ભાવ ભીનાં હૈયાં

(72)
  • 28.3k
  • 12
  • 18.9k

" હેલો..! અભિલાષા...! તારે તો આવવાનું જ છે મારા દીકરાના લગ્નમાં..કંકોત્રી તો આપી જ છે પણ વ્યકિતગતરૂપથી હું તને આમંત્રણ આપું છું...!" " અરે મેમ..! મેરેજ દીવમાં છે..ચાર દિવસ મારાથી કેમનું અવાય..? હું મેરેજ પછી તમને ઘરે જ મળી જઈશ." " ના...એટલે ના...તારા લીધે તો મારી દીકરીને આટલો સરસ છોકરો મલ્યો છે..! તારે તો આવવું જ પડશે. આવવા જવાની.. ત્યાં રોકાવવાની.. બધી જ વ્યવસ્થા કરી દીધી છે.તું નહીં આવે તો મને નહીં ગમે હો..!" " અરે.. મેં કંઈ કર્યું નથી.. બસ મનગમતા સાથને એક કરવાનો પ્રયત્ન કર્યો છે.બે પ્રેમી પંખીડાંનો મેળાપ કરાવ્યો છે. હું ટ્રાય કરું છું. મેળ પડશે તો..આવીશ.."

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

ભાવ ભીનાં હૈયાં - 1

" હેલો..! અભિલાષા...! તારે તો આવવાનું જ છે મારા દીકરાના લગ્નમાં..કંકોત્રી તો આપી જ છે પણ વ્યકિતગતરૂપથી હું તને આપું છું...!" " અરે મેમ..! મેરેજ દીવમાં છે..ચાર દિવસ મારાથી કેમનું અવાય..? હું મેરેજ પછી તમને ઘરે જ મળી જઈશ." " ના...એટલે ના...તારા લીધે તો મારી દીકરીને આટલો સરસ છોકરો મલ્યો છે..! તારે તો આવવું જ પડશે. આવવા જવાની.. ત્યાં રોકાવવાની.. બધી જ વ્યવસ્થા કરી દીધી છે.તું નહીં આવે તો મને નહીં ગમે હો..!" " અરે.. મેં કંઈ કર્યું નથી.. બસ મનગમતા સાથને એક કરવાનો પ્રયત્ન કર્યો છે.બે પ્રેમી પંખીડાંનો મેળાપ કરાવ્યો છે. હું ટ્રાય કરું છું. મેળ પડશે તો..આવીશ.." ...વધુ વાંચો

2

ભાવ ભીનાં હૈયાં - 2

એટલામાં તેનો મોબાઈલ રણક્યો. " હૅલો..મમ્મા..પ્લીઝ જલ્દીથી ઘરે આવો ને..!" " કેમ શુ થયું..?" " તમે ઘરે આવો..ખબર પડી આટલું બોલી આમીને ફોન મૂકી દીધો. અભિલાષાનો જીવ અધ્ધર થઈ ગયો.શું થયું હશે..? કેમ જલ્દી બોલાવી..? વગેરે વિચારોથી ઘેરાયેલી અભિલાષાએ જલ્દીથી ઘરે પહોંચવા ગાડીની સ્પીડ વધારી. અભિલાષા ઝડપથી ઘરે પહોંચી. આમીન, જેનિફર, શુભમ, રિશી,ખુશી પાંચેય ઘરના આંગણે ટોળું વળીને બેઠા હતા.અમીન સોળેક વર્ષનો હશે,જેનિફર પંદર..શુભમ ચૌદ વર્ષનો..રિશી સાત વર્ષનો અને ખુશી નવ વર્ષની હશે લગભગ. અભિલાષા દોડતી તેઓની પાસે ગઈ ને જોયું તો..પાંચેય બચ્ચાઓની વચ્ચે એક કૂતરાંનું બચ્ચું દૂધ પી રહ્યું હતું. તેના કાન પાસે મલમ પટ્ટી કરેલી હતી. થોડી ...વધુ વાંચો

