અધિનાયક SCENE :- 5 (novel) (political thriller) vanraj bokhiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધિનાયક SCENE :- 5 (novel) (political thriller)

SCENE: - 5

- “થાકી ગઇ, બાપ રે...” મકાને આવતાં મિનાક્ષી ફળીયામાં બેસી ગઇ, અવનિ-અનિતાબહેન હસવા લાગ્યા. “..હસે છે શું. પાડી?! આટલું કામ હોય? સવારે નદીએ વાસણ-કપડાં ધોવા ને ન્હાવાનું. બપોરે ગામના રસોડે રસોઇ કરવાની-પાગતમાં પીરસવાનું. જમીને વાસણ. સાફસુફી. સાંજે ગાય દોહવાની-વાસિંદા કરવાના. પાછી રસોઇ-પાછું પીરસવાનું. પાછા ઠામ-ઠિકરા કરવાના...! Oh my God! ગામડીયણ અવનિ...” મિનાક્ષીને બકવાટ ઉપડ્યો.

“તું જે કે’એ! પણ મારી અવનિ બધાં કામમાં અવ્વલ છે. લોકોને પણ દેખાય ગયું કે માત્ર પૈસાદાર નથી. ગુણગાન-ચારિત્ર્યવાન છે મારી અવનિ!!!” અનિતાબહેને દિકરીને ગળે લગાડી માથું ચુમ્યું.. સવારે સાફ-સુથરી અવનિ અત્યારે સાવ મેલી-ગંદી-ગોબરી દેખાતી હતી.

- “ચાલો! હવે! કાલે પાછા ઘરે...”

“પણ, પપ્પા! 2-3 દિવસ તો રોકાઇએ,”

“બેટા! તારે college છે અને મારે office એ ઘણાં કામ છે બધું તો staff પર કામ થોપી શકાય નહી ને!!! અમૂક નિર્ણયો મારા વગર ન લઇ શકે! હવે ક્યાં આપણે પાછા આવવામાં આટલા વર્ષો કરશું...! College થી free થાય એટલે અહીં આવી જવાનું! મમ્મી સાથે. Friends સાથે! પણ. કાલે આપણે નિકળી જવું પડશે હો...” Mr મહેતાએ વ્યાજબી કારણ માઁ-દિકરીને જવા માટે તૈયાર કર્યાં, બધા fresh થઇ વ્હેલા સુઇ ગયા, સવારે વ્હેલા ઉઠી સામાન તૈયાર કર્યો ને દ્વારકા જવા રવાના થયા જ્યાં company ની branch office ના helipad થી charter plan થી અમદાવાદ પહોંચી શકાય. 30 minutes દ્વારકા પહોચ્યા. ત્યાં ચા-નાસ્તા બાદ charter plain થી અમદાવાદ રવાના થયા.

***

- “ક્યાં કરને ભેજા થા ઔર તુમ ક્યાં કરકે આ ગયે!!! તુમ્હારે હોને કે બાવજુદ યુવરાજ કા કુછ નહીં હુઆ!!! અરે! ખરોચ ભી નહી આઇ! દૂશ્મન માનતે હો તો દૂશ્મન કો મારને કી હેસિયત ભી રખો! તુમને કહા કી room મે તુમ બેહોશ હોને કા ઢોંગ કર રહે થે તો ફિર તુમને ઉન ગુન્ડો કે સાથ મિલકર પહેલે અધિવેશ કો ઔર બાદ મે યુવરાજ માર ક્યું ન દિયા???... અબ લેકે આ ગયે નરૂભા કો! વહભી home minister બનાને fever દેકર! તુમ્હે ક્યાં લગતા હૈં home minister change કરના કપડે બદલને જીતના આસાન હૈં? Home minister નવિન પટેલ my dear brother in law કે બાદ સબસે બડે leader હૈં! પટેલ community vote bank ઉસકી pocket મે હૈં. my dear brother in law ભી નરૂભા કો home minister બનાને કે લીયે રાજી નહી હોંગે...! અભિ! યુવરાજ કો તો માર નહીં શકે ઔર હમારી મોત કા સામાન તૈયાર કરકે આ ગયે...,!” સવારે ગાંધીનગર નરૂભાને લઇ આવ્યા બાદ અભિનવ CM house પહોચ્યો ત્યારે uncle broad એ આડે લીધો.

“uncle broad! અબ આપકે લીયે કહાં યહ big deal હૈં? 2-4 IPS ઔર encounter..”

“મૂઝેં મત શિખાઓ! મૂઝેં ક્યાં કરના હૈં વહ મૂઝેં પતા હૈં! તુમ અપના કામ કરો...” uncle broad નો મિજાજ આસમાને હતો. જોકે અભિનવને કોઇ ફર્ક ન પડતો હોય તેમ શાંતિથી ઊભો-ઊભો સાંભળી રહ્યો હતો, અચાનક અભિનવની નજર hall પર આવેલી એક યુવતિ પર પડી, તેણી અભિનવ પાસે જ આવી રહી હતી.

- “Sir! તમે દ્વારકાથી આવી ગયા ને મને inform પણ ન કરી...?” નજીક આવીને એ યુવતિ બોલી, અભિનવ-uncle broad તેણીને જોઇ રહ્યાં. લાંબી પાતળી અને black skirt-white shirt માં ઘઉંવર્ણો પણ ઉજ્જળા ચહેરાવાળી યુવતી હાથમાં file સાથે hall માં આવી ઉભી રહી. અભિનવ uncle ને પડતાં મુકી યુવતી પાસે ગયો.

“Oh! Miss લાવણ્યા ઠાકર! નરૂભા માણેક અને તેમના wife નદંના auntie & son નકુળ સાથે સવારે વ્હેલા આવ્યા. Uncle સાથે મગજમારી કરતો હતો ને તું આવી...” અભિનવે લાવણ્યાના ખંભે હાથ મુક્યો, લાવણ્યાને સંકોચ થયો, પણ, આ તો boss! અભિનવને જોઇ રહી.

“Oh I see!...” અભિનવનો હાથ ખભેથી હળવેકથી દુર કરી લાવણ્યા બોલી. ત્યાં uncle broad બન્ને પાસે આવ્યા.

“અરે! વાહ! આખીરકાર આપને દર્શન તો દિયે...! હમારે શાહઝાદે 2 દિન out of city ક્યાં હો ગયે આપ તો હવા મે પીગલ ગઇ...” Uncle broad એ taunt માર્યો, “દેખો! લડકી! તુમ કો અભિ કિ personal assistant appoint કિયે only 2 month હી હુએ ઔર તુમ તેવ્વર દિખાને લગી???? તુમ સિર્ફ અભિ કિ PA નહી હો. Party કિ worker ભી હો. Party કે લીયે...”

“અબ ક્યાં uncle! આપ બચ્ચો કિ તરહ ડાંટ રહે હો...” અભિનવે uncle ની વાત વચ્ચે કાપી, “આપકો પતા હૈના કિ લાવણ્યા કા ઇસ દુનિયા મે કોઇ નહીં. ઇસલિયે વહ છુટ્ટી મિલતે હી અનાથાશ્રમ જાકર બચ્ચો કે સાથ time spend કરતી હૈં. ઇસબાર મેને હિં છુટ્ટી દિ થી...” અભિનવ વાત પુરી કરે એ પહેલાં પગ પછાડતા uncle broad ચાલ્યા ગયા. અભિનવ લાવણ્યા એકબીજાને જોઇ રહ્યાં. “ ..Uncle ની વાતોનું ખોટું ન લગાડતી, Uncle નોકરને નોકર જ માને! Feeling ને સમજતા નથી એટલે જ single રહ્યા..” અભિનવ હસ્યો એટલે લાવણ્યા પણ હંસી. “ચાલ હવે..” બન્ને ચાલતા થયા. લાવણ્યા અભિનવ સમજાવતી ગઇ.

“Sir! સૌથી પહેલાં તો મારે તમારા માટે timetable તૈયાર કરવું પડશે. Party તરફથી તમારા ભાગે આવતાં કામને તમારી image પ્રમાણે ઢાળી public આગળ present કરશું...,” બન્ને વાતો કરતાં car માં બેસી ગયા.

***

- નરૂભા માણેક ગાંધીનગર આવ્યા એ અમદાવાદ-ગાંધીનગરમાં talk of city બની રહ્યું, Home minister બનવાનું નરૂભાનું સ્વપ્ન કોઈથી છુપાયેલ ન હતું, નવિન પટેલની સ્વચ્છ છબી અરીસા જેવી ચોખ્ખી હતી, 10 વર્ષથી ગૃહમંત્રી હોવા છતાં ગુજરાતમાં એકપણ વખત બંધ-કર્ફ્યુ-સમૂહમાં ગોળીબારી નોધાયા ન હતાં, ન ક્યારેય નવિનભાઇ સામે કોઇએ આંગળી ચિંધીને તેમના વ્યક્તિત્વ-ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી હોય. મંત્રીમંડળમાં પણ 50 વર્ષના નવિનભાઇ સામે ઇર્ષા-અસંતોષ ન હતો. આમ. બે સામ-સામા કિનારાના નેતાઓ વચ્ચે આ ગૃહમંત્રીપદ માટે કેવા ચમકારા ઝરે તે જોવા સૌને ઉત્સુકતા હતી. તેમાં પણ આજે લાંબા સમય બાદ cabinet meeting તેમજ party meeting યોજાવાની હતી. તેપણ CM house માં! જેના કારણે નવી-નવી આવેલી લાવણ્યા ઠાકરે તક ઝડપી લીધી અને બન્ને meeting માં સાજ-સજાવટ તેમજ ખાન-પાનની પોતાના હાથે લીધી. આમતો. CM પુરૂષોત્તમ રાવળનો હમેશાં નિર્દેશ હોય કે CM house રાત્રે ઝગમગતું રહેવું જોઇએ, તેથી CM house દરરોજ અવનવી lights થી ઝગમગતું રહેતું. પણ. આજની વાત કઇંક ઔર હતી. લાવણ્યા કોઇ કચાશ ન રહી જાય એટલે જ અભિનવને સાથે રાખીને કાર્યકરો પાસે કામ કરાવતી હતી.

- “Uncle! ઘર મે નયા માલ આયા હૈં ઔર આપને મૂઝેં બતાયા ભી નહી!!! સુંદર તો હૈં નહી. લૈકિન લડકી તો લડકી હોતી હૈના! ઔર big bro જો ઇતના interest લે રહે હૈં તો...” બધા કામ કરતાં હતા ત્યારે કેટલાક નવરા પણ હોયને! Victor યાને Vicky red carpet hall માંuncle broad સાથે ગપ્પાં મારતો હતો, French cut દાઢી. ટૂંકા સોનેરી વાકડીયા વાળ. લાંબો એકવડિયા બાંધા પર jeans-shirt પહેરેલું.

“..My dear Vicky! યહ લડકી 2 month સે હૈં! તુમ્હે આજ દિખાય દી? વૈસે ભી જો લોગ કુછ જ્યાદા હી કામ કરને કા interest લેતા હૈં ઉસસે હમેશાં બચકે રહના ચાહિએ! અબ્. અભિ કો સમજાય???...” Uncle broad ની વાત માથા પરથી bounce થઇ હોય તેમ Vicky uncle ને જોઇ રહ્યો.

- “..અભિ! મોટો દિકરો હોવાને નાતે તારે દિવ્યરાજકાકાને લેવા જવાનું છે. નરૂભા ક્યારે આવશે?...” CM પુરૂષોત્તમ રાવળ ચકચકાટ. CM ને શોભે તેવા તૈયાર થયા હતા, ટૂંકી બાંયના રેશમી કુર્તામાં તેઓ ખરેખર રાજા લાગતા હતા. “ સુરતથી Mr ધનરાજ ગજેરા આવ્યા છે કે નહી? તને કશી ખબર છે કે નહીં?...”

“હું વિરાગ પારડીવાળાને call કરવાનો જ હતો પણ...” અભિનવ પાસે જવાબ નહોતો. CM રાવળની આંખો ઝીણી થઇ અને દાંત કચકચાવીને બોલવા જતાં હતા.

“Sir! Mr ગજેરા 30 minutes માં સચિવાલય helipad માં આવી જશે અને તેમને લેવા માટે...” લાવણ્યા અચાનક વચ્ચે આવી ગઇ અને બાજી સંભાળી લીધી. અલબત્. લાવણ્યાનું અચાનક વચ્ચે પડવું CM સાહેબને ન ગમ્યું હોય તેમ લાવણ્યાને જોઇ રહ્યાં.

“Mr ગજેરાને લેવા યુવરાજ-અભિનવને જ જવાનું છે, નહીંતર billionaire MLA નારાજ થઇ જશે અને તેમની નારાજગી આપણને પોસાય તેમ નથી...” CM એ સુચના આપી જતાં રહ્યા, અભિનવ લાવણ્યાને બોલવા જાય તે પહેલાં લાવણ્યા બોલી ઉઠી.

“તેમાં Thank you ન કહેતાં. મે મારી ફરજ જ નિભાવી...” લાવણ્યાએ અભિનવનો સ્વર સમજી ગઇ. બન્ને હંસી પડ્યાં. બન્ને પોતાના કામે વળગ્યા. અભિનવ દિવ્યલોક ભવન જવા રવાના થયો.

***

- “મને હજુ વિશ્વાસ નથી આવતો કે હું cabinet meeting માં ભાગ લેવાની છું, આમ તો CM રાવળની open cabinet meeting નો ખ્યાલ છે તેમણે ક્યારેય બંધબારણે meeting કરી નથી. but it’s my first experience!“ Dr યુવિકા અધિવેશ સાથે વાતો કરતી હતી, બન્ને CM house જવા વ્હેલા તૈયાર થઇ hall માં બેઠા હતા, ત્યાં દિવ્યરાજદાદા, દેવિકાબહેન ને યુવરાજ hall માં આવ્યા, યુવિકા યુવરાજને જોઇ રહી, pink કુર્તા-white પજામા, blazer માં યુવરાજ ખરેખર યુવરાજ લાગતો હતો. તો યુવરાજ aqua umbrella ડ્રેસમાં તૈયાર થયેલી Dr યુવિકાને જોઇ રહ્યો. તેણી ખરેખર સુંદર લાગતી હતી નજર ન હટે!

- “પુરૂષોત્તમની એક વાત તો કહેવી પડે...” દિવ્યરાજદાદા બોલી ઉઠ્યાં, “5-6 વર્ષ પહેલાં એક cabinet meeting માં લેવાયેલા નિર્ણયની ભારે ટીકા થઇ હતી એટલે તેણે પહેલી open cabinet meeting મોટેરા stadium માં યોજી હતી. ઐતિહાસિક હતી એ meeting! 50 હજાર લોકોએ 80% નિર્ણયો નકાર્યા હતા, એક તબક્કે તો “સરકાર બદલાવો-સરકાર બદલાવો” ના નારા લાગવા લાગ્યા, રાવળ cabinet અસમંજસમાં પડી ગઇ હતી! જોકે પુરૂષોતમે આ પ્રકારની meeting વારંવાર યોજી, જે સરકારમાં પારદર્શિતા લાવનારી રહી. આજે 10-15% સાચા નિર્ણયો open cabinet meeting ને આભારી છે... સારુ પગલું હોય કે નબળું...! પુરૂષોત્તમ ક્યારેય પીછેહઠ નથી કરતો પુરૂષોત્તમનો આ ગુણ યુવરાજ સહિત આજના તમામ યુવતી-યુવકોએ લેવા જેવો છે...”

