રીવેન્જ - પ્રકરણ - 13 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 13

પ્રકરણ-13

રીવેન્જ

અન્યાએ ફોન સ્વીચ ઓફ કર્યો. રાજવીરને ચૂમી લીધો રાજવીરે અન્યાની આંખમાં સ્કોચ અને સફળતાનો નશો જોયો એને કંઇક વધુજ લાગ્યો. એણે અન્યાને કહ્યું તારો બીજો પેગ તૈયાર છે ડાર્લીંગ એમ કહીને પ્યાલી હાથમાં આપી. અન્યાએ રાજવીરને એનો પેગ આપ્યો રાજવીરે સોડા ઉમેરીને ચૂસ્કી લેવાં માંડી. અન્યાએ ફરીથી નીટ..જ પેગ ધીમે ધીમે લેવા માંડ્યો.

રાજવીરને થોડો સ્થિર થયેલો જોઇને અન્યાએ પૂછ્યું એય રાજા... શેનાં વિચારમાં છે તું પ્હેલાં જેવો મૂડ કેમ નથી ? રાજવીરે કહ્યું કંઇ નહીં તારી વાતો પાપા સાથેની સાંભળી રહેલો હું તો બસ તને પ્રેમ કરવાનાં મૂડમાં જ છું અને તારી સકસેક ઉજવવામાં છું. મારી અનુ.. કહીને અન્યાને ચૂમી લીધી.

અન્યાએ એક સીપ માર્યા પછી કહ્યું "રાજવીર... યાર મારે શું કરવું જોઇએ ? એકબાજુ ડાન્સની મને ખૂબ ઇચ્છા છે મંગેશની ઓફર છે આ બાજુ ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ પાછળ જાણે પડી છે મારે શું કરવું જોઇએ ? હું તો સાવ પઝલમાં જ છું. રાજવીરે કહ્યું પહેલાં તો તારી શું ઇચ્છા છે ? તારાં પેરન્ટ્સ શું ઇચ્છે છે ? તારાં જીવનમાં નામ-દામ કેટલું મહત્વ ધરાવે છે ? આ બંધા પર વિચાર કરીને નિર્ણય લેવાય.

અન્યાએ કહ્યું "અરે તેં તો સાવ વેદીયા જેવો જવાબ આપયો મને વધારે કન્ફ્યુઝ કરી દીધી સીધી દીલની વાત કરને શું કરવું જોઇએ ? રાજવીરે કહ્યું "દીલની વાત એજ કે તારાં દીલ મનમાં હોય એ કર. બીજું શું કરું ?

અન્યાએ ગ્લાસ લઇને મોટી સીપ લીધી પછી શાંતિથી રાજવીર સામે જોઇ રહી.. એણે કહ્યું મારા પેરેન્ટસતો હું જે કહું એમાં રાજી અને મારાં સાથમાં છે. પણ મને ખબર છે મોમને થોડું ફીલ્મમાં જઊ તો ગમે છે એમાં કીર્તી અને કલદાર બન્ને છે. પાપા સાવ ન્યુટ્રલ છે મારે જે કરવું હોય એ કર એમ કહે છે મને ડાન્સમાં નામ કરવું છે... પણ એતો ફીલ્મ કરતાં કરતાં પણ થશે શું કહે છે ? વળી બાજુ વાળા બ્રીગોન્ઝા આંટીનો પણ સાથ છે. પેલી ફ્રેડી આંટી તો પાછળ પડી છે એનાં અનુભવ કહ્યાં કરે છે મને કહે છે બેબી આવી સુંદરતાં અને જવાની ક્યારે જતી રહેશે ખબર નહીં પડે પાણી પાછા વળે પ્હેલાં રોકડી કરી લે...... એમ એમ બોલીને અન્યા ખડખડાટ હસવા લાગી. એનાં હસ્વાનો અવાજ સાંભળી આજુબાજુમાં ટેબલ વાળાની નજર અન્યા પર પડી અને સામેનાં ટેબલ પરથી એક જણ બોલ્યો ક્યા બાત હૈ કહેવું પડે... મસ્ત બોલ્ડ એન્ડ બ્યુટીફુલ તો અહીંજ હાજર છે ને... અને અન્યાનાં ટીશર્ટનો એક શોલ્ડર નીચે ઉતરેલો હતો એમાંથી એનાં ગોરાં ગોરાં પયોધર ડોકીયા કરતાં હતાં ટીશર્ટની ડીઝાઇન એવી અને પાછ રાજવીરે વધારે ઉતારી નાંખેલું..... અન્યાની એ તરફ નજર ગઇ અને સામે વાળાએ ફલાઇગ કીસ આપી કહ્યું"એક હીરોઇનથી ઓછી નથી અને બધી હીરોઇન પાણી ભરે એવી બ્યુટી છે... અન્યા સાંભળ્યું ના સાંભળ્યું કહીને નજર ફેરવી લીધી.

