પ્રકરણ-13 "રીવેન્જ" માં અન્યાએ ફોન બંધ કરીને રાજવીરને ચૂમી લે છે. રાજવીરે અન્યાને પીણું આપીને વાતચીત શરૂ કરે છે. અન્યાને ડાન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ અંગે કન્ફ્યુઝન છે, તે રાજવીરને પૂછે છે કે શું કરવું જોઈએ. રાજવીર તેના પેરન્ટ્સની ઇચ્છાઓ અને પોતાના ઇચ્છાઓની ચર્ચા કરે છે, અને અન્યાને કહે છે કે એને પોતાની દિલની વાત કરવી જોઈએ. અન્યાએ પોતાના માતા-પિતા વિશે વાત કરી, અને તેને ડાન્સમાં નામ અને પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા છે, પરંતુ તે ફિલ્મમાં જવાની પણ ભાવના અનુભવે છે. બીજા લોકોની ટીકાઓ અને મજાકને સાંભળી, અન્યાનો મનોરંજન ચાલુ રહે છે. અંતે, તેઓ વધુ શાંતિથી બેસીને બોટલ ઓર્ડર કરવાની વાત કરે છે, અને રાજવીર અન્યાને પોતાની ખોળામાં બેસાડે છે. બંને વચ્ચેનો સંબંધ વધારે નજીક અને મસ્તીભરો થાય છે, અને રાજવીરે અન્યાને પુછ્યું કે તેની શું ઇચ્છા છે. રીવેન્જ - પ્રકરણ - 13 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 222.7k 5.7k Downloads 9.8k Views Writen by Dakshesh Inamdar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ-13 રીવેન્જ અન્યાએ ફોન સ્વીચ ઓફ કર્યો. રાજવીરને ચૂમી લીધો રાજવીરે અન્યાની આંખમાં સ્કોચ અને સફળતાનો નશો જોયો એને કંઇક વધુજ લાગ્યો. એણે અન્યાને કહ્યું તારો બીજો પેગ તૈયાર છે ડાર્લીંગ એમ કહીને પ્યાલી હાથમાં આપી. અન્યાએ રાજવીરને એનો પેગ આપ્યો રાજવીરે સોડા ઉમેરીને ચૂસ્કી લેવાં માંડી. અન્યાએ ફરીથી નીટ..જ પેગ ધીમે ધીમે લેવા માંડ્યો. રાજવીરને થોડો સ્થિર થયેલો જોઇને અન્યાએ પૂછ્યું એય રાજા... શેનાં વિચારમાં છે તું પ્હેલાં જેવો મૂડ કેમ નથી ? રાજવીરે કહ્યું કંઇ નહીં તારી વાતો પાપા સાથેની સાંભળી રહેલો હું તો બસ તને પ્રેમ કરવાનાં મૂડમાં જ છું અને તારી સકસેક ઉજવવામાં છું. Novels રિવેન્જ પ્રેમવાસના સીરીઝ - 2 પ્રેમવાસના સીરીઝ - 2 "બળાત્કારી હવસખોર ટોળકીનું સત્ય ઉજાગીર કરી બદલો લેતી નારીનું પ્રેત.... એક રહસ્યમય ભયાનક અને વાસનાનો નગ્ન ચિતાર....... દેશભરથી... More Likes This વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 દ્વારા kajal jha છલાવા - ભાગ 1 દ્વારા kumar maahika બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા