Adhinayak book and story is written by vanraj bokhiriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhinayak is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધિનાયક (પોલિટીકલ થ્રિલર) (નોવેલ) - નવલકથા
vanraj bokhiriya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આ મારી પ્રથમ નવલકથા લખવાનો પ્રયાસ છે, સામાન્ય રીતે લોકોમાં રાજકારણની એક ઊંડી નકારાત્મક છાપ બેસી ગઇ છે, સત્તામાં ટકી રહેવા માટે ગમે તે હદે પહોંચી જતાં, ભ્રષ્ટાચાર આચરતાં, વારેવારે પાટલી બદલતાં, ખોટા વચનોની લ્હાણી કરતાં, 5 વર્ષે એકવાર દેખા દેતા આ રાજનેતાની જમાત પ્રત્યે મોટાભાગના લોકોને ભારોભારો નફરત છે ખરેખર મોટાભાગના લોકોની લાગણી સાચી પણ ખરી. સાથે એ વાત પણ એટલી જ ખરી કે મોટાભાગના લોકોને રાજકારણમાં રસ પણ ખરો, પાનની લારીથી લઇને સંસદ સુધી રાજકારણની ચર્ચા કલાકોથી કલાકો સુધી કરનારાઓનો તોટો નથી, સાથે-સ
આ મારી પ્રથમ નવલકથા લખવાનો પ્રયાસ છે, સામાન્ય રીતે લોકોમાં રાજકારણની એક ઊંડી નકારાત્મક છાપ બેસી ગઇ છે, સત્તામાં ટકી રહેવા માટે ગમે તે હદે પહોંચી જતાં, ભ્રષ્ટાચાર આચરતાં, વારેવારે પાટલી બદલતાં, ખોટા વચનોની લ્હાણી કરતાં, 5 વર્ષે એકવાર ...વધુ વાંચોદેતા આ રાજનેતાની જમાત પ્રત્યે મોટાભાગના લોકોને ભારોભારો નફરત છે ખરેખર મોટાભાગના લોકોની લાગણી સાચી પણ ખરી. સાથે એ વાત પણ એટલી જ ખરી કે મોટાભાગના લોકોને રાજકારણમાં રસ પણ ખરો, પાનની લારીથી લઇને સંસદ સુધી રાજકારણની ચર્ચા કલાકોથી કલાકો સુધી કરનારાઓનો તોટો નથી, સાથે-સાથે એ વાત પણ ખરી કે આટલાં વિશાળ દેશમાં રાજકરાણને લગતું સાહિત્ય જુજ પ્રમાણમાં લખાયું છે, સાંપ્રત સમયને લગતું સાહિત્ય ભાગ્યેજ લખાયું છે, ત્યારે મારો આ political thriller novel story દ્વારા ગુજરાતના રાજકારણથી અવગત કરવાનો એક નાનકડો પ્રયાસ આપ સૌની સમક્ષ મુકી રહ્યો છું, વાર્તાના ઊંડે ન જતાં એટલું લખવા ઇચ્છું છું કે આ નવલકથા રાજકારણ પ્રત્યેનો આપનો દ્રષ્ટીકોણ બદલવામાં મદદરુપ થશે, જેમ-જેમ નવલકથા વાંચતા જશો તેમ-તેમ આપનો રોમાંચ વધતો જશે, આ નવલકથા રાજકારણને લગતી હોય તોપણ આ આપને પોતિકી લાગશે, આ સાથે આપનો અભિપ્રાય જાણવા અને માર્ગદર્શન પામવા ઉત્સુક રહિશ, આપ મને આપના અભિપ્રાય મારા Facebook Page vanraj bokhiriya-લેખક ને like કરી જણાવી શકો છો, આભાર.
આ મારો નવલકથા લખવાનો પ્રથમ પ્રયાસ છે, સામાન્ય રીતે રાજકારણ એટલે ભ્રષ્ટાચાર આચરતાં, સત્તા માટે ગમે ત્યારે પાટલી બદલી નાખતાં, સત્તા જાળવવા માટે ગમે તે હદે જતાાં નપાવટ લોકોની જમાત. જોકે, સિક્કાની બીજી બાજુ જોઇએ તો સામાન્ય લોકોને રાજકારણમાં ...વધુ વાંચોખરો, તેમાં પણ રાજકીય લોકોના અગત જીવન વિશે જાણવાનો તાલાવેલી હંમેશા લોકોને રહે છે, સામે એટલી હકિકત છે કે લોકો ભાગ્યેજ રાજકિય લોકોની અંગત જિદંગીની મોટાભાગની હકિકતથી વાકેફ હોય, માત્ર ગુજરાતના જ નહિં પણ, રાષ્ટ્રીય ક્ષેત્રના સાહિત્યમાં પણ રાજકારણને લગતા સાહિત્યમાં ખાસ ખેડાણ થયું નથી, ત્યારે એક નાનકડા પ્રયાસરુપે આ નવલકથા આપની સમક્ષ રજુ કરી રહ્યો છું, નવલકથાના ઊંડાણમાં ન જતા એટલું જ કહિશ કે જેમ-જેમ નવલકથા વાંચતા જશો તેમ-તેમ આપને રસ પડતો જશે, નવલકથાના અંત સુધીી રોમાંચ જળવાઇ રહેશે, આપના પ્રતિભાવોની રાહ રહેશે, આપ આપના અભિપ્રાયો મારા facebook page vanraj bokhiriya- લેખક ને like કરીને જણાવી શકશો. આભાર.
આ મારી પ્રથમ નવલકથા લખવાનો પ્રયાસ છે, સામાન્ય રીતે લોકોમાં રાજકારણની એક ઉંડી નકારાત્મક છાપ બેસી ગઇ છે, સત્તામાં ટકી રહેવા માટે ગમે તે હદે પહોંચી જતાં, ભ્રષ્ટાચાર આચરતાં, વારેવારે પાટલી બદલતાં, ખોટા વચનોની લ્હાણી કરતાં, 5 વર્ષે એકવાર ...વધુ વાંચોદેતાં આ રાજનેતાની જમાત પ્રત્યે મોટાભાગના લોકોને ભારોભારો નફરત છે ખરેખર મોટાભાગના લોકોની લાગણી સાચી પણ ખરી, સાથે એ વાત પણ એટલી જ ખરી કે મોટાભાગના લોકોને રાજકારણની ચર્ચા કલાકોથી કલાકો સુધી કરનારાઓનો તોટો નથી, સાથે-સાથે એ વાત પણ ખરી કે આટલાં વિશાળ દેશમાં રાજકારણને સાહિત્ય જુજ પ્રમાણમાં લખાયું છે, સાંપ્રત સમયને લગતું સાહિત્ય ભાગ્યેજ લખાયું છે, ત્યારે માટો આ political thriller novel story દ્વારા ગુજરાતના રાજકારણથી અવગત કરવાનો એક નાનકડો પ્રયાસ આપ સૌની સમક્ષ મુકી રહ્યો છું, વાર્તાના ઉંડે ન જતાં એટલું લખવા ઇચ્છું છું કે આ નવલકથા રાજકારણ પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલવામાં મદદરુપ થશે, જેમ-જેમ નવલકથા તેમ-તેમ આપનો રોમાંચ વધતો જશે, આ નવલકથા રાજકારણને લગતી હોય તોપણ આ આપને પોતિકી લાગશે, આ સાથે આપનો અભિપ્રાય જાણવા અને માર્ગદર્શન પામવા ઉત્સુક રહિશ, આપ મને આપના અભિપ્રાય મારા Facebook page vanraj bokhiriya-લેખક ને like કરી જણાવી શકો છો, આભાર.