અજ્ઞાત લિખિત નવલકથા વિધવા હીરલી | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ વિધવા હીરલી - નવલકથા નવલકથા વિધવા હીરલી - નવલકથા અજ્ઞાત દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (270) 6.2k 15.1k 21 (૧). માવડી રિહાણી રાતની શમી ગયેલી સર્વ મનની ચહલપહલ માં સવાર ના ઉગતા સૂર્યની કિરણ કઈ નવી આશા સાથે ધરતી પર છવાઈ એવી જ અવહેલના સાથે ખીમજી એ ધોરીડાં ની જોડ તૈયાર કરી છે.રંગે ધોરા , કદે ...વધુ વાંચોથીંગણા અને ભૂખમરા ના લીધે પેટ સંકેરાય ને માત્ર ચામડી હાડપિંજર પર ઓઢી હોઈ એવી તો ધોરિડાં ની જોડ હતી. ખીમજી હેતરમાં જવા માટે આભને ફરીવરતી એ ઊંડી ઉતરી ગયેલી આંખમાં ,કેટકેટલા કોડ હતા. ગગન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવા એપિસોડ્સ : Every Monday વિધવા હીરલી - 1 (19) 828 1.5k (૧). માવડી રિહાણી રાતની શમી ગયેલી સર્વ મનની ચહલપહલ માં સવાર ના ઉગતા સૂર્યની કિરણ કઈ નવી આશા સાથે ધરતી પર છવાઈ એવી જ અવહેલના સાથે ખીમજી એ ધોરીડાં ની જોડ તૈયાર કરી છે.રંગે ધોરા , કદે ...વધુ વાંચોથીંગણા અને ભૂખમરા ના લીધે પેટ સંકેરાય ને માત્ર ચામડી હાડપિંજર પર ઓઢી હોઈ એવી તો ધોરિડાં ની જોડ હતી. ખીમજી હેતરમાં જવા માટે આભને ફરીવરતી એ ઊંડી ઉતરી ગયેલી આંખમાં ,કેટકેટલા કોડ હતા. ગગન સાંભળો વાંચો વિધવા હીરલી ભાગ ૨ (20) 594 1.1k (આગળ ના ભાગ માં જોયું કે વરસાદ ન પડવા થી આખું ગામ ચિંતિત છે અને મુખી ભગત ને બોલાવે છે તો ભગત માતા કોપાયમાન થઈ છે એવું કહે છે તો આખું ગામ વિધવા હીરલી ને દોષ આપે છે.......) ...વધુ વાંચો (૨) લાખાનુ બલિદાન.... ગુસ્સામાં લાલ ગુમ થયેલી આંખો થી અગનજ્વાળા વરસી રહ્યો હતો, લાકડી ની સાથે પગના એ પડગમ રસ્તા પર એવા પડતા હતા કે ધરતી ધ્રૂજતી હોઈ, સોમજીમુખી અને આખું ગામ હીરલી ના ઘર તરફ વાવાઝોડા ની માફક ધસી રહ્યું હતું. " સાંભળો વાંચો વિધવા હીરલી ભાગ ૩ (14) 462 850 ( આગળ ના ભાગ માં જોયું કે બાપુ એ તળાવના પાણી પર કર નાખ્યો હતો પણ લાખો તે કરના વિરોધ મા પોતાનું બલિદાન આપે છે.....) (૩) હીરલીનું નવરાત્રિમાં અપશુકન.... એ ...વધુ વાંચોઆચ્છાદિત પ્રકાશ દીવાલ ની તિરાડમાંથી ડોકિયું કરી ને બહાર સ્વતંત્રતા ની દોટ લગાવી રહ્યો હતો, ઝડપભેર વાતા પવનમાં પણ સંઘર્ષની સાથે પોતાની ઉજાસ, ઘરની ચાર દીવાલો મા છાંટી રહી હતી. એ અજવાળું જાણ હીરલી ને પાંજરામાં પૂરી રાખતું હોઈ એમ જણાતું હતું. ખોળામાં સૂતેલા છોરા કાનુડા ના માથા પર હીરલી, અમી ભરેલા હાથ વડે સાંભળો વાંચો વિધવા હીરલી ભાગ 4 (12) 422 688 (૪) પ્રેમનું પ્રાગાડ મુખી અન ગોમ આખું હીરલી ના ઘર તરફ એક એક ડગલું કૂચ કરી રહ્યું હોઈ સ ત્યાર હીરલી એ અંગારા થી ભરેલા માર્ગ પર વીતેલા સમય ને પોતાના માનસપટ ...વધુ વાંચોએક પસી એક તે સ્મરણોના લીધે કારજુ દજાઈ રહ્યું હોઈ સ અન આંખો થી આહુદા ની ધાર કમોસમી વરહાદથી વાતાવરણ ને દૂષિત કરી રહ્યું હતું. રાત નિરાંતે સૂઈ રહી હતી.પ્રભાત નવ રંગ સાથે આસમાન ને અજવાળું પ્રદાન કરતું હતું. આ સાંભળો વાંચો વિધવા હીરલી - ભાગ (૫) (11) 380 734 (૫) સંભારણા પ્રેમના " એ વાયરા કેમ આટલા ઘા જીંકે સે ઉર પર ? ઓછી ગવાઈ સુ કે હજુ ઘા ફટકારે સે.ઉપર થી આ વરસાદ ની વાછરોટ મારા તનને વ્યાકુળ કરી રહી સે." મન ...વધુ વાંચોરહેલું વ્યથાનું ભારણ હીરલીને મૂંઝવણ માં મૂકી દીધી છે. બીજી તરફ ભાણભા ના મસ્તિષ્કમાં પશ્યાતાપનું વંટોળ દિલમાં ઉથલપાથલ મચાવી રહ્યું હતું.એ પાપના બોજમાં આપા ખોઇ ને ખૂણા પડી રહ્યો હતો. એ રાત તનને ભેદી નાખે એવા સવાલોના તીરથી જખમો માં આંખ વડે અશ્રુ વહાવી રહ્યા હતા. ન સમજી શક્યા સાંભળો વાંચો વિધવા હીરલી - ભાગ ૬ 346 700 (૬) પ્રીતની આહુતિ પ્રેમાસક્તમાં ડૂબેલા હીરલી અને ભાણભા, સમાજના દ્રષ્ટિકોણ થી પ્રેમ ની પરિભાષા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા , જે નિષ્ફળતા જ આપતો હતો. હીરલી પોતાની જાત ને કોસી રહી ...વધુ વાંચોતરસ છીપાવવા માટે મન ને મેલું કર્યું હોઈ એમ દોષના બોજ નીચે દબાઈ રહી હતી.તેઓ નિસ્વાર્થ પ્રેમને સમજવામાં ભૂલ કરી રહ્યા હતા. બીજી તરફ હંતોકડી એમના પ્રીત માં ઝેર રેડવા નું કામ કરી રહી હતી. " અરે, શોંતી ! કોઈ જોણ્યું તે. અમારા લાખાની બાઈ હીરલી પેલા સાંભળો વાંચો વિધવા હીરલી - (૭) લગ્ન પડીકું 362 832 (૭)લગ્ન પડીકું ભાણભા અને હીરલીના પ્રીત પવન વેગે આખા ગામમાં ફરી વળી. હવે પંચ બેસે તે પેહલા જ જમુડીમા પાળ બાંધવા ની તૈયારી માં લાગી ગયા. ભાણભાની સગાઈ ચાર ગામ ...વધુ વાંચોવર્સીપુર માં હરજીભાઈ ની છોકરી જાગલી સાથે ગઈ દિવાળીના સમયે થઈ ગઈ હતી. જમુડીમા લગ્ન થઈ જાય તે જ ઉતાવળમાં હતા. " હાંભરોં સો , આપણા ભાણુભા લગન લેવાનો વખત થઈ ગ્યો સ. તમે વેવઇ ન હમાસાર કેવડાવો." જમુડીમા પોતાના પતિ સોમાજીભા ને કહ્યું. " તમે તો સાંભળો વાંચો વિધવા હીરલી - 8 - ભાણભા ના લગ્ન (13) 346 856 (૮) ભાણભાના લગ્ન ભાણભાના લગ્નની વાત ગામમાં ગુંજી ઊઠે છે, હીરલી જોડે જે લગ્ન થવાની વાત રેલાય હતી તે દરેકના મનમાં શાંત પડી ગઈ. હંતોકડીના માથે જાણે દુઃખના ડુંગર વેરાઈ પડ્યા હોઈ એમ શોકમાં ...