An untoward incident Annya book and story is written by Darshana Hitesh jariwala in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. An untoward incident Annya is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
An untoward incident અનન્યા - નવલકથા
Darshana Hitesh jariwala
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
દરેક વ્યક્તિને સપના તો આવે જ છે. પરંતુ, "અમુક જ સપના યાદ રહે છે." અને "અમુક સપના ભૂલી જવાય છે." આમ, તો ઊંઘમાં દેખાતા સપના ક્યારે જ સાચા પડતા હોય છે..! પરંતુ, "જો એકના એક સપના વારંવાર આવે તો શું કરવું ??" જ્યારે કોઈ વ્યક્તિને એકનું એક સપનું વારંવાર દેખાય તો કુદરતી જ કોઈ ઘટનાનો સંકેત મળી રહ્યો હોય છે.. પરંતુ, "આ સંકેતને કેવી રીતે ઓળખવો તેની ખબર પડતી નથી..!"
આવી જ એક વાર્તા છે, "ઝંખનાની.."
સપનાને હકીકત સાથે કોઈ લેવાદેવા નથી. છતાં, પણ અમુક સપના એવા હોય છે, જે આપણે હકીકત તરફ દોરી જાય છે.. આવું જ એક સપનું વાર્તાની નાયિકાએ જોયું. અને સપનામાંથી તેની જિંદગીમાં એવી ઘણી બધી ઘટનાઓ બની, જે તેને હકીકત ...વધુ વાંચોપહોંચાડે છે. થોડા સપનાની ઘટનાઓ અને થોડી મારી કલ્પના મળીને આ વાર્તા આપની સમક્ષ મૂકી રહી છું. વાંચવાનો ચોક્કસ આનંદ આવશે.. તમારા મંતવ્યો અને પ્રતિભાવ મને ચોક્કસથી મળશે. એવી આશા સાથે દર્શના જરીવાળાના જય શ્રી કૃષ્ણ ?? રાધે રાધે ? ?જય શાશ્વત ? An untoward incident (અનન્યા) "સપનાનું ગૂઢ સપનામાં જ
ઝંખનાનો પરિવાર સુખી અને સંપન્ન હતો. છતાં તે છેલ્લા કેટલાક દિવસોથી શાંતિથી સૂઈ શકતી નહોતી. એક અધૂરું સપનું તેણે બીજીવાર જોયું. "તેથી તે માનસિક રીતે અસ્વસ્થ થઈ રહી હતી." અચાનક થતી તેની આ હરકતો સોહમને પણ અચંબિત કરી રહી ...વધુ વાંચોએક સપનાથી તે ઘણી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. આ સપનાએ તેના મગજ પર અસર કરી હતી. આવું પહેલી વાર જ બન્યું હતું, કે બાથરૂમમાં ન્હાતા પણ તેને ઠંડી ચઢી હતી, તેનાથી વિચિત્ર તેનું સોહમને નાના બાળકની જેમ વિતરાવું લાગી રહ્યું હતું.! હવે આગળ.. જ્યારે તે સોહમને વિતરાઇ.. ત્યારે તેને એવું લાગી રહ્યું હતું કે ફરીથી તેનું શરીર ઠંડું થઈ ગયું
ઝંખના અને તેનો પરિવાર પ્લાલિંગ મુજબ રાત્રે ડિનર કરવા ગયા. ડિનર પત્યા પછી ત્યાંથી નદી કિનારે જાય છે. ત્યાં અપંગ વ્યક્તિને જોઈ ઝંખના ટેન્શનમાં આવી જાય છે. અચાનક જ વરસાદી વાતાવરણ થઇ જાય છે. પહેલો વરસાદ પસંદ હોવા છતાં ...વધુ વાંચોકારમાં બેસી જાય છે. વરસાદી વાતાવરણને કારણે અમિત તેઓને કોફી પીવા જવાનું કહે છે. કોફી શોપમાં ઝંખના સાથે અજબ ઘટના બને છે. હવે, આગળ... *****----- "કિસ્મતના ખેલ પણ નિરાલા હોય છે.! ક્યારે કંઈ લીલા કરે રહસ્ય ઘણા ઊંડા હોય છે.!" તેઓ કોફી શોપ માંથી બહાર નીકળ્યા, ત્યાં અમિતની નજર એકટીવા સ્ટાર્ટ કરતી છોકરી પર પડી, જે તેણે કોફી શોપમાં જોઈ
આગળના ભાગમાં અમિત એક્ટિવા ગર્લનાં ગયા પછી પણ મૂર્તિ બની ઉભો રહ્યો, આ જોઈ સોહમે તેને બૂમ પાડી. પણ તેણે સાંભળી નહીં, માટે સોહમે હોર્ન વગાડ્યો. તેના કારમાં બેસતા વરસાદના છાંટણા થાય છે. કારનો કાચ બંધ કરતા ઝંખનાને ...વધુ વાંચોપડછાયો દેખાઈ છે. માટે ફરીથી કાચ ઉતારી બહાર નજર કરે છે, તો ત્યાં વોશરૂમ વાળી છોકરીને કારમાં બે વ્યક્તિ જબરજસ્તી ઉઠાવી લઈ જઈ રહ્યા હતા. તે તેઓને તેને બચાવા કહે છે, પણ ત્યાં કોઈ હોતું નથી.. ઘરે જતાં બીજે દિવસે રજા હોવાથી તેઓ મૂવી જોવાનું નક્કી કરે છે. બહેસ કરતા ગોલમાલ અગેઈન મૂવી જોવાનું નક્કી કરે છે. મૂવીમાં મર્ડર જોતા ઝંખનાને
આગળના ભાગમાં ઝંખના માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે. તે સોહમને તેના મનની વાત કહી મદદ કરવા કહે છે. ત્યારે તે ડૉ. વ્યાસની સાથે કાઉન્સીલીંગ દ્વારા સપનું ભૂલવામાં સફળ થાય છે. એક મહિનામાં આ વાત વિસરાઈ જાય ...વધુ વાંચોઅમિતના કૉલેજથી ઘરે આવતા તેનું બાઈક પંચર થાય છે. ત્યાં એક અજનબી છોકરી તેની મદદ કરવા માંગે છે. હેલ્મેટને કારણે તે કોણ છે તે ઓળખી શકતો નથી.. અને તેની સાથે ગુસ્સાથી વાત કરે છે, તેમ છતાં તે અજનબી જબરજસ્તી મદદ કરવા તૈયાર છે. હવે આગળ... ********** અમસ્તાં નથી, મળતા અહીં કોઈ અંજાન અજનબી.! મળ્યા છે, તો જરૂર હશે!! ઋણ સંબંધ કોઈ કુદરતી..