અજીબ દાસ્તાન હે યે…

(852)
  • 118.2k
  • 48
  • 51.1k

અજીબ દાસ્તાન હે યે…. 1 પ્રિય વાંચક મિત્રો, આજે ફરી હું તમારી સામે એક નવી નોવેલ લાવી રહી છું...મારી પહેલી નોવેલ ને જેટલો પ્રેમ અને સહકાર આપ્યો એટલો જ આ નોવેલ ને પણ પ્રેમ અને સહકાર મળશે એવી આશા સાથે નવી શરૂઆત કરવા જઈ રહી છું.....એક એવી શરૂઆત જે એક અંત થી થવાની છે.... કોઈ પણ અંત એક નવી શરૂઆત લાવે છે.... તેમ આ નોવેલ પણ એક અંત થી જ શરૂ થશે....એક એવી વાર્તા જેની શરૂઆત એક દુઃખદ અંત સાથે થવાની છે....તો આ નોવેલ માં પણ મારી સાથે રહેવા દિલ થી વિનંતી..... ડૉક્ટર નિયતિ..ડોક્ટર નિયતિ....જલ્દી ચાલો એક ઇમરજન્સી કેસ

Full Novel

1

અજીબ દાસ્તાન હે યે…. - 1

અજીબ દાસ્તાન હે યે…. 1 પ્રિય વાંચક મિત્રો, આજે ફરી હું તમારી સામે એક નવી નોવેલ લાવી રહી છું...મારી નોવેલ ને જેટલો પ્રેમ અને સહકાર આપ્યો એટલો જ આ નોવેલ ને પણ પ્રેમ અને સહકાર મળશે એવી આશા સાથે નવી શરૂઆત કરવા જઈ રહી છું.....એક એવી શરૂઆત જે એક અંત થી થવાની છે.... કોઈ પણ અંત એક નવી શરૂઆત લાવે છે.... તેમ આ નોવેલ પણ એક અંત થી જ શરૂ થશે....એક એવી વાર્તા જેની શરૂઆત એક દુઃખદ અંત સાથે થવાની છે....તો આ નોવેલ માં પણ મારી સાથે રહેવા દિલ થી વિનંતી..... ડૉક્ટર નિયતિ..ડોક્ટર નિયતિ....જલ્દી ચાલો એક ઇમરજન્સી કેસ ...વધુ વાંચો

2

અજીબ દાસ્તાન હે યે…. - 2

અજીબ દાસ્તાન હે યે…. 2 પાછળ ના પાર્ટ માં જોયું કે....નિયતિ એક ડૉક્ટર છે........તે ખૂબ જ સાદગીપ્રિય છે....તો રાહુલ ખૂબ જ મસ્તીખોર અને ડેરિંગબાજ છોકરો છે....રાહુલ નું એકસિડેન્ટ થતા એને નિયતિ ના હોસ્પિટલમાં લઈ આવવા માં આવ્યો છે.....રાહુલ ના હોશ માં આવતા જ રાહુલ અને પરી થોડી ગપસપ કરી રહ્યા હતા....ત્યાં જ રાહુલ કોઈ ને જોઈ ને જાણે ખોવાઈ જાય છે..... હવે આગળ...... રાહુલ નું હસતા હસતા અચાનક દરવાજા પર ધ્યાન જાય છે....અને એ જોતો જ રહી જાય છે.....સામે થી નિયતિ આવે છે.....રાહુલ આવ્યો ત્યાર નો બેભાન જ હતો.... એટલે એને હજી સુધી નિયતિ ને જોઈ જ નહતી....પણ અત્યારે ...વધુ વાંચો

