કોલેજ ડે એક લવ સ્ટોરીના ભાગ ૪માં, પાટીઁનો કાર્યક્રમ શરૂ થાય છે જેમાં મોનીકા એક ગીત પર ડાન્સ કરે છે. કથાને narrate કરનાર પણ નાટકમાં ભાગ લે છે, જેમાં તે 'સિંઘમ' તરીકે અભિનય કરે છે. નાટક દરમિયાન એક અણધારેલ ઘટના બની જાય છે, અને નાટકનું પ્રવાહ અટકી જાય છે. મોનીકાનો ડાન્સ તમામને ગમવે છે, અને પછી મોનીકા કથાકારને બોલાવીને વાત કરે છે. તે થોડી ઉદાસી સાથે કથાકારને પૂછે છે કે શું તે તેને ના કહેશે. મોનીકા કથાકારને પોતાનો પ્રેમ જાહેર કરે છે, પરંતુ તે ચિંતા કરે છે કે કથાકાર આ વાતને સ્વીકારશે કે નહીં. કૉલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૪) kalpesh diyora દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 111 2.9k Downloads 6.3k Views Writen by kalpesh diyora Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હું સિંઘમ હતો અને રવિ જયકાંત શિખરે હતો.. એ નાટકમાં જોગાનું જોગ ઊલટું પુલટુ થઈ ગયું હતું ... જયકાંત શિખરને મે ગોળીમારી જયકાંત શિખરે પડી ગયો.. પણ તેના માણસો હજી જીવતા હતા.. અમારે નાટકમાં એવું નક્કી થયું હતું કે જયકાંત શિખરે પહેલા પછી તેના માણસોને પડી જવાનું .. પણ ખબર પડી કે જયકાંત શિખરે પડી ગયો ત્યારે તેના માણસો ગોળી માર્યા વગર આપો આપ પડી ગયા.. હજી અમારું નાટક બાકી હતું પણ જયકાંત શીખરે જ પડી ગયો તો પછી નાટક ક્યાંથી આગળ ચાલે .. એ પછી મે બે-ત્રણ ડાઈલોગ બોલી નાટક પુરુ કરુ.. તે પછી હતો મોનીકાનો ડાન્સ તેની સાથે શ્વેતા, પુજા અને કેશા હતી.. તેમાં શ્વેતા કાનુડો બની હતી.. આમતો તે વણઁમા કાનુડો જ હતી... એ ડાન્સ અમને ખુબજ ગમ્યો ..અમે પણ ખૂબ ડાન્સ કર્યો. Novels કૉલેજ ડે એક લવ સ્ટોરી આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં? કેવી હશે મારી કોલેજ? હું સરસ મજાના કપડા પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો. તુ આવે છો ને... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા