Gamdani Prem Kahaani book and story is written by Sujal B. Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gamdani Prem Kahaani is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગામડાની પ્રેમ કહાની - નવલકથા
Sujal B. Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
(આ કહાની એક કાલ્પનિક છે.પરંતુ,આપણી આસપાસ બનતી ઘટનાઓ પર આધારિત છે.આ કહાની ના પાત્રો અને સ્થાન કાલ્પનિક છે,તો તેને કોઈ સાથે સરખાવવામાં ના આવે એવી મારી નમ્ર વિનંતી ??) નદી કિનારે એક સરસ મજાનું ગામ હતું.આ ગામ તમામ સુવિધાઓ થી સભર હતું.ગામમા રહેતાં તમામ લોકો આધુનિક શૈલી થી પોતાનું જીવન જીવતા હતા.ગામના બધા લોકો સુખી અને સંપન્ન પરિવાર ના હતાં.ગામ ઘણું એવું મોટું હતું.એટલે,ગામને પોતાની શાળા, કોલેજ, હોસ્પિટલ, બેંક જેવી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હતી. આપણા વિચારો મુજબ ગામમાં બધા બહુ રૂઢિચુસ્ત વિચારો ધરાવતા
(આ કહાની એક કાલ્પનિક છે.પરંતુ,આપણી આસપાસ બનતી ઘટનાઓ પર આધારિત છે.આ કહાની ના પાત્રો અને સ્થાન કાલ્પનિક છે,તો તેને કોઈ સાથે સરખાવવામાં ના આવે એવી મારી નમ્ર વિનંતી ??) ...વધુ વાંચો નદી કિનારે એક સરસ મજાનું ગામ હતું.આ ગામ તમામ સુવિધાઓ થી સભર હતું.ગામમ
(આગળના ભાગમાં આપણે જોયું કે મનન સુમન ને શાળા ના સમયથી જ પસંદ કરતો હતો.પણ,કહેતા અચકાતો હતો.તે હવે ડોક્ટર બની ગયો હોવાથી સુમને પોતાના દિલની વાત કહેવા માંગતો હતો.હવે જોઈએ આગળ.) ...વધુ વાંચો સુમન અને મનન બંને એક જ હોસ્પિટલમાં કામ કરવાના હતાં.એ વાતથી મનન થોડો ખુશ થાય છે.એક જ હોસ્પિટલમાં હોવાથી તેને પોતાના દિલની વાત સુમન ને કહેવા માં સરળ રસ્તો મળી ગયો હતો.બસ,ડર એક જ વાત નો હતો કે સુમન મનન ની વાતને સમજશે કે નહીં.છતા,મનન એ હવે પોતાના દિલની વાત કહેવાનું નક્કી કરી લીધું હતું.
(કાનજીભાઈ ને કોકિલાબેન સૂઈ જાય છે,ને ધનજીભાઈ પોતાની ઘરે ચાલ્યા જાય છે.હવે જોઈએ આગળ.) ધનજીભાઈ ના ગયા પછી કાનજીભાઈ ને કોકિલાબેન સૂઈ જાય છે.મનન પોતાના રૂમમાં સુમન એ જે ...વધુ વાંચોવિશે કહ્યું હતું,એ વિશે વિચારતો હતો. ત્યાં તેને ધનજીભાઈ એ કરેલા પોતાના વખાણ અને તેની ગેરહાજરીમાં તેના મમ્મી-પપ્પા ની કરેલી મદદ યાદ આવે છે,ને તે ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. જ્યારે મનન અભ્યાસ માટે અમદાવાદ હતો.ત્યારે કાનજીભાઈ ની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી.મનન ને ત્યારે પરીક્ષા ચાલુ હોવાથી તે આવી શકે એમ નહોતો.ત્યારે ધનજીભાઈ એ
ગામડાની પ્રેમકહાનીસૌ પ્રથમ આ કહાનીનો ચોથો ભાગ મોડો પ્રકાશિત કરવા બદલ માફી ચાહું છું. આ કહાની નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ નવલકથા ચાલું હતી. ત્યારે તેની અધવચ્ચે જ ચાલુ કરી દીધી હતી. જેનાં લીધે પહેલી નવલકથા પૂરી કરીને પછી ...વધુ વાંચોઆ કહાની આગળ વધારીશ એવો વિચાર આવતાં મેં આ કહાની અધવચ્ચે જ અધૂરી છોડી દીધી હતી. હવે જ્યારે મારી પહેલી નવલકથા 'નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ' એ પૂરી થઈ ગઈ છે. તો હવે ફરીથી આ નવલકથા ચાલું કરું છું. જેમ મને મારી પહેલી નવલકથામાં તમે બધાંએ પ્રેમ અને સહકાર પૂરો પાડ્યો. એમ આ નવલકથામાં પણ એટલો જ પ્રેમ અને સહકાર
ગામડાની પ્રેમકહાની ધનજીભાઈ સુશિલાબેનના સુમન પ્રત્યેનાં વર્તનથી પરેશાન થઈ ગયા હતા. ભૂતકાળમાં એક ડોકિયું કરીને, તેઓ મનજીભાઈને મળવાં નીકળી પડ્યાં. ભાગ-૫ સુશિલાબેન સુમનના લગ્ન માટે નવી યોજના ઘડી રહ્યાં હતાં. ઘણાં સમય પછી તેમને પોતાનું મનગમતું કામ કરવાં મળ્યું ...વધુ વાંચોબીજાંને હેરાન કરીને પોતાની જાતને ખુશ કરવી, એ તેમનું મનપસંદ કાર્ય હતું. સુમનને હોસ્પિટલે આવેલી જોઈને મનનને થોડી નવાઈ લાગી. હોસ્પિટલનો બધો સ્ટાફ તેની રીતે કાર્યરત હતો. પણ મનનના મનમાં કેટલાંય સવાલો જમાવડો નાંખીને બેઠાં હતાં. મનન સુમન સાથે વાત કરીને તેનું અત્યારે અહીં આવવા પાછળનું કારણ જાણવાં માંગતો હતો. સુમન આવીને તરત પોતાની ઓફિસમાં ચાલી ગઈ. મનન પણ તેની પાછળ