રીવેન્જ - પ્રકરણ - 12 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 12

પ્રકરણ-12

રીવેન્જ

અન્યા આજે ફુલ "મૂંડમાં હતી. રાજવીરની પાછળ બેસીને ક્યારની મસ્તી કરતી અને રાજવીરને ઉત્તેજીત કરતી હતી રાજવીરે કહ્યું "એય અન્યા આવો મૂડ બનાવી રાખજે હજી શરૂઆત છે અને "મૂડી" અન્યાનો પાકો અનુભવ હતો. અન્યાએ કહ્યું "એય ઝડપથી હવામાં ઉડાવને ફરી વાર હું જાણે તારાં ફટફટીયામાં બેઠી હોઊં એમ કારમાં પણ તને એમજ વળગીને બેઠી છું. રાજવીર કહે એની પણ મજા છે. અને બેન્ડ સ્ટેન્ડ નજીક આવેલી હાઉસ ઓફ નોમાડ પાસે ગાડી ઉભી રાખી અને સીક્યુરીટીએ કારનાં ડોર ખોલ્યા અને બંન્ને જણા ઉતરી ગયાં અને સીક્યુરીટીને ગાડીની ચાવી આપી અને વેલે પાર્કીંગ માટે લઇ ગયો.

અન્યા આજે ખૂબ આનંદમાં હતી. એનો ડાન્સ પ્રોગ્રામ સકસેસ હતો. ફીલ્મી હસ્તીઓ હસ્તે એને આકર્ષક ઓફરો મળી રહી હતી. ગુરુજી ખૂબ ખુશ હતાં અને મંગેશ ડાન્સ પાર્ટનર બનાવવા થનગની રહેલો. આજે જીવનનો જાણે સફળતાનો ફેઝ માણી રહી હોય અને વિધાતા સાક્ષાત સોનેરી વર્તમાન અને ભવિષ્ય લખવા આવ્યા હોય એવી અનૂભૂતિ થતી હતી સાથે સાથે માનવ સહજ સફળતાનો મદ અને નશો પણ મન પર સવારી કરી રહ્યો હતો.

અન્યા રાજવીર સાથે હોટલમાં પ્રવેશી આ મુંબઇનાં પ્રસિદ્ધ બાર-પબ-રેસ્ટોરન્ટ હતી. અંદર પ્રેવશતાં ગોલ્ડન લાઇટોનો પ્રકાશ- અફલાતૂન ઇન્ટીરીયર - બારટેન્ડર આયોજન- કાચનાં સોકોશમાં મૂકેલી અનેક દેશ વિદેશની બ્રાન્ડેડ-સકોચ, વાઇન, જીન, બીયર વિગેરે બોટલ્સ અને આખો માહોલ જ જાણે આનંદ ઐયાશીનો અડ્ડો લાગતો હતો. ધીમું ધીમું કર્ણપ્રિય આલ્હાદક સંગીત વાગી રહેલું બાર ટેન્ડર અને હોટલ સ્ટાફ ખૂબ જ ડીસીપ્લીન અને એટીત્યુડમાં આવકાર આપીને એ લોકોને બેસવા બેઠક તરફ ઇશારો કર્યો. અન્યાતો બતાવેલી જગ્યા જોઇને ખુશ થઇ ગઇ.

કોર્નરની સીટ છતાં એમણે કહ્યું ચાલો બધુ જ દેખાય એવી સરસ સીટ પર જઇને બેઠાં સામ સામે અને બાજુ બાજુમાં બંન્ને રીતે બેસી સકાય એવો "સી" આકારનાં સોફાની કમ્ફર્ટ બેઠક હતી. એમની બાજુમાં થોડેક આગળ એક યુનીટ હતું ત્યાં પણ એક યંગ કપલ બેઠેલું અન્યાએ તરફ જોયું તો બંન્ને જણાં એકબીજાને વળગીને સ્કોચની સીપ મારી રહેલાં. માહોલ એકદમ મદમસ્ત અને માયાવી હતો. જાણે આખી માયાનગરી વસી ગઇ હોય એવું મદોન્મત વાતાવરણ હતું બધાં જ સુરાહી - શરાબનાં નશામાં ચૂર હતાં ખૂબ આનંદ લઇ રહેલાં મિત્રો ટોળટપ્પા મસ્તી કરી રહેલાં. કપલ્સ એક એક પળ જાણે લૂંટી લેવાની હોય એમ ભોગવે જતાં હતા.

અન્યાએ રાજીવીરની બાજુમાં સીટ લીધી અને કહ્યું રાજવીર ઓર્ડર કર એટલે મધુશાલાનો મૂડ હો જાયે... એમ કહીને હસવા લાગી. રાજવીરે અન્યાનાં હોઠ પર મીઠું ચુંબન આપતાં કહ્યું "મારી મધુશાલા તો આ છે આનાં નશા સામે આ બધો નશો ક્ષુલ્લક છે. એમ કહીને અન્યાનાં ગળે હાથ વીંટાળીને પણ રાજવીરને વળગીને સહકાર આપવા માંડ્યો બંન્ને જણાં ક્યાંય સુધી હોઠોનો મધુરરસ પીતાં રહ્યાં. અન્યા વધેનું વધુ ઉત્તેજીત થઇ રહી હતી એણે રાજવીરને પણ છૂટો દોર આપ્યો રાજવીર હવે અન્યાને અન્ય પ્રેમબિંદુ પર પણ કીસ કરવા લાગ્યો બંન્ને જણાં એકમેકમાં ખોવાયા.

થોડી પ્રેમક્રીડા પછી અન્યાએ કહ્યું "પેલો ક્યારનો ઓર્ડર લેવા આંટા મારે છે ઓર્ડર કરી દે પછી હું જ એને કહીં દઇશ કે ડીસ્ટર્બ ના કરે અને હસવા લાગી.

રાજવીરે કહ્યું ઓકે ડાર્લીંગ એમ કહી અન્યાનાં ગળામાંથી હાથ કાઢ્યા વિના બીજા હાથે મેનું જોયું અને બોલ્યો કપલ પ્લાન છે વાહ 3500માં બોલ એજ કહી દઊં એમાં બધું જ છે ડ્રીંક થી શરૃ કરી બાઇટ્સ અને લંચ બધુ જ. અન્યા કહે તારી પાર્ટી છે તું જાણે પણ હું એ સિવાય પણ બીજી આઇટમ ઓર્ડર કરીસ સ્કોચમાં... મારી ગમતી. રાજવીરે કહ્યું "તારે જ મંગાવવું હોય એ મારી જાન... કહીને અન્યાને ફરીથી ચૂમી લીધી.

રાજવીરે બેરાને ઓર્ડર લખાવી દીધો અને કહ્યું પ્હેલાં ડ્રીંક સર્વ કરી દે પછી બાકીનું લાવજે. અને મેડમ કહે એ સ્કોચ... અન્યા કહે એ પછી પ્હેલાં કપલ પ્લાન પ્રમાણે લઇ આવ. અને બેરા થેંક્સ કહીને ચાલ્યો ગયો. થોડીક વારમાં ઇમ્પોર્ટેડ કાચનાં ગ્લાસમાં ડ્રીંક સોડા આઇસ ને બાઇટસ મૂકીં ગયો. સાથે બે લાર્જ ડ્રીંક સાથે મૂકી દીધાં. ક્યું સર બીજા પ્લાન પ્રમાણે બે લાર્જ ડ્રીંક ફરીથી આવી રાજવીરે કહ્યું "ઇટ્સ ઓકે થેંક્સ અને રાજવીર અને અન્યાએ ગ્લાસ હાથમાં લઇ ચીયર્સ કર્યું રાજવીર કહે હું થોડી સોડા ઉમેરીશ નીંટ નહીં લઊં. અન્યે તો ચીયર્સ કરીને સીધો પેંગ ગળે ઉતારી દીધો ના સોડા ના પાણી. અને રાજવીર સામે જોઇ હસવા લાગી. રાજવીરે કહ્યું નીટ ? કેમ આમ ?

અન્યાએ કહ્યું "મને નીટમાં જ મજા આવે છે.. અસલ ચીજમાં બીજું બધું ઉમેરીને એની મજા અને ટેસ્ટ નહીં બાગડવાનો. રાજવીરતો એની સામું જ જોઇ રહ્યો પછી સોડા ઉમેરીને એણે એક મોટી સીપ લીધી અને થોડીવારમાં એણે પેગ પૂરો કર્યો.

અન્યાએ ડ્રીંકનો એક નીટ પેગ પુરો કરીને કહ્યું એય રાજવીર.... આજથી હું તને રાજા... રા...જા.. કહીશ અને રાજવીરને ચુંબન આપીને હસવા લાગી. રાજવીર પણ આજે આનંદથી થનગની રહેલો. અન્યાએ રાજવીરનો ગળામાં ચહેરો લઇ જઇને એને કીસ કરી. રાજવીરે અન્યાને એનાં ખોળામાં જ લઇ લીધી અને એનાં ડ્રેસમાંથી ડોકીયાં કરતાં સુંદર ઘટીલા સ્ત્નને ચૂમવા લાગ્યો. અન્યાએ એક આહ.. સાથે રાજવીરન કાન કચડી ખાધો. રાજવીરે ઓય કહીને કહ્યું "એય અનુ વાગે છે... અન્યાએ હસતાં કહ્યું "એય મારા સોફટી મને પણ.. કરને મજા આવે છે કેરી ઓન....

રાજવીરને છુટો દોર મળ્યો. એણે અન્યાને આંખો પર હોઠ-ગળામાં અને એનાં દૂધીયાં મસ્ત મસ્ત પયોધ્યોને હાથથી મસળવા અને હોઠથી ચૂસવા માંડયો બંન્ને જણાં ખૂબ ઉત્તેજીત અવસ્થામાં હતાં અને અન્યાનાં મોબાઇલ પર રીંગ આવી અને આનંદમાં વિક્ષેપ થયો બંન્ને સરખાં થયાં અને અન્યાએ ફોન ઉપાડ્યો હલ્લો.... ઓહ.. યસ પાપા કેમ શું થયું ? એને કહ્યું. ક્યાં છું દીકરા ? તારો ફોન જ ન્હોતો લાગતો આઉ ઓફ રેન્જ આવે જસ્ટ રીંગ લાગી.. અન્યાએ કહ્યું "પાપા કાલની સકસેસની પાર્ટી મારાં ફ્રેન્ડ્સ સાથે શેર કરી રહી છું.

સેમે બહુ સીરીયસલી ના લેતાં કહ્યું ઠીક છે બેટાં મેં તને એટલે ફોન કર્યો કે પેલા ફીલ્મ પ્રોડ્યુસર રોમેરોનાં મારાં પણ 5-6 વાર ફોન આવી ગયાં તને એલોકોની સુપરહીટ ફીલ્મમાં લેવા માંગે છે અને તારાં ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ એ લોકો જ કરાવવા માંગે છે મેં કહ્યું એ ડીસીઝન હું નહી મારી દીરી જ લેશે હું એને પૂછીને જણાવીશ.

અન્યા આ લોકો તો પાછળ પડી ગયાં છે કહે છે એની લાઇફ બની જશે એનામાં એટલી ટેલેન્ટ અને સુંદરતા છે કે ફીલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે અત્યાર સુધીનાં બધાંજ રેકર્ડ તોડી નાંખશે. બાજુવાળા મીસીસ બ્રીગોન્ઝા પણ તારી મંમી પાસે પેલાં હીંગોરીની ભલામણ કરતાં હતાં. આતો ઉપાધી છે જાણે પાછળ જ પડી ગયાં છે.

અન્યાને નશો તો હતો એમાં વધુ સફળતાનો નશો ચઢ્યો એણે કહ્યું "ડેડ તમે ચિંતા છોડો એમને કહી દો હું એમની સાથે વાત કરીશ અને હમણાં હું મારો ફોન સ્વીચ ઓફ જ કરી દઊં છું એટલે અત્યારની મારી પાર્ટીમાં કોઇ ડીસ્ટર્બ જ નહીં રાજવીર સાથે છે ઘરે મૂકી જશે.

સેમે કહ્યું ઓકે બેબી એન્જોય એન ટેક કેર પણ ઘરે આવીને મને ભુલ્યા વિના ફોન કરજે. અન્યાએ કહ્યું "ઓકે ડેડી લવ યુ બાય કહી ફોન મૂક્યો અને પછી સ્વીચઓફ કર્યો. અન્યાએ રાજવીરની સામે જોઇ હસ્તાં હસ્તાં કહ્યું "ડેડીનો ફોન હતો પેલા ફીલ્મી લોકો મને એમની ફીલ્મમાં લેવા માટે પાછળ પડી ગયાં છે. વાત કરી લીધી ડેડ સાથે.... એમણે શું જવાબ આપવો એ પણ કહી દીધું. હવે ફોન સ્વીચ ઓફ જ કર્યો હવે વચમાં કોઇ હડ્ડી જ નહીં એમ કહીને રાજવીરને વળગી ગઇ. રાજવીરે જોયું અન્યાને સ્કોચ સાથે બીજો ઘણો નશો ચઢેલો હતો અને આજે કંઇક વધુ જ પ્રાઉડમાં હતી.

પ્રકરણ -12 સમાપ્ત

આવતા અંકમાં ....... રાજવીર અન્યા બેસુમાર પ્રેમ ઐયાશીથી આનંદ માણે છે અને પછી સમય કરવટ બદલે છે.

રેટ કરો અને રિવ્યુ આપો

Sheetal Pathak

Sheetal Pathak 10 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 વર્ષ પહેલા