સંકટ (ભાગ-૬)

ભાગ_6
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ

મનીષાને તો રવિએ મનાવી લીધી પણ રુપાને મનાવીએ ગરમ કોલસા ખાવા એ બરાબર હતું...

શું કરશે રવિ મનીષાનું..?
શુ કરશે રુપા અમિતનું..?

આજ રવિનું શરીર ધ્રુજી રહ્યું હતું..
કેમ કે આજ રવિવાર હતો અને રુપાને મળવા જવાનું હતું,આજ રવિને રુપાને જવાબ દેવાનો હતો કે શું કરવું મનીષાનું,જેટલો પ્રેમ તે મનીષાને કરતો તેટલો જ પ્રેમ તે રુપાને પણ કરતો પણ રુપાને કેમ સમજાવી કે હું અકને નહીં પણ બંને ને પ્રેમ કરુ છું.

જીવનની ગાડી  કયારે કઈ જગ્યા એ આવી ઉભી રહે
તે કર્મ કરનાર માણસને પણ ખબર રહેતી નથી...
કૃષ્ણની લીલામાં અને આજની લીલામાં ઘણો ફરક છે.

રુપાને જાણવુ હતું કે મારા ત્રણ પતિનો ખુંની રવિ જ નથીને.રુપા આમ પણ રવિ સાથે લગ્ન કરવા માંગતી નોહતી.રુપા માટે રવિ બસ એક પૈસા માટેનું એટિએમ
જ હતો,જયારે રુપાને પૈસાની જરૂરી હોઈ તયારે રવિ હસતા હસતાં તેને આપતો....

આજ રવિવાર હતો...
આજ રુપા મૂડમાં હતી ,રાવીને એમ હતું કે આજ પણ રુપા મારી સાથે લડશે.પણના આજનો દિવસ કંઈક અલગ જ હતો.

ઓય રવિ કેમ આજ મોડો પડ્યો...
તું એટલી બધી વિસકી કેમ પી રહી છો.. તારી મો માંથી ગંધ આવે છે...

બસ તને પ્રેમ કરવા જ રવિ..
જ્યાં સુધી આ સુપર વીસકીને હું મારા પેટમાં ન નાખું ત્યાં સુધી મને તારા પ્રયતે  પ્રેમ જ નથી થતો.
આવેને રવિ મારા ગાલ પર એક કિસ કરને.નહીં ત્યાં નહીં આ તરફ કર ને હજુ એક વાર...

જેવી રીતે તું મને દર  રવિવારે કિસ કરતો પકડીને તે રીતે કરને આજ પણ,
રવીને મનમાં થયું આજ રુપા કેમ આવું વર્તન કરી રહી છે.મને કંઈ  સમજાતું નથી.આ પહેલા કયારેય આવું વર્તન કરું નથી....

ઓય જાનેમન..
ચાલને આજ તને ઈચ્છા નથી થતી.
કેમ કાલે મનીષા સાથે રાત્રીની ઉજવણી કરી છે,ઓકે આકે બાબુ થાકી ગયો છે.લે બબુ થોડીસી વીસકી લેલે થક ઉત્તર જાયેગી.મેં તો સન્ડે કો ઇ આતી હું મુજે તો એક દીનભી તું ખુશી નહીં કરતા...આજ તેરા મૂડ ખરાબ હૈ ક્યાં....

નહીં રુપા...
તો પછી નાચને રવિ મારી સાથે.
કેમ હવે હું તને નથી ગમતી,તને એવું લાગે છે કે હું તને પ્રેમ નથી કરતી...

ના રુપા મેં ક્યાં તને એવું કઈ કહ્યું...
તું મારી જ છો .અને હંમેશા માટે તું મારી જ રશ..

રુપા જે ફલેટમાં આવતી એ જ ફ્લૅટ એક રૂમ હતી તે રૂમ રવિ કયારે પણ ખોલતો નહીં,અને તેની ચાવી પણ રવિ કયારેય રુપાને આપતો નહીં..આજ રવીને વીસકી પીવરાવી તે રૂમનું રહસ્ય જાણવું હતું,એ રૂમને રવિ શા માટે તાળું રાખતો હતો.રુપાને પુરે પૂરો ભરોચો હતો કે તે રૂમ માંથી મને મારા ત્રણ પતિના મુત્યુનું રહસ્ય હાથે લાગશે.
પણ રવિ આજ વીસકી પી રહ્યો ન હતો..
અને તેના ખીચા માંથી ચાવી નિકાળવી મુશ્કેલ કામ હતું...

રુપાને થયું નહીં કંઈક તો કરવું જ પડશે..
રવિ પાસે તે વિસકીનો ગ્લાસ લઈ ને ગઈ...
લે રવિ,આજ તું મારુ માન રાખ એક ગ્લાસ ખાલી..
રવિ એ તે ગ્લાસ એક જ ઝાટકે પી ગયો...

રુપા ધીમેધીમે રવિની નજીક આવી.રવિ પણ રુપાની નજીક આવ્યો,રુપા એ રવિને જોરથી ગાલ પર કિસ કરી...

ધીમે રુપા..બોવ જલ્દી છે.
નહીં બસ તને આજ ખાવાનું મન થઈ ગયું,એટલે જતો મોટું બટકું ભરું.ધીમે ઉતાર રવિ તૂટી જશે  કુરતી થોડી ટાઈટ છે,નવી લઈ લેશું રુપા જાનું તારી માટે ક્યાં ના જ છે.પણ અત્યારે ફ્લેટની બહાર તો
નીકળું પડશેને, હું ખાલી બ્રા પહેરીને બહાર નીકળું..

મારો શર્ટ છે ને.... 
ઓ સાબજી શર્ટ આપવા પણ તૈયાર છે એમને..!!!
હા કેમ નહીં...

રુપાની નજર ચાવી પર જ  હતી. રુપાને રવીના શરીર 
પ્રત્યે હવે ઝરા પણ લગાવ નૉહતો...રવીના ખીચા માથી તેને ગમે તેમ કરી ચાવી લેવી હતી..તે ચાવી મેળવા માટે આજ કોઈ પણ હદ સુધી જાવા તૈયાર હતી.

તું શું કામને રૂમની બારી ખોલે છો રવિ....
મેં બ્રા પણ નથી પહેરી સામેના ફ્લેટ માંથી લોકો જોવે છે..કુદરતી વાતાવરણમાં  ......  માણવાની મજા કંઈક  
અલગ જ હોય છે.
પણ તું મારુ તો જો હું ......પર પુરે પુરી નગ્ન અવસ્થામાં છું સામે લોકો જોવે છે...

હા,તો જોવા દે ને,મને કંઈ નથી ફરક પડતો.
એને પણ આનંદ લેવા દેને,તને કયાં એ લોકો ઓળખે છે,પણ મને ફરક પડે છે ને...!!!!!
રુપા આગળ બોલતી અટકી ગઈ કેમ કે રવિ એ ચાવી 
ખીચા માંથી કાઠી ટેબલ પર મૂકી,રુપાનું ઘ્યાન તે ચાવી પર જ હતું...

રવિ એ તેના કપડાં ટેબલ પર મુક્યા...
રુપા ઉભી થઇ ફરી રવિ માટે વિસકીનો ગ્લાસ લાવી..
રવિ એ પણ એક ઘુંટમાં જ પી ગયો...

ઔર એક...રુપા..
રુપા એ તરત જ બીજો ગ્લાસ આપ્યો..
હવે રવિ ભાનમાં ન હતો..રુપા તે જ લાભ લેવા માંગતી હતી.....
રુપા આઈ લવ યુ....
હું તને ખૂબ પ્રેમ કરું છું...
તે બકી રહ્યો હતો પુરે પૂરો ભાનમાં નૉહતો...

રુપાએ ચાવી હાથમાં લીધી..
જલ્દી રૂમ પાસે જઈ ને  રૂમનો ખોલિયો...
રૂમમાં જોતા જ તેની આંખો પહોળી થઈ ગઈ..

ક્રમશ......

લી-કલ્પેશ દિયોરા

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 2 માસ પહેલા

Verified icon

Kajal diyora 2 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 4 માસ પહેલા

Verified icon

ashit mehta 7 માસ પહેલા

Verified icon

parash dhulia 7 માસ પહેલા