Daityaadhipati II book and story is written by અક્ષર પુજારા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Daityaadhipati II is also popular in પૌરાણિક કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દૈત્યાધિપતિ II - નવલકથા
અક્ષર પુજારા
દ્વારા
ગુજરાતી પૌરાણિક કથાઓ
લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી છે. આધિપત્ય માં.
શું થયું?
સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. હવે એ બધુ યાદ કરવાનો કોઈ મતલબ નથી. અને હા, હોય તો પણ હાલ તો નથી જ.
સુધા મરી ગઈ? ના. સુધાનું શરીર હજુ સળગે છે. સુધાનું શરીર સળગે છે. સુધા મરી રહી છે.
દૈત્ય. દૈત્ય તો તમને ખબર છે અમેય હતો.
પાછા ત્યાં જ આવી ગયા. સુધા કોની સાથે ભાગી હતી?
લગ્ન કોના, અને લગ્નમાં થઇ ભાગ્યું કોણ...
અરે હા, કહવાનું રહી ગયું હો, થેઓએ મરી ગયો.
એને સુસાઇડ કર્યું. હા, હવે એક માત્ર પ્રેમિકાના વિલાપ ને સહન કરવાની શક્તિ તો તેનામાં હતી નહીં, સાથે જ તેની પ્રેમિકા લગ્ન છોડી કોઈ બીજી છોકરી માટે (અર્થનો અનર્થ કરશો માં!) ભાગી ગઈ. ગોવાના બીચ પર ગયો, અને ડૂબકી મારી. શ્વાસ ન લીધો. બંધાઈ ગયો. પાણીમાં તેનું શરીર તરીને પાછું આવ્યું.
લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી છે. આધિપત્ય માં. શું થયું? સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. ...વધુ વાંચોએ બધુ યાદ કરવાનો કોઈ મતલબ નથી. અને હા, હોય તો પણ હાલ તો નથી જ. સુધા મરી ગઈ? ના. સુધાનું શરીર હજુ સળગે છે. સુધાનું શરીર સળગે છે. સુધા મરી રહી છે. દૈત્ય. દૈત્ય તો તમને ખબર છે અમેય હતો. પાછા ત્યાં જ આવી ગયા. સુધા કોની સાથે ભાગી હતી? લગ્ન કોના, અને લગ્નમાં થઇ ભાગ્યું કોણ... અરે હા, કહવાનું રહી
મૃત આર્ટિસ્ટ થેઓએની આર્ટ “સેલિબ્રેટ” કરવા ઘણા કલાકારો ભેગા થવાના હતા. ફ્લાઇટ પર સુધા પહેલા તેનું સિતાર ગયું. બધાની કતાર તેને પાછળથી જોઈ. અહીં કોઈને સત્ય ખબર ન હતી. સુધાએ તેના વાળ નાના કરવી દીધા હતા, અને ...વધુ વાંચોરંગ તો ભૂરો હતો જ. ફ્લાઇટ સવારે પહોચી ગ્રનાડા, સ્પેનની રાજધાની. સુધા જે હોટેલમાં રોકાઈ હતી, તે જ હોટેલમાં ઉઝબેકિસ્તાનનો રાજ્ય સમ્માનિત કલાકર પણ રોકાયો હતો. અબ્દુલઅઝીઝ. તેની સામે વાળો રૂમ એનો હતો. જ્યારે સુધા હોટેલ પોહંચી ત્યારે તે બહુ થકી ગઈ હતી. એકદમ થાકેલી - થાકેલી લગતી, અને જ્યારે તે રૂમમાં ગઈ ત્યાં તો ઊંઘી જ ગઈ. આડા પડતા દિવસ જતો
‘સુધા.’ સુધા અમેયની સામે જુએ છે. ‘અમેય.’ અમેય સુધાને સમ્મુખ થાય છે. અમેય સુધાને જોતોજ રહી જાય છે. સુધા અમેયની પાસે આવે છે. પેલી પાણીની સુગંધ. ‘શું?’ ‘સિટબેલ્ટ.’ અમેય સુધાને જોતાં - જોતાં સીટ બેલ્ટ બાંધે છે. ત્યાંથી અવાજ ...વધુ વાંચોછે. ‘All the passengers on board.. this is your pilot speaking.. umm.. we are on our eta to reach the.. destination Ahmedabad airport.. I hope you ride safely.. thank you for choosing _____’ પણ સુધાનું ધ્યાન નથી. સુધા અમેયને સીટબેલ્ટ બાંધતા જુએ છે. અને અમેય સુધાની આંખોમાં જુએ છે. ‘કેમ છે બધા આધિપત્યમાં?’ ‘મે મૃગધા સાથે વાત નથી કરી. તે
અમૃતા પણ આધિપત્યમાં આવી હતી. પણ આધિપત્યમાં તે તો કોઈક બીજા કારણોસર પોહંચી હતી. આધિપત્યમાં અમૃતાને થોડીક જામી ખરીદવી હતી, અને એક નાનું ઘર બનાવવું હતું. એક નાનું ઘર, દરિયા કાંઠે. વેકેશન વખતે, કે વિકેન્ડ પર પાછું આવાય, તે ...વધુ વાંચોકે પછી કોઈ.. મર્ડર. ના. અમૃતાતો ખાલી એક ઘર માટે- મર્ડર. ઓહ લોર્ડ. આ શબ્દે તો અમૃતાના મગજમાં એક જગ્યા બનાવી લીધી હતી. છેલ્લા કેટલાય મહિનાઓથી અમૃતા સાથે આ થઈ રહ્યું હતું. તેને કોઈ પ્રેમ પત્ર લખી રહ્યું હતું. હા! સાચું વાંચ્યું! એક પ્રેમ પત્ર. દર મહિનાની છઠ્ઠી તારીખ એ એક પ્રેમ પત્ર તેની આજુ બાજુ ક્યાંકથી નીકળતો. તે દર
સુધા સહ પરિવાર જ્યારે આધિપત્યમાં પહોચી ત્યારે રુડી સવાર સરોવરથી ઊંચકાતા ધીમા પવન સાથે પ્રસરી રહી હતી. તેઓ ગાડીની બહાર આવ્યા, ત્યારે રસ્તા પર કોઈ જ ન હતું. આ સુમ - સામ રસ્તો જોઈ સુધાને વિચાર આવ્યો, કે સ્મિતાએ ...વધુ વાંચોલગ્ન માટે બંગલો અહી ખરીદ્યો હતો, તેની માલિકી કોની પાસે હશે? અને શું અત્યારે એ બંગલો ખોલે તો.. -ખબર નહીં ક્યાંથી સુધાને તે બંગલો યાદ આવી ગયો. ક્યારેક, ક્યારેક સુધાને લાગતું હતું કે આ અણસાર સાચા નથી, અને ક્યારેક એવું થતું કે કોઈ કારણ તો છે જ. સુધા પહેલા આવું કઈ વિચારતી ન હતી. તે પહેલા કોઈ દિવસ એમ ન