vidhva hirali book and story is written by ભૂપેન પટેલ અજ્ઞાત in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. vidhva hirali is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિધવા હીરલી - નવલકથા
ભૂપેન પટેલ અજ્ઞાત
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
(૧). માવડી રિહાણી રાતની શમી ગયેલી સર્વ મનની ચહલપહલ માં સવાર ના ઉગતા સૂર્યની કિરણ કઈ નવી આશા સાથે ધરતી પર છવાઈ એવી જ અવહેલના સાથે ખીમજી એ ધોરીડાં ની જોડ તૈયાર કરી છે.રંગે ધોરા , કદે થોડા થીંગણા અને ભૂખમરા ના લીધે પેટ સંકેરાય ને માત્ર ચામડી હાડપિંજર પર ઓઢી હોઈ એવી તો ધોરિડાં ની જોડ હતી. ખીમજી હેતરમાં જવા માટે આભને ફરીવરતી એ ઊંડી ઉતરી ગયેલી આંખમાં ,કેટકેટલા કોડ હતા. ગગન
(૧). માવડી રિહાણી રાતની શમી ગયેલી સર્વ મનની ચહલપહલ માં સવાર ના ઉગતા સૂર્યની કિરણ કઈ નવી આશા સાથે ધરતી પર છવાઈ એવી જ અવહેલના સાથે ખીમજી એ ધોરીડાં ની જોડ તૈયાર કરી ...વધુ વાંચોધોરા , કદે થોડા થીંગણા અને ભૂખમરા ના લીધે પેટ સંકેરાય ને માત્ર ચામડી હાડપિંજર પર ઓઢી હોઈ એવી તો ધોરિડાં ની જોડ હતી. ખીમજી હેતરમાં જવા માટે આભને ફરીવરતી એ ઊંડી ઉતરી ગયેલી આંખમાં ,કેટકેટલા કોડ હતા. ગગન
(આગળ ના ભાગ માં જોયું કે વરસાદ ન પડવા થી આખું ગામ ચિંતિત છે અને મુખી ભગત ને બોલાવે છે તો ભગત માતા કોપાયમાન થઈ છે એવું કહે છે તો આખું ગામ વિધવા હીરલી ને દોષ આપે છે.......) ...વધુ વાંચો (૨) લાખાનુ બલિદાન.... ગુસ્સામાં લાલ ગુમ થયેલી આંખો થી અગનજ્વાળા વરસી રહ્યો હતો, લાકડી ની સાથે પગના એ પડગમ રસ્તા પર એવા પડતા હતા કે ધરતી ધ્રૂજતી હોઈ, સોમજીમુખી અને આખું ગામ હીરલી ના ઘર તરફ વાવાઝોડા ની માફક ધસી રહ્યું હતું. "
( આગળ ના ભાગ માં જોયું કે બાપુ એ તળાવના પાણી પર કર નાખ્યો હતો પણ લાખો તે કરના વિરોધ મા પોતાનું બલિદાન આપે છે.....) (૩) હીરલીનું નવરાત્રિમાં અપશુકન.... ...વધુ વાંચો એ દીવાનો આચ્છાદિત પ્રકાશ દીવાલ ની તિરાડમાંથી ડોકિયું કરી ને બહાર સ્વતંત્રતા ની દોટ લગાવી રહ્યો હતો, ઝડપભેર વાતા પવનમાં પણ સંઘર્ષની સાથે પોતાની ઉજાસ, ઘરની ચાર દીવાલો મા છાંટી રહી હતી. એ અજવાળું જાણ હીરલી ને પાંજરામાં પૂરી રાખતું હોઈ એમ જણાતું હતું. ખોળામાં સૂતેલા છોરા કાનુડા ના માથા પર હીરલી, અમી ભરેલા હાથ વડે
(૪) પ્રેમનું પ્રાગાડ મુખી અન ગોમ આખું હીરલી ના ઘર તરફ એક એક ડગલું કૂચ કરી રહ્યું હોઈ સ ત્યાર હીરલી એ અંગારા થી ...વધુ વાંચોમાર્ગ પર વીતેલા સમય ને પોતાના માનસપટ પર એક પસી એક તે સ્મરણોના લીધે કારજુ દજાઈ રહ્યું હોઈ સ અન આંખો થી આહુદા ની ધાર કમોસમી વરહાદથી વાતાવરણ ને દૂષિત કરી રહ્યું હતું. રાત નિરાંતે સૂઈ રહી હતી.પ્રભાત નવ રંગ સાથે આસમાન ને અજવાળું પ્રદાન કરતું હતું. આ
(૫) સંભારણા પ્રેમના " એ વાયરા કેમ આટલા ઘા જીંકે સે ઉર પર ? ઓછી ગવાઈ સુ કે હજુ ઘા ફટકારે સે.ઉપર થી આ વરસાદ ...વધુ વાંચોવાછરોટ મારા તનને વ્યાકુળ કરી રહી સે." મન પર રહેલું વ્યથાનું ભારણ હીરલીને મૂંઝવણ માં મૂકી દીધી છે. બીજી તરફ ભાણભા ના મસ્તિષ્કમાં પશ્યાતાપનું વંટોળ દિલમાં ઉથલપાથલ મચાવી રહ્યું હતું.એ પાપના બોજમાં આપા ખોઇ ને ખૂણા પડી રહ્યો હતો. એ રાત તનને ભેદી નાખે એવા સવાલોના તીરથી જખમો માં આંખ વડે અશ્રુ વહાવી રહ્યા હતા. ન સમજી શક્યા