Mayavi Mohru - 1 book and story is written by Desai Mansi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mayavi Mohru - 1 is also popular in Crime Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. માયાવી મોહરું - ભાગ 1 Mansi Desai Shastri દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 427 1.3k Downloads 3.6k Views Writen by Mansi Desai Shastri Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માયાવી મોહરુંભાગ 1લેખિકાMansi DesaiDesai MansiShastriઅમદાવાદના ટાઉન હોલની બહાર ભીડ ઉમટી હતી. રોશનીથી ઝગમગતા મોટા હોર્ડિંગ પર લખ્યું હતું: "જાદુગર આર્યન: એક એવી દુનિયા જ્યાં અશક્ય કંઈ જ નથી!" રાતના બરાબર નવ વાગ્યા. હોલની લાઈટો ધીમી થઈ અને સ્ટેજ પર ઘેરા લાલ રંગના પડદા ખુલ્યા. ધુમાડાના ગોટેગોટા વચ્ચેથી એક આકૃતિ બહાર આવી. ઉંચો દેહ, તીણી આંખો અને ચહેરા પર એક અજીબ સ્મિત. આર્યને સ્ટેજ પર આવતાની સાથે જ પ્રેક્ષકો સામે જોયું અને અત્યંત વિનમ્રતાથી એટલો બધો નમ્યો કે તેનું માથું લગભગ ઘૂંટણને અડી ગયું. તેની આ નમ્રતા જોઈને આખો હોલ તાળીઓથી ગાજી ઉઠ્યો."નમસ્કાર અમદાવાદ!" આર્યનનો અવાજ રેશમ જેવો મુલાયમ હતો. "આજે Novels માયાવી મોહરું અમદાવાદના ટાઉન હોલની બહાર ભીડ ઉમટી હતી. રોશનીથી ઝગમગતા મોટા હોર્ડિંગ પર લખ્યું હતું: "જાદુગર આર્યન: એક એવી દુનિયા જ્યાં અશક્ય કંઈ જ નથી!" રાતન... More Likes This છાંયો - 1 દ્વારા Kuraso સત્યકામ - 1 દ્વારા Sanjay Sheth કેન યુ સ્ટુડ બાય મી? - 1 દ્વારા Aamena ડકેત - 3 દ્વારા Yatin Patel માયાવી મોહરું - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 1 દ્વારા Anghad ધ ગ્રે મેન - ભાગ 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા