Revenge - 2 books and stories free download online pdf in Gujarati

રિવેન્જ - પ્રકરણ - 2

પ્રેમવાસના સીરીઝ - 2

રિવેન્જ

પ્રકરણ-2

અન્યા આજે પાપા સેમ અને મોમ રૂબી બધા સાથે સાથે મળીને બોરા બોરા પબમાં જવા નીકોળ્યાં, કારમાં બેઠાં પછી પણ અન્યાનાં ફોન પર ફરીથી અનનોન નંબર થી રીંગ આવી એણે ઉપાડ્યો નહીં અને પાપાને કહ્યું કે પેલાં અનનોન નંબરથી ફરીથી મીસ કોલ છે. પાપાએ એનો નંબર અને ગુસ્સાથી લાલ થઇ ગયાં એમણે વિચાર કર્યો કે આ કોણ છે મીસ કોલ કરે છે બેબીને ? મારો કોઇ દુશ્મન છે કે કોઇ રોમીયો ? મારે તપાસ કરાવવી પડશે અને વેળાસર સીવેલાન્સમાં મૂકાવવો પડશે એમ વિચાર કરીને અન્યાને કહ્યું "બેબી તું એ નંબરને હમણાં બ્લોક કરી દે અને બીજા મૂડમાં નથી જવું લેટસ ફરગેટ ઓલ નોનસેન્સ અને ચાલો બોરા બોરા આવી ગયું.

જૂહુતારા રોડ પર દરિયાની સામે જ આવેલું બોરાબોરા પબ ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય છે અને સેમ ફર્નાડીઝ ફેમીલીનું પણ ખૂબ ગમતું. સેમે પૂછ્યું ડાર્લીંગ બહાર ખૂલ્લામાં કે એસીમાં સેમાં બેસવું છે ? અન્યાએ ક્યું પાપા અંદર નહીં અંદર ફુલ એસી હોય છે પણ બધા સ્મોક કરે વાતો કરે મજા નથી આવતી. આપણે અહીં બહાર જ બેસીએ સામે દરિયો અને હવે સાંજ ઢળી ગઇ છે. એટલે લાઇટો જોવાની મજા આવશે ખૂબ મસ્ત વાતાવરણ છે.

સેમે કહ્યું ઓકે અને અંદર જતાં જ હોટલ મેનેજર નજીક આવી રીસ્પેક્ટથી જગ્યા બતાવી આપ ત્રણ છો અહીં આપને સારુ રહેશે એક કહીને ચાર સીટનું ટેબલ બતાવ્યું અન્યાનો જગ્યા જોઇને ખુશ થઇ ગઇ એણે કહ્યું "વાઉ ઘીસ ઇઝ ગ્રેટ પ્લેસ થેક્યું પેલાયે માય પ્લેજર કહીને ગયો બધાં ચેરમાં ગોઠવાયાં સેમ અન્યાની સામે જોઇ રહેલો એણે પછી કહયું એય દીકરા હું તારાં ફોનનાં વિચારોમાં હતો પણ બી કુલ હવે એન્જોય કરીએ હું કાલે બધૂ કામ પતાવીશ.

ક્યારથી ચૂપ બેઠેલી રૂબીએ કહ્યું "એય સેમ તમે કુલ કુલ કહી તમેજ વિચાર વિચાર કરો છો પ્લીજ બી કુલ યોર સેલ્ફ અને બાજુમાં ટેબલ પર બે યંગ છોકરાઓ આવીને બેઠાં જે લોકોનું ટેબલ અન્યાની ખુરશીની બાજુમાં પણ થોડું આગળ હતું તેથી છોકરાઓની પીઠ દેખાય ચ્હેરો નહીં. એમજ બધા આવતાં જતાં હતા. અન્યાએ કહ્યું, "પાપા શું ઓર્ડર કરશું ? આપે કંઇક મજા આવે એવું મંગાવો આમેય અહીં તમારું પ્રમોશન થયા પછી તમને જે ગ્રેટ સક્સેસ મળી અને તમને એપ્રીસીએટ કરવામાં આવ્યા પાપા તમારું ગ્રેડીંગ વધી ગયું આજે એની પાર્ટી થઇ જાય મને આમ પણ આજે મસ્ત મસ્ત ડ્રીંક લેવાની ઇચ્છા છે. આઇ મીન વાઇન જ પણ.... સેમે ખુશ થતાં અને પોરસાતાં કહ્યું " બોલને અન્યા તું કહે એ ડ્રીંક અને બાઇટ્સ અને સ્ટાર્ટર ઓર્ડર કરું રૂબી ડાર્લીંગ તું શું લઇશ ?

રૂબીએ કહ્યું "હું તો સ્કોચ ઓન રોકસ એટલે કે મેકલાન લઇશ. સેમે કહ્યું હું મારી ફેવરીટ સ્કોચ ઓલ્ડ પલ્કની લઇશ એ પણ પછી જેમ ઓન રોક્સ. ધીમે ધીમે ચૂસ્કીઓ લેવાની ખૂબ મજા આવે અને બેબી તું ?