3

અજીબ દાસ્તાન હે યે…. - 3

અજીબ દાસ્તાન હે યે…. 3 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ નિયતિ ને જોઈ ને ખોવાય જ જાય જે રાહુલ હમેંશા થી ઇન્જેક્શન થી ડરતો હતો એ નિયતિ માં એટલો ખોવાય જાય છે કે એને ખ્યાલ પણ નથી રહેતો કે ક્યારે એને ઇન્જેક્શન લાગી જાય છે....અને અચાનક રાહુલ નિયતિ ને એક પ્રશ્ન પૂછે છે જે સાંભળીને નિયતિ દુઃખી થઈ જાય છે....અને ત્યાં થી ચાલી જાય છે અને ત્યારે જ રૂમ માં કોઈક આવે છે.....હવે આગળ..... નર્સે હજી નિયતિ વિશે રાહુલ ને કહેતી જ હતી કે ત્યાં જ અચાનક ધીમા ધીમા પગલે રાહુલ ના રૂમ માં કોઈ આવે છે ...વધુ વાંચો

4

અજીબ દાસ્તાન હે યે…. - 4

અજીબ દાસ્તાન હે યે... 4 પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ અંગત ને ખૂબ જ પ્રેમ કરે છે…..અને એ વેલેન્ટાઈન ડે હોવાથી અંગત ને પોતાના દિલ ની વાત કરવા તૈયાર થઈ ને કોલેજ જાય છે…...અને રસ્તા માં એ અંગત ને પહેલીવાર જોયો ત્યારથી લઈ ને અત્યાર સુધીના મુમેન્ટ યાદ કરતી હોય છે હવે આગળ…… નિયતિ અંગત ના વિચારો માં જ કોલેજ પહોંચી જાય છે.....અને ત્યાં પહોંચતા જ કોલેજ નું વાતાવરણ જોઈ ને એ તંગ રહી જાય છે......નિયતિ એ જેટલું વિચાર્યું હતું કોલેજ નું વાતાવરણ એના થી પણ વધારે સુંદર હતું.....ચારેતરફ બસ જાણે પ્રેમ જ પથરાયેલો હતો....કોઈ બોય કોઈ ...વધુ વાંચો

5

અજીબ દાસ્તાન હે યે…. - 5

અજીબ દાસ્તાન હે યે…. 5 પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ પોતાના દિલ ની વાત અંગત ને કહેવા છે પણ અંગત પોતાના વિચારો અને પોતાના સપના ની વાત નિયતિ ને કહે છે….જેના કારણે નિયતિ ને એવું લાગે છે કે અંગત પોતાના પ્રેમ નો સ્વીકારી નહીં કરે….તેમ છતાં એ પોતાના દિલ ની વાત અંગત ને કહી ત્યાં થી ઉભી થઇ ચાલવા લાગે છે….હવે આગળ.. નિયતિ અંગત ને પ્રપોઝ કરે છે….અને અંગત આ બધું જોઈ ને અને સાંભળીને વિચારો માં ખોવાય જાય છે….અને નિયતિ ના પ્રપોઝ નો કોઈ જવાબ નથી આપતો...આ જોઈ ને નિયતિ ને જાણે પોતાના પ્રેમ નો અસ્વીકાર ...વધુ વાંચો

6

અજીબ દાસ્તાન હે યે…. - 6

અજીબ દાસ્તાન હે યે…. 6 પાછળ ના પાર્ટ માં જોયું કે અંગત નિયતિ ના પ્રેમ નો સ્વીકાર કરી લે નિયતિ હજી ભૂતકાળની યાદો માં જ હોય છે ત્યાં જ ખુશી આવે છે….અને નિયતિ એની સાથે વાતો કરવા લાગે છે….હવે આગળ…. નિયતિ ખુશી ને school માં શું કર્યું એ પૂછે છે….અને કોઈ ફ્રેન્ડ બનાવ્યા કે નહીં એ વિશે પૂછે છે….આ સાંભળીને ખુશી પોતાની કાલી ઘેલી ભાષામાં બોલી…."ના મમ્મા તમને ખબર છે ને મને ફ્રેન્ડ બનાવવા નથી ગમતા….એ બધાં પછી તોફાન કરે અને ટીચર પછી પનીશ કરે…..અને હું તો એક દમ ગુડ ગર્લ છું ને?તો મને ન ગમે તોફાન કરવા….હું બસ ...વધુ વાંચો

7

અજીબ દાસ્તાન હે યે…. - 7

અજીબ દાસ્તાન હે યે... 7 પાછળ ના પાર્ટ માં જોયું કે….ખુશી નિયતિ ને પોતાને ડૉક્ટર બનવાનું કહે છે….આ સાંભળીને ને અંગત ખૂબ જ યાદ આવી જાય છે….બીજી બાજુ ઘણા સમય પછી ખુશી કોઈ અજાણ્યા સાથે હળીમળી જાય છે….અને એ હોય છે રાહુલ…રાહુલ અને ખુશી જાણે એક બીજા સાથે ખુશ જ જણાય છે….હવે આગળ…. નિયતિ"તારા પપ્પાજી બોલાવે છે….એમને કંઈક વાત કરવી છે….."નીલા બેન એ આવીને નિયતિ ને કહ્યું…..આ સાંભળીને નિયતિ ઉદાસ થઈ ગઈ…..જાણે એને પહેલા થી જાણ હતી કે શું વાત થવાની છે…..ઉદાસ સ્વરે તે બોલી…."હા આવું છું…નિયતિ ખુશી ને એના બેડ પર સુવડાવી ને દરવાજો બંધ કરી ને અંગત ...વધુ વાંચો

8

અજીબ દાસ્તાન હે યે…. - 8

અજીબ દાસ્તાન હે યે…. 8 પાછળ ના પાર્ટ માં જોયું કે…...હિરેનભાઈ એ નિયતિ ને જિંદગી માં આગળ વધવા કહ્યું….પણ એમની વાત ટાળીને ચાલી જાય છે….અને ફરી અંગત ની યાદો માં ખોવાય જાય છે…..હવે આગળ…. નિયતિ હજી તો ફોન માં હેલ્લો બોલે છે ત્યાં જ સામે થી વાત સાંભળીને એનો ફોન હાથ માંથી પડી જાય છે….આ જોઈને એના મમ્મી પપ્પા ડરી જ જાય છે….જીતેનભાઈ જલ્દી ફોન ઉપાડે છે….પણ ત્યાં સામે થી કોલ કટ થઈ જાય છે….નિયતિ ના મમ્મી પપ્પા બંને એક સાથે નિયતિ ને પૂછવા લાગે છે…."નિયતિ શું થયું??તું કેમ આમ અચાનક ચૂપ થઈ ગઈ??કોણ હતું ફોન પર??તારા હાથમાં થી ...વધુ વાંચો

9

અજીબ દાસ્તાન હે યે…. - 9

અજીબ દાસ્તાન હે યે….. 9 પાછળ ના પાર્ટ માં જોયું કે…..નિયતિ ફરી યાદો માં સરી પડે છે…..અને એના પ્રપોઝ નો ભૂતકાળ યાદ કરે છે…. અંગત ના મમ્મી પપ્પા અને એના દાદી નિયતિ ને જોવા આવે છે…..નિયતિ ને તે કામ વિશે પૂછે છે અને જયારે એમને જાણ થાય છે કે નિયતિ ને કામ નથી આવડતું તો એ આ સંબંધ આગળ વધારવાની ના કહે છે…..હવે આગળ…. નિયતિ દાદી ના પગ પકડી જાણે કરગરવા જ લાગે છે…..અને કહે છે કે…."પ્લીઝ દાદી આ સંબંધ ન તોડો….."ત્યાં જ બધાં એક સાથે હસી પડે છે…..આ જોઈ નિયતિ ઉભી થઇ જાય છે…..અને ખૂબ આશ્ચર્ય સાથે બધા ...વધુ વાંચો

10

અજીબ દાસ્તાન હે યે…. - 10

અજીબ દાસ્તાન હે યે…. 10 પાછળ ના પાર્ટ માં જોયું કે અંગત ના દાદી ની તબિયત ખરાબ થતા અંગત નિયતિ ના લગ્ન જલ્દી કરવામાં આવે છે…નિયતિ થોડા જ સમયમાં ઘર ને સંભાળી લે છે…..અને દાદી બંને માટે હનીમૂન ટીકીટ બુક કરાવી લે છે…..હવે આગળ….. અંગત અને નિયતિ ને ઘર ના લોકો જબરદસ્તી ગોવા જવા મનાવે છે…..એ બંને ને જાણ હોય છે કે દાદી ની તબિયત દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જાય છે…..પણ આમ છતાં કોઈ એમનું માનતું નથી…...અને ખાસ કરીને દાદી બંને ને જબરદસ્તી તૈયાર કરે છે…...મને કમને બંને 5 દિવસ માટે ગોવા જવા રાજી થાય છે….જરૂરી પેકિંગ ...વધુ વાંચો

11

અજીબ દાસ્તાન હે યે…. - 11

અજીબ દાસ્તાન હે યે…. 11 પાછળ ના પાર્ટ માં જોયું કે…..નિયતિ ની ખુશહાલ જિંદગી માં કેવી રીતે ગ્રહણ લાગે રીતે અંગત નું મૃત્યુ થાય છે અને નિયતિ ની બધી જ ખુશીઓ દુઃખ માં પલટાઈ જાય છે….હવે આગળ.. રાત્રે મોડે સુધી જાગ્યા પછી સવારે નિયતિ ને ઉઠવામાં થોડું લેટ થઈ જાય છે….જલ્દી જલ્દી તૈયાર થઈ તે કિચન માં જાય છે….નીલાબેન એ પહેલાં થી જ એના માટે નાસ્તો અને ટિફિન તૈયાર કરી દીધું હોય છે…..અને ખુશી ને પણ સ્કૂલે મોકલી દીધી હોય છે…...નિયતિ જલ્દી નાસ્તો કરી ને હોસ્પિટલ જવા નીકળે છે… આજે રાહુલ વહેલો જ ઉઠી ગયો હોય છે...અને ઉઠીને એ ...વધુ વાંચો

12

અજીબ દાસ્તાન હે યે…. - 12

અજીબ દાસ્તાન હે યે…. 12 પાછળ ના પાર્ટ માં જોયું…..રાહુલ નિયતિ ની રાહ જોતો હોય છે અને જ્યારે નિયતિ છે ત્યારે તે ખુશ થઈ જાય છે…..અને આ બાબત જ્યારે પરી નોટિસ કરે છે ત્યારે રાહુલ વાત ને ટાળીને પરી ને કોલેજ જવા કહે છે…..હવે આગળ….. નિયતિ ને રોકતા રાહુલ એ કહ્યું…. એક મિનિટ ડોક્ટર મારે તમને કંઈક પૂછવું છે?? આ સાંભળીને નિયતિ ઉભી રહી ગઈ અને કહ્યું હા પૂછો…. શું વાત છે?? ત્યાં જ રાહુલ બોલ્યો…. હું ડિસ્ચાર્જ થયા પછી પણ અહીં આવી શકું??મને તમારી ખુશી સાથે ખૂબ જ ગમે છે…..આ પહેલા ક્યારેય કોઈ નાના બાળક પ્રત્યે આટલો લગાવ નથી થયો…...પણ ખુશી ને જોઈને ...વધુ વાંચો

13

અજીબ દાસ્તાન હે યે…. - 13

અજીબ દાસ્તાન હે યે…. 13 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ ના મમ્મી પપ્પા અને પરી રાહુલ ની બે જ દિવસ માં ફેરફાર જોવે છે….અને રાહુલ ને આ વિશે પ્રશ્નો પૂછે છે…..પણ રાહુલ વાત ને બની શકે એટલી ટાળવાની કોશિશ કરે છે…..રાહુલ ખુશી સાથે જમવાનું શેર કરે છે અને ખુશી ને એના ફ્રેન્ડ્સ વિશે પૂછે છે…...હવે આગળ…. "અંકલ હું તમને કંઈક કહું.."ખુશી થોડું વિચારીને બોલી… રાહુલ એ કહ્યું…." હા બોલ ખુશી શું વિચારે છે??" "શું તમેં મારા ફ્રેન્ડ બનશો??"ખુશી એ વિચારીને કહ્યું….પછી ફરી બોલી…."અંકલ તમે મને ખુબ ગમો છો….તમારી સાથે વાતો કરવી ખૂબ જ ગમે છે….મારા પપ્પા પછી ...વધુ વાંચો

14

અજીબ દાસ્તાન હે યે…. - 14

અજીબ દાસ્તાન હે યે…. 14 પાછળ ના પાર્ટ માં જોયું કે…..ખુશી રાહુલ ને પોતાનો ફ્રેન્ડ બનાવે છે…..અને હવે તે પણ ફ્રેન્ડ બનાવશે એવું કહે છે…..આ જોઈને નિયતિ ને મહેસુસ થાય છે કે ખુશી એના પપ્પા ને મિસ કરે છે…..બીજી રાહુલ નિયતિ થી વધારે આકર્ષિત થતો જાય છે….અને તે નિયતિ ને પોતાની નજીક લાવવા એક તરકીબ શોધે છે…..હવે આગળ…. નિયતિ રાહુલ પાસે આવીને એને પકડી લે છે….આ જોઈ રાહુલ ના દિલ ના ધબકારા વધી જાય છે…..નિયતિ ને પોતાની આટલી નજીક જોઈ રાહુલ ભાન ભૂલી જાય છે…..નિયતિ રાહુલ પર ગુસ્સો કરતા એને કહે છે કે.."એને આવી મૂર્ખામી ન કરવી જોઈએ…."પણ રાહુલ ...વધુ વાંચો

15

અજીબ દાસ્તાન હે યે…. - 15

અજીબ દાસ્તાન હે યે….. 15 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ હોસ્પિટલ પોતાનો પાટો છોડાવવા અને નિયતિ અને ને મળવા માટે જાય છે…..અને ત્યાં એને જાણ થાય છે કે નિયતિ રજા પર છે…..તે હોસ્પિટલ માંથી નિયતિ નું એડ્રેસ લઈ બીજા દિવસે એના ઘરે જાય છે પણ ત્યાં પહોંચતા જ ત્યાં નું દ્રશ્ય જોઈ તે ઘરે પાછો આવી જાય છે….હવે આગળ…. પરી રાત ની ખુબજ વિચારોમાં અટવાયેલી હતી….એ સમજી નહતી શકતી કે રાહુલ રાતે કોના વિશે કહેતો હતો…..આગલી રાતે જ પરી રાહુલ ના ઘરે ગઈ હતી….રાહુલ ના પાટો છુટવાની સૌથી વધુ એને જ ખુશી હતી….એ કોલેજ થી સીધી જ ...વધુ વાંચો

16

અજીબ દાસ્તાન હે યે…. - 16

અજીબ દાસ્તાન હે યે…. 16 પાછળ ના પાર્ટ માં જોયું કે પરી રાહુલ ના પ્રશ્નો થી વિચારોમાં પડી જાય નિયતિ ના ઘરે થી આવી દુઃખી થઈ રડવા લાગે છે….ત્યાં જ તેને નિયતિ નો કોલ આવે છે કે ખુશી એ એને મળવાની જીદ કરી છે…..રાહુલ નિયતિ ના ઘરે જઈ ખુશી ને સમજાવે છે…..હવે આગળ…. નિયતિ રાહુલ ને પોતાના સાસુ સસરા ની ઓળખાણ કરાવે છે….અને એના સાસુ સસરા ને પણ રાહુલ વિશે જણાવે છે…..રાહુલ ક્યારનો નોટિસ કરે છે કે નિયતિ આજે ઉદાસ છે…..એને પહેલા તો એવું લાગે છે કે ખુશી ની જીદ અને રૂમમાં પુરાઈ જવાના કારણે એ ઉદાસ અને ચિંતિત ...વધુ વાંચો

17

અજીબ દાસ્તાન હે યે…. - 17

અજીબ દાસ્તાન હે યે…. 17 પાછળ ના પાર્ટ માં જોયું કે…..રાહુલ ખુશી અને નિયતિ ને લઈને બહાર ફરવા જાય તે નિયતિ ને એની ઉદાસીનું કારણ પૂછે છે…..નિયતિ પણ રાહુલ પર વિશ્વાસ કરી એને બધી જ હકીકત જણાવે છે…..આ સાંભળીને રાહુલ એક ફેંસલોઃ લે છે…..હવે આગળ…. રાહુલ ઘરે જઈને પણ નિયતિ ના જ વિચારોમાં હોય છે..એને સમજાતું જ નથી હોતું કે નિયતિ ની સગાઈ થવાથી પોતાને આટલું દુઃખ કેમ થઈ રહ્યું છે…..એને ક્યાંય ચેન નથી પડતું હોતું…..એને રસ્તા માં જ એ ફેંસલોઃ તો લઈ લીધો હોય છે કે તે નિયતિ ને આ સગાઈ નહિ કરવા દે પણ શું કામ તે ...વધુ વાંચો

18

અજીબ દાસ્તાન હે યે…. - 18

અજીબ દાસ્તાન હે યે….. 18 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ અને અર્જુન કોલેજ થી છૂટીને એક ક્લિનિક છે જ્યાં રાહુલ ને ડોક્ટર વીરેન વિશે જાણ થાય છે કે એ કેટલો ખરાબ માણસ છે…..અને એ અર્જુન ને વીરેન વિશે ની ઇન્ફોર્મેશન શોધવા કહે છે….હવે આગળ….. રાહુલ નિયતિ ની કેબીન માંથી બહાર નીકળતા જ એક કોલ કરે છે અને કહે છે…."mission start……"આ સાંભળીને સામે છેડેથી અર્જુન"ઓકે"કહે છે…..અને એને તરત જ પોતાના ઘરે બોલાવે છે…..રાહુલ હોસ્પિટલ થી સીધો જ અર્જુન ના ઘરે જાય છે…..અને ત્યાં જઈને એના વીરેન વિશે ની ઇન્ફોર્મેશન કાઢવા અર્જુન ની મદદ કરે છે…...પણ તે બંને વીરેન ...વધુ વાંચો

19

અજીબ દાસ્તાન હે યે…. - 19

અજીબ દાસ્તાન હે યે….. 19 પાછળ ના પાર્ટ માં જોયું કે…..રાહુલ અને અર્જુન વીરેન ની સાચી હકીકત બહાર લાવવા જ કોશિષ કરે છે…..પણ આમ છતાં તેને કોઈ સારા સબૂત હાથ માં આવતા નથી…..રાહુલ હિંમત હારીને ઘરે ચાલ્યો જાય છે…..ત્યાં જ અર્જુન નો ફોન આવે છે અને તે ખુશ થઈ જાય છે…...હવે આગળ….. સવાર પડતા જ રાહુલ જલ્દી તૈયાર થઈ નિયતિ ના ઘરે જવા નીકળી જાય છે…..નિયતિ અને વીરેન ની સગાઈ નું મહુર્ત ખૂબ જ વહેલું હોય છે…..એટલે વહેલી જ બધી રસમ ચાલુ થઈ ગઈ હોય છે…...બધા ખુબજ ખુશ હોય છે…..દુઃખી હોય છે તો એક માત્ર નિયતિ…..એને આ બધું જરા ...વધુ વાંચો

20

અજીબ દાસ્તાન હે યે…. - 20

અજીબ દાસ્તાન હે યે….. 20 પાછળ ના પાર્ટ માં જોયું કે…..નિયતિ ની સગાઈ અટકી જાય છે…..અને વિરેન ને પોલીસ કરી લે છે…..રાહુલ ઘરે આવીને ખૂબ જ ખુશ હોય છે અને તે અર્જુન ને પોતાના દિલ ની વાત કહે છે…..હવે આગળ….. રાહુલ અર્જુન ને પોતાના નિયતિ સાથે ના પ્રેમ વિશે કહેતો જ હોય છે ત્યાં જ અચાનક દરવાજા પાસે અવાજ આવે છે…..બંને જણા અચાનક અવાજ થી તે તરફ જોવા લાગે છે…..અને ત્યાં જોઈને બંને જોઈને ચોંકી જ જાય છે…..કેમ કે દરવાજા પાસે પરી ઉભી હોય છે….અને તેની આંખોમાં માં આંસુ હોય છે…..પરી ક્યારની દરવાજા પાસે ઉભી ઉભી રાહુલ ની વાતો ...વધુ વાંચો

21

અજીબ દાસ્તાન હે યે…. - 21

અજીબ દાસ્તાન હે યે…. 21 પાછળ ના પાર્ટ માં જોયું કે પરી ને રાહુલ નિયતિ ને પ્રેમ કરે છે જાણ થઈ જાય છે….અને દુઃખી અને ઉદાસ થઈ ચાલી જાય છે….અર્જુન પરી ને સમજાવે છે કે રાહુલ ને થોડા સમય ની જરૂર છે….અને આમ અચાનક કોઈ ફેંસલોઃ લેવો હિતાવહ નથી….પરી રાહુલ ને કહે છે કે એને રાહુલ ને માફ કરી દીધો હવે આગળ….. આમ ને આમ સમય વીતતો જતો હતો…..કોલેજ ના દિવસો પણ એક પછી એક વીતતા જતા હતા….પરી હવે માત્ર રાહુલ સાથે એક ફ્રેન્ડ તરીકે રહેવા લાગી હતી…..તે સારી રીતે સમજી ગઈ હતી કે હવે રાહુલ એની સાથે ક્યારેય ...વધુ વાંચો

22

અજીબ દાસ્તાન હે યે…. - 22

અજીબ દાસ્તાન હે યે…. 22 પાછળ ના પાર્ટ માં જોયું કે અંગત ના મમ્મી પપ્પા રાહુલ ને એના મન નિયતિ વિશે શું છે એ પૂછે છે….અને રાહુલ એમને પોતાના મન ની બધી જ વાત કહે છે….ત્યારબાદ પોતાના પેરેન્ટ્સ ને નિયતિ વિશે કહેવા જાય છે હવે આગળ….. રાહુલ નિયતિ ના ઘરે થી સીધો જ પોતાના ઘરે જાય છે…..તે આજે પોતાના પેરેન્ટ્સ ને પોતાની ઈચ્છા,પોતાના પ્રેમ વિશે બધું જ કહેવા માંગતો હોય છે….તે મન માં ખૂબ વિચારો કરી ખુશી ખુશી ઘરે પહોંચે છે…..આજે સન્ડે હોવાના કારણે એના પેરેન્ટ્સ ઘરે જ હોય છે…..એ તરત જ બંને પાસે જાય છે…...અને એમના મૂડ કેવા ...વધુ વાંચો

23

અજીબ દાસ્તાન હે યે…. - 23

અજીબ દાસ્તાન હે યે…. 23 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ ના પપ્પા રાહુલ ને નિયતિ સાથે લગ્ન ના કહી દે છે…..આ કારણે રાહુલ દુઃખી થઈ જાય છે…..અને બીજી બાજુ નિયતિ પણ રાહુલ સાથે લગ્ન કરવાની ના કહી દે છે…...ખુશી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે…. હવે આગળ….. નિયતિ જલ્દી હોસ્પિટલ પહોંચે છે…..અને સીધી જ ખુશી ના રૂમમાં જાય છે…..ખુશી ને લોહી નો બાટલો ચઢતો હોય છે…..આ જોઈ એ ચોંકી જાય છે…..ત્યાં જ એ હોસ્પિટલ ના ડોક્ટર,નિયતિ ને કહે છે કે…"ખુશી ને માથા માં વાગવાથી વધારે લોહી નીકળી ગયું છે…..જેના કારણે એને લોહી ની જરૂર પડી હતી…..અને તેના ...વધુ વાંચો

24

અજીબ દાસ્તાન હે યે…. - 24

અજીબ દાસ્તાન હે યે…. 24 પાછળ ના પાર્ટ માં જોયું કે…..રાહુલ ખુશી ને બ્લડ આપે છે અને રાહુલ નો પ્રત્યેનો પ્રેમ જોઈ નિયતિ એક ફેંસલોઃ લે છે….એ કહેવા એ રાહુલ ને એક કાફે માં બોલાવે છે ત્યાં એ રાહુલ ને પોતાનો ફેંસલોઃ સંભળાવવા જ જતી હોય છે ત્યાં જ પાછળ થી અવાજ આવે છે…..હવે આગળ…. નિયતિ ની વાતો ચાલુ જ હોય છે અને એ રાહુલ ને કહે છે કે…."મેં એક ફેંસલોઃ લીધો છે…."ત્યાં જ પાછળ થી કોઈ નો અવાજ આવે છે કે…."એક મિનિટ….." રાહુલ અને નિયતિ બંને એ તરફ જોવે છે અને ઉભા થઇ જાય છે…..અને ત્યાં અર્જુન અને ...વધુ વાંચો

25

અજીબ દાસ્તાન હે યે…. - 25

અજીબ દાસ્તાન હે યે….. 25 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ ના પપ્પા રાહુલ અને નિયતિ ના લગ્ન માની જાય છે અને બધા ખૂબ જ ખુશ થઈ જાય છે પણ હજી નિયતિ વિચારો માં ઘેરાયેલી હોય છે…..રાહુલ ના પપ્પા નિયતિ ને સમજાવે છે અને બધા નિયતિ ના જવાબ ની રાહ જોવા લાગે છે…..હવે આગળ…. બધા નિયતિ ના જવાબ ની રાહ માં ઉભા હોય છે…..હજી તો નિયતિ કંઈ બોલે એ પહેલાં જ ખુશી બીજા રૂમમાંથી બહાર આવે છે….અને આવીને સીધી જ નિયતિ પાસે જાય છે અને કહે છે….. મમ્મા તમે આવી ગયા…..હું તમારી અને અંકલ ની રાહ જોતી હતી…..મમ્મા મને ...વધુ વાંચો

26

અજીબ દાસ્તાન હે યે…. - 26 - છેલ્લો ભાગ

અજીબ દાસ્તાન હે યે…. 26 પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ અને રાહુલ ના લગ્ન થઈ જાય છે ખુશી ખુશી એક વર્ષ વીતી જાય છે…..બંને ના લગ્ન ન એક વર્ષ પૂરું થવાની ખુશી માં પાર્ટી રાખવામાં આવે છે…..અને તે જ નિયતિ રાહુલ ને દિલ થી પોતાનો બનાવી લેવા ઈચ્છે છે પણ ત્યાં જ અચાનક એમ્બ્યુલન્સ આવતા નિયતિ જમીન પર ફસડાઈ પડે છે….. નિયતિ બપોર ની રાહુલ ને ખુશ કરવા અને એને પૂરેપૂરી સમર્પિત થવા તેમજ રાહુલ ને પોતાનો દિલ થી બનાવવા માટે તૈયારી માં લાગી જાય છે…..રાહુલ હમેંશા થી નિયતિ ને તૈયાર થયેલી જોવા ઇચ્છતો હોય છે…..આ કારણે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો