સંકટ - (ભાગ-૧૭) kalpesh diyora દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

સંકટ - (ભાગ-૧૭)

kalpesh diyora Verified icon દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

ભાગ_૧૭સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલકોણ છે આ રુપા...?વાહ તું તો બોવ આગળ નીકળી ગઈ કયારેક રવિ તો કયારેક પહેલો કાપડ વાળો શું નામ છે એમનું હા, "ગોપાલજી" આજ તો ખુદ ઇન્સ્પેક્ટર સાહેબ વાહ રુપા વાહ,આ દુનિયામાં લીલા તો તું જ ...વધુ વાંચો