Heena Pansuriya લિખિત નવલકથા એક ભૂલ | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ એક ભૂલ - નવલકથા નવલકથા એક ભૂલ - નવલકથા Heena Pansuriya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (414) 16.1k 28.4k 28 રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતાં, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામા આકાશમા થતી વીજળી વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. એનાથી વધુ ભયાનક ...વધુ વાંચોઆજે મીરાની હતી. મનમા એકસાથે કેટલાય પ્રશ્નો થઈ રહ્યા હતાં. દિલનું એ દર્દ આંખોમાંથી અશ્રુરૂપે બહાર નીકળી રહ્યું હતું. "મારી એવી શું ભૂલ થઈ ગઈ કે એણે મારી સાથે આવું કર્યું. શા માટે એ મને છોડીને ચાલ્યો ગયો... એવું તે શું થયું કે એની પાસે મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નતો.." અને મીરા પોતાની જાત સાથે વાત કરતી કરતી સવારની સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવા એપિસોડ્સ : Every Monday એક ભૂલ - 1 (33) 1.6k 2.6k રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતાં, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામા આકાશમા થતી વીજળી વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. એનાથી વધુ ભયાનક ...વધુ વાંચોઆજે મીરાની હતી. મનમા એકસાથે કેટલાય પ્રશ્નો થઈ રહ્યા હતાં. દિલનું એ દર્દ આંખોમાંથી અશ્રુરૂપે બહાર નીકળી રહ્યું હતું. "મારી એવી શું ભૂલ થઈ ગઈ કે એણે મારી સાથે આવું કર્યું. શા માટે એ મને છોડીને ચાલ્યો ગયો... એવું તે શું થયું કે એની પાસે મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નતો.." અને મીરા પોતાની જાત સાથે વાત કરતી કરતી સવારની વાંચો એક ભૂલ - 2 (25) 1.2k 1.8k એક ભૂલ.. પાર્ટ 2 મીરા નક્કી કરેલ સ્થળ.. એક ગાર્ડનમાં પહોંચી ગઈ. નવ ને બદલે સાડા નવ વાગી ગયા હતા. મીરા આરવને શોધી રહી હતી. અચાનક પવન ની એક લહેરખી આવી. મીરાના હૃદયનાં ધબકારા વધી ગયાં. મીરાને એક અલગ ...વધુ વાંચોઅહેસાસ થવા લાગ્યો અને એ જાણતી હતી કે આરવ જ્યારે એની આસપાસ હોય ત્યારે જ એને આવું થાય અને તેણે પાછળ ફરીને જોયું તો સાચે આરવ તેની સામે ઊભો હતો. બે વર્ષ પછી અંતે તેણે આરવને જોયો. આરવને જોઈ તેને થયું કે સમય બસ અહીં જ થોભી જાય જ્યાં સુધી હું આરવ ના ચહેરા ને મારા મનમા ન ભરી લવ. વાંચો એક ભૂલ - 3 (22) 1k 1.5k મોહનભાઈની વાત સાંભળી ત્રણેય વિચારવા લાગ્યાં કે એવી તે વળી શું વાત છે. મીરા : લે, મારા માટે વળી એવી કઈ વાત છે.. બોલો ને જલ્દી. મોહનભાઈ : અરે મારો મિત્ર છે ને પેલો રમેશ, એની બદલી ફરીથી સુરતમાં ...વધુ વાંચોગઈ છે એટલે એનું ફેમિલી અહીં રહેવા આવી ગયું છે અને એ પણ આપણી પાછળની સોસાયટીમાં જ ઘર લીધું છે. આજે હમણાં થોડીવારમાં જ એ લોકો આપણી ઘરે આવે છે. મેં તો તેમનું આજ રાતનું ડિનર પણ આપણી ઘરે જ ગોઠવી દીધું. વાંધો નહીં ને સુમિત્રા? સુમિત્રાબહેન : અરે હશે કાંઈ, આ તો કેટલી ખુશીની વાત છે. મીરા છેક ચોથા વાંચો એક ભૂલ - 4 (24) 1.1k 1.7k મિહિરને થયું કે સવારવાળી વાત પૂછી લઉં પણ તેને ફરીથી અત્યારે મીરાનો મૂડ ઓફ નહોતો કરવો માટે તેને થોડો મસ્તીવાળો માહોલ બનાવવા રાધિકાને કહ્યું, "રાધિ, તારી બેન નાની હતી ત્યારે બોવ તોફાની હતી હો. આખું ઘર માથે લેતી. અને ...વધુ વાંચોબોવ હેરાન કર્યો. હજીય આવી જ છે કે..." મિહિરની વાત વચ્ચેથી કાપી મીરા બોલી, "ઓ હેલો.. તોફાન હું નય, તું કરતો. હેરાન તું મને કરતો." "એમ, મારી સાઇકલમાંથી હવા કોણ કાઢી નાખતું." "મારી હોમવર્કની બૂક કોણ છુપાવી દેતું." "મારી મમ્મી સામે મારી ખોટી ફરિયાદ કરીને માર ખવડાવતું તું." "એ ચૂપ, કૂતરાં-મીંદડાની જેમ કેટલું જગડો છો તમે તો. મારો તો કઈ વાંચો એક ભૂલ - 5 (23) 1k 1.8k સૂર્ય બસ ઊગવાની તૈયારીમાં જ હતો. તેનું આછું આછું અજવાળું આખાં આકાશમાં જાણે લાલ - કેસરી રંગની રંગોળી પૂરી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. ઉત્તરમાં હિમાલય તથા દક્ષિણમાં શિવાલિક પર્વતોથી ઘેરાયેલ એવું આ દહેરાદુન ઘણાં બધાં પ્રવાસીઓ માટે ...વધુ વાંચોકેન્દ્ર બની જાય છે અને હોય કેમ નહીં, રોજની ભાગદોડવાળી જિંદગીમાં થોડો સમય આવા કુદરતી વાતાવરણમાં વિતાવવાથી મન પણ પ્રસન્ન થઈ જાય છે. સૂર્યનો પ્રકાશ બારીમાંથી થઈ રૂમમાં આવી રહ્યો હતો. અને બીજી તરફ થતો પક્ષીઓનો કલરવ સાંભળી મીરા જાગી ગઈ. તે ઊભી થઈ બહાર નીકળી અને થોડીવાર સુધી પહાડો, આકાશ અને પક્ષીઓને જોઈ રહી. પછી તે પોતાનો નિત્યક્રમ પતાવીને વાંચો એક ભૂલ - 6 (19) 894 1.2k મીરાને એ દિવસ નજર સમક્ષ આવી રહ્યો હતો કે જેને લીધે મીરાનું સર્વસ્વ ખોવાઈ ગયું હતું.***કોફીશોપમાં મિહિર અને મીરાએ નક્કી કર્યું એ મુજબ મીરા રાધિકાને આરવ વિશે વાત કરવાની હતી અને આરવે શા માટે રાધિનું ધ્યાન રાખવાનું કહ્યું હતું ...વધુ વાંચોવિશે પૂછવાની હતી. પણ જ્યારે મીરા ઘરે પહોંચે છે ત્યારે રાધિકા તેની ઘરે હતી નહીં માટે તે બીજા દિવસે જ્યારે કોલેજેથી આવે ત્યારે પૂછવાનું નક્કી કર્યું. બીજા દિવસે મીરા જ્યારે જોબ પર હોય ત્યારે ઘરેથી તેના પપ્પાનો ગભરાયેલ અવાજ કાને પડે છે,"મીરા.. મીરા તું જલ્દી ઘરે આવ. રાધિકા.....""પપ્પા.. શું થયું? બધું ઠીક છે ને? ને રાધિકા.. એને શું થયું?" મોહનભાઈનો વાંચો એક ભૂલ - 7 (18) 832 1.3k મિહિર અને મીરા મસ્તી કરી રહ્યાં હતાં. આજ મીરા પહેલાં કરતાં ખુશ લાગી રહી હતી. પણ તે મનથી થોડી ઉદાસ જરૂર હતી. મિહિરે નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરી તે મીરાની જીંદગીમાં ફરીથી તેની ખુશી લાવશે જેની ...વધુ વાંચોહકદાર છે. પણ અત્યારે તો મીરાને ખુશ જોઈને પોતે ખુશ થઈ રહ્યો હતો. "મીરા, એક વાત પૂછું?" મિહિર બોલ્યો. "હા બોલ ને.." મીરાએ કહ્યું. "હું અહીં તને શોધતો હતો ત્યારે તારો ફોટો જોઈ એક નાનકડાં છોકરાએ કીધું કે આ તો મીરા ટીચર છે. અને અહીં ઘરે આવ્યો ત્યારે તારાં બા પણ કહેતાં હતાં કે તે નિશાળે ગઈ છે તો તું વાંચો એક ભૂલ - 8 (20) 736 1.2k મીરા અને મિહિર બહાર જાય છે ત્યારે ત્યાં મીરાને આરવ મળે છે. તે ચોરીછુપીથી મીરા પાસે આવે છે અને તેને રાધિકા વિશે કહે છે. મીરા આરવને આસપાસ શોધે છે પણ તેને મળતો નથી. એટલામાં મિહિર આવે છે અને તે ...વધુ વાંચોઆરવ વિશે કહે છે. બંને ઘરે જઈ વાત કરવાનું નક્કી કરે છે. ઘરે પહોંચી મિહિર મીરાને કહે છે, "રાધિ મુંબઈમાં છે. ત્યાં કેમ? તને સાંભળવામાં કોઈ ભૂલ તો નથી થઈ ને? શું તે આરવ જ હતો?" "હા તે આરવ જ હતો. બીજું કોઈ કેવી રીતે હોઈ શકે. અહીં કોઈને મારા વિશે કાંઈ ખબર પણ નથી એટલે કદાચ કોઈએ મજાક કરી વાંચો એક ભૂલ - 9 (22) 762 1.5k મીરા અને મિહિર રાતે અગાસી ઉપર હતાં. ઊંઘ આવતી ન હોવાથી બેઠાં બેઠાં વાતું કરી રહ્યાં હતાં."તું મને ફ્રેન્ડ કે છો તો પેલાને કેમ ધોકાવાનું કે'તો તો" મીરાએ પૂછ્યું."લે તું મારી ફ્રેન્ડ છો. એમાં વચ્ચે કોઈ ત્રીજું આવે એતો ...વધુ વાંચોજ ચાલે. " તે મીરાની આંખોમાં આંખ પરોવીને બોલ્યો.મીરા તેની આંખોને સ્પષ્ટ રૂપે વાંચી શકતી હતી. છતાં તેણે સામે કંઈ કહ્યું નહીં. કેમકે કાંઈક તો હતું કે જે મીરા માટે મિહિરની ફ્રેન્ડશીપ કરતાં પણ વધું હતું. તેને મિહિર સાથે રહેવું ગમતું હતું. મુશ્કેલીનાં સમયમાં જ્યારે પોતાનાં મા-બાપે તેની ઉપર વિશ્વાસ નહોતો કર્યો ત્યારે એક મિહિર જ હતો કે જેણે સાથ વાંચો એક ભૂલ - 10 (21) 762 1.3k મીરા અને મિહિર મુંબઈ પહોંચી ગયાં હતાં. મિહિર માટે આ શહેર નવું નહોતું પણ મીરા પહેલી વાર આવી હતી. અલબત્ત તે સુરત જેવાં સિટીમાં રહેતી હતી પણ મુંબઈ તેનાથી પણ ઘણું ભવ્ય હતું. મુંબઈ એટલે સપનાઓની ભવ્ય નગરી. દરરોજ ...વધુ વાંચોલોકો અહીં આવતાં હશે પોતાનાં સપનાઓ પૂરાં કરવાં. મીરા પણ આવી હતી, તેની બહેનને શોધવાં. મિહિર ઘરે જવા માટે રીક્ષા શોધી રહ્યો હતો પણ મળી નહોતી રહી. "અરે યાર, આયા એક તો ઘડીકમાં રીક્ષા નઈ મળે." મિહિર પરેશાન થઈ ગયો હતો. ઘણી લાંબી મુસાફરીથી તે થાકી ગયો હતો. "હા.. પણ શાંતિ રાખ, મળી જશે." મીરાએ કહ્યું. "રીક્ષા.. રીક્ષા..." સામેથી ખાલી વાંચો એક ભૂલ - 11 (15) 762 1.3k થોડીવાર પછી મિહિર અને મીરા પણ બહાર જવાં નીકળે છે. ઘણાં લોકોની ચહલપહલ હતી. અમુક લોકો પોતાનાં કામ પરથી ઘરે જઈ રહ્યાં હતાં તો અમુક લોકો પોતાનાં પ્રેમી-પ્રેમિકા સાથે ફરવાં નિકળ્યાં હતાં. ખાવાં-પીવાની લારીઓ પર તો જાણે મેળો ભરાયો ...વધુ વાંચોએટલાં માણસો ઉભરાઈ પડ્યાં હતાં. મિહિર અને મીરા આસપાસનાં નજારાનો આનંદ લેતાં જઈ રહ્યાં હતાં."તો આ મીત અને તું સાથે ભણતાં?" મીરાએ પૂછ્યું."હા, અહીં આવ્યાં પછી મારો પહેલો દોસ્ત એ જ બન્યો હતો. સ્કૂલથી લઈને કોલેજ સુધી અમે સાથે જ ભણ્યાં. એ હજી પણ મારો પહેલાં જેવો જ ખાસ મિત્ર છે. મને સૌથી વધુ તે જ ઓળખે છે." મિહિરે કહ્યું."અચ્છા, વાંચો એક ભૂલ - 12 (20) 726 1.4k બીજે દિવસે સવારે, "મીરા એ મીરા.. જાગ.. જો અહીં કોણ છે તે..." મિહિર મીરાને જગાડતાં બોલ્યો. "શું છે તારે સવાર સવારમાં.." કહીને આંખો ચોળતી ચોળતી તે ઊભી થઈ. સામે જોયું તો મિહિર ઊભો હતો. મિહિરે મોબાઇલ સ્ક્રીન મીરા તરફ ...વધુ વાંચોમીરાને તેની મમ્મીનો ચહેરો દેખાયો. ઘડીકવાર તો તે કઈ બોલી શકી નહીં. બે વર્ષ પછી પોતાની મા ને જોઈ નહોતી. બે વર્ષથી એકવાર પણ તેની સાથે વાત કરી નહોતી. અને આજે.. આજે તે મીરાની સામે હતા. બંને દીકરીના જવાથી તેને કેટલી પીડા થઈ હશે તે મીરા જોઈ શકતી હતી. આંખ નીચે કાળા કુંડાળા થઈ ગયાં હતાં. કેટલીય રાતો રડી રડીને વાંચો એક ભૂલ - 13 (14) 666 1.2k મીરા તેને અમિત અને તેની બહેન અક્ષિતાની બધી વાત કરે છે. મીરાની વાત સાંભળીને મીત બોલ્યો,"આ અમિત એટલે અમિત શાહ. એમ આઈ રાઈટ?""તને કેમ ખબર પડી? તું ઓળખે છે તેને?" મીરાને આશ્ચર્ય થયું."હા, બહુજ સારી રીતે. મારા પપ્પા પાસેથી ...વધુ વાંચોતેનાં વિશે સાંભળ્યું છે. તેને આવ્યાં ને જાજો સમય થયો નથી પણ અત્યારે તે અહીંનો ખૂબ મોટો ડ્રગ સપ્લાયર છે. દિવસે કરોડો રૂપિયાનાં ડ્રગ્સની હેરાફેરી કરે છે. અહીંની પોલિસ પણ તેનાં કંટ્રોલમાં છે અને એટલે જ કોઈની હિંમત નથી કે તેની વિરુધ્ધ જઈ શકે. અને મેઇન વાત તો એ છે કે તે ક્યાં રહે છે તેની આજ સુધી કોઈને ખબર વાંચો એક ભૂલ - 14 (17) 684 1.2k આરવ ભૂતકાળમાં સરી પડ્યો."આજે તો મીરા સામે જઈને તેને સરપ્રાઈઝ આપવી છે. તેણે તો વિચાર્યું પણ નહીં હોય કે હું અહીં આવી ગયો છું અને મને તેની સામે જોઈને તે કેવી રીતે રિએક્ટ કરશે એ જોવાની તો મજા જ ...વધુ વાંચોજશે."આરવ કાર ચલાવતાં ચલાવતાં પોતાની જ સાથે વાત કરતો હતો અને મનોમન ખુશ થઈ રહ્યો હતો. ત્યાં તેને વિચાર આવ્યો કે મીરા માટે ચોકલેટ લઈ જાવ. એમ પણ તેને ખૂબ ભાવે છે. એમ વિચારીને આગળ દુકાન પાસે ગાડી ઉભી રાખી અને ત્યાંથી મીરાની ફેવરીટ ચોકલેટ લીધી. તે ગાડી સ્ટાર્ટ કરવાં ગયો ત્યાં તેની નજર રસ્તાની સામેની બાજુ પર ઉભેલી રાધિકા વાંચો એક ભૂલ - 15 (18) 636 1.2k મીરા, મિહિર, આરવ, મીત અને આશી પાંચેય મિહિરની ઘરે અમિત સુધી પહોંચવાનો રસ્તો શોધવા ભેગાં થાય છે." તો શું કોઈએ કંઈ વિચાર્યું? આગળ શું કરવું તેમ.. " મીત વારાફરતી બધાંની સામું જુએ છે." આગળ શું કરવું તે તો નથી ...વધુ વાંચોપણ મને એક વસ્તુ ખબર છે જે શાયદ આપણને ઉપયોગી થઈ શકે છે. " આરવ બોલ્યો." શું? જલ્દી બોલ. " મીરા સાથે સાથે બીજા બધાં પણ આરવની વાત સાંભળવા કાન દઈને બેસી ગયાં." અમિત દર વીકેંન્ડે.. એટલે કે દર શનિવારે એક પબમાં જાય છે. તે ત્યાં જઈને આખી રાત દારૂ અને છોકરીઓની મજા માણે છે. ત્યાં બધાને જવાની પરમિશન તો વાંચો એક ભૂલ - 16 (26) 698 1.5k અમિત સુધી પહોંચવાનો ઉપાય શોધવા પાંચેય ભેગાં થાય છે." હમમ.. પણ તો તું ક્યાં રહીશ? " મીરાએ પૂછ્યું." અરે અહીં મારો મિત્ર રહે જ છે ને. ત્યાં જ રોકાઈ જઈશ. એમાં શું... " આરવ બોલ્યો." ના ના.. આરવ, તું ...વધુ વાંચોસાથે આવતો રે. એમ પણ મારાં પપ્પા ઘરે છે નહીં અને મારાં ઘરે સિક્યોરિટી પણ છે. તું ત્યાં સેફ રહીશ અને મને પણ થોડી મદદ થઈ જશે. " મીતે કહ્યું." હા આરવ, એ વધું સારું રહેશે. " મિહિર બોલ્યો.આરવ પ્રશ્નાર્થ નજરે આશી તરફ જોઈ રહ્યો હતો. તેને જોઈને આશી હસવાં લાગી અને પછી આરવને કહ્યું," ડોન્ટ વરી આરવ, અમારો કોઈ વાંચો એક ભૂલ - 17 (24) 662 1.6k રાતનાં સમયે દરિયાકિનારે મિહિર અને મીરા બેઠાં હતાં. માણસોની અવરજવર પણ ઓછી હતી. મિહિર અને મીરા છેલ્લાં ઘણાં સમયથી તેમનાં જીવનમાં આવેલ ઉતાર-ચઢાવની વાતું કરી રહ્યાં હતાં. મિહિર મીરાની આંખમાં એક એવી લાગણીને જોઈ રહ્યો હતો જે મીરા કહી ...વધુ વાંચોશકતી. કદાચ તેની પાસે કહેવા માટે શબ્દો ખૂટતાં હશે." મિહિર.. " મીરા અચાનક બોલી." હા બોલને.. શું થયું? " મિહિરે પૂછ્યું." આઈ લવ યુ, મિહિર. " મીરા આંખ બંધ કરીને બોલી ગઈ.મિહિરને થોડીવાર વિશ્વાસ નહોતો આવતો કે તેણે જે સાંભળ્યું છે તે સાચે મીરાએ કહ્યું કે પછી કોઈ ભ્રમ હતો. તે ઘડીક મીરાનાં ચહેરા તરફ જોતો રહ્યો. મીરાને સામે કોઈ વાંચો એક ભૂલ - 18 (29) 628 1.3k પોતાની બહેન અને આરવનું નામ સાંભળતાં જ રાધિકાને ઝટકો લાગ્યો. તેણે વિહાનને વચ્ચેથી જ બોલતો અટકાવીને પોતે બોલી," શું બોલ્યો? આરવ અને મીરા? તું ઓળખે છે તેને? "" હા, મને તેણે એટલું કહ્યું હતું કે તે બંને જ પોતાની ...વધુ વાંચોમોતનાં ગુનેગાર છે. જ્યાં સુધી તેની સાથે બદલો નહીં લઉં ત્યાં સુધી મારી બહેનને ન્યાય નહીં મળે. હું તો આનાથી વધુ તેને નથી ઓળખતો પણ કેમ તે અચાનક તેનાં વિશે પૂછ્યું? તું ઓળખે છે તેમને? " વિહાને પૂછ્યું." વિહાન, મીરા બીજું કોઈ નહીં પણ મારી જ બહેન છે. " રાધિકા બોલી." હેં..!! શું? મીરા... તારી બહેન છે? " વિહાન ચોંકી વાંચો એક ભૂલ - 19 (24) 678 1.8k એક બાજુ મીરા, મિહિર, આશી, મીત અને આરવ પૂરી તૈયારી સાથે રાત પાડવાની રાહમાં હતાં ત્યારે બીજી બાજુ વિહાન ઘણાં સમયથી રાધિકાના રૂમનો દરવાજો ખખડાવી રહ્યો હતો પણ રાધિકા ન તો દરવાજો ખોલી રહી હતી કે ન તો કોઈ ...વધુ વાંચોઆપી રહી હતી.હવે વિહાને દરવાજો જ તોડવાનું નક્કી કરી લીધું. તે સહેજ પાછળ ગયો. પછી જેવો જોરથી ધક્કો મારવાં ગયો ત્યાં જ રાધિકાએ દરવાજો ખોલ્યો અને વિહાન રાધિકા સાથે ભટકાયો. બંને પડતાં પડતાં બચી ગયાં.વિહાનની નજર રાધિકા તરફ પડી. તેનાં હમણાં જ ધોયેલાં ભીનાં વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું. વાળમાંથી આવતી સુગંધે વિહાનને મંત્રમુગ્ધ કરી દીધો. રાધિકાનાં ચહેરા પરની તાજગી વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Heena Pansuriya અનુસરો