સંકટ (ભાગ-૩)

ભાગ_૩

#લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલ

રુપા હું મજબૂર હતી ત્યારે તું અમીતના પ્રેમમાં પડી ચુકી હતી.એક સાથે એક જ કોલેજમા અને એક જ કલાસમા આપણા સાથે રહેતા અમિત અને અભિ આ બંને ને તું કેવી રીતે પ્રેમ કરી શકે...

હા,મનિષા તુ સાચું કહી રહી છે.તે જેકર્યું  તે યોગ્ય
કરર્યું .તો તારો કહેવાનો મતલબ એ છે કે અભિએ મારા ત્રણેય પતિના ખુન કર્યા.

બની શકે રુપા........!!!!!!!!!!!રુપા થોડીવાર મનિષા સામું જોઈ રહીય..

અભિ દેખાવમાં સારો હતો એટલે જ રુપા અભિ ના પ્રેમમાં પડી હતી.કોલેજ વખતની વાત છે.તે દિવસે કોલેજ પુરી થઈ પછી અભિએ મને તેના ઘરે બોલાવી મને નોહતી ખબર કે અભિનો આજ જન્મદીવસ છે.

મે અભિના ઘરની રુમમાં પ્રવેશ કર્યો.
તે રુમમાં જ અભિ કંઈ ગોતી રહ્યો હતો.
તેનું ધ્યાન મારી તરફ હજુ નોહતું.રુમમાં બંને બાજુ સલમાન અને કેટરીના કેફના પોસ્ટર લગાવ્યા હતા.હું તેને જોઈ રહી હતી 

ત્યાં જ અભિએ મારી તરફ નજર કરી તું ક્યારે આવી રુપા બસ હમણા જ...

આવ અંદર આ ખુરશી તારા માટે જ છે.તું ચા લઈશ કે કોફી ?

ચા ચાલશે....!!
થોડીવારમાં અભિ ચા લઈને આવ્યો.
અભિના ઘરમાં કોઈ હતું નહી.
મે તરત જ અભિને પુછયુ તે શા માટે મને અહી તારા ઘરે તે બોલાવી છે.

તે થોડો મારી નજીક આવ્યો એ પહેલા તેકયારેય મારીનજીક એટલો તે આવેલ નહી.
આજ મારો જન્મદિવસ છે.અને તું મારી પ્રિય પ્રેમીકા છે.અને આ પાટીઁમાં મે તને એકને જ બોલાવી છે.કેમકે હું તને ચાહું છું.હું તને અનહદ પ્રેમ કરુ છુ.બસ એ કહેવા જ...

અભિ તું શું બોલી રહ્યો છે તને ભાન છે.
હા, રુપા હું  ભાનમાં જ છુ.તું અને અમિત એકબીજાના પ્રેમમાં અત્યારે પાગલ છો.મને એ પણ ખ્યાલ છે.
એક સમય હતો કે જ્યારે હું તને પ્રેમ કરતી હતી.પણ હવે તે શક્ય નથી અભિ...
હવે,હુ અમીત સાથે જ લગ્ન કરવા માગુંછે.
તે જ મારો પતિ છે.

તારો આજ જન્મદિવસ છે.ઈશ્વર તનેખુશ રાખે હું જઈ રહી છું.હું ખુરશી પરથી ઊભી થઈ રુમ તરફ જવા માટે.ત્યાં જ અભિએ મારા ગળા પર રહેલ ચુદંડી પાછળથી ખેંચી.મને અભિએ બંને હાથે ઝકડી લીધી.અભિનુ શરીર ભરાવદાર હતું.તેના હાથ
માંથી મારે નીકળવું મુશ્કેલ હતું.અભિ એમને બેડ પર ધક્કો માર્યો.હું બેડ પર ઢળીપડી મે પુરી કોશીશ કરી ઊભા થવાની પણ મારી કોશીશ નાકાબયાબ નિકળી.
તેણે મારી ઉપર આવવાની કોશીશ કરી.
એક કલાક સુધી લગભગ હું તેની સાથેલડી
ઘણી કોશીશ કરી અંતે હું થાકી.અભિ એ તે પછી નિરાંતે મારા શરીરની મજા લીધી.હું કંઈ 
કરી શકુ તેમ નોહતી મારા શરીરમા એટલીશકિત જ નોહતી કે હું  તેનો સામનો કરી શકુ .હું થોડી વાર પછી તે જ રુમમાં લગાવેલ સલમાન અને કેટરીના કેફના પોસ્ટર સામું થોડીવાર જોઈ નીકળી ગઈ.