વધુ વાંચોગઈ. જેના પર કુદરતનો હાથ એને કોઈ ડુબાડી ન શકે. ભાણભાના લગ્નની વાત હીરલીના કાને પડે છે, દિલ દુઃખની વેદના જતાવે છે અને મસ્તિષ્કમાં એના પરિવારનું ભલું થવાની ભાવના જગાવે છે. તે હરખ અને શોક સાથે વ્યકત કરવા માટે જે લાખા ના સ્વર્ગવાસ ગયા પછી હવે આજે એ જૂની સાંભળો વાંચો વિધવા હીરલી -9 (12) 332 704 પ્રીતના ત્યાગને ભાગ્ય ગણીને પોતાની જિંદગીમાં ફરી વ્યસ્ત થવાની કૌશિશ કરી રહ્યા હતા. કાપેલા પ્રીતના થડમાં ફરી કુંપણ ન ફૂટે તેવા ડરથી ભાણભાએ પોતાનો મુકામ શહેર તરફ આગળ ધપાવ્યો.એમ પણ ગામમાં રોજગારી મેળવવી કે ખેતીથી ઘર નભાવવું કપરું હતું. ...વધુ વાંચોએક કારખાનામાં કામ મળી રહે તે માટે પેહલેથી જ પિતરાઈ ભાઈ સાથે ગોઠવી રાખ્યું હતું. કાંટાઓની જેમ ચુભતી યાદોની પીડાને હરવી કરવા માટે ભરત ગૂંથણમાં પોતાની યાતાનાને ગૂંથે છે.ઘર અને ખેતીના કામમાં પોતાની જાતને પરોવી દે છે.આ તો જિંદગીના સંઘર્ષોથી ઠોકર ખાધેલી હતી એટલે કારજું કઠણ બની જ સાંભળો વાંચો વિધવા હીરલી - 10 (16) 284 856 હીરલી બારણું ખોલે છે. ફાણસના અજવાળામાં આખા ગામને ઉમટેલું જોવે છે. મૂછને તાવ દઈને મુખી બાપા આંખથી અગનગોળા વરસાવી રહ્યા હતા.એ જોઈ ને હીરલીને ભારોભાર સમજાય જાય છે કે કોઈ નિયમનું ઉલ્લંઘન થઈ ગયું લાગે છે તેમાં જ અહીંયા ...વધુ વાંચોછે." આવો,મુખી બાપા. શમ આવાનું થયું?"" તે દી' હવનમાં, તે બાધા નાખી હતી.ખબર તો સ ક હવન પ્રસંગમાં વિધવા બાઈને મંદિરમાં નો અવાઇ. એનું લીધ આજ દુષ્કાળ જેવું થઈ પડ્યું સ. વરહાદ વરહવાનું નોમ નહિ લેતો.""તે દી મારા છોરાના ઈલાજ માટ આવી' તી."" ઈલાજ હવન પસી પણ થતો જ.......""પોતાના છોરાની તબિયત ખરાબ હોય તો, મા ના પગ ન સાંભળો વાંચો વિધવા હીરલી - 11 (15) 278 756 ચોમેર સુકાઈને ખાખ થતાં વગડમાં,પાણીના એક એક ટીપા માટે તરસતી ધરતી પોતાની રજની ડમરીઓ હવામાં ઉડાવી રહી હતી. બધી જ બાજુ નજર માંડતા લાગતું કે ભર ચોમાસે રણ વાવ્યું હોઈ. પરંતુ મરુસ્થલમાં સ્ત્રીઓ રંગબેરંગી વસ્ત્રો સજીધજીને વસંતને ખીલવી રહી ...વધુ વાંચોનાદથી ગુંજવતા મેળામાં, ચારેબાજુ માનવમહેરામણથી ઉમટી રહ્યું હતું. જ્યાં માનવ પોતાનું મન મૂકીને માલે એટલે તે મેળો. " બાંધણી લો,કેડિયું લો , ઘરનો શણગાર લો........" શોરબકોરમાં પણ કર્ણપ્રિય મધુર સ્વર પોતાની તરફ ખેંચતો હતો.હાથ વણાટ વડે ગુંથાયેલા વસ્ત્રો અને શણગાર દૂરથી જ નજરમાં સમાય જતાં હતા.એ હાટડીની આજુબાજુ શહેરીજનોની ભીડ લાગી હતી સાંભળો વાંચો વિધવા હીરલી - 12 (19) 294 722 હીરલી મેળામાં પોતાના હાથે ગૂંથેલા સર્વ વસ્ત્રો અને સુશોભનની વસ્તુ વેચાય ગઈ, તે બદલ ખુશીનો અહેસાસ કરી રહી હતી.જાણે કોઈ ગઢ જીતી લીધો હોઈ.સામાન્ય માનવી નાની નાની ખુશીઓમાં ખુશીને શોધતો હોઈ છે અને તે ખુશીઓથી જીવવાનો નવો જ અનુભવ ...વધુ વાંચોહોઈ છે. હીરલી પોતાના કાનુડા માટે પાવો અને બીજા કેટલાક રમકડાં લઈને ઘરે ગઈ.બાપ વિનાના સંતાનને કોઈ ખોટની ઉણપ ન રહે તે માટે હીરલી પોતાની સર્વ ખુશી કાનુડાના હાથમાં ધરવા તૈયાર રહેતી હતી.કાનુડો આંગણામાં રમી રહ્યો હતો. માં ને જોતાજ જાણે વર્ષોથી વિખૂટો પડ્યો હોઈ એમ માંની ગોદમાં ભરાય જાય છે." માં, મેળામાંથી મારા માટ હું લાવી?" સાંભળો વાંચો વિધવા હીરલી - 13 (20) 264 636 શહેરમાં ભરતથી સજેલા વસ્ત્રો વખણાયા, હીરલીને એની ખુશી વિપુલ પ્રમાણમાં હતી.જેથી ઘર ચાલી જાય એમ હતું જેથી ખુશીમાં બમણો વધારો થઈ રહ્યો હતો. હીરલી રસ્તામાં એક દુકાનથી કેટલીક ઘર વખરી ખરીદે છે અને સાથે સાથે ભરત કામ માટેનો સામાન ...વધુ વાંચોલેવા માટે ઉભી રહે છે. પરસેવે રેબઝેબ અને હાફ ચડેલી હાલતમાં ભાણભા ગાંડાઘેલાં બનીને હીરલીની શોધમાં દોડી રહ્યો હોઈ છે.પોતાની નજર રસ્તા પર નાખતા જ એક સ્ત્રી દેખાય છે. નજરને વધુ ધ્યાન આપતા, " આ તો હીરલી જ સ." એમ કહીને પગની ગતી વધારે છે. "હીરલી, ઉભી ' રે....." સાદ પાડ્યો. સાદ કાને પડતા જ જાણે સાંભળો વાંચો વિધવા હીરલી - 14 - રાધાનું સજીવન (22) 306 1.4k રાતના શમી ગયેલા જીવનના અંધકારને નવી ઓજસ ભરી સવાર થવાની આશા સાથે હીરલી ફાનસને પ્રગટાવે છે.તે આવતીકાલની સવારની આતુરતાથી રાહ જોઈ રહી હોઈ છે.આવતીકાલ કેવી હશે એની કલ્પના કરવા લાગે છે! કરે જ ને કલ્પના. કેમ કે વર્ષોથી સંઘર્ષોમાં ...વધુ વાંચોજીવન રહ્યું હતું. આવનારો સમય નવો જ અવસર પ્રદાન કરે અને સમાજમાં સ્થાન પ્રાપ્ત થાય એની જ અભિલાષા હતી. પરોઢિયું ઊગે એ પેહલા જ હીરલીની આંખ ખુલી જાય છે.ઘરનું કામકાજ ઝટ પૂર્ણ કરી દે છે અને નજરને રાહમાં કંડારી દે છે કે ક્યારે રાધા અને બીજી સ્ત્રીઓ આવે? ભરતનો સર્વ સામાનને ચકાસે છે અને ફરી એકબાજુ મૂકે છે.જેમ જેમ સાંભળો વાંચો વિધવા હીરલી - 15 (13) 184 490 ભાગ ૧૫ હીરલીની પરિપેક્ષ્માં રાધારાધા માથા પરથી સાડી સરકાવીને હવા સંગે વાળને વિખેરી રહી હતી. હાથને ખુલ્લા કરી આભ ભરીને ખુદને માણી રહી હતી. રાધા પોતાની જાતને પાછી મેળવી રહી હતી. રાધાને જોઈને હીરલી પોતાને તેના સ્થાન પર જોઈ ...વધુ વાંચોહતી. જે લાગણીઓ દબાઈને હીરલી જીવી રહી હતી તે લાગણીને રાધા ખુલ્લી હથેળી કરીને માણવાની ચાહ પ્રગટ કરી રહી હતી. પણ ડર હતો હીરલીને કે રાધાની ખુશીને સમાજના રીતરિવાજો દબાવી ન દે. સર્વ વિધવા બાઈઓ શહેર ભણીને આવ્યા પછી માહોલમાં બદલાવ નજર આવી રહ્યો હતો.અનાવૃષ્ટિના લીધે ચારેબાજુ વગડો સુખો ખાખ થઈ રહ્યો હતો તેમ છતાંયે હીરલીના ઘરમાં વસંતના સાંભળો વાંચો વિધવા હીરલી - 16 (13) 160 408 (ભાગ ૧૬)રઘુ રાધાની નજર મળવી જ્યાં સુધી રાધા કાળા વસ્ત્રમાં હતી ત્યાં સુધી રઘુએ એકવાર પણ તેની સામે ન્હોતુ જોયુ, પણ જ્યારથી વસંતના ફૂલોની માફક ખીલેલી બાંધણીમાં જોઈ તો આંખોની સામે તે જ હયાત થવા લાગી. આજ છે સમાજ ...વધુ વાંચોઉભો કરવામાં આવેલો અંતરપટ. જે માનવીના દૃષ્ટિબિંદુ નક્કી કરે છે કે શું યોગ્ય છે? અને શું અયોગ્ય? આખા રસ્તામાં રઘુ વહેમ હતો કે હકીકત, એ જ વિચારમાં હતો. રાધા બાંધણીમાં સ્વરૂપવાન લાગી રહી હતી. જોનારનું મન હરી લે એવી હતી.રાધાને જોયા પછી રઘુનુ મન રઘવાયુ થયુ હતુ. ફરી એને એ જ વસ્ત્રમાં જોવા માગતો હતો.રાત રાધાના જ વિચારોમાં રહી. સાંભળો વાંચો વિધવા હીરલી - 17 (16) 192 1k (ભાગ ૧૭) મન મેળાપસમય દરેક માનવીની મનોસ્થિતિનો તાગ મેળવતો હોઈ છે.કેટલાક હારી ને કદી બેઠા થતાં નથી તો કેટલાક હામ સાથે ઉભા રહે છે.અડચણોની સામે બાથ જે ભરે તે સમયને સાચવી લે છે. હીરલી પણ વિકટ પરિસ્થિતિની વચ્ચે હિંમતભેર ...વધુ વાંચોબનાવવો જાણતી હતી. પોતાનું નુકસાન કરીને પણ ગામની સ્ત્રીઓની મહેનત એરે ન જાય તે માટે દાગીના વેચી દીધા, એમ કરવું સામાન્ય નથી. એના માટે હૈયું મોટું જોઈએ.આ વાતથી રાધાને હીરલી પ્રત્યે વધુ માયા બંધાણી.તે હીરલીને આદર્શ માનવા લાગી. સવાર થવાની સાથે જ મહેનતાણું મળવાની ખુશીમાં સર્વ સ્ત્રીઓ હીરલી ઘરે ઉમટી પડી.દરેક સ્ત્રીને પોતાનો હિસ્સો મળી રહ્યો હતો સાંભળો વાંચો વિધવા હીરલી - 18 (15) 160 868 ભાગ (૧૮) આશા સવલી રઘુની મનોદશામાં ફરક જુવે છે.તે શાંત, વિચારોમાં ડૂબેલો અને મૂંઝવણમાં લપેટાયેલો હતો.એની આવી દશા જોઈને સવલી ફરી હીરલીની કહેલી વાત મસ્તિષ્કમાં દોહરાવે છે.રાધા સુંદર તો હતી અને તેની સાથે ગુણવાન પણ. "જો રાધા કુંવારી ...વધુ વાંચોતો એની હારે રઘુના લગન કરાવવામાં વાધો ન્હોતો પણ વિધવા હારે લગન કરાવવા એ સમાજની આડમાં જવું પડે એમ સ." સવલી સતત આજ વાત મનમાં ખટકી રહી હતી. સમાજના રિવાજો એ માનવ માટે દૃષ્ટિબિંદુ બની જાય છે. જે એના વિરુદ્ધમાં જાય તે ગુનેગાર અથવા પાપી ઠેહરે છે. એ જ દશા સવલીની હતી. લોકોના કહેણ, સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी અજ્ઞાત અનુસરો