“આજે તો નરૂભા માણેક આવવાના! ભગવાન! આ meeting ને સાચવી લેજે...” અધિવેશે ડબકુ મૂક્યું. દિવ્યરાજકાકા દેવિકાબહેન તરફ જોઇ રહ્યા. ભૂતકાળને હ્રદયના કોઇ ઊંડા ખૂણે ધરબાવી વર્તમાનમાં જીવવાની કળા તો કોઇ દેવિકાબહેન પાસેથી શીખે! દિવ્યરાજદાદા વિચારતા હતા ત્યાં car આવવાનો અવાજ આવ્યો. થોડીવારમાં અભિનવ આવ્યો. યુવરાજ સામે ગયો. હાલ-ચાલ પૂછયા. ગળે મળ્યા.

“દાદા! હું તમને બધાને લેવા આવ્યો છું. પછી યુવરાજ સાથે સચિવાલય helipad એ Mr ગજેરાને લેવા જવાનુ છે... ચાલો!” અભિનવ જવાની તૈયારીમાં જ આવ્યો હતો. સૌ તેની સાથે બહાર નિકળ્યાં. યુવરાજ-અભિનવ અલગ car માં સચિવાલય ગયા. દિવ્યરાજદાદા સહિતના ચારેય CM house તરફ!

- “અભિ! CM house માં તો યુદ્ધનાં ધોરણે તૈયારીઓ ચાલી રહી હશે, નહી? પુરૂષોત્તમકાકા perfection ના આગ્રહી! તારા પર pressure...”

“Pressure હોય તો પણ આપણે ક્યારેય માથે લીધું છે કે આજે લઇએ??? લાવણ્યા જેવો માલ...”

“અભિ! છોકરીઓને એવું કહેવાય...” અભિનવ સામે નારાજ નજરે યુવરાજ બોલ્યો.

“અરરે! યાર! I just jockeying! તમે તો સાવ સીધાસાદા છો. છોકરીઓના વખાણ ન કરવા! મારો કહેવાનો મતલબ એ કે લાવણ્યાએ એટલું સરસ સંભાળી લીધું કે મારે કોઇ pressure નથી...” અભિનવે પોતાના કહેવાનો અર્થ જ બદલી નાખ્યો.

- “મને Mr ગજેરાના વિચારો આવે છે, ગુજરાતના top billionaire tycoon, ચોર્યાસી, સુરત વિસ્તારના MLA, AGP નું 90% Fund જે એકલા આપે છે એ, દક્ષિણ ગુજરાતમાં factories ની chains ધરાવનાર. hotel. Residence, School, college. Hospital ની ગુજરાતમાં લાંબી chains ધરાવનાર Mr ગજેરા ખૂદ wheelchairist છે એ પણ છેલ્લા 17 વર્ષથી! એ તો ધર્મિષ્ઠાબહેન ગજેરા જેવા batter half મળ્યા છે એટલે તેમની સંપતિ-પ્રતિષ્ઠા સતત વધી રહી છે,”

“યશનિલ જેવા દિકરા હોય એને સંપતિના નામે નાહી નાખવું રહ્યું, Vicky ની જેમ party-દારૂ-છોકરી-bedroom સિવાય પાંચમી બાબત જ તેની life માં નથી, એ તો સારું છે કે ધૃતિ જેવી સમજદાર daughter છે, 2-3 movie ચાલી ન ચાલી. તેણીએ પોતાનું production house જ ખોલી નાખ્યું. આખરે પૈસા કમાવવાની સૂઝ વારસામાં મળી છે. પણ મને આજ સુધી નથી સમજાતું કે Mr ગજેરાને વિરાગ પારડીવાળા પ્રત્યે આટલો લગાવ કેમ છે,?...” બન્ને વાતો કરતાં-કરતાં સચિવાલય પહોચ્યા. charter plain land થઇ ગયું અને એક wheelchairist વ્યકિતને યુવાન લઇ આવી રહ્યો હતો.

- “કેમ છો નવનિયુક્ત પ્રમુખસાહેબ...!” wheelchairist Mr. ગજેરા બોલ્યાં, ચપોચપ ઓળેલા કાળા કરેલા વાળ. ઘઉંવર્ણો સુકાઇ ગયેલો પણ રૂઆબદાર હસતો ચહેરો, સાઠીકડા બાંધા પર green suit, અચેતન પગ white કપડાથી ઢાંકેલ હતું. પહેલાં યુવરાજ પછી અભિનવ પગે લાગી આશીર્વાદ લીધા.

“Uncle! તમારા આશિ આશીર્વાદ તો હતાં જ હવે તમારી સાથે કામ કરવાનો લ્હાવો મળશે...” યુવરાજ અહોભાવથી બોલ્યો. અભિનવ Mr ગજેરા પાછળ ઊભેલ યુવાન પાસે જઇ બોલ્યો.

“કેમ છે વિરાગ? આવવામાં કોઇ મુશ્કેલી નથી પડીને?”

“big boss સાથે હોય પછી શું problem હોય?” વિરાગ હસ્યો. ટૂંકા stylish વાળ. લુચ્ચો આછી દાઢી-મુંછ સુંદર ચહેરો. ગોળ જાડી frame’s specks. ઉચાં એકવડિયા બાંધા પર black suit તેને handsome take-carer નો દેખાવ આપતો હતો. બધાં CM house જવાં રવાના થયા.

***

- “આવો! આવો! શિક્ષણમંત્રી વાઘોડીયાસાહેબ! “

“આવો! આવો! સિંચાઇમંત્રી કુંડારીયાસાહેબ!”

“..કેમ છો પંચાયતમંત્રી છેડાસાહેબ?” CM house ના compound ના fountain આગળ CM રાવળ દિવ્યરાજદાદાને સાથે રાખી મહેમાનોની આગતા-સ્વાગતા કરી રહ્યા હતા. મહેમાનોને bouquet આપી આવકારી રહ્યા હતાં. કેટલાંક સહપરિવાર house તરફ જતાં તો કેટલાંક CM સાહેબ પાસે Photoshop માટે ઉભા રહી જતાં.

- “મોટાસાહેબ! કેમ છો?” સૌથી મહત્વના મહેમાન ગૃહમંત્રી નવિનભાઇ પટેલ દુરથી આવતાં-આવતાં બોલી ઉઠ્યાં. સાથે દિકરી નિત્યાને લઇ આવ્યા. શાંત ઘોઘરો અવાજ. આછા-આછા કાળા કરેલા વાળ. ઘઉંવર્ણા ગોળમટોળ ચહેરા પર આછી સફેદ મુંછ. બેઠી દંડીના સપ્રમાણ બાંધા પર ટૂંકી બાંયના shirt-pent માં સાદા લાગતા 45-46 વર્ષની આસપાસના નવિનભાઇ પટેલને કોઇ ગૃહમંત્રી ન માને!

“નવિનભાઇ! તમારી સાદગીએ આ સમારોહને ચાર ચાંદ લગાવી દિધા... આવો! નવિનભાઇ આવો!” CM રાવળ નવિનભાઇની સાદગી પર ઓવારી ગયા, નજીક આવીને નવિનભાઇને ગળે લગાડ્યા, પછી નિત્યા CM રાવળને પગે લાગી, “વાહ મારી દિકરી! હમેશાં ખુશ રહે...”

“કેમ છો નવિનભાઇ? તમારી સાદગી લોકોની સેવાના બ્હાને જાહોજલાલીમાં આળોટતા બહુરૂપી કહેવાતા પ્રજાના નોકરોમાં આશાનું કિરણ સમાન છે...” બાપ-દિકરી પગે લાગ્યા ત્યારે આર્શીવાદ આપવા સાથે કટાક્ષ કરવાની તક દિવ્યરાજદાદા ન ચુક્યાં. CM રાવળે હસતો ચહેરો રાખ્યો. “નિત્યાબેટા! દેવિકાકાકી પાસે જા. ત્યાં બેસ!”

“ભલે દાદાજી!!!” નિત્યા ખુશ થતી બોલી. ટૂંકા ખભાથી નીચે ખુલ્લા ચમકતા વાળ. મસ્તીખોર લાગતો સુંદર હસમુખા ચહેરા પર smartness દેખાડતા specs. sli “m & fit body પર umbrella dress પહેરેલો. નિત્યા house તરફ ગઇ અને hall માં આવી. CM house ની સજાવટને આખરી ઓપ અપાઇ ચુક્યો હતો hall ખાસ કોઇ ladies દેખાય રહી ન હતી. ત્યાં લાવણ્યા આવી.

“Excuse me! દેવિકાકાકી...”

“U r નિત્યા? Right?”

“Yes!”

“દેવિકાકાકી સહિત બધા family Members first floor પર છે...” લાવણ્યાએ સસ્મિત ઉતર વાળ્યો.

“thanks...” નિત્યા બોલતાં-બોલતાં સીડી ચડવા લાગી. first floor પર દેવિકાકાકી. Dr યુવિકા સહિત only ladies જ હતી. નિત્યા દેવિકાકાકી પાસે આવી પગે લાગી. દેવિકાકાકીએ આર્શીવાદ આપી Dr યુવિકા સાથે ઓળખાણ કરાવી. બન્ને યુવતીઓ hi-hello કરી ગળે મળી. ખાણીપીણીની સાથે ગપ્પાં શરૂ થઇ ગયાં.

- “એ. Miss ચશ્મીસ,” અધિ દૂરથી બોલી ઉઠ્યો. નિત્યા અધિને જોતા જ ઉભી થઇ તેની પાસે આવી. અધિએ ગળે લગાવી બોલી ઉઠ્યો. “આજે તો princess લાગે છે cute princess!”

“અને તું રાવળ પરીવારનો રાજકુમાર ...!” નિત્યાએ તેના ગાલ ખેંચ્યા. બન્ને હંસી પડ્યા. દેવિકાબહેન-Dr યુવિકા પણ હસતાં રહ્યા.

“નિત્યા darling! આટલી મજા આ ___ ને કરાવે છે તો થોડી અમને પણ કરાવ...” Vicky આવીને માહોલ બગાડ્યો, નિત્યા અધિથી છુટી પડીને vicky પાસે ગઇ.

“Vicky! મજા કરવાની ને મજા કરાવવાની ત્રેવડ હોવી જોઇએ. મારા-અધિવેશના સંબંધ તું ક્યારેય નહીં સમજી શકીશ... તે છોકરા-છોકરીનો એક જ સંબંધ જ જોયો. તને છોકરીમાં એક જ quality દેખાય છે કારણ કે તારા ઘરે કોઇ માઁ-દિકરી-બહેન હોય તો દેખાયને...”

“નિત્યા,” Vicky હાથ ઉગામી નિત્યાને મારવાં ગયો, નિત્યાને હાથ લાગે એ પહેલાં અધિએ Vicky નો હાથ પકડી પીઠ પાછળ વાળ્યો કે Vicky ની રાડ નિકળી ગઇ, “અધિયા.. તારી તો...”

“અધિ! છોડ એને...! હું કહું છું છોડ...” દેવિકાબહેન ઉભા થઇ બોલી ઉઠ્યાં, બધાનું ધ્યાન અધિ પર અટકી ગયું.

“મમ્મી! હવે તો નિત્યાની માફી માંગે પછી જ છોડુ...” vicky નો હાથ મજબૂત પકડી રાખી અધિ મોટા અવાજે બોલ્યો.

“અરે... ભઇલા!” નિત્યા નજીક આવીને અધિવેશનો હાથ પકડ્યો, “છોડને, આવાં લૂખ્ખાના મોં સૂઘે, છોડને હવે…”

“જા લૂખ્ખા” Vicky ને ધક્કો મારી છોડ્યો, Vicky નો હાથ ખોટો પડી ગ્યો, નિત્યા-અધિવેશને જોઇ રહ્યો.

“નિત્યા! મને પણ ___ના મોં સૂઘવામાં રસ નથી...” vicky દૂર જતો બોલ્યો. “આમેય મને તારા મોં લાગવામાં રસ છે...”

“Vicky. ચુપચાપ ચાલ્યો જા, નહીંતર..” હવે દેવિકાબહેનનો હાથ ઉપડી જવાનો હતો, Vicky ડરના માર્યો ભાગી ગયો. માહોલ સામાન્ય થવા લાગ્યો.

***

- “આવો! આવો! ધનરાજભાઇ! તમારા વગર બધા મેળાવડા ફિક્કા છે, આવો આવો! કેમ છે તમારી તબિયતને?” CM રાવળે ઉષ્માભર્યું દિવ્યરાજદાદા-નવિનભાઇ સાથે Mr ગજેરાનું સ્વાગત કર્યુ.

“મારા વગર નહી. પુરૂષોત્તમભાઇ! આ રાવળ પરીવારના રાજકુમારો વગર બધા મેળાવડા ફિક્કા છે...” પોતાની પાછળ ઉભેલા યુવરાજ-અભિનવ તરફ ઇશારો કરતાં Mr ગજેરા બોલ્યા, CM રાવળ-ગૃહમંત્રી નવિનભાઇ સાથે હસ્તધૂનન કરી દિવ્યરાજકાકા તરફ wheelchair લઇ જઇ બોલ્યા, “કાકા! નાનો હતો ત્યારે ઇશ્વર પાસે સદા એ જ માંગતો કે ખિસ્સામાં 1 ₹ કેમ ન હોય તો પણ કોઇ આગળ નમવા ન દેતાં... આજે કરોડો રૂપિયાનું bank balance છે અને ઇશ્વરે તો મને આ wheelchair આપી દિધી જેથી કોઇ આગળ નમવું જ ન પડે. આજે ભાન થાય છે કે ઇશ્વર પાસે માંગવામાં પણ સમજદારી રાખવી જોઇએ...”

“ધનરાજદિકરા! તારા જેવા માણસની નમ્રતા જ આર્શીવાદ આપવા પ્રેરે છે બાકી હષ્ટપુષ્ટ જાડાં માણસ પણ ક્યાં નમી શકે. શરીરની નહીં. મનની અભિમાનની ચરબી પણ કોઇને નમવા દેતી નથી. મારા આર્શીવાદ તો હમેશાં તારી સાથે છે...” દિવ્યરાજકાકા Mr ગજેરા પાસે જઇ માથે હાથ મુકીને આર્શીવાદ આપ્યા. સૌ અંદર hall પ્રવેશ્યા. બધા આવ્યા પણ નરૂભા માણેક નહોતાં આવ્યા, CM રાવળની નજર Kevin broad ને પણ શોધી રહી હતી.

***

- “મૂઝેં પતા થા, આખીરકાર તુમ આ હી ગયે, કેવિનીયા!” Kevin broad ન આવતાં જોઇને MLA bungalow quarter 12A પાસેના quarter 14 ના gate આગળ નરૂભા ઉભા રહીને બોલી ઉઠ્યાં. Kevin broad એ મો બગાડ્યું.

“અંદર બાત કરે?” Kevin સીધા hall તરફ ગયા. બન્ને hall માં આવ્યા.

“..ક્યાં લોગે. ચા-પાણી કે રમ-વૉડકા?” Kevin ની આદત જાણતા નરૂભા બોલી ઉઠ્યાં. Kevin તો sofa પર બેઠો પણ નહી.

“મગન સોડાવાળા!” Kevin સીધુ બોલ્યા. “ઔર તુમ્હારી દ્વારકા-વાપસી! ચલા જા. યહાં સે! કોઇ તુમ્હે home minister નહી બનાયેગા! અભિ કો rogue direction મત દો...”

“અચ્છા? ઇમ્? વાહ! કેવિનીયા વાહ! એક તો અહેસાન કરીએ ને...”

“અહેસાન,” Kevin હસવા લાગ્યો. જોર-જોરથી હસવા લાગ્યો. બિલકુલ રાક્ષસી હાસ્ય! “..અબે! ગંદે નાલી કે કિડે...! આજ તું મેરે સામને બોલને કિ હેસિયત જો રખતા હૈં વહ મેરી ઉધારી હૈં તું જ પર! ભૂલ તો તું ગયા હૈં. 25-26 ઉમ્ર મે જામનગર સે ભાગ કર આયા થા. સાબરમતી rail platform મે તુમ દિન-રાત ભિખ માંગતા થા. ભિખ! Mr મહેતા કિ ‘અનંત oil mill’ મે job મિલી તબ જાકર તું જીને લાયક બના. દેવરાજ કે સાથ Mr મહેતા કિ friendship હોને કે વજહ સે તેરે લિયે દિવ્યલોક ભવન મે આના-જાના આસાન હુઆ. મુઝસે friendship હુઇ. નદંના સે affair હુઆ તબ નદંના કે સાથ ભાગ કર marriage કિયા તો મેને Mr મહેતા કો તુમ્હારી marriage સ્વિકાર કરને કે લિયે મનાયા થા. ઔર AGP કી ઔર સે MLA બને હો ન. વહ મેરે હી વજહ સે!”

“અપને કિયે અહેસાન તો લોગ મરતે દમતક યાદ રખતે હૈ. તુઝે મેરી જરૂરત થી. મેરે બેબાક સ્વભાવ કા ફાયદા ઉઠાના ચાહતે થે તુમ. તુમને યહ યાદ રખા કિ મે ભિખ માંગતા થા. લૈકિન તુમ્હે યહ યાદ ક્યું નહી? અમદાવાદ કા કોનાં-કોનાં તુમ મારે કારણ જાનતે હો. કબ-ક્યાં-ક્યું હો રહા હૈં. કૈસે હો રહા હૈ. ઇસકા ફાયદા કૈસે ઉઠાના હૈં વહ તું મેરે કારણે શિખા હૈં. બાકી આજ તું યા તો London કિ કોઇ ઘટીયા શેરીમાં રહેતે હોતે યા ફિર સાબરમતી jail માં સડ રહે હોતે. ભૂલી ગયા? હર દૂસરે-તીસરે દિન jail ની હવા તુમને મારી સાથે ખાઇ હૈં... ભૂલ ગયો...?” નરૂભાએ બાવા-હિન્દીમાં Kevin ને આડે હાથ લીધો. “તુમ્હે ઔર પુરૂષોત્તમ રાવળ કો મારી અને ઇફ્તિખાર જાફરી કે પગ ધોકર હર દિવસ ઉસ પાણી સે ન્હાવાના ચાહિયે. અપને પાપ ધોઇને કિ ઇશ્વર પાસે પ્રાર્થના કરની જોઇએ. આજે ભલે મેરે પાસે સાબિતી ન હો. ફિરભી તું અને CM સાહેબ સજા નઇ બચો, ઔર મે ગૃહમંત્રી બન્યા વગર દ્વારકા વાપસ નઇ જાવેગા...” બાવા-હિન્દીમાં નરૂભાએ Kevin broad ને પોતાની મક્કમતા જણાવી દિધી.

“દેખો નરૂભા! હમ તુમ્હે રોકને નહી. સાથ લેને આયે હૈં તુમ્હારી શર્ત માનના મુશ્કેલ હૈં. નવિનભાઇ કો હટાના નામુમકિન હૈં...” Kevin broad back foot પર આવી ગયા.

“નઇ. કેવિનીયા! આ વખતે મે પાછળ નઇ હટવાના! જો કરના હૈ તુમ્હારે કરવાના હૈં...” નરૂભા મક્કમ હતા જે ખંધા Kevin broad માટે મોટી challenge બની ગઇ.

***

- “એ તો તમે બન્ને પાણીમાં બેસી ગયા, નહીંતર આજે બન્ને કહેવાતા ભાઇ-બહેનની જીંદગી બગાડી નાંખત,” ગાંધી-bridge ના west side start point પર car આગળ રૂક્મિન-નકુળ સાથે ઉભેલ Vicky ગુસ્સામાં ભડભડ બળતો બોલ્યો.

“___! એટલે તો ત્યાંથી ખેચી તને અહીં લઇ આવ્યા. છોડ એ બે __ને! ચાલ હવે enjoy કરીએ...” રૂક્મિન બોલ્યો. નકુળ શાંતિથી ઉભો હતો. “ અલ્યા! ___! ઉભો શું? બોલ કઇંક...”

“એ રૂક્મિન! ગાળ નહીં. ખબર નથી? તું son of home minister સાથે વાત કરે છે...”

“___ સાડી સત્તરવાર!” રૂક્મિને વધારે ઉકસાવ્યો. બન્ને ગાળાગાળીએ આવી ગયા. Vicky ને જોકે બન્નેને અટકાવવામાં કોઇ રસ નહોતો. તેનું ધ્યાન mobile પર હતું. અંતે screen પર નામ ઉપસી આવ્યુ.

“હાઁ! Darling! બોલ...” vicky ના ચહેરા પર ચમક આવી. એકબીજાને ગાળો ભાંડતા રૂક્મિન-નકુળ અટકી ગયા. “5 minute માં આવ્યો. babes...” call cut કરી બન્નેના ચહેરા સામે જોઇ બોલ્યો. “તમારી brand new ભાભી!”

“___! તું તો દિવસમાં જેટલા કપડાં નથી બદલતો એટલી...”

“અરે આ તો નિત્યા કરતાં પણ important છે. હવે કાલ મળ્યા. તમે બેય જીવતા રહ્યા તો,” Vicky car start કરતો બોલ્યો.

“..અને તું મરતાં પહેલાં તારા important માલનો contact આપીને મરજે. તારા અધુરા કામ અમે પુરા કરશું,” રૂક્મિન નફ્ફટાઈથી બોલ્યો. Vicky ગાળો આપતો ગયો. રૂક્મિન-નકુળ હસતાં રહ્યા.

