Pragati book and story is written by Kamya Goplani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pragati is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રગતિ - નવલકથા
Kamya Goplani
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રગતિ. એક રંગીન મિજાજી છોકરી. એને શ્રેષ્ઠ ભારતીય નારી બનતા પણ આવડતું અને હોલીવુડ ની હેરોઈન બનતા પણ. સમય સુચકતા જોઈને એ પોતે શું પેહરેશે, ક્યાં કેવી રીતે વર્તશે એ બધું જ ધ્યાને રાખતી. જુદા જુદા રંગોથી રંગીન હતી પ્રગતિ. સ્વભાવથી નરમ, ગરમ અને જરૂર પડે ત્યારે શરમ કરતા પણ એને ફાવી ગયેલ હતું. પ્રગતિ, એની નાની બહેન આયુશી, બા અને એના પિતા બધા એકસાથે રહેતા હતા. અહમદાબાદ ના એક સારા એવા વિસ્તારમાં એમનું ત્રણ માળનું મકાન હતું. પૈસે ટકે સુખી પરિવાર હતો છતાં પ્રગતિને એના પોતાના સપનાઓ હતા ને એ સપનાઓને
પ્રગતિ. એક રંગીન મિજાજી છોકરી. એને શ્રેષ્ઠ ભારતીય નારી બનતા પણ આવડતું અને હોલીવુડ ની હેરોઈન બનતા પણ. સમય સુચકતા જોઈને એ પોતે શું પેહરેશે, ક્યાં કેવી રીતે વર્તશે એ બધું જ ધ્યાને રાખતી. જુદા જુદા રંગોથી રંગીન હતી ...વધુ વાંચોસ્વભાવથી નરમ, ગરમ અને જરૂર પડે ત્યારે શરમ કરતા પણ એને ફાવી ગયેલ હતું. પ્રગતિ, એની નાની બહેન આયુશી, બા અને એના પિતા બધા એકસાથે રહેતા હતા. અહમદાબાદ ના એક સારા એવા વિસ્તારમાં એમનું ત્રણ માળનું મકાન હતું. પૈસે ટકે સુખી પરિવાર હતો છતાં પ્રગતિને એના પોતાના સપનાઓ હતા ને એ સપનાઓને
સઘળું કામ આટોપી ને બંને બહેનો તૈયાર થઈ. આયુશીએ પ્રગતિએ ખાસ એના માટે ડિઝાઈન કરેલું એક લાઈટ પિંક કલરનું ફ્રોક પહેર્યું અને પ્રગતિએ એનું ફેવરિટ બ્લેક કલરનું થોડું લોંગ ટોપ અને ગોઠણથી થોડું નીચું બ્લેક જીન્સ પહેર્યું તેમજ પગમાં ...વધુ વાંચોપ્લેટફોર્મ હિલ્સ પહેર્યા. કાજલ થી અત્યંત આકર્ષક લાગતી આંખો, ગુલાબી હોઠ, સુંદર વણાક ધરાવતું નાક , ઘરના કામ કરી કરીને બનાવેલું સુડોળ શરીર ને વધુમાં કર્લ્સ કરેલા વાળ સાથે પ્રગતિ કોઈ હીરોઇન થી કમ નહતી લાગતી. પપ્પા પછીથી બા ને લઈ જવાના હોવાથી પ્રગતિ અને આયુશી પ્રગતિની કાર માં કાકીના ઘરે જવા નીકળ્યા.
" સોરી પ્રગતિ. આઈ એમ ઇન હરી. તમે મને મેઈલ કરી શકશો. " ફોન કટ કરીને એક સ્માઈલ આપી થોડે દુર સુધી પાછળ જોઈ ને પછી આગળ જોઈને વિવેક નીકળી ગયો. આ બધું એટલી ઉતાવળમાં થયું કે પ્રગતિ કંઈ ...વધુ વાંચોન કરી શકી ત્યાં ઉભા રહીને ધીમે ધીમે બસ અદ્રશ્ય થતી કારને જોઈ રહી..... વિવેક બંસલ , સુબોત બંસલ અને સુમિત્રા બંસલ નો દીકરો. વિવેક ને એક મોટી બહેન પણ હતી અંજલી જે પરણી ગઈ હતી. બંસલ ઈંડ્ઝટ્રીઝ નામે બંને પિતા પુત્ર જુદા જુદા બિઝનેઝ કરતા હતા. સુમિત્રા બંસલ આમ તો ગૃહિણી હતા
બધા વાતચીત કરવા ગોઠવાયા હતા પ્રીએંગેજમેન્ટ નો માહોલ છવાયો હતો....એમાં જ અચાનક વિવેક નું ધ્યાન હિલ્સ પેરીને આમથી તેમ દોડાદોડી કરતી પ્રગતિ પર અટક્યું....... " અરે આ તો પેલી જ....શું નામ કહ્યું હતું અ.. પ..પ...હા પ્રગતિ. પ્રગતિ શર્મા. હમ્મ ...વધુ વાંચોજ હતું પણ આ અહીંયા શુ કરે છે ? પ્રગતિ શર્મા , અભય વર્મા ઓહહ અભયની સગાઈ આ છોકરી સાથે છે....! ના ના હોય જ નહીં ગમે તેટલા મોર્ડન થઈ જઈએ પણ આપણા દેશમાં આવા શુભ પ્રસંગે ટ્રેડીશનલ વેર પહેરવાનો રિવાજ હજુ તો મરી પરવાર્યો નથી જ ને વળી જો આની સગાઈ હોય તો
" હેલો મિસ પ્રગતિ..." બે પાંચ મિનિટ પછી વિવેક ત્યાં આવી પહોંચે છે. " યસ..." પ્રગતિ આંખ ઉઘાડતા જ વિવેકને જોઈને વ્યવસ્થિત બેઠી થવા જાય છે..... " ઇટ્સ ઓહકે. નો ફોર્મલિટીઝ . અહીંયા મને ધ વિવેક બંસલ ન સમજો ...વધુ વાંચોમને ગમશે. " વિવેકએ સહજતાથી ખુરશી લઈને ગોઠવતા કહ્યું. પ્રગતિ એ જ પરિસ્થિતિમાં થોડી સીધી થઈને બેઠી. વાત ની શરૂઆત કોણ કરે એ મૂંઝવણમાં બંને તરફ બે મિનિટ મૌન રહ્યું. " તમારે કશું વાત કરવી હતી ને મારી સાથે...." આખરે વિવેક એ મૌન તોડ્યું. " જી... હાજી...હા...એક " પ્રસંગના વાતાવરણમાં આ રીતે વાત