3

ભાવ ભીનાં હૈયાં - 3

અભિલાષા ધબકતા હૃદયે હોટેલમાં પ્રવેશી. તેણે ખાતરી કરવા પાછળ વળીને ફરી હોટેલનું નામ વાંચ્યું... "મુસ્કાન...! શાશંક પણ આ જ આટલું બોલતા તો તેના ધબકારા ફરી વધી ગયા. " મને કેમ એવું લાગે છે કે તે આટલાંમાં જ ક્યાંક છે..? એ અહીં દિવ માં થોડી હોય..? તો ક્યાં હોય..? એ પણ મને ક્યાં કંઈ ખબર છે..? તેને શોધવાના મારા બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે..? જે હોય તે પણ આજ ખબર નહીં કેમ મારુ દિલ કહે છે કે તે આટલામાં જ કયાંક છે..!" ઘણા વર્ષો પછી તે શશાંકની હાજરી મહેસુસ કરતી હતી. આખા ...વધુ વાંચો

4

ભાવ ભીનાં હૈયાં - 4

* * * * * કોલેજનો પહેલો દિવસ હતો. સુલોચના મેમ સ્ટુડન્ટસની એટેન્ડન્સ ભરતા હતા. અભિલાષાના કોઈ ફ્રેન્ડ્સ આ નહોતાં. આથી તે છેલ્લેથી બીજી બેંચ પર એકલી જ બેઠી હતી. " અભિલાષા ઠાકર...!" "પ્રેઝન્ટ મૅમ..!" " શશાંક રાવલ...! શશાંક રાવલ..!" મૅમ એ બીજીવાર મોટેથી શશાંકનું નામ લીધું. કલાસમાં શાંતિ હતી..મતલબ તે સ્ટુડન્ટ કલાસમાં નહોતો. મૅમ બીજું નામ બોલવા જ જતા હતા ત્યાં... " શશાંક રાવલ..પ્રેઝન્ટ મૅમ..!" દોડતો એક સ્ટુડન્ટ આવ્યો. ને પોતાની સ્પીડ પર અચાનક બ્રેક મારી ઊભાં રહી બોલ્યો. બધાની નજર તેની પર હતી. ખાસ કરીને ગર્લ્સની..! તેની કલાસમાં એન્ટ્રી..તેનો બિન્દાસ્ત અંદાજ...તેનું ડેશિંગ લૂક અને હેન્ડસમ ચહેરો જોઈ ...વધુ વાંચો

5

ભાવ ભીનાં હૈયાં - 5

" આ લોકો ટાઇમ પાસ કરવા જ કોલેજમાં આવતા હોય છે. કોઈનું સ્ટડીમાં ધ્યાન નથી...પણ હું આ બધું કેમ છું..? હું કેમ તેઓને નોટિસ કરું છું..? મારે એ બધામાં નથી પડવું..મારે મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવાનું છે. આ બધામાં પડીશ તો તે હું ક્યારેય નહીં કરી શકું..!" આટલું વિચારી તેણે ભણવામાં ફોકસ કર્યું. થોડી વાર રહી ફરી તેનું ધ્યાન શશાંકની બેન્ચ પર ગયું. " કેટલો મસ્તીખોર છે..? ઓલ્વેઝ હસતો રહે છે..તે આટલો ચિલ્ કેવી રીતે રહી શકે..? હું તો ક્યારેય આટલી ખુશ નથી રહી શકતી..?" અભિલાષાએ જેમ તેમ કરી દિવસ પૂરો કર્યો. ત્રીજા દિવસે પણ અભિલાષાની એજ હાલત થઈ. ...વધુ વાંચો

