My poem book and story is written by Hiren Manharlal Vora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My poem is also popular in કવિતાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારો કાવ્ય ઝરૂખો - નવલકથા
Hiren Manharlal Vora
દ્વારા
ગુજરાતી કવિતાઓ
કવિતા 1ઝરૂખો...નાનામોટા સૌને વહાલો ઝરૂખોખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખોપવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખોભીની માટીની સોડમ આપે ઝરૂખોસૂર્યોદય ના દર્શન થાય ઝરૂખેસૂર્યાસ્ત નો નજારો જોવા મળે ઝરૂખેમીઠા તાપની મજા આવે ઝરૂખેચાંદતારા ની શીતળતા ઝરૂખેઆકાશમાં વિહંગાવલોકન કરાવે ઝરૂખો બહાર ની દુનિયા દેખાડે ઝરૂખોઆકાશ માં ઉડતા પંખી નુંમીઠું સંગીત સંભળાવે ઝરૂખોવરસતા વરસાદ માં ભીની ભીની બુંદ સાથે મેઘધનુષ બતાવે ઝરૂખોસવારે પેપર સંગાથે ચા ની ચૂસકી ઝરૂખેપથ નીરખતા પ્રીત થાય ઝરૂખેપ્રીતમ ની વાટ જોવાય શાંત ઝરૂખેઆનંદની પળ વીતી જાય ઝરૂખેમારા સુખ દુઃખ નો સાથી ઝરૂખો મારી એકલતા નો સાથી ઝરૂખો....હિરેન વોરાતા. 26/08/2020કવિતા - 02રે માણસ.....કોઈ ધર્મ ના શીખવે ઊંચનીચ ના ભેદભાવતુચ્છભાવ છે માણસના અધઃપતન નોમાર્ગરે માણસ
કવિતા 1ઝરૂખો...નાનામોટા સૌને વહાલો ઝરૂખોખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખોપવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખોભીની માટીની સોડમ આપે ઝરૂખોસૂર્યોદય ના દર્શન થાય ઝરૂખેસૂર્યાસ્ત નો નજારો જોવા મળે ઝરૂખેમીઠા તાપની મજા આવે ઝરૂખેચાંદતારા ની શીતળતા ઝરૂખેઆકાશમાં વિહંગાવલોકન કરાવે ઝરૂખો બહાર ની ...વધુ વાંચોદેખાડે ઝરૂખોઆકાશ માં ઉડતા પંખી નુંમીઠું સંગીત સંભળાવે ઝરૂખોવરસતા વરસાદ માં ભીની ભીની બુંદ સાથે મેઘધનુષ બતાવે ઝરૂખોસવારે પેપર સંગાથે ચા ની ચૂસકી ઝરૂખેપથ નીરખતા પ્રીત થાય ઝરૂખેપ્રીતમ ની વાટ જોવાય શાંત ઝરૂખેઆનંદની પળ વીતી જાય ઝરૂખેમારા સુખ દુઃખ નો સાથી ઝરૂખો મારી એકલતા નો સાથી ઝરૂખો....હિરેન વોરાતા. 26/08/2020કવિતા - 02રે માણસ.....કોઈ ધર્મ ના શીખવે ઊંચનીચ ના ભેદભાવતુચ્છભાવ છે માણસના અધઃપતન નોમાર્ગરે માણસ
કાવ્ય : 1અશ્રુ મારા વર્ષી પડ્યા..ભીખ માંગતા હાથ જોઈઅશ્રુ મારા વર્ષી પડ્યા.. ચાર રસ્તે ભૂખ્યા પેટ જોઈઅશ્રુ મારા વર્ષી પડ્યા... નાના બાળકોના હાથમાં કટોરાજોઈ અશ્રુ મારા વર્ષી પડ્યા.. ભીખ માંગતા વૃદ્ધ ને જોઈ અશ્રુ મારા વર્ષી પડ્યા... ગરીબની આંખોમાં ...વધુ વાંચોજોઈઅશ્રુ મારા વર્ષી પડ્યા...આઝાદી થી નેતાઓ કરે ગરીબીહટાવવાની મોટી મોટી વાતો...ગરીબી હટાવવા ના નારા લગાવીનેતા ઓ મહેલ ભેગા થઈ ગયા ..ગરીબી હતી ત્યાં ને ત્યાં જ રહીને ગરીબી હટાવવા ની વાતો કરનારાબધાં અહીંયા માલદાર થઈ ગ્યાં આવું તંત્ર જોઈ ને અશ્રુ મારાઅનરાધાર વર્ષી પડ્યા...હિરેન વોરાતા 24/08/2020કાવ્ય નં : 02ખમત ખામણા... ઉઘાડી અંતર ના દરવાજાજીવન ને ઉજ્જવળ બનાવીએમાફી માંગી માફી આપી દીલ ની મોટપ બતાવી એઉઘાડી અંતર ના દરવાજાજીવન
કાવ્ય 1વીતી ગયેલી ક્ષણો નો જીર્ણોદ્ધાર....એક નાનો પ્રયાસ મારી કલમે થી ... ? ? ? જીવતા જીવે માણવી હતી બચપણ ને યૌવન ની વીતી ગયેલી ક્ષણો ફરી ફરી મારે, કરવી હતી બચપણ ની બિન્દાસ તોફાન મસ્તી ફરી ફરી મારે,વાંચવી ...વધુ વાંચોઘણી બાકી રહી ગયેલી બાળપણ ની કિતાબો ફરી ફરી મારે,લડાવવા હતા પ્રિયતમા ને બાકી રહીગયેલા ઘણા લાડ ફરી ફરી મારે,ઘણું પ્રેમ થી લડવું હતું નાની નાની વાતોભાર્યા જોડે ફરી ફરી મારે,બાળકો જોડે માણવું હતું વહી ગયેલું કાળા ઘેલી વાતો નું બચપણ ફરી ફરી મારે,જીવતા જીવે માણવી હતી બચપણ ને યૌવન ની વીતી ગયેલી ક્ષણો ફરી ફરી મારે,થયા અરમાનો પૂરા મારા ને જીવી
કાવ્ય : 1કાવ્ય વ્યથા અક્ષર ભેગા મળી શબ્દો બને, શબ્દો ભેગા મળી વાક્ય અને વાક્ય ના પ્રાસ થી સુંદર કાવ્ય, કાવ્ય વાંચી ને કોઈ આનંદ પામે તો કોઈ અચરજ પામી જાય, કાવ્ય ને વાંચી કોઈ એનો ગૂઢાર્થ સમજી જાય,બાકી ...વધુ વાંચોલોકો ને લાગે આ તો છે નવરા માણસો નો ખેલ,પસ્તી ના ભાવે વેચાશે, કહી અહીં કોઈ મસ્તી પણ કરી જાય,તો કોઈ દિવાના બની કાવ્ય નો, દીલ થી ઈન્તઝાર પણ કરી જાય,કાવ્ય કાંઈક અર્થસભર વાતો કહી જાય સાવ સરળ ને અનોખી રીતે,મારે પણ કરવી છે એક સરળ વાત આ માધ્યમ થકી, ઇંગ્લિશ મીડિયમ ના કાળ મા જો નહીં કરી એ આપણે કદર માતૃભાષા ની,તો લુપ્ત
કાવ્ય : 01કાવ્ય વ્યથા અક્ષર ભેગા મળી શબ્દો બને, શબ્દો ભેગા મળી વાક્ય અને વાક્ય ના પ્રાસ થી સુંદર કાવ્ય, કાવ્ય વાંચી ને કોઈ આનંદ પામે તો કોઈ અચરજ પામી જાય, કાવ્ય ને વાંચી કોઈ એનો ગૂઢાર્થ સમજી જાય,બાકી ...વધુ વાંચોલોકો ને લાગે આ તો છે નવરા માણસો નો ખેલ,પસ્તી ના ભાવે વેચાશે, કહી અહીં કોઈ મસ્તી પણ કરી જાય,તો કોઈ દિવાના બની કાવ્ય નો, દીલ થી ઈન્તઝાર પણ કરી જાય,કાવ્ય કાંઈક અર્થસભર વાતો કહી જાય સાવ સરળ ને અનોખી રીતે,મારે પણ કરવી છે એક સરળ વાત આ માધ્યમ થકી, ઇંગ્લિશ મીડિયમ ના કાળ મા જો નહીં કરી એ આપણે કદર માતૃભાષા ની,તો લુપ્ત