રાજવીરે જોયું સાંભળ્યું એને ના ગમ્યુ એણે અન્યાને કહ્યું બેસીને વાત કર કેમ ઉભી થઇ ? અન્યાએ કહ્યું ડાર્લીંગ સાચુ કહું હવે મને એમ થાય છે કે બોટલ લઇ લે આપણે કારમાં બેસીને પીશું. રાજવીરે કહ્યું ઓકે માય ડોલ પણ આ જે છે એ પુરુ કરી દઇએ અને હું બોટલ ઓર્ડર કરું છું. સાથે થોડું સ્નેકસ, પાર્સલ માટે કરુ છું ફર્સ્ટ યુ એન્જોય ધ ડ્રીંક બાકી બધું થતું રહેશે.

રાજવીરે બેરાને બોલાવી સ્કોચ શીવઝ મંગાવી સાથે સ્નેક્સ અને બીલ લાવવા કહ્યું એણે અન્યાને ફરીથી એનાં ખોળામાં બેસાડી દીધી. રાજવીરને પણ નશો છવાયો હતો એને અન્યામાં અપ્સરા દેખાતી હતી પોતાને એટલો ભાગ્યશાળી માનતો કે આ આવતકાલની હીટ હીરોઇન મારાં ખોળામાં છે. રાજવીરે અન્યાને ચૂમતાં કહ્યું "તારી શું ઇચ્છા છે ડાર્લીંગ એ કહેને તો એ પ્રમાણે નક્કી કરાય. બાકી તો તું હીરોઇન બનવાની હોય તો એની પણ પાર્ટી હું એરેન્જ કરી દઊં એમ કહીને અન્યાને વધુ ચૂસ્ત ચોંટીને ચૂમવા લાગ્યો.

અન્યાએ કહ્યું "થોડોક વિચાર કરીને કહું તને મને હવે અહીં સફોગેશન થાય છે ચાલ આપણી કારમાં બેન્ડ સ્ટેન્ડ પર જઇને વાત કરીએ અત્યારથી કાંઇ ખાવું નથી મારે ચલ ઉઠ રાજવીરે કહ્યું "બધુ આવી જવા દે જઇએ જ છીએ.

અન્યાતો રાજવીરને વળગીને જ ઊભી રહી હતી. રાજવીરે એને કેડમાંથી ચૂસ્ત પકડીને બહાર લઇ જઇ રહ્યો હતો. કાર્ડસી પૈસા ચૂકવી 500/- ની ટીપ આપીને ગેટ પર આવ્યાં. વેલે પાર્કીંગમાંથી કાર મંગાવીને રાજવીરે સાચવીને અન્યાને અંદર બેસાડવા માંડી તો અન્યાએ ક્યું "હું તો પાછળ બેસીશ તું બેન્ડ સ્ટેન્ડ લઇ લે અને રાજવીરે આરગ્યું કર્યા વિના એને પાછળ બેસાડીને ગાડી ચલાવીને બેન્ડ એન્ડ લઇ આવ્યો ત્યાં એણે ફુલ પ્રાઇવસી મળે એ ગાડી પાર્ક કરીને પછી અન્યા સામે જોઇ કહ્યું આવીજા ડાર્લીગ આવી ગયાં ગાડી પાર્ક કરી દીધી છે.

અન્યાએ એની સામે વ્હાલથી જોયું અને કહ્યું એસી. ચાલુ કરી બોટલ-સ્નેકસ લઇને પાછળ આવીજા. રાજવીર એની નાદાની સમજી ગયો. એણે બોલ્યાને પાછળ આવીને પાછળ સીટ પર આવી ગાડી લોક કરી દીધી. ગાડીમાં ગોગલ્સ કાળા ગ્લાસમાં એકદમ જ પ્રાઇવસી હતી. શીલ્ડ એસીમાં અન્યાએ બોટલ ખોલી સીધી મોઢે માંડી.

રાજવીર આજે અન્યાનું કંઇક જુદુજ રૂપ જોઇ રહેલો. એને થયું આ આજે શું કરે છે ? અન્યાને કહ્યું "એય ડાર્લીંગ તારો સંગેમરમર જેવો દેહ.. માશાલ્લા.. તારાં ગળેથી ઉતરની સ્કોચ હું જોઈ શકુ છું. હું સાચેજ નસીબદાર છું મને તારાં જેવી પ્રેમિકા મળી આઇ લવ યું. અન્યાએ કહ્યું "પ્રેમીકા પ્રેમમાં પડી વાતો કરશે આવી જા આજે તને મારો સંગેમરમરો દેહ પણ બતાડું એમ કહીને એણે ટીશર્ટ પણ કાઢી નાંખ્યું. અને અંતવસ્ત્રતો પહેર્યું જ નહોતું. ટીશર્ટમાંથી બે ગોરા ગોરાં પયોધર બહાર નીકળી આવ્યાં. રાજવીર તો આશ્ચર્યથી ચોંકી ગયો એક ઘડી શ્વાસ લેવાનું જ ભૂલ્યો. એને થયું આ એજ અન્યા છે કે જેણે એક કીસ માટે ઝગડો કરેલો ?

રાજવીરે તો તક ઝડપી એ પણ બધું જ ભૂલીને અન્યાનાં ગોરાં ગોરાં પયોધરને ચૂમવા લાગ્યો. ક્યાંય સુધી ચૂમતો રહ્યો સાવ પાગલ બન્યો. અન્ય પણ આહ આહનાં ઉદગાર સાથે મજા લઇ રહી હતી એણે રાજવીરને પણ પ્રેમ કરવા માંડ્યો અન્યાને આગળ જ વધતી જતી હતી એણે ફરીથી સ્કોચ મોંઢે માંડી અન્યાએ રાજવીરને થોડો હટાવ્યો પછી રાજવીરનાં હોઠ ચૂસ્વા લાગી સાથે સાથે એનું સ્કર્ટ ઉતારી નાંખ્યું રાજવીરતો અન્યાનું આ રૃપ જોતો જ રહ્યો. અન્યાએ પોતાનું સ્કર્ટ ઉતારી નાંખ્યું અને રાજવીરતો હવે ભૂરાયો થયો એણે પીરસેલો થાળ લૂંટવાનો હોય એમ અન્યાનાં આંતરવસ્ત્ર ઉતારી

અને અને બધે કીસીઓ કરવાં માંડ્યો. અન્યાએ ખૂબ આનંદ લીધો પછી રાજવીરે પાછો પેગ માર્યો અને થોડીવારમાં એ લોકોએ સંપૂર્ણ પરાકાષ્ઠા વટાવી અને પ્રેમનો સંપૂર્ણ આનંદ અને ભોગ ભોગવ્યો.

અન્યાને ખૂબ જ નશો હતો બંન્ને જણાં પૂર્ણ દારૂ અને શરીરનાં નશાનો ખૂબ આનંદ માણીને સંતૃપ્ત થયાં અને ક્યાંય સુધી એકમેકને વ્હાલ કરતાં બેસી રહ્યાં.

અન્યાએ કપડા પાછાં સરખાં પ્હેરીને કહ્યું "રાજવીર આઇ લવ યું" રાજવીરે પ્રથમવાર એનાં મોઢે સાંભળ્યુ અને ખુશ થઇ ગયો. આઇ લવ યુ બેબી. ખૂબ પ્રેમ કરું છું.

અન્યાએ કહ્યું "રાજવીર હું ફીલ્મમાં કામ કરીશ અને મારાં માંગ્યા પ્રમાણે પૈસા વસૂલીશ તું મારાં સાથમાં અને પ્રેમમાં રહીશને ? બધે જ મારે સાથે અને સુરક્ષા આપીશને હું પણ ફક્ત તારી થઇને જ રહીશ પ્રોમીસ.

રાજવીરે કહ્યું "માય લવ તારો નિર્ણય તેં લઇ લીધો પણ તારાં નિર્ણયને માન આપવા તારી સાથે રહીશ પણ આ લાઇન ખૂબ બદનામ અને લપસણી છે અન્યા. આજે તમારી વાહ વાહ કરનારાં ક્યારે મોં ફેરવી લેશે ખબર નહીં પડે. એટલે સાવધાન રહેજે. અને તારાં નૃત્યનું શું ?

અન્યાએ ક્યું હજી વિચાર નથી કર્યો પરંતુ હું એ પણ કરીશ બદું મેનેજ કરીશ પણ તું મારો પડછાયો બનીને રહેજે રાજવીર અને સમય આવે લગ્ન પણ હું તારી સાથે જ કરીશ એમ આ વચન આપું છું.

પ્રકરણ-13 સમાપ્ત.

અન્યાએ ફીલ્મમાં જવાનો નિર્ણય આખરે લઇ લીધો અને પછી એણે પાપા અને મંમીને પણ જણાવ્યો એ પછી રોમોરો નેલસનને ફોન કર્યો....... પછી આવતા અંકોમાં શું થાય છે ? વાંચો આગળ......

રેટ કરો અને રિવ્યુ આપો

Seema Shah

Seema Shah 4 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા

Zakhmi

Zakhmi 2 વર્ષ પહેલા