અન્યાએ કહ્યું "ડેડ હું ફેવેલીયો કર્પેરનેટ વાઇન લઇશ એ પણ નીટ કંઇજ સામે નહીં એમ કહીને હસી પડી. સેમે કહ્યું ઓકે ડન હું એક સાથે ઓર્ડર લખાવી દઇશ પછી એ લોકો ધીમે ધીમે સમય પ્રમાણે સર્વ કરતાં જશે. બાઇટીંગમાં હુ માય ફેવરીટ ડ્રાઇડ સોલ્ટી કેશુનટ વીથ ગ્રીનસલાડ, રૂબી કહે મને એ ચાલશે. અન્યાએ કહ્યું પાપા મારાં માટે તો મસ્ત ફીંગર ચીપ્સ વીથ માહી આસ્તાની ફીશ ટીક્કા પ્લીઝ... .. પાપાએ કહ્યું પછી તું મેઇન કોર્ષમાં શું ખાઇશ ?

રૂબીએ કહ્યું જે ખાવું હોય ખાવાદો જમવાનું હું જે ખાવું હશે પછી મંગાવી લઇશું સેમે કહ્યું "ઓક લેટ્સ ઓર્ડર એમ કહીને મેનેજરને બોલાવીને ઓર્ડર લખાવ્યો.

મસ્ત મસ્ત લાઉડ મ્યુઝીક વાગી રહ્યું હતું દરિયાનો હળવો ઠંડો પવન વાઇ રહેલો વાતાવરણ એકદમ મસ્ત મસ્ત હતું બીટ્સ પર થીરકવાનું મન થાય એવું સરસ મ્યુઝીક વાગી રહેવું એટલામાં સેમનાં મોબાઇલ પર રીંગ વાગી નંબર જોઇને એ એસ્ક્યુઝ મી કહીને ઉભા થઇને થોડે આગળ જઇને વાત કરવા લાગ્યો. રૂબી તો સેમનાં આવાં ફોનથી ટેવાઇ ગઇ હતી એણે બેરાને ટ્રીંક્સને બધુ લઇને આવતો જોયો અને એણે પ્રમાણે મૂકવા સમજાવ્યું.

અન્યાનો બધુ સર્વ થાય ત્યાં સુધી ફોનમાં બધાં મ્યુઝીક વીડીઓ જોઇ રહી હતી ટાઇમ પાસ કરી રહી હતી અને અચાનક એની નજર આગળનાં પણ આમ બાજુમાં ટેબલ પર બે છોકરાઓ બેઠાં હતાં બંન્ને જણાં પોતપોતાનાં મોબાઇલમાં કંઇક જોઇ રહેલાં એમાંનો એક જેની પીઠ અન્યા તરફ હતી તે એનાં મોટાં સ્ક્રીનનાં મોબાઇલમાં ન્યૂડ વીડીયો જોઇ રહેલો અને એણે ફોન એવી રીતે રાખેલો કે પાછળ બેઠેલી અન્યાને સ્પષ્ટ દેખાઇ રહેલું મ્યુઝીક એટલું લાઉડ હતું કે બે જણાં વાતો કરે તો પણ સ્પષ્ટ સમજાય નહીં.

અન્યાની એકદમ નજર એ જોઇ રહેલો એ ન્યૂડ વીડીઓ તરફ પડી એણે જોયું કે આ છોકરો કોઇ ન્યૂડ ગંદા વીડીઓ જોઇ રહ્યો છે એટલે એણે તરતજ નજર હટાવી દીધી. એમ હજી ફોન પર વાત કરી રહેલો. રૂબી એની રાહ જોઇ રહેલી એણે કહ્યું તારાં પાપનો ફોન ખબર નહીં કેટલો ચાલશે ? દર વખતની જેમ મીનીમમ અડધો કલાક તો ખરોજ. સાંજે પણ શાંતિથી રહેવા નથી દેતાં એમ બબડીને આવેલાં બાઇટ્સમાંથી કકડો મોમાં મૂકીને એનાં આવેલાં ડ્રીંક્સની ચૂસ્કી મારી પોતાનો મોબાઇલમાં વ્યસ્ત થઇ ગઇ.

અન્યાએ નજરતો ફેરવી પણ વારે વારે મન એ તરફ જોવાનું ખેંચાઇ રહેતું એણે ફરીથી એ વીડીયો ધ્યાનથી જોવા લાગી એને સ્પષ્ટ દેખાઇ રહેલું એ વીડીયોમાં હીરો અંદર રૂમમાં આવે છે અને હીરોઇન સૂઇ ગયેલી હોય છે એ ધીમે પગલે આવે છે અને થોડીવાર હીરોઇન જોઇ રહે છે. પેલી હીરોઇન ઊંઘમાં જ પોતાનો હાથ નીચે અંતવસ્ત્રમાં નાંખીને ફેરવી રહી હોય છે અને ઊંઘમાં પણ મજા લઇ રહી છે હીરો હવે કાબૂમાં ના રહેતાં એનાં બધાંજ વસ્ત્રો કાઢીને અંતવસ્ત્ર પણ ઉતારી નાંખે છે અને તદ્દન નિર્વસ્ત્ર થઇ જાય છે. આ જોઇને વીડીઓ જોઇ રહેલો યુવાન એક્ષાઇટ થાય છે અને પોતાનાં બેઉ પગ જોર જોરથી હલાવે છે આગળ જોવા આતૂર થઇ જાય છે.

