સંકટ - (ભાગ-૧૭)

ભાગ_૧૭
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ

કોણ છે આ રુપા...?

વાહ તું તો બોવ આગળ નીકળી ગઈ કયારેક રવિ તો કયારેક પહેલો કાપડ વાળો શું નામ છે એમનું હા, "ગોપાલજી" આજ તો ખુદ ઇન્સ્પેક્ટર સાહેબ વાહ   
રુપા વાહ,આ દુનિયામાં લીલા તો તું જ કરે..

ઇન્સ્પેક્ટર સાહેબ આ એ જ વ્યક્તિ છે જેણે મને બરબાદ કરી મને આ જગ્યામાં લાવવામાં એમનો બહુ મોટો ફાળો છે એ ઇચ્છતો હતો હું આ કામ કરું અને મને એમાંથી ખૂબ પૈસા મળે અને એ પૈસામાંથી એ પણ એશો આરામની જિંદગી જીવે, ઇન્સ્પેક્ટર સાહેબ એ મને મારપીટ કરીને મારી પાસેથી પૈસા લઈ જતો આ એજ છે,મારો પતિ અમિત હું તેની સાથે હવે રહેવા પણ નથી માંગતી. .

વાહ રુપા તે મને કયારેય પ્રેમ કર્યો જ નથી ,તને તો પૈસા સાથે મતલબ હતો.ઇન્સ્પેક્ટર સાહેબ રુપા ખોટું બોલી રહી છે,મેં એમનાં એક પણ પૈસાને હાથ પણ લગાવિયો નથી...

રુપા અમિતને મેં અહીં બોલાવીયો છે,કે તું અહીં શુ કરી રહી છે તે જોવા માટે અમિત જાણતો પણ નથી કે તું આ કામ કરી રહી છે.અને તું એને એમ કહે છે કે તું મારા પૈસાથી મોજ કરે છે.રુપા આ તારો પતિ છે
અને તને ભાન થવું જોઈએ કે આ મારો ચોથો પતિ છે.

વાહ,ઇન્સ્પેક્ટર સાહેબ તમે જુગાર રમવામાં માહિર નિકળિયા.મને એમ કે તમે મારા શરીરને પ્રેમ કરવા લાગીયા છો, પણ આજ આ રુપાની બાજી ઉલટી પડી....ઇન્સ્પેક્ટર તે બધુ જ જાણે છે,

ઇન્સ્પેક્ટર સાહેબ તમે સાંભળી લેજો અને અમિત તું પણ,હું મારા મનની રાણી છું, અને આ જ મારો મહેલ છે.તમે કોણ કે મને બદલવા આવિયા,હું કયારેય નહીં બદલું અને મારું કામ પણ આજ રહેશે...

અમિતજી કોઈ પણ સ્ત્રી હોઈ તેને જીવનમાં કોઈનો પ્રેમ જોઈએ.મને આજ સુધી કયારેય કોઈનો પ્રેમ જ નથી મળિયો.હું કોઈના પ્રેમની ભુખી હતી,હું કોઈના પ્રેમ માટે તડપતી હતી.હું આત્મહતીયા કરવા માંગતી હતી,પણ મને તે દિવસે વિચાર આવીયો હું શા માટે આત્મહતીયા કરું જેણે મને દગો દીધો તે જ કરેને..

એક દિવસ હું કોઈના પ્રેમને પામવા માટે વેશીયા બની ગઈ,જે પ્રેમ મને મારા પતિ નોહતા આપી શકતા તે પ્રેમ મને ત્યાંથી મળતો હતો.

કોઈ સ્ત્રી વેશીયા શા માટે બને ખબર છે ઇન્સ્પેકટર સાહેબ,સ્ત્રીની ઘરમાં આબરૂનો રહે,તેને લોકો ઈજ્જતનો કરે,તેને લોકો માર મારી ઘરની બહાર ધકેલી દે તયારે એક જ એવી જગિયા છે ઇન્સ્પેક્ટર સાહેબ કે ત્યાં સ્ત્રી શાંતિનો અનુભવ પેહલા કરતા વધારે કરે હા, થોડું સહન કરવું પડે જેમ તમારે જોબમાં કરવું પડે છે તેમ,પણ જયારે પૈસા તમારા હાથમાં આવે ત્યારે તમને ખુશી થાય છે,એમ ઇન્સપેક્ટર સાહેબ ભલે હું એક વેશીયા રહી પણ
મારા હાથમાં પણ પૈસા આવે તૈયાર એવી જ ખુશી મને થાય છે.જેમ તમારી જોબ છે એમ મારી પણ આ એક જોબ છે,માટે તમે મારી પર સવાલ ન ઉઠાવી શકો ઇન્સ્પેક્ટર સાહેબ.....

મને પણ કોઈ બીજી સ્ત્રીની જેમ હરવું ફરવું ગમે છે
દુનિયાની દરેક સ્ત્રીને શોખ હોઈ મારે એક ને નહીં ઇન્સ્પેક્ટર સાહેબ,પણ આ દુનિયા એવી છે કે લોકો અમને ખરાબ નજરે જોવે અને એક સ્ત્રી અહીં પહેલા કરતા શાંતિનો અનુભવ મેળવે છે..

ઇન્સ્પેક્ટર સાહેબ જેનો સ્ત્રી અવતાર હોઈ તે જ જાણે એમની પરિસ્થિતિ તમે નો જાણી શકો.મને શોખ નોહતો એક પછી એક પતિ બદલવાનો પણ શું કરું ઇન્સ્પેક્ટર સાહેબ સહન કરવાની પણ એક રીત હોઈ ને...

હું જાણું છું ઇન્સ્પેક્ટર સાહેબ કે,
તમારો આગળનો સવાલ એ હશે કે કોણે કર્યા ખુન?
હા,ઇન્સપેક્ટર સાહેબ મારા પેહલા અને ત્રીજા પતિના
ખુન મેં જ કર્યા છે.કેમ કે કલાકો સુધી બાથરુમની અંદર રહીને મારો જીવ જવાને થોડીક જ વાર હતી..
મેં સહન કરવાની હદને વટાવી દીધી હતી.મારે કોઈનું ખુન નોહતું કરવું પણ શું કરું ઇન્સ્પેક્ટર સાહેબ હું મજબુર હતી....

મેં જ કોમ્પ્યુટરથી લખાણ ટાઈપ કરીને મેકયુ હતું .

રુપા તું જ્યાં સુધી મારી નહી બન ત્યાં સુધી હું તને કોઈની નહી થવા દવ,આ દુનિયામાં હું જ તને ચાહું છુ...!!હું જ તને અનહદ પ્રેમ કરુ છુ...!તું કયારેય કોઈ બીજાની નહી બની શકે.

આઈ લવ યુ રુપા ..!!

જેથી હું આ ખુનના કેસ માંથી હું બહાર નીકળી જાવ..

વાહ,રુપા તારી તાકાતને મારી સલામ અને તું જે આ કામ કરે છો તે મને જરા પણ પસંદ નથી,પણ તું તારી મરજીથી અહીં છો,હું તને કહી નહીં કવ.તારી વાત સંભાળી હું તને આજ હાથ કડી પણ ન પહેરાવેત....

પણ,હું શું કરું કાનૂન એ કાનૂન જેલમાં તો તારે જાવું જ પડશે.....

જી,ઇન્સપેક્ટર સાહેબ ....!!!!!


#સ્ટોરી સમાપ્ત.....

સ્ટોરી કેવી લાગી એ મને કહેજો જે લોકો રીડિંગ કરતા હતા તે બધા જ.....


લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 2 માસ પહેલા

Verified icon

Kajal diyora 2 માસ પહેલા

Verified icon

Bhakti Thanki 3 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 4 માસ પહેલા

Verified icon

Bhayani Alkesh 6 માસ પહેલા