- આ બાજુ vicky બુખારાની પોળથી થોડે દુર પણ પોળ તરફ જતાં રસ્તે આવતાં એક બંધ બાગના દરવાજા આગળ car રોકી car ના bonnet પર બેઠો. ઘણાં લોકો જોતાં જાય. vicky ને ફર્ક નહોતો પડતો. થોડીવારમાં એક પર્દાનશીન યુવતી આવતી દેખાઇ. vicky નીચે ઉતરી યુવતી સાથે car માં બેસી ગયો. તેણીએ પર્દો હટાવ્યો. vickyએ backseat માં મુકેલ box તેણીને આપ્યું. box ખોલ્યો તો brand new mobile!!!

“યા. અલ્લાહ! Mobile?” તેણી તો Mobile switch on કરી જોવા લાગી. “vicky! આની શું જરૂર હતી...”

“ઇશરત! My Babs! My babes ની selfie સારી ને મસ્ત આવે અને દરરોજ તારી સાથે video call કરી તને જોઇ શકુંને,”

“Oooh! So thank you. jaan,” ઇશરત ખૂશ થઇ ગઇ. રાત બહુ હતી એટલે ઇશરત તૈયાર નહોતી થઇ છતાં તેણી સુંદર લાગતી હતી. “no! No! મારાથી આ ન લેવાય. અમ્મીને ખબર પડશે તો...! એક તો અબ્બાજાનને છોડાવવાનો case ચાલે છે. કોમીરમખાણોના case ચાલે છે case ના પૈસા નથી અને આટલી મોંઘી gift જોઇને અમ્મી...”

“ઇશરત! તું અને તારો અમ્મી-radio...! નવા કપડાં લેવા છે તો અમ્મી! નવા ઘરેણાં લેવા છે તો અમ્મી! શાદીમાં પણ તું અમ્મી-અમ્મી કરીશ...? ગરીબી-ઇમાનદારી-પાક મન બધું તારી અમ્મી પાસે છે તારો અબ્બાજાન તો કોમીરમખાણ...”

“Vicky,” ઇશરત ચિલ્લાઇ. બન્ને ચુપ!

- થોડીવાર પછી.

- “આ લે તારી gift! ગરીબ છું. વેચાવ નહીં. તને મહોબ્બત કરી છે એટલે મારા અમ્મી-અબ્બા વિશે ગમે બોલવાનું license નથી મળી જતું...” ઇશરત માથે પર્દો ઢાંકી door ખોલી નીકળવા જતી જ હતી કે vicky એ હાથ ઝાલી લીધો.

“અરે! I sorry. યાર! મારાથી બોલાય ગયું...! હું uncle-auntie ની respect કરું છું. please નારાજ ન થા. અને આ gift હું આપણા love ની નિશાની તરીકે લાયો છું please મના નઇ કર...” vicky કાલાવાલા કરવા લાગ્યો. થોડીવાર ઇશરત ચુપ રહી. પછી હળવેકથી હંસી ને vicky ખુશ થયો.

“ચાલ હવે હું જાવ...! અમ્મીને 30 minutes નું જ કહ્યું હતું...” થોડીવાર વાતો કર્યા પછી ઇશરત જવા માટે બોલી. બુરખો બાંધવા લાગી.

“બસ... માત્ર વાતો કરીને જવાનું... આના કરતાં તો ન મળવું સારું! માંડ-માંડ તારા classes ના બ્હાને મળાય છે. તેમાં પણ આજે CM house ની grand party છોડી તને મળવા આવું અને કરવાનુ શું? માત્ર વાતો...”

“..તો શું કરવું છે તારે...?” ઇશરતે આંખો રમાડી. vicky એ તેણીના હાથ પકડી ચુંમવા લાગ્યો. ધીમે-ધીમે હાથ ઉપર ખભે હોઠ દબાવ્યા. બીજો હાથ ગળેથી દૂપટ્ટો નીચે ખેચી છાતી પર ફરવા લાગ્યો. dress ના બટન ખુલવા લાગ્યા. vicky ના હોઠ ખભેથી ગળે અને ગળેથી ઇશરતનાં ચગહેરા પર ફરવા લાગ્યા અને જેવા હોઠ હોઠને સ્પર્શ્યા કે ઇશરતને શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઇ. અને ઇશરતે vicky ને ધક્કો મારી દુર ખસેડ્યો. “ કેમ...?”

“Vicky! I” m not ready for! અમ્મીને...”

“___!” Vicky થી ગાળ નીકળી ગઇ, “તું અમ્મીના ખોળામાં ઢીંગલા-ઢીંગલી રમે રાખ. તારામાં છોકરીના કોઇ ગુણ નથી,”

“એ જે સમજ એ પણ હું અમ્મીનો યકીન આ હદે તોડવા નથી ઇચ્છતી, તારે આગળ ન ચલાવવું હોય તો good bye...” દરવાજો ધડ દઇ બંધ કરી ઇશરત ચાલતી થઇ.

“એની___!” steering પર હાથ પછાડતા Vicky એ ગાળોનો વરસાદ વરસાવ્યો, “આમજ રૂઠણા-મનામણા ચાલતા રહ્યા તો હું London માં settle ક્યારેય નહીં થઇ શકું,” Vicky ને અફસોસનો પાર ન હતો.