Lag ja gale book and story is written by Ajay Nhavi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lag ja gale is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લગ જા ગલે - નવલકથા
Ajay Nhavi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
દરેક ના મનમાં કોઈ સપનું હોય છે. પછી એ કરિયર હોય કે રિલેશનશીપ.વાર્તા છે,એક એવી છોકરી ની છે જેની સાથે જે કંઇ પણ બન્યુ એ કોઈ સપના થી ઓછુ ન હતું.આપણે સાંભળીએ છીએ કે છોકરો છોકરી ને પ્રપોઝ કરે છોકરી ની ના આવે તો એ તેની પાછળ પડે છે એને મનાવવા માટે.
પણ આ વાર્તા એકદમ અલગ છે તમને દરેક ભાગ માં વિચાર કરશો કે જો મારી સાથે આવું થયું હોત તો હું આમ કરત.
જાણવા માટે તમારે મારી વાર્તા વાંચવી જરૂરી છે. આશા રાખું છું કે તમને ગમશે આભાર.
દરેક ના મનમાં કોઈ સપનું હોય છે. પછી એ કરિયર હોય કે રિલેશનશીપ.વાર્તા છે,એક એવી છોકરી ની છે જેની સાથે જે કંઇ પણ બન્યુ એ કોઈ સપના થી ઓછુ ન હતું.આપણે સાંભળીએ છીએ કે છોકરો છોકરી ને પ્રપોઝ કરે ...વધુ વાંચોની ના આવે તો એ તેની પાછળ પડે છે એને મનાવવા માટે.
પણ આ વાર્તા એકદમ અલગ છે તમને દરેક ભાગ માં વિચાર કરશો કે જો મારી સાથે આવું થયું હોત તો હું આમ કરત.
જાણવા માટે તમારે મારી વાર્તા વાંચવી જરૂરી છે. આશા રાખું છું કે તમને ગમશે આભાર.
તમે પણ અધીરા છો એ જાણવા માટે કે આખરે એણે શું નિર્ણય કર્યો? ચાલો, જોઇએ. તમે કયાંક તો આ સુવિચાર વાંચ્યો જ હશે કે ખુદ નો મન પર કાબુ એટલે વિકાસ અને મનનો ખુદ પર કાબુ એટલે વિનાશ અને ...વધુ વાંચોનિયતિ એ તો વિકાસ કરવાનો હતો. આ રીતે એ પોતાની લાગણી ને દૂર કરી ને તન્મય સાથે જ આગળ કામ કરવાનું નક્કી કરે છે અને વિચારે છે કે એમ પણ કામ પુરતાં જ તો સાથે હોઇશું તો એટલો વાંધો નહીં આવે. પણ એને શું ખબર હતી કે ભવિષ્યમાં એની સાથે શું થવાનું હતું?તન્મય અને નિયતિ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.
નિયતિ એ પહેલાં ની જેમ જ મગજથી કામ લીધું. એ વિચારવા લાગી કે,"હમણાં લોકડાઉન ના સમયમાં બધા એકબીજા ની સાથે રહેવા નું તો દૂર મળી પણ નથી શકતા અને એવા સમયમાં તને તન્મય સાથે રહેવાનો મોકો મળી રહયો છે. ...વધુ વાંચોપોતાના crush ને જોવા માટે પણ તરસતા હોય છે. જયારે તને એની સાથે 24 કલાક સાથે રહેવાનો મોકો મળી રહયો છે. આનાથી વધારે સારું નસીબ તો હમણાં શું હોઇ શકે? તું જા તન્મય પાસે એની સાથે રહે. તે તન્મય સાથે જે સપના જોયા હતા એ સપના ને હકીકત માં માણવાનો અવસર મળ્યો છે. ભલે થોડા દિવસ માટે પણ તું એની સાથે ત્યાં
પલક એ તન્મય ની સોસાયટીની બહાર કાર ઉભી રાખી. તન્મય એમની રાહ જોતો બહાર જ ઊભો હતો. પલક અને નિયતિ કાર માંથી બહાર નિકળ્યા. નિયતિ એ પોતાનો સામાન કાઢવા માટે ડીકી ખોલી. નિયતિ એક બેગ બહાર કાઢી રહી હતી ...વધુ વાંચોજ તન્મય એ આવી ને ડીકી માથી બીજી બેગ કાઢી લીધી. કોરોના ના સમય માં કોઇને હાથ પણ ના મળાવી શકાય તેથી પલક આવજો કહી કાર લઇ નિકળી ગઇ. નિયતિ અને તન્મય પોતાની સોસાયટીમાં પ્રવેશ્યા. સોસાયટી ના ગેટ પર જ સેનિટાઇઝર મૂકયું હતું. બંને એ પોતાના હાથ સેનિટાઇસ કર્યા અને અંદર પ્રવેશ્યા. બિલ્ડીંગ માં પાંચ માં માળે
લોકડાઉન ના સમયમાં લોકો ને ઘરમાં જ રાખવા ઘણું જ મુશ્કેલ થઇ રહયું હતું. ઘણા લોકો ના પાડવા છતા પણ કામ વગર ઘરની બહાર નીકળી જતાં. અમદાવાદમાં કોરોના પૂરઝડપે વધી રહયો હતો, છતાં પણ કેટલાક લોકો ને ઘરની બહાર ...વધુ વાંચોસિવાય ચાલે જ નહીં. લોકો કહે કે, ઘરે રહીને કંટાળી ગયા. પણ આ જ લોકો જો એમની પ્રેમિકા સાથે ઘરમાં પૂરાય ગયા હોત તો તો એ ઘર તો શું? રૂમ ની પણ બહાર ના નિકળે અને કોરોના જેટલો જલદી ફેલાઇ રહયો છે એટલી જલદી ના ફેલાત. પણ બધાનાં નસીબ નિયતિ જેવા ના હોય ને. સવાર પડી ગઇ હતી. નિયતિ બાથરૂમમાં જઇ