Ajit Bhimdev book and story is written by Dhumketu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ajit Bhimdev is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અજિત ભીમદેવ - નવલકથા
Dhumketu
દ્વારા
ગુજરાતી વાર્તા
ધંધૂકરાજને ભોજરાજ જેવો મહાન રાજા એકદમ પોતાની અસર તળેથી ખસવા દે એ શક્ય ન હતું. વિમલનું સૈન્ય ત્યાં પડ્યું રહ્યું, એ વધારે વખત ત્યાં રહે એમ નિર્ણય થયો.જાટલોકોના હુમલાથી સુલતાનને સારી હેરાનગતિ થયેલી તેવો ઉલ્લેખ છે. એક વ્રજદેવે કેટલીક લૂંટ પાછી મેળવવાની વાત પણ છે.
સોમનાથ ના સમુદ્ર કિનારે
સોમનાથના દરિયાનું અદભૂત ચિત્રણ - મહારાજ ભીમદેવ કંથકોટથી ભાગ્ય તેના સમાચાર મળવા
વાંચો, આગળની વાર્તા.
રસ્તે જતા !
જંગલના રસ્તામાં ભીલ જેવા માણસો મળવા - દામોદર અને ભીમદેવ ગર્જનક વિષે વાત કરી રહ્યા હતા
વાંચો, આગળની સાહસભરી સફર.
નીડર ભીમનો સંદેશો !
દામોદર અને મહારાજ નામના બે પાત્રો.
ભીમદેવની ગુફા - ઠંડા મીઠા પાણીનો સંગ્રહ અને અનાજ ભરવા માટેનો કોઠાર - ઘાયલ યોદ્ધાઓ - ગગદેવ ચૌહાણ અને મહારાજ ભીમરાવ
વાંચો, આગળની વાર્તા.
૪. ગોગદેવ ચૌહાણની વાત !
થોડા દિવસો પછી ગોગદેવ ચૌહાણને લઈને વરહાજી પાછા આવ્યા - ગોગદેવ તેના આતિથ્ય પર ખુશ થઇ ગયો - વિદાય લેતી વેળાએ વરહાજીની વહુ મોતી દોતી આવીને ગોગદેવને વિનંતી કરવા લાગી - મોતીની વિનંતી ગોગદેવે મહારાજ ...વધુ વાંચોકહી સંભળાવી...
વાંચો, ગોગદેવ ચૌહાણની વાત ધૂમકેતુની કલમે !
૫. હવે શું કરવું
જયપાલને બોલાવી લાવવા એક ઝડપી સાંઢણી દોડવા લાગી - ગર્જનક પાટણ છોડવા માંગતો જ નથી એ સમાચાર નિરાશાજનક હતા અને ગુજરાત માટે કદાપિ સારા નહોતા - રા નવઘણનો પતો હજુ નહોતો મળી રહ્યો તેમજ ગર્જનક ...વધુ વાંચોન છોડે અને ભીમદેવ અજમેર બાજુ જાય છતાં યુદ્ધ સિવાય નિર્ણય આવી શકે તેમ નહોતો..
વાંચો, હવે શું કરવું, પ્રકરણ ધૂમકેતુનું કલમે..