Mahabaleshwar na Pravase - a family tour book and story is written by Pratikkumar R in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mahabaleshwar na Pravase - a family tour is also popular in પ્રવાસ વર્ણન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર - નવલકથા
Pratikkumar R
દ્વારા
ગુજરાતી પ્રવાસ વર્ણન
"આપણે તો ફરવાનો બવ શોખ હો ભાઈ....." આવું ઘણા લોકો કહે અને એ ઘણા લોકો માં હું પણ.... પણ ફરવાની મજા તો તહેવાર મા અને સાથે વેકેશન હોવું જોઈએ પરંતુ વેકેશન તો ત્યારે જ જ્યારે આપણે સ્ટુડન્ટ હોઈએ, નોકરી એ લાગ્યા એટલે વેકેશન ભૂલી જવાનું છતાં પણ "આ દિવાળી એ કઈક જવુજ છે" આમ દર વખત ની જેમ આ વખતે પણ દિવાળી ના 2 મહિના બાકી હતા અને આવા વિચારો ચાલતા હતા. આવી જ રીતે સાંજે જમ્યા પછે બેઠા હતા ત્યાં....
"આપણે તો ફરવાનો બવ શોખ હો ભાઈ....." આવું ઘણા લોકો કહે અને એ ઘણા લોકો માં હું પણ.... પણ ફરવાની મજા તો તહેવાર મા અને સાથે વેકેશન હોવું જોઈએ પરંતુ વેકેશન તો ત્યારે જ જ્યારે આપણે સ્ટુડન્ટ હોઈએ, નોકરી ...વધુ વાંચોલાગ્યા એટલે વેકેશન ભૂલી જવાનું છતાં પણ "આ દિવાળી એ કઈક જવુજ છે" આમ દર વખત ની જેમ આ વખતે પણ દિવાળી ના 2 મહિના બાકી હતા અને આવા વિચારો ચાલતા હતા. આવી જ રીતે સાંજે જમ્યા પછે બેઠા હતા ત્યાં....
ક્યાં જવાનું છે? - હવે સ્થળ ની વાત કરીએ તો પહેલા નક્કી થયું માથેરાન જવાનું છે પણ પછે ભાવિનભાઈ તેના કોઈ ફ્રેન્ડ ને પૂછતાં જાણવા મળ્યું કે દિવાળી ના દિવસો મા અહીં ટ્રાફિક બહુ જ રહે છે તેથી હોટલ ...વધુ વાંચોથઈ જાય છે અને હોટેલ વાળા પણ આનો લાભ ઉઠાવીને ભાવ 2 ગના કરીદે છે સાથે રૂમ મળવો પણ મુશ્કેલ છે અને એમા અમે 16 વ્યક્તિ એટલે વધુ મુશ્કેલ...
હવે અમારૂ પ્લાનિંગ તો થઈ ગયુ....આ પ્લાનિંગ પ્રમાણે બધા ને 6 તારીખે સાંજ સુધી મા ભાવિનભાઈ ના ઘરે એટલે નાગોઠને (મહારાષ્ટ્ર) ભેગા થવાનું હતું અને હવે 1 મહિનો અને 16 દિવસ બાકી હતા અમારા આ પ્રવાસ નેતેથી ભાવિનભાઈ નો ...વધુ વાંચોઆવ્યો અને તેમને કહ્યું "તમને સીધી નાગોઠને ની ટ્રેન નહી મળે એટલે તમારે મુંબઇ સેન્ટ્રલ સુધી ટ્રેન માં અને ત્યાંથી નાગોઠને બસ માં આવવુ પડશે" સાથે કહ્યું કે "ખાસ કરી ને તમારે બધાને સાંજે 6:00 વાગ્યા સુધી માં મુંબઇ સેન્ટ્રલ પહોચવું જ પડશે તો જ બસ મળશે કેમ કે સાંજે 6:00 વાગ્યા પછી....
આજે 5 નવેમ્બર અને પ્રવાસ જવાને 1 દિવસ હતો અને આ એક દિવસ પણ એક મહિના જેવો લાગતો હતો અને સાથે કાલે આ સમયે તો નીકળી ગયા હશુ, કાલે આ સમયે ટ્રેન માં હશુ, કાલે આ સમયે ટ્રેન અહીંયા ...વધુ વાંચોહશે, કાલે તો આ સમયે નાગોઠને હશુ.. આવા વિચારો સાંજ સુધી આવતા.સાથે એક દિવસ બાકી હોવાથી અમારું મેઈન ફોકસ હતું બેગ પેક કરવામાં. કેટલા કપડાં લેવા, ક્યાં કપડાં લેવા, ક્યાં દિવસે ક્યાં કપડાં પહેરવા, અને નાસ્તો તો ખરો જ કેમ કે ગુજરાતી ફેમિલી નો પ્રવાસ અને સાથે નાસ્તો ના હોય એ તો શક્ય જ નહીં...હવે દિવાળી નો સમય હતો એટલે
ટીક ટીક...... ટીક ટીક.......સવાર ના 5:15 વાગ્યા ને મોબાઈલ મા એલાર્મ વાગ્યું એટલે તરત ઊંઘ ઊડી ગઈ અને જલ્દી ઉભો થઈ ગયો અને આ જલ્દી ઉભા થવાનું કારણ 6 નવેમ્બર અને આજે અમારે પ્રવાસ માટે નીકળવાનું હતુંસવારે રેડી થઈ ...વધુ વાંચો6:30 AM સુધી મા સુરત સ્ટેશન પહોંચી ગયો અને ત્યાં પ્લેટફોર્મ 3 પર મુંબઇ-અમદાવાદ લોકલ ઉભી હતી અંકલેશ્વર નોકરી પર જવા તેમાં બેસી ગયો કેમ કે મારે આજે વહેલું નોકરી પર જવાનું હતું આમ 6:45 AM ના ટકોરે સીટી વાગી અને...