતા હતા.. અમારે નાટકમાં એવું નક્કી થયું હતું કે જયકાંત શિખરે પહેલા પછી ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ-૫)આજ વાર બુધવાર હતો સુયઁ બસ થોડીવાર પહેલા ઊગ્યો હતો મારી આંખ ઊઘડી..તરત જ તૈયાર થઈને હું કોલેજ જવા રવાના થયો ..બસ હવે તો મને મોનીકા જ યાદ આવતી હતી હું દિવસ રાત તેના જ સપના જોતો હતો..આજ કેવા ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ_૬)અમારો_કલાસઅમારા કલાસની સંખ્યા તો વધારે ન હતી૩૦ બેન્સ માંથી ફક્ત બાર બેન્ચ જ ભરાતી હતી..બધા જ સર અમને નામથી ઓળખતા.અમને એ વાતનું દુ:ખ હતું કે સંજય,ભાવીક અને ભુમી આ વષઁમા અમને છોડીને જતા રહ્યા હતા..એમા સંજય અને ભાવીકના વખાણ ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ_૭)સાંજના પાંચ વાગી ગયા હતા મારે અને મોનીકાને હજી બોટાદ પહોંચવાનું હતું .મે અને મોનીકા એ દરિયા કાંઠેથી નીકળવાનું પસંદ કર્યું અમે સાંજના આઠ વાગ્યે ઘરે પહોંચ્યા મે મોનીકાનુ ઘર જોયું ન હતું મોનીકાને હું દુરથી જ મુકી મારા ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ-૮)આજ વાર રવિવાર હતો આજે મે ચિરાગે, મુકુન્દે અને વિજયે અમદાવાદ જવાનું નક્કી કર્યું .અમારે વહેલી સવારે ટે્નમા જવાનું હતું ટે્નના ડબ્બામાં મારી સામે જ કોઈ કલ્પેશ અને સોનલના વેવિશાળની વાત કરી રહ્યું હતું .મારી અડધી આંખ મિચાઈ પણ ગઈ ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ_૯)શું આજ મારી મોનીકા નહી હોયને ના,ના આ મારી મોનીકાનો હોય શકે.જો તે પાછી આવવાની હોય તો મને જાણ કરેજ.મારા મનમાં વમળ ઘડીક આમ તો ઘડીક આમ ચાલતું હતું.ચિરાગ,મુકુન્દ,સંદિપ,હેતવી,કેશા,ડીમ્પલ પણ મારી સામું નજર કરી રહ્યા હતા.કેમકે તે મોનીકાને સારી રીતે ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ_૧૦)કોઈએ લિઓના દોેૈદ વિન્ચીને પુછયુ હતું કે તમે નવોદિતાને વારસામાં શું આપવા ઇચ્છશો ?તો તેમનો જવાબ હતો..કદી તમારા મા-બાપ અને શિક્ષકોની સલાહ માનશો નહી.પંડને જે દિશા સાચી લાગે તે દિશામાં નિભઁયતાથી આગળ વધજો.મારે તો મારી મોનીકાને પાછી લાવવાની હતી હું ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ_૧૧)હું કલાસમા ઉપર ગયો કલાસમા અત્યારે સોનલ, ડિમપ્લ અને હેતવી હતી.શું વાત છે કલ્પેશ આજ વહેલા હેતવી એ મને કહ્યું .સોનલની મારી સામે જ નજર હતી તે ઘડી ભર નજર જુકાવી જતી હતી.ડિમપ્લ અને હેતવી મારી સારી એવી ફે્ન્ડ ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ-૧૨)અમારી_ટુર..રાત થવા આવી હતી બસ સુરજ ઢળવાને થોડી જ વાર હતી.અમે હવે નીકળવાની તૈયારીમાં જ હતા.કોઈ જમીને તો કોઈ નાસ્તો કરીને બેસી રહ્યા હતા.સોનલ પણ બસમાં બેસી ગઈ હતી તેની ફે્ન્ડ પણ અને મારા મિત્રો પણ મારે બોટાદથી બેસવાનું ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ_૧૩)સોનલ થોડી આગળ ગઈ ત્યાં જ તેનો પગ લચરી ગયો. હું તેની પાછળ જ હતો તરત જ મે સોનલને થોભી લીધી.તે એ રીતે મારી સામું જોય રહી હતી કે એ જ જગ્યા પર મને સોનલને કહેવાનું મન થઈ ગયું ...વધુ વાંચો

ક્રમશ:(#ભાગ_૧૪)શું  સોનલ મારી  થશે?શું સોનલ મને હા પાડશે?શું સોનલ મને છોડીને ચાલી તો નહી જાયને મોનીકાની જેમ.મારુ મન આજ પાંડવોની ગુફામાં કંઈક અલગ જ તર ફડીયા મારી રહ્યું હતું અને સોનલને હું કહી શકતો ન હતો કે હું તને ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ_૧૫)અમે આજે શનિદેવ જવા નિકળ્યા.સોનલ અને હું સાથે જ હતા.સોનલ એક કલાકથી મારી સામે મધુર અવાજમા બક બક કરતી હતી કવિ તમે આમ ન કરી શકો કવિ આપણ હવે કયા જવાનું છે.કવિ તમે મને આજે પાણીપુરી ખવારવશો નેકવિ બોલો ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ_૧૬)" અેક બાજીના બે રમકડા કોઈ જીતે તો કોઈ હારે.પણ પ્રેમની બાજી તે સહથી ન્યારી કા,તો બંને જીતે કાંતો બંને હારે"..!!!!મે સોનલને ધીમે રહી સ્માઈલ આપી "હા" કહ્યું.હા, પાડતાની સાથે જ તે મને તે વળગી પડી.આજ તેના આલિંગનની એક અલગ ...વધુ વાંચો

ક્રમશ:(ભાગ_૧૭)ઘણી વાર સુધી મારી નજર તેનાથી હટી નહીતે મારી પાસે આવી. બે ચપટી વગાડી બોલી....હેલો....હેલો...હેલો ...ત્યારે હું ભાનમાં આવ્યો ..!!!!આ પાટીઁમાં મારે બેસવાનું જ હતું અને સોનલનો ડાન્સ જોવાનો હતો.આજ શ્વેતા,પુજા,કેશા અને સોનલ ડાન્સ કરવાના હતા.થોડીજ વારમાં તેનો ડાન્સ ...વધુ વાંચો

#કોલેજ_ડે_એક_લવ_સ્ટોરી#ક્રમશ:(#ભાગ_19)કવિને હું મારુ દિલ આપી બેઠી છું..!!તેની સાથે વચનથી બંધાઈ ચુકી છુ .તેના શિવાય હું પણ હવે રહી શકુ તેમ નથી..મારા કવિનું શું થશે..!!!મારુ શું થશે..!!!શું અમે બંને લગ્ન કરવામાં નિષ્ફળ તો નહી જશુ ને...!!!!!!!ના હું લગ્ન કરીશ તો ...વધુ વાંચો

#ક્રમશ:(ભાગ_20)ના'' સોનલ આંવુ ના કરી શકે સોનલ મને ચાહે છે.મને હજી વિશ્વાસ ન હતો.મે ફરીવાર કાડઁ વાંચ્યું.મે કાડઁને લોચો વાળીને એક ઝાટકા સાથે દુર ફેકી દીધું.સોનલની સગાઈ આજ હતી મને કાડઁ પોહચતા કદાસ વાર લાગી હશે.કદાસ હું ત્યાં સમય સર ...વધુ વાંચો