6

ભાવ ભીનાં હૈયાં - 6

" ઓય અભિ..શુ થયું..?" શશાંકએ હસીને કહ્યું. " કંઈ નહીં..પણ તું અહીં ક્યાંથી આવ્યો..? તારો કલાસરૂમ તો..!" અભિલાષા બોલતા અટકી ગઈ. " તને શું લાગે..? મારાથી દૂર ભાગીશ તો હું તારાથી દૂર થઈ જઈશ..? નામુંકિન..અશક્ય..!" શશાંકએ કહ્યું. " હું તારાથી દૂર નથી ભાગતી..હું.હું તારાથી દૂર કેમ ભાગુ..? આપણે એકબીજાને ઓળખતા પણ નથી.. તો દૂર ભાગવાનો સવાલ જ નથી..!" " તો તે કલાસરૂમ કેમ બદલ્યો..?" " બસ એમ જ.. મને ત્યાં નહોતું ફાવતું એટલે..!" " તો મને અહીં જોઈ તું ચોંકી ગઈ કેમ..? તારા હાવભાવ પરથી મને એવું લાગે કે તને મારુ અહીં હોવું બિલકુલ પસંદ નથી.!" " હા, નથી ...વધુ વાંચો

7

ભાવ ભીનાં હૈયાં - 7

" અભિલાષા..! ચાલ..લંચ લેવા માટે..! અહીં એકલી બેસીને શું કરે છે..?" સુલોચનામેમ શોધતાં શોધતાં આવ્યા. પોતાના નામની બૂમ સાંભળીને તેના ખોવાયેલ ભૂતકાળમાંથી બહાર આવી. " અરે મૅમ તમે..? હું તો બસ એમ જ બેઠી હતી. દરિયાકિનારાનું ખુશનુમા વાતાવરણ મને બહુ આકર્ષે છે..! બાકી બધાએ જમી લીધું..?" " નાં..હમણાં જ શરૂ થયું લંચ..! કીર્તિ તને શોધતી હતી.. તે સાંજના સંગીતના પ્રોગ્રામમાં કઈ જવેલરી પહેરવી તે બાબતે કન્ફ્યુઝ છે. તું લંચ કરી તેની પાસે રહેજે..!" " હા, મૅમ..! સાંજે તમે જોતા રહી જશો તેવી રેડી કરીશ.. મારી સખી ને..!" અભિલાષાએ હસીને કહ્યું. અભિલાષા અને કીર્તિ સુલોચના મૅમના કારણે જ ગાઢ મિત્રો ...વધુ વાંચો

8

ભાવ ભીનાં હૈયાં - 8

" હું..?" અભિલાષાએ ઈશારો કરતા પૂછ્યું. " ના..અભિષેક..અભિષેક..! ઉભો રે..!" અનિરુદ્ધ અભિલાષા આગળથી દોડતો અભિષેક પાસે ગયો. " શશાંક કેમ નથી આવતો..? તને ખબર છે..?" અનિરુદ્ધએ અભિષેક પૂછ્યું. અભિલાષા આ બન્નેની વાતો સાંભળતી હતી. " હા, મારી વાતનું તેને એટલું ખોટું લાગી ગયું છે કે તે કોલેજ આવતો જ બંધ થઈ ગયો છે." મનમાં જ અભિલાષા વિચારવા લાગી. " ના..યાર..મેં એનો કોન્ટેક્ટ કરવાનો બે ત્રણ વખત ટ્રાય કરેલો પણ તેનો સંપર્ક થયો નહોતો. મને ખબર નથી.. તે કેમ નથી આવતો..!" અભિષેકએ કહ્યું. " તેનો અકસ્માત થયો હતો ચાર દિવસ પહેલાં.. મરતા મરતા બચ્યો છે પણ તેની હાલત બહુ ક્રિટિકલ ...વધુ વાંચો

9

ભાવ ભીનાં હૈયાં - 9

અભિલાષાએ નક્કી તો કર્યું કે તે શશાંકના ચહેરા પર સ્માઇલ લાવશે. પણ કેવી રીતે..? તે અભિલાષાને સમજાતું ન હતું. શશાંકના ચહેરા પર સ્માઈલ તો લાવવા ઈચ્છતી હતી પણ છૂપી રીતે. તે શશાંકને ખુશ કરવા ઈચ્છતી હતી પરંતુ શશાંકની જાણ બહાર. આજ અભિલાષા કોલેજ જવા માટે થોડી વહેલી નીકળી. કોલેજ જવાના રસ્તામાં જ હોસ્પિટલ આવતી હતી. તેણે એક બુકે બનાવડાવ્યો અને તેમાં કંઈક લખીને ચિઠ્ઠી મૂકી દીધી. તે લઈ સીધી હોસ્પિટલમાં ગઈ.નર્સ દ્વારા તેણે તે બુકે શશાંક સુધી પહોંચાડ્યો. " બુકે..? મારા માટે..? કોણે મોકલ્યો બુકે..?" શશાંકએ નર્સને પૂછ્યું. " કોઈ છોકરી હતી. નામ નથી કીધું." નર્સે વળતો જવાબ આપ્યો. ...વધુ વાંચો

10

ભાવ ભીનાં હૈયાં - 10

અભિલાષાએ હવે શશાંક પર ધ્યાન ન આપવાનો ઢોંગ શરૂ કર્યો.બે દિવસ તેને શશાંક પાસે જવાના પ્રયત્નો છોડી દીધા. હવે મૂંઝાયો. " આ તો સાલું ઊલટું થઈ ગયું. અભિ તો હવે મારાથી દૂર જવા લાગી. ના..ના..શશાંક..! અભિને હું મારાથી દૂર ક્યારેય નહીં કરું.તે જાતે જ મારી પાસે આવશે.હવે જો અભિ તું શશાંકનો કમાલ..!" શશાંક મનમાં જ બબળવા લાગ્યો. બન્નેના કલાસરૂમ અલગ હતા. છતાં શશાંક અભિલાષાના કલાસરૂમમાં લેક્ચર ભરવા ગયો. અભિલાષાનું ખાસ ધ્યાન પડે તે રીતે તે પોતાની ખાસ ફ્રેન્ડ સ્મિતા પાસે બેસી ગયો અને થઠ્ઠા મસ્કરી કરવા લાગ્યો. અભિલાષા બન્નેને જોતી અને ખૂબ વ્યાકુળ થઈ જતી. આમ ને આમ બે ...વધુ વાંચો

11

ભાવ ભીનાં હૈયાં - 11

" ઓકે મૅમ..! કીર્તિ સૂઈ ગઈ..?" " હા, તે થાકી હતી તો સૂઈ ગઈ. પણ તારા હાથ કેમ મહેંદી છે..? તે મહેંદી કેમ નથી મુકાવી..?" " અરે બસ એમ જ..! મને ખાસ ઈચ્છા નહોતી." " એવું થોડી ચાલે..? લગ્નમાં મહેંદી તો હોવી જ જોઈએ ને..!હું મૂકી આપું મહેંદી..!" " નો..ઇટ્સ ઓકે મૅમ..ચાલશે.મારે નથી મુકવી મહેંદી..!" " સારું..જા સૂઈ જા હવે..! તું પણ થાકી ગઈ હશે." અભિલાષા મહેંદી લઈ તેના ઉપરના રૂમમાં જતી હતી ત્યાં જ કોઈ યુવાન મોબાઈલમાં વાતો કરતો ઝડપથી પગથિયાં ઉતરી રહ્યો હતો ને ઉતાવળમાં તે અભિલાષાને ભટકાઈ પડ્યો. અભિલાષાના હાથમાંથી મહેંદીનો વાટકો છૂટી તેના ડ્રેસ પર ...વધુ વાંચો