અન્યા પણ વીડીઓ જોતાં જોતાં મગ્ન થઇ જાય છે રીતે મજા આવી રહી છે હવે હીરો શું કરશે ? એટલામાં હીરો હીરોઇનની બાજુમાં સૂઇ જાય છે અને એ હાથ હીરોઇનનાં અંતવસ્ત્રમાં નાંખીને એને સહેલાવે છે. હીરોઇન ઊંઘમાંજ પગ પહોળા કરીને જગ્યા કરી આપે છે અને હીરો બધુ ઊડે ઊંડે હાથ નાંખતો જાય છે હીરોઇન આહ આહ કરી ઉઠે છે અને અન્યાનાં મોઢાંમાંથી અવાજ નીકળી આવે છે ઓહ... આહ... અને પેલો યુવાન તરતજ પાછળ જુએ છે અને અન્યા સામે આંખ મળે છે અન્યા હેબતાઇને ચહેરો ફેરવી લે છે.

પેલો યુવાન સંતર્ક થઇ ગયો એણે વીડીયો બંધ કરી દીધો પણ એને ના સમજાયું કે હું શા માટે સંકોચ કરું છું હું જોતો હતો અને એ પણ જોતી હતી એને મજા આવી રહી હતી કેમ મેં બંધ કર્યો ? પણ થોડીવાર એણે પાછળ ફરીને જોયું નહીં પોતાની બીયર પી રહ્યો હતો.

અન્યાએ પાપાની તરફ જોયું તેઓ વાત કરીને પાછા આવી રહ્યાં હતાં એણે ખોટું ખોટું ખીજાતા કહ્યું "ક્યારનું બધું આવી ગયું છે અને તમે તો ફોનમાં જ એંગેજ રહેતા લાગ્યા. સેમે કહ્યું “દીકરા ખૂબ અગત્યનો કોલ હતો મારા એટેન્ડ કરવો જ પડે મારું કામ જ એવું છે પણ હવે નહીં આવે કોઇ કોલ ઓકે ચલો ચીયર્સ એમ કહીને પ્યાલીઓ ટકરાવીને સીપ મારી. સેમે કહ્યું "રૂબીએ તો ચાલુ પણ કરી દીધું એમ કહીને હસવા લાગ્યો. રૂબી રહે "તમારી રાહ જોવા બેસીએ તો તો અને ભૂખ્યાં તરસ્યા જ રહીએ એમ કહીને બીજી સીપ લઇ લીધી . અન્યાએ હસ્તાં હસ્તાં સીપ મારીને ફરીથી આગળ બેઠેલાં યુવાન તરફ જોયું તો એ બીયર પી રહેલો ફોન ટેબલ પર પડ્યો હતો. અને એં ફ્રેન્ડ સાથે વાતો કરી રહેલો.

ત્રણે જણાં આનંદથી રેસ્ટોરન્ટમાં ડ્રીંક અને બાઇટ સાથે બીટ્સની મજા લઇ રહેલાં ખૂબ આનંદ આવી રહેલો અન્યા બીજો લાર્જ ઓર્ડર કર્યો. સેમે તો આખી બોટલ જ મંગાવી હતી વધે તો ઘરે લઇ લેશે એવું વિચારીને અને એ પાછો મોબાઇલમાં મેસેજ જોવા લાગ્યો રૂબીને આનંદ આવી રહેલો એણે સેમને કહ્યું "સેમ આપણે ઘણાં સમયે આવા સરસ બારમાં આવ્યા હમણાં સુધી બધી દોડધામમાં કંઇ યાદ જ નહોતું આવતું સેમ અને રૂબી વાતોમાં પડ્યાં સાથે સાથે સ્કોચ ઓન રોક્સ પી રહેલાં.

અન્યાના મોબાઇલમાં નોટીફીકેશન આવ્યું અને એણે જોયું કે એજ અનનોન નંબર પરથી એક મ્યુઝીકલ વીડીયો આવ્યો છે એણે કૂતૂહલવશ ડાઉન લોડ કર્યો અને શરૂઆતમાંતો વીડીઓમાં એડશિરાનનું મ્યુઝીકલ સોન્ગ હતું. અને પછી પાછળ વીડીયોમાં પોર્ન વીડીયો એડ કરેલો અને એમાં ફીઝીકલ રીલેશન કેવી રીતે થાય અને એનો લાઇવ ડેમો હતો એ બધું ભૂલીને એ જોવામાં મશગૂલ થઇ ગઇ. પ્રકરણ-2 સમાપ્ત.

અન્યાને રેસ્ટોરન્ટમાં આગળ શું થશે ? વાંચો પ્રકરણ-3

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED