આ વાતમાં એક યુવકનો કોલેજનો પહેલો દિવસ દર્શાવવામાં આવ્યો છે. તેમણે ટ્રેનમાં મુસાફરી કરી, જ્યાં તેઓ થાક્યા હતા અને કોલેજ વિશે વિચારી રહ્યા હતા. કોલેજમાં પ્રવેશ કરતાં, તેઓ પ્રિન્સીપાલને મળ્યા, જે તેમને નવા કલાસમાં લઇ ગયા. કલાસનું વાતાવરણ આનંદદાયક હતું અને તેઓએ પોતાની ઓળખ આપી, પરંતુ તેમને બે સવાલોનો સામનો કરવો પડ્યો, જે તેમને વિચારમાં મૂકી દીધા. આ રીતે, તેમની કોલેજના જીવનની શરૂઆત થાય છે. કૉલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-1) kalpesh diyora દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 119.9k 5.3k Downloads 12.7k Views Writen by kalpesh diyora Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં? કેવી હશે મારી કોલેજ? હું સરસ મજાના કપડા પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો. તુ આવે છો ને આજ કોલેજ? મેં 'હા' કહીને ફોન ટેબલ પર મુકયો.. લગભગ ૯:૩૦ કલાકે હું કોલેજમા આવી ગયો હતો.. કોલેજનો વાતાવરણ એકદમ રળિયામણું હતું. આજુબાજુ સરસ મજાના ખેતર હતા. કયારેક કયારેક કબૂતરનો અવાજ તો કયારેક ચકલીનો અવાજ મારા કાને પડતો હતો.અંદર પોહંચતા જ પ્રાર્થના શરુ થઈ ગઇ હતી. અફસોસ હતો કે પહેલા જ દિવસે જ હું પ્રાર્થનામા જોડાય ન શકયો.. કોલેજમા પ્રવેશ કરતા જ હું પહેલા જ પ્રિન્સીપાલને મળ્યો.. પ્રિન્સીપાલનો આવકાર મને ઘણો નિકટ લાવી દિધો.. Novels કૉલેજ ડે એક લવ સ્ટોરી આજ મારો કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં? કેવી હશે મારી કોલેજ? હું સરસ મજાના કપડા પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો. તુ આવે છો ને... More Likes This સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા