Dil A story of friendship book and story is written by Dr Jay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dil A story of friendship is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - નવલકથા
Dr Jay Raval
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ભાગ-1: નવા શહેરમાં આગમન "એકવાર ચેક કરી લેજે કે બધો સામાન આવી ગયો છે કે નહીં." કાવ્યાએ પેકિંગ કરેલું સામાનનું છેલ્લુ બોક્સ નીચે ઉતારતા કહ્યું. "પછી કોઈ વસ્તુ રહી જશે તો હું ફરી ધક્કા નહીં ખાઉં કહી દઉં છું તને અત્યારથીજ. મારે પછી ખોટી માથાકૂટ ના જોઈએ." "અરે હા, મારી માં! બધો જ સામાન આવી ગયો છે. તારે પેનીક થવાની જરાય જરૂર નથી અને કાંઈ રહી જશે તો હું જાતે લઈને આવીશ બસ. તારે એકપણ ધક્કો ખાવો નહીં પડે." દેવે અકળાઈને હાથ જોડીને કહ્યું. "જા હવે જલ્દી જઈને ટ્રકવાળા ભાઈને પૈસા આપીને આવ." કાવ્યાએ દેવને ફ્લેટની બહાર હડસેલતા કહ્યું. "હા
ભાગ-1: નવા શહેરમાં આગમન "એકવાર ચેક કરી લેજે કે બધો સામાન આવી ગયો છે કે નહીં." કાવ્યાએ પેકિંગ કરેલું સામાનનું છેલ્લુ બોક્સ નીચે ઉતારતા કહ્યું. "પછી કોઈ વસ્તુ રહી જશે તો હું ફરી ધક્કા નહીં ખાઉં કહી દઉં છું ...વધુ વાંચોઅત્યારથીજ. મારે પછી ખોટી માથાકૂટ ના જોઈએ." "અરે હા, મારી માં! બધો જ સામાન આવી ગયો છે. તારે પેનીક થવાની જરાય જરૂર નથી અને કાંઈ રહી જશે તો હું જાતે લઈને આવીશ બસ. તારે એકપણ ધક્કો ખાવો નહીં પડે." દેવે અકળાઈને હાથ જોડીને કહ્યું. "જા હવે જલ્દી જઈને ટ્રકવાળા ભાઈને પૈસા આપીને આવ." કાવ્યાએ દેવને ફ્લેટની બહાર હડસેલતા કહ્યું. "હા
ભાગ-2: તકરાર "કાવ્યા,ચાલ ઉઠ. સાત વાગી ગયા છે. રેડી થઈ જા, થોડી વારમાં આપણે નીકળીએ." દેવે કાવ્યાના માથે હાથ ફેરવતા કહ્યું. કાવ્યા ઉઠીને ફ્રેશ થાય છે એટલામાં એના ફોનની રિંગ વાગી. દેવે ફોન ઉપાડીને કહ્યું,"હેલો! હુ ઇસ ધીસ?" સામે ...વધુ વાંચોતેને કોઈક પુરૂષનો એકદમ ઘેરો,રૂઆબદાર અવાજ સંભળાયો,"હેલો, આઈ એમ મિસ્ટર રઘુવીર રાઠોડ. મે આઈ સ્પીક ટુ કાવ્યા?" દેવે કાવ્યાને ફોન આપ્યો અને પોતે દીવાલને અડીને ઉભો રહયો. કાવ્યાએ 5 મિનિટ સુધી એ માણસ સાથે વાત કરી," હા. હા. ચોક્કસ. કાલે સવારે શાર્પ 11 વાગે હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં. ડન." કાવ્યાએ ફોન કટ કર્યો. "કોનો ફોન હતો?" દેવે જાણવાની આતુરતાથી પૂછ્યું. કાવ્યા
ભાગ-3: ભૂતકાળનાં સંસ્મરણો કાવ્યા દેવને ઉતારીને હોટેલ ગ્રાન્ડ ભગવતી પહોંચી. પોતાની કાર પાર્ક કરીને તે કેફેમાં બૂક કરેલા ટેબલ પર જઈને બેઠી. બેઠા બેઠા તે પોતાનું લેપટોપ ટેબલ પર મૂકીને પોતાનું પ્રેઝન્ટેશન જોવા લાગી. એટલામાં સૂટ બુટમાં તૈયાર બે ...વધુ વાંચોપચાસ વર્ષના માણસો તેના ટેબલ આગળ આવે છે. ઉંમર પચાસ વર્ષ હશે, પણ તેમની ચાલવાની ઢબ, ડ્રેસિંગ સેન્સ અને એટીટ્યુડ આજકાલના યંગસ્ટર્સને પણ શરમાવી દે તેવો હતો. એમની ચાલમાં એક રુઆબ દેખાતો હતો. "હાય, યુ મસ્ટ બી કાવ્યા, રાઈટ? આઈ એમ રઘુવીર રાઠોડ." "યસ, યસ. હેલો." કાવ્યાએ આવકારતા કહ્યું. "મીટ મિસ્ટર રાજદીપ રાઠોડ." રઘુવીરે બીજા માણસનું ઇન્ટ્રોડક્શન આપ્યું. "અમે તમારા
ભાગ-4: સંઘર્ષની શરૂઆત વર્ષ:2012 પુરપાટ દોડતી ટ્રેન ધીમી પડી અને પ્લેટફોર્મ નં.3 ઉપર આવીને ઉભી રહી. એક હાથમાં સૂટકેસ અને પોતાની પાછળ કોલેજ બેગ ભરાવીને દેવ ટ્રેનમાંથી નીચે ઉતર્યો. આંખોમાં અનેક સપના અને જુવાનીના જોશ સાથે પોતાની કારકિર્દી બનાવવા ...વધુ વાંચોદેવ સુરત આવી પહોંચ્યો. પ્લેટફોર્મ પરની માનવમેદની માંથી પોતાની જગ્યા બનાવતા જેમ તેમ કરીને તે રેલવેસ્ટેશનની બહાર આવી પહોંચ્યો. આજે પહેલી વખત તે પોતાના ઘરથી દૂર એકલો આવ્યો હતો. આટલી બધી ભીડ તેણે આજે પ્રથમ વખત જોઈ. એક ગામડામાં રહેલો કિસાનપુત્ર આજે આટલા મોટા મહાનગરની જમીન પર ઉભો હતો. ભણવામાં તેજસ્વી હોવાથી તેને સુરતની ખૂબ જ પ્રતિષ્ઠિત કોલેજમાં સ્કોલરશીપ સાથે એન્જીનિયરિંગમાં
ભાગ-5: કોલેજનો પ્રથમ દિવસ દેવ સવારે વહેલા ઉઠી ગયો અને તૈયાર થઈને ભગવાનની પૂજા કરવામાં વ્યસ્ત થઈ ગયો. આજે તેનો કોલેજનો પહેલો દિવસ હતો. તેણે ભગવાનને પ્રાર્થના કરી, "હે ભગવાન! આજથી હું મારી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ...વધુ વાંચોશક્તિ આપજે કે હું મારા કામમાં સફળતા પ્રાપ્ત કરું. મારા ઉપર તમારી કૃપા બનાવી રાખજો." દેવે ભગવાનને હાથ જોડ્યા. "લવ ઉઠ. હું કોલેજ જાઉં છું, આજે પહેલા દિવસે મારે લેટ નથી થવું." દેવે કોલેજ જવા તૈયાર થતાં કહ્યું. "તું જા. હું આવું છું પછીથી." લવે તાકીયામાં માથું નાખેલું રાખી હાથ હલાવતા દેવને કહ્યું. દેવ કોલેજ જવાં નિકળ્યો. વચ્ચે રસ્તામાં તે ગાર્ડન