Fakt Tu book and story is written by Dhaval Limbani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Fakt Tu is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફક્ત તું ..! - નવલકથા
Dhaval Limbani
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ઋણસ્વીકાર એ સૌથી સહજ અને પ્રાથમિક સ્વીકાર છે, પરંતુ આજના આ આધુનિક સમયમાં ઋણ સ્વીકાર કરવો એ સહજ નથી કેમ કે આજના આધુનિક સમયમાં કોઈને એટલો સમય પણ નથી કે કોઈ કોઈની મદદ કરે. તેમ છતાં પણ ઘણા જ એવા હિતેચ્છુ વ્યક્તિ ઓ છે કે જેનો ઋણ સ્વીકાર હું કરું એટલો ઘટે. ત્યારે હું ધવલ આર.લીંબાણી એ સૌને આ બુક લખતી વખતે વંદન કરું છું, જેને મને આં મુકામ સુધી પહોંચડવામાં મદદ કરી, રાહ ચીંધી અને આ રસ્તે ચાલવામાં સાથ આપ્યો.
ફક્ત તું ..! ધવલ લીંબાણી મને નથી ખબર કે પ્રેમનો મતલબ શું ? પણ મારા માટે બસ ફક્ત “ તું “ ધવલ લીંબાણી ઋણ સ્વીકાર.. ઋણસ્વીકાર એ સૌથી સહજ અને પ્રાથમિક સ્વીકાર છે, પરંતુ આજના આ આધુનિક સમયમાં ઋણ ...વધુ વાંચોકરવો એ સહજ નથી કેમ કે આજના આધુનિક સમયમાં કોઈને એટલો સમય પણ નથી કે કોઈ કોઈની મદદ કરે. તેમ છતાં પણ ઘણા જ એવા હિતેચ્છુ વ્યક્તિ ઓ છે કે જેનો ઋણ સ્વીકાર હું કરું એટલો ઘટે. ત્યારે હું ધવલ આર.લીંબાણી એ સૌને આ બુક લખતી વખતે વંદન કરું છું, જેને મને આં મુકામ સુધી પહોંચડવામાં મદદ કરી, રાહ ચીંધી
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨ વાહ ... શુ મસ્ત નામ છે ! અવની..! નીલ મનમાં ને મનમાં હસે છે અને ખુશ થાય છે. આ છોકરી સાથે જ કામ કરવાની છે તો હવે ક્યારેક સામે આવીને વાત કરી લઈશું ...વધુ વાંચોવિચારી નીલ પોતાના કામમાં લાગી જાય છે અને કામ કરવામાં મશગુલ થઈ જાય છે.હવે એ છોકરી એટલે કે અવની, તો નીલની સામે જ હતી પણ નીલે એની સાથે એક વાર પણ વાત ના કરી. જોતા જોતામાં પંદર દિવસો વીતી ગયા. નીલ અવની સામે જોતો તો ખરા પણ બોલવાની હિમ્મત ન કરતો. નીલ એવું વિચારતો કે થોડો સમય જવા દેવો જોઈએ.
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૩ સાંજ નો સમય છે.મંદ મંદ પવન લહેરાય છે.પંખીઓ પોતાના માળામાં પરત ફરી રહયા છે.નીલ આજે પોતાના ઘરે આવ્યો છે, રૂમમાં બેસી પોતાનું કામ કરી રહ્યો છે. એટલી વારમાં નીલના મમ્મી નીલને જમવા માટે ...વધુ વાંચોબોલાવે છે. નીલ જમવા ચાલ.નીલના મમ્મીએ કહ્યું. હા મમ્મી બસ આવું જ છું. નીલ જમીને એમના રૂમમાં જાય છે. ફરી પાછો પોતાના કામમાં લાગી જાય છે.થોડીવારમાં બહાર ધોધ માર વરસાદ શરૂ થઈ જાય છે.ખૂબ ઝડપથી પવન ફેંકવા લાગે છે.ત્યારે એ જ સમયે નીલને અવનીની યાદ આવે છે. અવની આવા વાતાવરણમાં ઠીક હશે કે નહિ એ જાણવા માટે એ પોતાનો મોબાઈલ
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૪ રેસ્ટોરન્ટમાં ખૂબ જ સરસ રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યું છે. આપણો હીરો એટલે કે ચાર્મિંગ, હેન્ડસમ અને હોશિયાર નીલ અને હિરોઈન ક્યૂટ, બ્યુટીફૂલ, હોંશિયાર અવની.એક બીજાની સામે સામે બેઠા છે. બધા પોતપોતાને ભાવતી વસ્તુઓ ...વધુ વાંચોકરે છે. થોડીવાર માં બધાની ડીશ આવી જાય છે. ધીરે ધીરે બધા જમવાનું શરૂ કરે છે. એક બીજામાં ખોવાયેલા નીલ અને અવની એકબીજાના ચેહરા ને જુએ છે, એક બીજાની આંખો કંઈક વાત કરતી હોય એવું લાગે છે.બને પોતાની પાંપણો હલાવીને બસ વાતો કરે છે અને આમ જ સમય વીતતા જમવાનું પૂરું થાય છે. ઓયે પ્રેમી પંખીડા ઓ. અહીં અમે પણ
ફક્ત તું ..! ધવલ લીંબાણી ૫ આખરે ઘણું બધું વિચાર્યા બાદ અવની નીલને ‘ હા ‘ પાડે છે. ફરી એકવાર નવા સંબંધની શરૂઆત થાય છે. નીલ અને અવનીના સંબંધમાં નવા વિચારોનું આગમન થાય છે, નવા સપનાઓની શરૂઆત થાય છે. ...વધુ વાંચોએક બીજાના પ્રેમની રિસ્પેક્ટ રાખે છે અને આગળ વધે છે.બંને પોતાના કામ પર ધ્યાન આપે છે એક બીજા ની મદદ કરે છે અને સાથે જ કામ કરી એક બીજાનુ ધ્યાન રાખે છે. અવનીનુ ઘર તેની ઓફિસ થી ૨૦ કીમી દૂર છે તો અવની દરરોજ અપ ડાઉન કરે છે. આજે નીલ અવની ને કહે છે કે હું તને આજે મુકવા આવીશ