સંકટ - (ભાગ-૧૨)

ભાગ_૧૨
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ

મહેશ... !!શો રૂમ પરથી ગોપાલને લઈ આવ અહીં પોલીસ સ્ટેશન પર ..

જી સર...

પણ,સાહેબ ગોપાલનું શું તમારે કામ છે,એ તો નિર્દોષ છે.

રુપા જી પોલિસ સ્ટેશનમાં નિર્દોષ લોકોનું જ કામ હોઈ છે....!!!

સર ગોપાલ...
ગોપાલ સાહેબ તમારા શોરૂમને કેટલા વર્ષ થયાં..

સાહેબ ૧૦વર્ષ..!!

આ સામે મેડમ બેઠા છે ,તેને તમે ઓળખો છો..?

નહીં સાહેબ..!!

મહેશ આ ગોપાલ સાહેબને થોડાક મેડમજીની નજીક લઈજા શાયદ આંખના નંબર હશે તેમને...

કંઈક જોયેલા છે,પણ યાદ નથી આવતું..!!

વાહ ગોપાલ સાહેબ,
કોઈ છોકરીને શોરૂમની અંદર પુરી રાખો અને પૈસા આપી આખી રાત શરીરની મજા લ્યો અને તમને તે વ્યક્તિનો ચહેરો યાદ નથી આવતો...

નહીં સાહેબ હું આ છોકરીને નથી ઓળખતો મેં આને ક્યારેય જોઈ પણ નથી..

મેડમ જી ગોપાલ તો તમને જાણતો પણ નથી..

એ જૂઠું બોલે છે ઇન્સ્પેક્ટર સાહેબ...!!

મહેશ રૂપાની ખુરશી થોડી નજીક લાવ ગોપાલ સામે...

જી સર..!

ગોપાલના ફોનના કોલ ડિટેલ ત્રણ મહિના પહેલાના મહેશ લાવ...

જી સર...!!!

ગોપાલ સાહેબ આ કોલ સાંભળો....

હેલો...!!!

હું રુપા તમે કોણ તમારી ઓળખાણ હું રવીનો મિત્ર
ગોપાલ...

ઓહહ...શો રૂમ વાલે હો ના...

હાજી...!!!

બોલીએ ક્યાં કામ હૈ?
રવીજીને બોલાથા કી અપકો કુછ પૈસો કી જરૂરત હૈ..

હાજી, મુજે પૈસો કી અભી જરૂરત હૈ,
મુજે ૨ મહિને કેલિયે 3લાખ ચાહિયે 1%હી મેં આપકો દુનગી....

મેડમજી મેને કબ કહા કે મુજે વાપસ પૈસે દિજયે..
મેં આપકો પૈસા દે રહા હું,મુજે વાપસ નહીં ચાહિયે ઓર રવિને કુછ બોલા થા..!!!

રવિને ક્યાં કહાં થા ...!!
ઓકે ઓકે સમજ ગઈ,આપકો પૈસે કે બદલે મેં મેરી ખુશ્બુ સાહીયે ઐસે બોલાના...

યસ... રુપા જી

આપ કબ પૈસે મુજે દેગે...!!!
આપકી ખૂશ્બુ મિલ જાયે તબ....
ઓકે આજ શામ કો મેં કહાં પર મિલું ગોપાલજી આપકો...

મેરા ખુદકા શો રૂમ હૈ રુપા જી મેં એડ્રેસ આપકો ભેજતા હું ,વાહ આકે મુજે કોલ કરનાં...

ઠીક હૈ ગોપાલ જી...!!!

ગોપાલ જી એ કિસકી અવાજ હૈ..!!
મહેશ મુજે એક બાત સમજ નહીં આયી એ ખુશ્બુ ક્યાં હૈ....

સર આપભી મજાક કર રહે હૈ.....

હા, સર મને રવિ એ રુપાની વાત કરી હતી..
પૈસા આપીને રુપા સાથે શરીર સુખ માણવાની..
જયારે હું રુપાને મારા શોરૂમ પર બોલાવતો ત્યારે
રવિ મારી પાસેથી કમિશન લેતો....

મહેશ રવીને બોલાવ...

જી સાહેબ...

રવિજી ગોપાલ સાહેબ તમને કેટલું કમિશન આપતા હતા...

10000 ઇન્સ્પેક્ટર સાહેબ...

તું રુપાનો વેપાર કરી રહિયા હતો...
ના,સાહેબ હું વેપાર નોહતો કરી રહ્યો રુપા એ જ મને કહ્યું હતું...

સાહેબ પાંચ મહિના પહેલાંની વાત છે,
હું અને રુપા મારા ફ્લેટ નંબર-૩૦૩માં બેઠા હતા..
રુપા કયારેય પૈસા માંગતી નહીં પણ તેણે તે દિવસે મારી પાસે બે લાખ રૂપિયા માંગણી કરી,મારી પાસે નોહતો મેં ના પાડી...

પૈસા માટે રુપા એ મારી સાથે ઝઘડો કર્યો..
એ વાત વાતમાં બોલી જો તારે પૈસા આપવાની તેવડનો હોઈ તો મને પૈસા આપવા વાળો ગોતી દે મારે મારી જિંદગી એશૉ આરામ વાળી જીવી છે.

ઇન્સ્પેક્ટર સાહેબ રુપા મહારાણી જેમ તેની જિંદગી જીવવા માંગતી હતી.જે વસ્તુ તેને ગમી જાય તેને પામવા માટે તે ગમે તે કરવા તૈયાર હતી,મને ખબર હતી કે રુપા પૈસા માટે ના નહીં કહે એટલા માટે મેં ગોપાલની મદદ લીધી કેમકે ગોપાલ પાસે ખૂબ પૈસા હતા,અને મને કમિશન પણ મળતું હતું.....

રુપા તું એટલા બધા પૈસાનું શું કરવા માંગતી હતી,
તારી જિંદગીમાં તારા પૈસાથી જ પહેલા તું ખુશ હતી..
આ ચાર મહિનામાં એટલા બધા પૈસાની તારે શું 
જરૂર પડી...?

ઇન્સપેક્ટર સાહેબ હું કોઈનું ખુન કરવા માંગતી હતી
તેણે મારી જિંદગી ખરાબ કરી નાંખી હતી..

રુપા તું કોનું ખુન કરવા માંગતી હતી ?

રવિ તારું જ......!!!!!!!

ક્રમશ...

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 2 માસ પહેલા

Verified icon

Kajal diyora 2 માસ પહેલા

Verified icon

Sudhirbhai Patel 4 માસ પહેલા

Verified icon

Jitendra 5 માસ પહેલા

Verified icon

Neeta Soni 7 માસ પહેલા