આ વાત હું જો અમિતને કરુ તો તે મારી સાથે કયારેય લગ્ન કરવા તૈયારનો થાત.મે નક્કી કર્યું હતું કે આ વાત હું કયારેય કોઈ સમક્ષ નહી કવ.હું જાણતી હતી કે અભિ મને પ્રેમ કરે છે અને હું તેને નફરત કરુ છુ.તો પણ અભિએ મનિષા થકી કહ્યું કે હું રુપાને પ્રેમ કરુ છુ.પણ હું તેને કહેતા ડરું છુ.

મારે આજે જ મનિષાને વાત કરવી હતી.

કે અભિ એક રાક્ષસ છે.બળાત્કારી છે.પણ કોણ જાણે મારી જીભ આજ વળી ગઈ અને મારાથી બોલાય ગયું,મનિષા તારે તો મને કહેવાયને કે અભિ તને પ્રેમ કરે છે.તો હું તેને સાથે જ લગ્ન કરેત.

મનિષા ને કયા ખબર છે.કે તેણે મારા પર બળાત્કાર કરયો. એટલે જ તે મારી સામે આવીને બોલી નથી શકતો.પણ કદાસ તે દિવસે અભિએ મારી સાથે આ રીતે ન કયું હોત તો હું તેની સાથે લગ્ન કરવા શાયદ તૈયાર પણ થઈ જાત.કેમકે મારો તે પહેલો પ્રેમ હતો.અને મને તે પસંદ પણ હતો,પણ તે વખતે હું અમિતના પ્રેમમાં હતી.અને તેને જ હું પ્રેમ કરતી હતી.મારે ત્યારે થોડા સમયની જરુરીયાત હતી.

રુપા તું શું વિચારી રહી છે.

કંઈ નહી મનિષા બસ થોડી કોલેજની યાદોને તાજી કરી આજ.

તો તારે હવે અભિની શોધ કરવી પડશે.
ના મારે અભિની શોધ કરવાની જરુર નથી
કેમ?
તું એને જાણે છે તે કયા છે એ..!!!
હા..!!
મને માફ કરજે મનિષા મે તને એમ કહ્યું કે હું 
અભિને જાણતી નથી.હું અભિને સારી રીતે જાણું છું.તે ખુની કયારેયનો હોઈ શકે.

રુપા તું કંઈ રીતે કહી શકે કે અભિ ખુની નથી.કેમકે અભિ મારો બીજો પતિ છે મનિષા.!!!એ શા માટે કોઈનું ખુન કરે અનેજ્યારે અભિનું ખુન થયું ત્યારે પણ એ જ લેટર હતો.

રુપા તું જ્યાં સુધી મારી નહી બન ત્યાંસુધી
હું તને કોઈની નહી થવા દવ..
આ દુનિયામાં હું જ તને ચાહું છુ...!!
હું જ તને અનહદ પ્રેમ કરુ છુ...!
તું કયારેય કોઈ બીજાની નહી બની શકે.
આઈ લવ યુ રુપા...!!!

મનિષા ત્યારે તો હું અભિની જ હતી તોઅભિ
શા માટે આવો લેટર લખે.
તો રુપા તારો ત્રીજો પતિ કોણ છે???

રુપા થોડીવાર અટકી..!!

સંદિપ જે તને હમેંશા કોલેજમા પસંદ કરતો.મનિષા થોડીવાર રુપા સામે જોઈ રહી..!!!

કોણ છે ખુની નીલમનો ભાઈ અનિલ,સંદિપ
અમિત કે અભિ,મનિષાનો પતિ રવિ કે પછી મનિષા કે રુપા જ?

                                                                    ક્રમશ:........

 લી-કલ્પેશ દિયોરા

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 2 માસ પહેલા

Verified icon

Kajal diyora 8 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 5 માસ પહેલા

Verified icon

Neeta Soni 7 માસ પહેલા

Verified icon

ashit mehta 7 માસ પહેલા