Aghor Aatma book and story is written by DHARMESH GANDHI (DG) in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aghor Aatma is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અઘોર આત્મા - નવલકથા
DHARMESH GANDHI (DG)
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૧) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- જેવી મેં મારા સિલ્ક ગાઉનની દોરીની ગાંઠ છોડી કે એક ભયાનક વીજળીનો કડાકો થયો. મેં થરથરતા હાથે ધીમેધીમે મારું ગાઉન મારા શરીરેથી અળગું કરી નાખ્યું. એ સાથે જ વાદળો ગર્જના કરવા માંડ્યા. એનાથી સર્જાયેલા ચમકારાઓમાં આસપાસનો નિર્જન વિસ્તાર ક્ષણવાર માટે પ્રકાશિત થઈ ઊઠ્યો. મેં મારા અંતઃવસ્ત્રો પણ એક પછી એક ઉતારી નાખ્યા. વરસાદના ફોરાંઓથી હળવે હળવે પલળી રહેલું મારું સંપૂર્ણ નિર્વસ્ત્ર શરીર અંધારી રાતમાં પણ ઝગારા મારી રહ્યું હતું. એ ઝગારામાં મેં જોયું કે અંગારક્ષતિએ પોતાના મજબૂત બાવડાથી પકડેલા કોદાળી-પાવડાથી
અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૧) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- જેવી મેં મારા સિલ્ક ગાઉનની દોરીની ગાંઠ છોડી કે એક ભયાનક વીજળીનો ...વધુ વાંચોથયો. મેં થરથરતા હાથે ધીમેધીમે મારું ગાઉન મારા શરીરેથી અળગું કરી નાખ્યું. એ સાથે જ વાદળો ગર્જના કરવા માંડ્યા. એનાથી સર્જાયેલા ચમકારાઓમાં આસપાસનો નિર્જન વિસ્તાર ક્ષણવાર માટે પ્રકાશિત થઈ ઊઠ્યો. મેં મારા અંતઃવસ્ત્રો પણ એક પછી એક ઉતારી નાખ્યા. વરસાદના ફોરાંઓથી હળવે હળવે પલળી રહેલું મારું સંપૂર્ણ નિર્વસ્ત્ર શરીર અંધારી રાતમાં પણ ઝગારા મારી રહ્યું હતું. એ ઝગારામાં મેં જોયું કે અંગારક્ષતિએ પોતાના મજબૂત બાવડાથી પકડેલા કોદાળી-પાવડાથી
અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૨ કઠોર તપસ્યા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-૧ માં આપણે જોયું કે... અંગારક્ષતિએ કબરમાંથી કાઢેલું મડદું જોઈ મારી આંખો ભરાઈ આવી. એ તિમિર હતો - ...વધુ વાંચોમૃત શરીર. મને અફસોસ હતો કે જીવતેજીવ મેં એને અતૃપ્ત રાખ્યો હતો. અને હવે એના મૃત્યુ બાદ આજે... વિધિ અનુસાર મેં મડદાને પણ મારી માફક નિર્વસ્ત્ર કરવા માંડ્યું. કીડા-ઈયળોએ તિમિરના પાર્થિવ શરીરને ફોલી ખાવાનું શરુ કરી દીધું હતું. એક સડેલી તીવ્ર દુર્ગંધ મારા નાકમાં ઘૂસી ગઈ. હવે મારે અઘોરપંથની સંભોગ-સાધનાની ક્રિયા અનુસાર મડદાની કમરના ભાગ ઉપર ઘોડો કરીને ઘૂંટણિયે બેસવાનું
અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૩ ચાંડાલ ચોકડી) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-૨ માં આપણે જોયું કે... અઘોરી અંગારક્ષતિએ જણાવ્યું કે જેની સાથે મેં થોડી ક્ષણો પહેલાં જ સંભોગ-સાધના કરી ...વધુ વાંચોએ નાગવંશનો યુવાન નાગેશ હતો. નાગલોકના અધિપતિ ચંદ્રમણિને એની દીકરી સાથેના એના પ્રેમસંબંધની જાણ થતાં, અદાવતમાં એનું કરુણ મોત નીપજ્યું હતું. અંગારક્ષતિએ કબ્રસ્તાનની હવામાં જંગલી પશુનું ગરમ રક્ત ઉડાડીને મને તિમિરનો ચહેરો બતાવ્યો અને મને એક નાગકન્યામાં પરિવર્તિત કરી દીધી. પછી એણે શરત મૂકી કે મારે મારી કાયાના કામણથી નાગમણિ મેળવવાનો જેનાથી તિમિરને મૃતાત્માલોકમાંથી પાછો પામવાની અઘોર સાધના પાર પાડી
અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૪ : નર-બલિ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-૩ માં આપણે જોયું કે... ચાંડાલ ચોકડી બનાવીને ભદ્રકાલીની ગુફામાં જવા માટે મને ત્રણ વિદેશી યુવક—યુવતીઓ મળી ગયાં ...વધુ વાંચોએમને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા માટેનો મસાલો પૂરો પાડવા માટે મેં એમને જંગલમાં અઘોરીઓની સૃષ્ટિમાં લઈ જવાનું નક્કી કર્યું. તેઓ મને પણ એક પ્રેતાત્મા – ભટકતી આત્મા સમજી રહ્યાં હશે એમ વિચારીને મને હસવું આવી ગયું... હવે આગળ...) ---------------- દૂર જંગલના ઊંડાણમાંથી મંત્રોચ્ચારનો બિહામણો અવાજ ગૂંજી રહ્યો હતો. ‘મા કાલી... મા ભૈરવી...’નો ઘોઘરા અવાજવાળો નારો ગૂંજયો, ને એના જવાબમાં- ‘મા
અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૫ : પ્રેતનું પ્રતિબિંબ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૪ માં આપણે જોયું કે... મા કાલભૈરવીને ભોગ ચઢાવાઈ રહ્યો હતો. આઠ-દસ જેટલી સ્ત્રીઓ શરીર ઉપર કશું ...વધુ વાંચોપહેર્યા વગર પહોળા પગ કરીને ધૂણતી ઊભી હતી. પડછંદ કાયા ધરાવતા મુખ્ય અઘોરીએ વજનદાર તલવાર હવામાં ઉગામી, અને એક તેજ ઝાટકા સાથે પાડાની ગરદન ઉડાવી દીધી. હું સંપૂર્ણપણે અનાવૃત્ત થઈ ગઈ. વાઘ-વાઘણે કોઈ પશુનો નહિ, માણસનો શિકાર કર્યો હતો મારું હૃદય ધબકારા ચૂકી ગયું. એ ત્રણેય મૃત વ્યક્તિઓ પેલા ત્રણ વિદેશીઓ જ હતાં જેમની સાથે લાંબા સમયથી હું... હવે આગળ...)