12

ભાવ ભીનાં હૈયાં - 12

" અરે કંઈ કામ કરેલું નથી તેનો મતલબ હું નહિ કરી શકું કોઈ કામ..? હું ધીમે ધીમે બધું જ શીખી લઈશ. તું ચિંતા ન કર." કીર્તિએ કહ્યું. " ધેટ્સ અ સ્પિરિટ ડિયર..! અમારી કીર્તિ બધું જ કરી શકે એવી છે. તે ભલે નાજુક રહી.. પણ તેના ઇરાદાઓ મક્કમ છે." અભિલાષાએ કીર્તિના ખભે શાબાશી આપતા કહ્યું. "અભિલાષા..બે મિનિટ સાઇડમાં આવતો.. માટે તને કઈક કહેવું છે.!" અભયે અભિલાષાને થોડે દુર લઈ જઈ કહ્યું. " હા, બોલ શુ કહેવુ છે તારે..?" " અભિલાષા.. તું નથી જાણતી. મૉમ કીર્તિને બિલકુલ પસંદ નથી કરતા.. તેઓ આજ ફોઈને કહેતા હતા કે કીર્તિ આ ઘરમાં વધુ ...વધુ વાંચો

13

ભાવ ભીનાં હૈયાં - 13

અભયનો સવાલ સાંભળી અભિલાષા થોડી મલકાઈ અને દરિયા સામે જોવા લાગી. " બહુ લાંબી સ્ટોરી છે. પછી ક્યારેક કહીશ. તમારા બંનેના મેરેજ છે. અત્યારે બંને સુઈ જાઓ. સવારે વહેલા ઉઠવાનું છે." અભિલાષાએ કહ્યું. " ના યાર પ્લીઝ...મારે સાંભળવી છે. મારે જાણવું છે કે તારુ સિંગલ રહેવા પાછળનું રહસ્ય શું છે..?" અભયએ કહ્યું. " પણ સવારે વહેલા ઉઠવાનું છે ને..! સમજો યાર.. ઉજાગરો થશે..! અત્યારે સુઈ જાવ પછી ક્યારેક હું જરુરથી કહીશ." અભિલાષાએ વળતો જવાબ આપ્યો. " ના અભિલાષા..! મારી ને અભયની બહુ ઈચ્છા છે. પ્લીઝ... પ્લીઝ... યાર કહેને..!” કીર્તિએ ફોર્સ કરતા કહ્યું. " ઠીક છે કહું છું સાંભળો..!" અભિએ ...વધુ વાંચો

14

ભાવ ભીનાં હૈયાં - 14

મને એમ કે તેને ખબર નહિ પડે. પણ શશાંક બહુ હોશિયાર હતો, તેને પહેલા દિવસે બુકે મોકલ્યો ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે તે બુકે મોકલનાર હું જ હતી. " આ વાતની તને ખબર ક્યારે પડી..? તને ખબર પડી ત્યારે તો તારો સાવ પોપટ બની ગયો હશે કે..!" કીર્તિએ હસીને કહ્યું. સાંભળો..! જ્યારે શશાંક કોલેજ આવતો થયો ત્યારે હું તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી.પણ તે ભાવ ખાવા લાગ્યો. જ્યારે મેં તેની સાથે વાત કરવાનું બંધ કર્યું તો મને જેલસી ફીલ કરાવવા તેની કોઈ ફ્રેન્ડ સાથે મસ્તી કરવા લાગ્યો. ત્યારે મારો તેની સાથે બહુ મોટો ઝગડો થયો હતો. ...વધુ વાંચો

15

ભાવ ભીનાં હૈયાં - 15

શશાંકની વાતો, તેનો વ્યવહાર તથા લાગણીસભર ચહેરાથી હું પણ પ્રભાવિત થઈ ગઈ હતી. તે હંમેશા પ્રેમ અંગેના વિવાદમાં મારાથી જતો. તેમ છતાં મેં સ્પષ્ટ તો નહોતું જ કહેલું કે હું પણ તેને ખૂબ ચાહતી હતી, પણ તેને વિશ્વાસ હતો કે હું તેને ચાહું છું. " શશાંક..! એક વાત પૂછું..? તું સ્વભાવે કુલ, દેખાવે ડેશિંગ અને પૈસેટકે અમીર છે. તો તને મારા જેવી શાંત,સરળ અને સામાન્ય ઘરની છોકરી કેવીરીતે પસંદ આવી..?" એક દિવસ મેં તેને પૂછી જ લીધું. " બેટા...! એમાં એવું છે ને કે જ્યારે માણસને પ્રેમ થાય ને ત્યારે બાકીની બધી વસ્તુ કે બાબતો ગૌણ બની જાય છે. ...વધુ વાંચો

16

ભાવ ભીનાં હૈયાં - 16

" મને ખબર છે.. તો પણ તારા મોઢે મારે સાંભળવું છે યાર..!" મારી પાછળ ભાગતા ભાગતા તેણે કહ્યું. " ક્યારેક..અત્યારે નહિ..!" " એક દિવસ તું સામે ચાલીને આવીશ અને મને કહીશ કે આઈ લવ યુ શશી..!" "ઓહ..આટલો બધો કોન્ફિડન્સ..! હું રાહ જોઇશ તે દિવસનો..!" મેં હસીને કહ્યું. તે પણ મારી સામે જોઈ હસવા લાગ્યો. થોડી વાર અમે બન્ને એકબીજાને આમ જ જોતા રહ્યા ને હસતાં રહ્યા. " તે બિચારા શશીને કેટલો બધો તડપાવ્યો યાર..! હું હોત તો ફટાકથી બોલી દેત આઈ લવ યુ .!" કીર્તિએ કહ્યું. " હા, હો..મને કહી દીધું હતું તેમ..ફટાક..થી..! પણ અભિ પછી તેં તેને આઈ ...વધુ વાંચો

17

ભાવ ભીનાં હૈયાં - 17

" ના, એવું નહોતું થયું... સાંભળો..! શશાંક મારી આદત બની ગયો હતો. હું એક દિવસ પણ તેની સાથે વાત વગર નહોતી રહી શકતી. જ્યારે શશાંક સાથે ચાર દિવસ મારે વાત ન થઈ. તેના વગર જાણે હું કંઈ નથી..એવું મને લાગ્યું. મારો તેના પરનો વિશ્વાસ તો ડગ્યો નહોતો પણ મને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તે મારી જિંદગીનો અનમોલ હીસ્સો બની ગયો હતો. તે ચાર દિવસ મને ચાર વર્ષ જેવાં લાગ્યાં." " કેમ..? કેમ શશાંકએ તારી સાથે ચાર દિવસ વાત ન કરી..?" કીર્તિએ પૂછયું. " ચોથા દિવસે છેક રાત્રે તેનો મેસેજ આવ્યો. તે પણ ચાર દિવસથી મારી સાથે વાત ...વધુ વાંચો

18

ભાવ ભીનાં હૈયાં - 18

" પછી અમે બંને એકબીજાને મળતાં રહતાં. સાથે જમવા જતાં. શશિને નવી નવી ડિસ ટેસ્ટ કરવાનો બહુ શોખ હતો, જ્યારે પણ તેને ખબર પડે કે જે તે રેસ્ટોરન્ટની ડિસ સારી અને ફેમસ છે, તે મને લઈને ઉપડી જતો. તેના ખાવાના શોખને લીધે તેનું વજન પણ ઘણું વધી ગયું હતું. એક દિવસ ગાર્ડનમાં અમે ફરતાં હતા, ત્યાં ઠેસ આવતાં હું પડી ગઈ. મારા પગે થોડું વાગ્યું અને કમર દુખવા લાગી. હું ત્યાં જ બેસી ગઈ." " મારાથી હવે એક ડગલું પણ નહીં ચલાય યાર..મને પગે અને કમરમાં બહુ જ દુખે છે.." મેં કહ્યું. " કંઈ વાંધો નહીં..હું છું ને..હું ઊંચકીને ...વધુ વાંચો

19

ભાવ ભીનાં હૈયાં - 19

બે યુવાન હૈયાંઓ લગ્નના બંધને બંધાઈને હમેશા માટે એકમેકના થવાના સપનાઓ સેવવા લાગેલા. હું ઉત્સાહ ને ઉત્સાહમાં ઘરે ગઈ. પપ્પા કયાંક જવાની તૈયારી કરી મારી રાહ જોઇને જ બેઠા હતા. " ઓહ..આવી ગઈ બેટા..! બસ તારી જ રાહ જોતો હતો. વિચાર્યું તું આવે પછી નીકળું." મને જોઈ પપ્પાએ કહ્યું. " અત્યારે ખરાં બપોરે ક્યાં ઉપડ્યા તમે..? " મેં પૂછ્યું. " જરૂરી કામથી સૌરાષ્ટ્ર જાઉં છું. આવતીકાલે રાત સુધીમાં આવી જઇશ. તું સમયથી જમી લેજે અને તારું ધ્યાન રાખજે." નાની અમથી બેગને ખભે કરી તેઓ નીકળ્યા. " સાચવીને જજો પપ્પા અને તમે તમારો મોબાઈલ લીધો..?" મેં પૂછ્યું. " હા, દીકરા..! ...વધુ વાંચો

20

ભાવ ભીનાં હૈયાં - 20

શશિ : તેઓએ તારો ફોટો જોઈ એવું કહ્યું કે.. હું : હા, બોલને શશિ : "આટલી સુંદર છોકરીને તું પટાવી લાવ્યો..?" એવું પપ્પા કહેતા હતા. " સાદા કપડાંમાં પણ તે આટલી સુંદર લાગે છે..! શશિ તારી દુલ્હન બનશે ત્યારે તે કેટલી સુંદર લાગશે ?" આવું મમ્મી કહેતી હતી. હું : ઓહ માય ગોડ..! મતલબ તેઓ આપણા લગ્ન માટે માની ગયા..! શશિનો મેસેજ વાંચી હું તો ઉછળવા જ લાગી. મારી ખુશીનો પાર નહોતો. બસ હવે મારા પપ્પાની મંજૂરી લેવાની હતી. મને વિશ્વાસ હતો કે તેઓ મારા અને શશિના લગ્ન માટે જરૂરથી માની જશે. કેમ કે શશિ સારો છોકરો હોવાની સાથે ...વધુ વાંચો

21

ભાવ ભીનાં હૈયાં - 21

તે રાત્રે લગ્નના સોનેરી સપનાઓ સેવી અમે બન્ને સુઈ ગયા. બન્નેને વિશ્વાસ હતો કે તેઓની પ્રેમ કહાની અધૂરી નહિ “પછી શું થયું.? તારા પપ્પા લગ્ન માટે માની ગયા..?” અભયે પૂછ્યું. “બાકીની વાત પછી કહીશ. તું જો તો કેટલા વાગ્યા..? બે વાગવા આવ્યા છે, આવતીકાલે તમારા લગ્ન છે. મને લાગે છે હવે આપણે સુઈ જવું જોઈએ.” અભિલાષાએ ઉભા થતા કહ્યું. “બેસ ને યાર..! આગળ બોલને..!શું થયું..?અમારે જાણવું છે.” કીર્તિએ અભિલાષાનો હાથ પકડી નીચે બેસાડતા કહ્યું. “આજ તો મેં નક્કી કર્યું છે. પ્રેમની પરિભાષા બરાબર ન સમજી લઉં ત્યાં સુધી લગ્ન કરીશ નહીં. મને લાગે છે કે પ્રેમની સંકલ્પનાને બરાબર સમજવા ...વધુ વાંચો

22

ભાવ ભીનાં હૈયાં - 22

“હરગોવનના દિકરા પ્રિતમ સાથે તારું પાકું કરીને આવ્યો છું. જોકે પાક્કું તો તું અને પ્રીતમ નાના હતા ત્યારે જ દીધું હતું. બસ અત્યારે તો હું ખાસ પ્રીતમને મળવા ગયો હતો. તેને જોઈ મારા દિલને ટાઢક વળી. વર્ષો પહેલા નક્કી કરેલ સગપણ એકદમ બરાબર છે. પ્રીતમ તારા જેવડો જ છે. રંગે, રૂપે અને સ્વભાવે ખૂબ સારો છે. તેને એરફોર્સમાં ખૂબ સારા પગારવાળી જોબ મળી છે. સંસ્કારી પણ એટલો જ છે. તેને જોઈ થયું કે હરગોવનના ઘરે મારી દીકરી ખૂબ ખુશ રહેશે. આજ પ્રીતમને મળીને મારી તારા પ્રત્યેની સઘળી ચિંતા દૂર થઇ. દીકરા આજ તું નહિ માને કે હું કેટલો ખુશ ...વધુ વાંચો

23

ભાવ ભીનાં હૈયાં - 23

"તે રાતે મેં શશાંક સાથે વાત જ નહોતી કરી.મેં મારો મોબાઈલ જ સ્વિટચઓફ કરી દીધેલો. મને સમજાતું નહોતું કે આ વાત શશિને કેવીરીતે કહીશ...? હું દુવિધામાં મુકાઈ ગઈ હતી. એક બાજુ શશાંક કે જેને હું ખુબજ પ્રેમ કરતી હતી ને બીજી બાજુ મારા પપ્પા કે જેઓ મને જીવથી પણ વધુ વ્હાલા હતાં. જો શશિને પામવાનો પ્રયત્ન કરું તો પપ્પાનું વચન..તેઓએ ગોરધનકાકાને આપેલ વેણ ફોગટ જાય ને પપ્પાનું સ્વમાન ગવાય. તેઓને હું દુઃખી ન જોઈ શકું. બીજી બાજુ પપ્પાની ઈચ્છા મુજબ પ્રીતમ સાથે લગ્નગ્રંથિથી જોડાઉ તો મારે શશિને ભૂલવો પડે, જે ક્યારેય શક્ય નહોતું." અભિલાષાએ કહ્યું. " ઓહ.. ગોડ..! પછી ...વધુ વાંચો

24

ભાવ ભીનાં હૈયાં - 24

“અરે તને થયું છે શું..? આજ તું મારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે ?” “પપ્પાને ખબર પડશે તો પ્લીઝ તુ જા..!” કહેતાં મેં બારી બંધ કરી દીધી. શશિ એકીટશે,અનિમેષ નજરે મને જોઈ રહ્યો હતો. બંધ બારીના ટેકે હું થોડીવાર એમ જ ઊભી રહી ગઈ. શશિનો વિચાર આવતાં જ મારી આંખો ભરાઈ ગઈ. તેની શું હાલત થતી હશે તે હું સારીરીતે જાણતી હતી કેમ કે તેનાં જેવી જ મારી પણ હાલત હતી. “શું થયું દીકરા..! બારી પાસે કેમ ઉભી છે ?” આંખોના ચશ્મા નીચે કરી પપ્પાએ મારી સામે જોતા કહ્યું. “બારીમાંથી આવતી હવાને કારણે મંદિરનો દીવો જોલા ખાતો હતો ...વધુ વાંચો

25

ભાવ ભીનાં હૈયાં - 25

" પછી શું થયું અભિ..? તું શશિને ભૂલી ગઈ ? તેં પ્રીતમને લગ્ન માટે ના કેવીરીતે કહી..? તારા પિતાનું રીએક્સન હતું ?" અભયે વધુ જાણવાની ઉત્સુકતા બતાવી. " ત્યારબાદ ક્યારેય શશિ સાથે મારી વાત ન થઈ. તેને હું ભૂલી જાઉં તે તો અશક્ય હતું. પણ પપ્પાની વાતનું માન જાળવવા મારે પ્રીતમ સાથે લગ્ન કરવા જરૂરી હતા. થોડા જ દિવસોમાં લગ્નની તારીખ નક્કી થઈ." " લગ્નના લગભગ પંદર દિવસ બાકી હતા ને ઘરમાં મારા પપ્પાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. ઘરમાં તૈયારી કરવાવાળા અમે બે જ પ્રાણી. એમાંય મને પ્રીતમ સાથે લગ્ન કરવામાં સહેજે રસ નહોતો. આથી બસ પપ્પા કહે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો