ઝમકુડી - પ્રકરણ 21 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝમકુડી - પ્રકરણ 21

ઝમકુડી ભાગ @ 21........

ઝમકુડી એ મન ની વાતો નચીકેત ને કહી ......નચીકેત ને પણ સાભળી ને દુખ થયુ ......સિસ્ટર સોનોગ્રાફી નો રીપોર્ટ આપી ગયી ......નચીકેત એ જોઈ ને કહયુ કે બધુ ઓકે છે , બાળક તંદુરસ્ત છે ,.....તને ખોટું ના લાગે તો પણ ક વાત પુછુ ? ......હા તુ મન થી હજી સાસરે ખુશ ના હોય તો બાળક રાખવાની ઉતાવળ કેમ કરે છે ,......શુ કરુ હવે થયી ગયુ છે તો ......ઝમકુ આ શક્તિ ની દવાઓ છે એ નિયમિત લેવાની છે ,.....ને તુ હવે શોરુમ પર એકલી કયી રીતે જયીશ ? સુકેતુ ને ફોન કરી દે ......હા કરુ ....સુકેતુ તુ તારા પપ્પાને કે મારા સસરા ,ને સુકેતુ કોઈને ખબર ના પડવા દેતો કે આપણે કોલેજ કાળ થી મિત્ર છીએ ,.......જેથી આપણાં પર ખોટુ કોઈ શક ના કરે ને આપણે ગમે તયારે મળી પણ શકીએ ,......ઓકે ઝમકુ તુ ટેનસન ના લયીશ ......આપણે એક બીજા થી અજાણ હોય એમ જ રહીશું .......ઝમકુડી સુકેતુ ને કેટલીય વાર ફોન લગાવે છે પણ સુકેતુ ફોન ઉપાડતો નથી ......શુ થયુ ? સુકેતુ ફોન જ નથી ઉપાડતો .....ચાલ હુ ગાડી લયી મુકી જવ છુ ........પણ અંહી તારા પપ્પા પણ હાજર નથી ને હોસ્પિટલ સુની મુકી ના આવીશ.....હુ ટેકસી કરી લયીશ .........ના ના હુ આવુ છુ ,સિસ્ટર છે હોસ્પિટલમાં વાધો નહી ચાલ ....ને નચીકેત ને ઝમકુ શોરુમ જવા નીકળે છે ને ગાડીમાં ઝમકુ સુકેતુ નો ફોન નંબર લયી ને ફોન માં નીતા નામે સેવ કરે છે ......ને નચીકેત ને કહે છે હુ સામેથી ફોન કરીશ તુ ના કરતો ,કેમકે મારૂ ફેમીલી બહુ સ્ટરીક છે ,......ઓકે ઝમકુ હુ સમજી શકુ છુ કે તુ હવે કોઈકના ઘર ની વહુ છે ........ને હા દર પંદર દિવસે ચેકપ માટે આવાનુ છે ,.......ને તુ જયારે ફી હોય ,મળવુ હોય તો મને કોલ કરી દેજે હુ આવી જયીશ .......વાતો વાતોમાં શોરુમ કયારે આવ્યો ખબર જ ના પડી ..........નચીકેત એ કહયુ ઝમકુ તબિયત સાચવજે ને સમય મળે તો મળવા આવજે ,......હા ચોક્કસ હુ મારા મન ની વાત તારી સાથે જ સેર કરીશ ને ........ચલ બાય....બાય....ઝમકુ શોરુમ માં આવી ને જોયુ તો ઘણાં કસ્ટમર રાહ જોઈ બેઠાં હતાં ........ને સુકેતુ પણ આવ્યો ન હતો .....સેલ્સગલ ખુશી કસ્ટમર ને સાડીઓ બતાવી રહી હતી .....ઝમકુ પણ ફટાફટ કામમાં લાગી જાય છે ......... ઝમકુડી ફરીથી સુકેતુ ને ફોન લગાવે છે .....પણ ફોન ઉપાડતો જ નથી .....આખો દિવસ ઘણાં કસ્ટમર આવી ને ગયા ને સારો એવો નફો કરયો ......મુનીમજી પણ ઝમકુ ને પુછે છે કે નાના શેઠ કેમ નથી આવ્યા ? ને શેઠાણી તમે હોસ્પિટલ જયી ને આવયા ને ? .........હા મુનીમજી જયી ને આવી ને સુકેતુ તો મને હોસ્પિટલ આગળ ઉતારી ને પેલી હીના નો ફોન આવ્યો તો એની સાથે કયાક ગયાં છે ,મને પણ કીઘુ નથી .........ને સવાર ના ફોન પણ નથી ઉપાડતા ........ઝમકુડી ની વાત સાભળી મુનીમજી કિશનલાલ ને ફોન કરે છે .......શેઠ જી નાના શેઠ શોપ માં આવ્યા નથી તો નાના શેઠાણી ને તમે લેતા જજો ,......સ્ટાફ હવે નીકળે છે .....હુ બેઠો છુ તમે આવો પછી વસ્તી કરીએ .........હા મુનીમજી હુ દશ મીનીટ માં પોચુ છુ ......... ઝમકુડી મુનીમજી સાથે વાતે વળગે છે ........ને થોડી વાર માં કિશનલાલ ડ્ડરાઈવર સાથે શોપ માં આવે છે ,મુનીમજી પાસે હિસાબ લયી મુનીમજી ને સુકેતુ નુ પુછે છે એ સવાર નો આવ્યો નથી તો મુનીમજી તમારે મને ફોન કરવો જોઈએ ને .........શેઠ જી ઘરાકી બહુ હતી એટલે હૂ પણ કસ્ટમર સાથે વ્યસ્ત હતો......સારૂ સારૂ ચલો વસ્તી કરીએ ....ઝમકુ એની બેગ ને ડોક્ટર ની ફાઈલ લયી કિશનલાલ સાથે ગાડીમાં બેસે છે ,ને ઘરે જવા નીકળે છે ........બેટા ઝમકુ સુકેતુ હોસ્પિટલમાં તારિ સાથે નહોતો આવ્યો ? ......ના પપ્પા જી ...... અમે હોસ્પિટલ પહોંચી એ એ પહેલાં જ હીના નો ફોન આવ્યો ,....ને સુકેતુ એ કહયુ હીના તકલીફ માં છે મારે જવુ પડશે તુ ડોક્ટર ને ચેકપ કરાવી ને ટેકસી કરી શોરુમ પર જતી રહે જે ,.......ને પછી આખી બપોર મે સુકેતુ ને બહુ ફોન કરયા પણ એ ફોન જ નથી ઉપાડતા ........નાલાયક સાલો ......પોતાની પત્ની કરતાં એ પારકી સ્ત્રી ની પાછળ ગયો , ને એ પણ તને આવી હાલતમાં છોડી ને ? હોસ્પિટલ જવુ જરૂરી હતુ ને એ પેલી હીના પાછળ એની તકલીફો જોવા ગયો ,ને એવુ તે શુ જરૂરી કે ફોન પણ નથી ઉપાડતો ,......આજે આવા દો એને ઘરે ......એની વાત છે .........ને હા બેટા ડોક્ટર એ શુ કહયુ ? રીપોર્ટ કરાવ્યો ? હા પપ્પા જી .....બધુ ઓકે છે ને શક્તિ ની દવા આપી છે ........ઘરે કંચનબેન પણ રાહ જોતા હતાં .....આજ બહુ મોડુ કરયુ ને .......તારો વંઠેલો દિકરો સવાર નો પૈલી હીનાડી સાથે ગયો છે ,ઝમકુ વહુ ને હોસ્પિટલ એકલી મુકીને ......હજી આવ્યો નથી ને સાલો ફોન પણ નથી ઉપાડતો ......આટલી સુદર પત્ની મળી છે ......એને મુકીને જતા શરમ ના આવી ........આશા કિશનલાલ ને ઝમકુ માટે પાણી લયી ને આવી ને સમીર સુકેતુ ને ફોન કરવા લાગ્યો.... સતત રીગ વાગી પણ ફોન ઉઠાવ્યો નહી .......એટલે સમીર બોલયો મમ્મી જી આ તમારા લાડ માં બગડી ગયો છે .......ગધેડો ફોન પણ નથી ઉપાડતો ......એને એમ પણ નથી થતુ કે ઘરે બધાં ચિંતા કરતાં હશે ,ઝમકુડી રાહ જોતી હશે ,.........કંચનબેન બોલ્યા મુકો એની ચિંતા ને ચલો હાથ ધોઈ બધાં જમવા બેસો ,ઠંડુ થયી જશે ,......ને બધાં સાથે જમવા બેસે છે ,......ઝમકુડી મનમાં વિચારી રહી હતી કે સુકેતુ આમ એકદમ કયાથી બદલાઈ ગયો ,એ તો મને બહુ પ્રેમ કરતો હતો ને હુ એની પંસદગી ની છુ ,મારા પ્રેમ માં શુ કમી રહી ગયી ,.......હીના સાથે મિત્રતા જ હશે કે કયી બીજું ,........સુકેતુ ને મારા થી મારા આવનાર બાળક થી વધુ હીના કેમ ? થોડું જમીને ઝમકુ ઉભી થયી ગયી ,.......કંચનબેન બોલ્યા બેટા તુ ચિંતા ના કર ,બાળક પર અસર થશે .......જા તારા બેડરૂમ માં જયી આરામ કર ......હુ દુઘ મોકલાવુ છુ ......ને દુધ સાથે દવા લયી લેજે બેટા .....ઝમકુ ને ઘરમાં બધાં બહુ પ્રેમ કરતાં હતા ,એનો સ્વભાવ જ એવો હતો ......ઝમકુ પોતાના ના બેડરૂમ માં જાય છે ને અંદર થી દરવાજા ને બંદ કરી નાઈટઢૈરસ પહેરી ને બેડ માં પડે છે ને ફરીથી એક વાર સુકેતુ ને ફોન લગાવે છે .......પણ સુકેતુ નો ફોન જ બંધ આવે છે ,.........ઝમકુડી નુ મગઝ સાવ સુન થયી જાય છે .....એટલે બધુ વિચારવાનુ છોડી ને નચીકેત ને ફોન લગાવે છે ,.....નચીકેત જાણે ઝમકુ ના ફોન ની રાહ જોતો હોય એમ એક જ રીગ માં ફોન ઉઠાવી લે છે , હાય ઝમકુ .....ઘરે પહોંચી ગયી ને ? હા નચીકેત પપ્પા જી લેવા આવયા હતાં ,......કેમ ? સુકેતુ નથી આવ્યો હજી ? ના યાર ,હુ પણ એના ટેનસન માં જ છુ ,ઘરમાં પણ બધા ચિંતા કરે છે .......ને હવે તો એનો ફોન પણ બંધ આવે છે ,......એને મારી કોઈ પરવા નથી એવુ લાગી રહયુ છે ,જયાર થી એની કોલેજ મિત્ર હીના આવી તયાર થી તો જાણે મને મારુ વજુદ જ ખોવાઈ ગયુ છે ........હુ મનમાં ને મનમાં ઘુટાઈ રહી છુ ......ઝમકુ સાભળ તુ આવી હાલતમાં ચિંતા ના કર તારા બાળક પર અસર પડશે .......શુ કરુ સુકેતુ લાઈફ માં કોઈ મોટું તોફાન આવાનુ હોય એમ લાગી રહયુ છે ,......તુ ચિંતા ના કર પ્લીઝ....... હુ છું ને તારી સાથે ,દરવાજે ટકોરા પડયાં એટલે ઝમકુ નચીકેત ને કહે છે મોડા ફોન કરુ ......કોઈ આવ્યુ છે ....ઓકે....પણ ફોન કરજે હુ રાહ જોઈશ......ઝમકુ ફોન મુકી દરવાજો ખોલે છે ......નોકર ની જગયાએ કંચનબેન દુધ નો ગ્લાસ લયી ને આવ્યા હતા , લે બેટા આ કેસર વાળુ દુધ .......ને કંચનબેન ઝમકુડી ની પાસે પલંગ માંબેસે છે ,ને પુછે છે બેટા આ હીના ને કેટલા દિવસ થી નચીકેત સાથે વાત કરે છે ,.....ને એ કેવીરીતે ઓળખે છે ? ......મમ્મી જી એક મહીના પહેલાં આપળા શોરુમ માં સાડીઓ લેવા આવી હતી ને સુકેતુ તો એને જોઈને હીનાડી ને વળગી જ પડયા ,ને સાડીઓ નુ દોઢ લાખ બીલ પણ સુકેતુ એ એના પૈસા માં થી આપ્યુ .......ને એક મહીના થી રોજ આખો દિવશ ફોન પર ચોટેલા રહે છે .....શોપમાં આવે છે પણ ધંધામાં બિલકુલ ધ્યાન આપતાં નથી ને બપોરે પેલી નો ફોન આવે તો કહયા વીના જ નીકળી જાય છે ......ને આજે પણ હોસ્પિટલમાં મારી સાથે પણ ના આવ્યા......હીનાડી નો ફોન આવ્યો એટલે મને મુકી ને ગયા ......સવાર ના દશ વાગયા ના ગયા છે આ રાત પડી પણ એમનો એક ફોન પણ નથી આવ્યો ને હુ ફોન કરૂ તો એ ફોન ઉપાડતા નથી .......બોલતાં બોલતાં ઝમકુડી રડી પડે છે ને કંચનબેન એને પાણી પીવડાવી શાંત પાડે છે ,બેટા તુ ચિંતા ના કરીશ ,....હુ ને તારા પપ્પા જી બેઠા છીએ ને ....ઘરે આવવા દે એને સીધો દોર કરીશ.....લે ચલ આ દુધ પી લે તો .......ને કંચનબેન પ્રેમ થી ઝમકુડી ને દુધ પીવડાવી ને નીચે જાય છે .......ને ઝમકુડી મન હળવુ કરવા ફરીથી નચીકેત ને ફોન કરે છે ને નચીકેત સાથે પોતાનુ દુખ સેર કરે છે ......આગળની વાત જાણવા માટે વાચો ભાગ @ 22 ઝમકુડી.

નયના બા વાઘેલા