આ વાર્તાના બીજા ભાગમાં, મુખ્ય પાત્ર લાઇબ્રેરીમાં છે, જ્યાં તે સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચી રહ્યું છે. ત્યાં તે મોનીકાને જોઈ લે છે, જે સાથે વાત કરી રહી છે. બંને વચ્ચે પુસ્તકપ્રેમના કારણે સંવાદ શરૂ થાય છે, અને મોનીકા કોફીશોપમાં આ વાતચીત ચાલુ રાખવા માટે વિચારે છે. મોનીકા અને મુખ્ય પાત્ર વચ્ચેનું સંવાદ વધુ ગંભીર બને છે, જ્યાં તેઓ પોતાના નામ અને રસિયાઓ વિશે વાત કરે છે. મોનીકા, સ્મીત સાથે જતાં, મુખ્ય પાત્રને એક ચીઠ્ઠી મોકલે છે, જેનો સામનો કરીને મુખ્ય પાત્રને તેની લાગણીઓનો અનુભવ થાય છે. આ બધી વાતચીતમાં, બંનેના વચ્ચેની મૈત્રી અને તેમની લાગણીઓ મજબૂત થાય છે. કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૨) kalpesh diyora દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 83.6k 4k Downloads 7.8k Views Writen by kalpesh diyora Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ક્રમશ:(ભાગ_૨)આજ મંગળવાર હતો હું લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહ્યો હતો..સામેથી કોઈનો અવાજ આવ્યોતે કોઈ સાથે વાત કરી રહી હતી..હવે તો દરિયા કાંઠેના ખળખળ અવાજમાં પણ હું તેનો અવાજ ઓળખી કાઢું ..તેનો અવાજ બે જ દિવસમાં મે પસાવી લીધો હતો..હું આજ લાઇબ્રેરીમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચી રહ્યો હતો..તે મારી નજીક આવી!ઓહ!! મને પણ પસંદ છે સ્વામીવિવેકાનંદનું આ પુસ્તક..હું મારા ઘરે પણ રાખું છું..મે હકારમાં માથું ધુણાવયું.તમને પણ પુસ્તક વાંચવું ગમે છે..હા' મે તો ઘણા બધા પુસ્તક અત્યાર સુધીમાં વાંચી લીધા છે..મે પણ ..ઓહ..!!!અહીં લાઇબ્રેરીમાં લોકોને ખલેલ પડી શકે છે.તો આપણે કોફીશોપ પર જઈને વાત કરીએ..હા' કેમ નહી!!!મે હા' કહી ને અમે બન્ને Novels કૉલેજ ડે એક લવ સ્ટોરી આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં? કેવી હશે મારી કોલેજ? હું સરસ મજાના કપડા પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો. તુ આવે છો ને... More Likes This સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા