Imagination world: Secret of the Megical biography book and story is written by Kuldeep Sompura in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Imagination world: Secret of the Megical biography is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - નવલકથા
Kuldeep Sompura
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"લેખક - કુલદીપ સોમપુરા"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"આ નવલકથાનો કોઈપણ ભાગ કોઈપણ પ્રકારે,કોઈપણ માધ્યમ માં જાહેર કે ખાનગી,વ્યવસાયિક કે બિન વ્યવસાયિક રીતે પ્રિન્ટ/ડિજિટલ ઓડીઓ કે વિડિઓ રૂપે લેખકનીપરવાનગી વગર પ્રસ્તુત કરવું ગેરકાનૂની છે.©કુલદીપ સોમપુરાઆ નવલકથા મારી પરવાનગીથી મેં આ સાઇટ પર પ્રસ્તુત કરી છે.લેખક વિષે સૌ પ્રથમ તો હું તમને સૌને પોતાનો પરિચય આપીશ.મારુ નામ કુલદીપ સોમપુરા છે. હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું.મેં જ્યારે આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે મારે એન્જીનીયરીંગ પતવાની એક વર્ષની વાર હતી.હું જ્યારે નાનો હતો ત્યારથી જ મને વાંચવાનો ખૂબ શોખ હતો પણ મેં ક્યારે કોઈ દિવસ લખવા વિષે વિચાર્યું
"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"લેખક - કુલદીપ સોમપુરા"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"આ નવલકથાનો કોઈપણ ભાગ કોઈપણ પ્રકારે,કોઈપણ માધ્યમ માં જાહેર કે ખાનગી,વ્યવસાયિક કે બિન વ્યવસાયિક રીતે પ્રિન્ટ/ડિજિટલ ઓડીઓ કે વિડિઓ રૂપે લેખકનીપરવાનગી વગર પ્રસ્તુત કરવું ગેરકાનૂની છે.©કુલદીપ ...વધુ વાંચોનવલકથા મારી પરવાનગીથી મેં આ સાઇટ પર પ્રસ્તુત કરી છે.લેખક વિષે સૌ પ્રથમ તો હું તમને સૌને પોતાનો પરિચય આપીશ.મારુ નામ કુલદીપ સોમપુરા છે. હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું.મેં જ્યારે આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે મારે એન્જીનીયરીંગ પતવાની એક વર્ષની વાર હતી.હું જ્યારે નાનો હતો ત્યારથી જ મને વાંચવાનો ખૂબ શોખ હતો પણ મેં ક્યારે કોઈ દિવસ લખવા વિષે વિચાર્યું
અધ્યાય-2 "અનાથ આશ્રમ " આ વાર્તા અર્થ ની છે.શારદા નગર માં રહેતો એક દસમા ધોરણ નો છોકરો ,એક અનાથ છોકરો ,એક મન મોજીલો છોકરો. તેને કલ્પના બહુ ગમે છે હું જાણું છુ તમારા મન માં ...વધુ વાંચોએક છોકરી છે પણ એવું નથી કલ્પના એટલે તેની પોતાની વિચારશ્રેણી તેના પોતાના સ્વપન તે જગ્યા અને ગમે તે સમય પર રચી શકે એક કલ્પના જ હતી જ્યાં તેને કોઈ દુઃખી થવાની સંભાવના દેખાઈ નહોતી. તેનું માનવું હતું કે ત્યાં તેને પોતાના માતાપિતા મળી જશે તેને વાસ્તવિકતા ગમતી પણ તેનું માનવું હતું કે
અધ્યાય-3 "કેટલાક પ્રશ્ર્નો"બધા જ વિદ્યાર્થીઓ જમવામાટે ના મોટા હોલ માં ભેગાથયા હતા. જ્યારે અર્થ અને બબલુ પણ બુકસ મુકીને હાથ મોં ધોઈને હોલ માં ભેગા થયા ત્યાં બીજા ઘણા ...વધુ વાંચોખરામિત્રો હતા. બધા જ જમતા હતા તે પણ તેમની સાથે ડીશ લઈને જમવા બેસી ગયા જયારે એક મિત્રએ પૂછ્યું કે કયા હતા તમે લોકો સાંજે ક્રિકેટ રમવા પણ નહોતા આવ્યા.ત્યારે બબલુ એ જવાબ પતા કહ્યું કે “ અમે બુક લેવા ગયા હતા” થોડી વાર બાદ બધા એ જમી લીધું હતું અને અર્થ અને બીજા મિત્રોએ પણ બહાર ની જગ્યા પર બેસી ને વાતો કરતા હતા. થોડીક વાર બેસી ને બધા વાતો
અધ્યાય-4 "મિત્રતા ની પરીક્ષા" અર્થ રૂમ માં જઈને રોજ ની જેમ પોતાની બુક વાંચવાની ચાલુ કરવાનો હતો. તેણે પોતાની પથારી વ્યવસ્થિત કરી અને ઓશિકા માથું ઊંચું રહે તેમ રાખ્યા જેથી તે વાંચી શકે. તેને ત્રણ બુક લીધી અને સ્વાભાવિક ...વધુ વાંચોકે તે પ્રથમ કાલ્પનિકતા ની બુક જ વાંચવાનો હતો. તેને લાવેલી ત્રણ બુક માંથી પ્રથમ બુક લીધી અને વાંચવાનું શરૂ કર્યું અર્થ ની વાંચવાની ઝડપ બહુજ આશ્ચર્ય જનક હતી તેની પાછળનું કારણ આ હતું કે આટલા વર્ષોથી બુક વાંચતો હતો અને તેને કોઈ ટીવી કે રેડિયો નું પણ વ્યસન ના હતું અને તેથી ઇન્ટરનેટ ની તો વાત તો તેને દૂર દૂર
અધ્યાય 5 "કાલ્પનિકતા તરફ પ્રયાણ"આજ ના દિવસમાં આમ પણ બહુ ખરાબ બની ગયું હતું હવે તેનાથી વધારે તો હવે શું ખરાબ થશે તેની કોઈ આશા તો અર્થ પાસે હતી નહીં પણ બબલુ નો જવાનો સમય થઈ ગયો હતો તેને ...વધુ વાંચોપહેલા અર્થ તેને કંઈક ભેટ આપવા ઈચ્છતો હતો અને છેલ્લી વખત તેને મળી લેવા ઈચ્છતો હતો કારણકે હવે તે પહેલાની જેમ હંમેશા સાથે નહીં હોય તેને વિચાર્યું કે તે શું ભેટ આપશે પણ કંઈ સુજ્યું નહીં એટલે છેલ્લે તેણે એક પોતાની પ્રિય ગમતી બુક આપવાનું નક્કી કર્યું તે બુક હતી "જંગલો નું રહસ્ય" હતી તે બુક અર્થ જયારે આઠમા ધોરણ