Adhura premni anokhi dastaan book and story is written by Sujal B. Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhura premni anokhi dastaan is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - નવલકથા
Sujal B. Patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રસ્તાવના: નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ અને ગામડાની પ્રેમકહાની બંને નવલકથા પૂરી કર્યા પછી વાંચકોના પ્રેમને ધ્યાનમાં રાખીને આજ આપની સમક્ષ એક નવી નવલકથા રજૂ કરવાં જઈ રહી છું.આ નવલકથા એકદમ કાલ્પનિક છે. આજકાલ ઘણાં લોકોને તેનો પ્રેમ મળતો નથી. અમુક લોકોએ પરિવાર કે મિત્રો માટે પોતાનાં પ્રેમનું બલિદાન આપવું પડે છે. બસ આવી જ વાતો પરથી આ નવલકથાની રચનાં કરવામાં આવી છે. આશા છે કે મારાં બધાં વાંચકોને આ નવલકથા પસંદ આવશે.અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાનભાગ-૧ રાજુ પોતાનાં રૂમમાં ગુમસુમ બેઠો હતો. માત્ર દશ વર્ષની ઉંમરે જ તેણે જીવનનાં કેટલાંય ઉતાર ચઢાવ જોઈ લીધાં હતાં. રાજુ દશ વર્ષનો હતો. ત્યારે
પ્રસ્તાવના: નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ અને ગામડાની પ્રેમકહાની બંને નવલકથા પૂરી કર્યા પછી વાંચકોના પ્રેમને ધ્યાનમાં રાખીને આજ આપની સમક્ષ એક નવી નવલકથા રજૂ કરવાં જઈ રહી છું.આ નવલકથા એકદમ કાલ્પનિક છે. આજકાલ ઘણાં લોકોને તેનો પ્રેમ મળતો ...વધુ વાંચોઅમુક લોકોએ પરિવાર કે મિત્રો માટે પોતાનાં પ્રેમનું બલિદાન આપવું પડે છે. બસ આવી જ વાતો પરથી આ નવલકથાની રચનાં કરવામાં આવી છે. આશા છે કે મારાં બધાં વાંચકોને આ નવલકથા પસંદ આવશે.અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાનભાગ-૧ રાજુ પોતાનાં રૂમમાં ગુમસુમ બેઠો હતો. માત્ર દશ વર્ષની ઉંમરે જ તેણે જીવનનાં કેટલાંય ઉતાર ચઢાવ જોઈ લીધાં હતાં. રાજુ દશ વર્ષનો હતો. ત્યારે
અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨ સુજાતા પોતાનાં રૂમમાં જઈ સૂઈ ગઈ. સુજાતાની વાતોનાં લીધે રાજુને પણ સારી ઉંઘ આવી ગઈ. સવારે ઉઠી સુજાતા શાળાએ જવા તૈયાર થતી હતી. ત્યારે સુજાતાનાં પપ્પાએ આવીને કહ્યું, "ચાલ બેટા, તૈયાર થઈ ગઈ? આજ હું ...વધુ વાંચોશાળાએ મૂકવાં આવીશ." કલ્પેશભાઈની વાત સાંભળી સુજાતાએ પૂછ્યું, પપ્પા તમારે આજે ઓફીસે નથી જવાનું?" કલ્પેશભાઈએ સુજાતાને કહ્યું, "જવાનું છે ને બેટા, પણ આજ મારે તારી શાળામાં એક કામ છે." કામની વાત સાંભળી સુજાતાએ કહ્યું, "એવું તો શું કામ છે પપ્પા? કે તમારે ક્યારેય નહીં ને આજ મારી શાળાએ આવવું પડે છે." કલ્પેશભાઈએ સુજાતાને કહ્યું, "તારાં માટે એ એક સરપ્રાઈઝ છે.
અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૩ આઠ વર્ષ પછી રાજુ કોલેજમાં આવી ગયો હતો. સુજાતાનો અગિયારમાં ધોરણનો અભ્યાસ ચાલું હતો. સુજાતાએ કોમર્સ રાખ્યું હતું. તે પોતાનાં અભ્યાસમાં બહું વ્યસ્ત રહેતી. રાજુ સુજાતાનાં અભ્યાસમાં તેની પૂરી મદદ કરતો. સુજાતા સાથે રહીને રાજુને ...વધુ વાંચોજીવવાની નવી ઉમ્મીદ મળતી. તે વધુમાં વધું સમય સુજાતા સાથે જ પસાર કરતો. આઠ વર્ષ પછી ઘણું બધું બદલાઈ ગયું હતું. બસ, રાજુનું ઘર અને તેનો ભૂતકાળ એમ જ અકબંધ હતાં. બસ ફરક એટલો હતો. રાજુ હવે પોતાનો ભૂતકાળ કોઈની સામે યાદ નાં કરતો. રાતે પોતાનાં રૂમમાં એકલાં બેસી તેની મમ્મીનાં ફોટોની સામે રોજ જે-જે બનતું તે બધી વાતો કરીને,
અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૪ બીજાં દિવસે સવારે કલ્પેશભાઈ ઓફિસે જવા નીકળતા હતાં, ત્યારે જ રાજુએ આવીને કલ્પેશભાઈને કહ્યું, "અંકલ આજે મારે પણ તમારી સાથે ઓફિસે આવવું છે, મને કોલેજમાંથી બિઝનેસ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ મળ્યો છે, ...વધુ વાંચોતે અંગે તમારી પાસેથી થોડી માહિતી જોઈએ છે. "હાં બેટા, ચાલને. આમ પણ મારાં પછી તો તમારે છોકરાંવે જ આ બિઝનેસ સંભાળવાનો છે, તો અત્યારે જ શીખી લો. એથી મોટી વાત મારાં માટે શું હોય?" કલ્પેશભાઈએ કહ્યું. રાજુ કલ્પેશભાઈ સાથે ચાલતો થયો, ત્યાં જ સુજાતા આવી. સુજાતા હજું કાંઈ બોલે, એ પહેલાં કલ્પેશભાઈએ જ કહ્યું, "બેટા, તું પણ અમારી સાથે આવ. આમ પણ આજે રવિવાર
અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૫ સવારે રાજુ કોલેજે અને સુજાતા તેની શાળાએ જતી રહી. જતી વખતે બંનેએ પોતાનો પ્લાન યાદ કરી લીધો. બપોરે ઘરે મળવાનું કહીને છૂટાં પડ્યાં. રાત્રે કલ્પેશભાઈ અને કમલાબેનની સાંભળેલી વાતોથી સુજાતાનું તો આજે ભણવામાં ધ્યાન જ ...વધુ વાંચોલાગતું. સુજાતાને આજે રાત્રે શું થાશે? તેનાં પપ્પા સુધી પહોંચવાનો કોઈ રસ્તો મળશે કે નહીં? એજ વિચારો આવી રહ્યાં હતાં. માંડ કરીને સુજાતાએ બપોર સુધી ભણવામાં ધ્યાન લગાવ્યું. જેવો બપોરનો સમય થયો, સુજાતા ફટાફટ ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચીને પણ સુજાતાને ક્યાંય ચેન નહોતું પડતું. રાજુને પણ આજે કોલેજેથી આવવામાં મોડું થયું હતું. આથી સુજાતા વધુ પરેશાન થઈ રહી