Kalakar book and story is written by Mehul Mer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kalakar is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કલાકાર - નવલકથા
Mehul Mer
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
કલાકારલેખક – મેર મેહુલ:: પ્રસ્તાવના :: પ્રેમકથાઓ ઘણી લખી, હવે વાંચકોના પણ મૅસેજ આવે છે કે કોઈ જુદાં વિષય પર તમારું લેખન-કૌશલ્ય અજમાવો. વાંચકોનાં મંતવ્યોને ધ્યાનમાં રાખી, સ્વ-ઇચ્છાએ આજે પ્રેમકથાથી હટકે બીજા વિષય પર નવલકથા લખવા જઈ રહ્યો છું. જો કે લક્ષણો જન્મજાત હોય છે એટલે એ વિષયને જાળવીને બીજા વિષયમાં જંપલાવ્યો છું. કલાકાર જન્મતાં નથી, બને છે. ચાંદની ચોક ટુ ચાઈનામાં કહ્યું એ મુજબ માણસમાં એક એવી ખૂબી હોય છે જે તેને બીજા માણસથી જુદાં તારવે છે. જો માણસ એ ખૂબીને શોધી આગળ વધે તો પોતાનાં લક્ષને સાધી શકે છે, આપણી ભાષામાં પેશન શોધવા જેવું છે. જેને પેશન
કલાકારલેખક – મેર મેહુલ:: પ્રસ્તાવના :: પ્રેમકથાઓ ઘણી લખી, હવે વાંચકોના પણ મૅસેજ આવે છે કે કોઈ જુદાં વિષય પર તમારું લેખન-કૌશલ્ય અજમાવો. વાંચકોનાં મંતવ્યોને ધ્યાનમાં રાખી, સ્વ-ઇચ્છાએ આજે પ્રેમકથાથી હટકે બીજા વિષય પર નવલકથા લખવા જઈ ...વધુ વાંચોછું. જો કે લક્ષણો જન્મજાત હોય છે એટલે એ વિષયને જાળવીને બીજા વિષયમાં જંપલાવ્યો છું. કલાકાર જન્મતાં નથી, બને છે. ચાંદની ચોક ટુ ચાઈનામાં કહ્યું એ મુજબ માણસમાં એક એવી ખૂબી હોય છે જે તેને બીજા માણસથી જુદાં તારવે છે. જો માણસ એ ખૂબીને શોધી આગળ વધે તો પોતાનાં લક્ષને સાધી શકે છે, આપણી ભાષામાં પેશન શોધવા જેવું છે. જેને પેશન
કલાકાર ભાગ – 2લેખક – મેર મેહુલ દેવેન્દ્ર સફેદ સફારીમાં લાંબી ખુરશી પર બેસીને હુક્કો પીતો હતો. થોડીવાર પહેલાં મેનેજર સાથે વાત થઈ ત્યારથી તેને ચેન નહોતું પડતું એટલે તેણે એક માણસને મોકલીને તેનાં પાર્ટનર સંતોષ જાનીને ...વધુ વાંચોમોકલ્યો હતો. A.k. પાલિતાણામાં હતો એ વાત જાણી તેને આશ્ચર્ય થતું હતું અને દિપકે તેની સાથે દુશ્મની વહોરી લીધી એ વાતનો તેને ડર પણ લાગતો હતો. દિપક તેનો સગો ભાઈ નહોતો પણ દિપક સાથે તેનાં વર્ષોની મહેનત પછી ઉભા કરેલાં સામ્રાજ્ય પર ખતરો હતો એની તેને ચિંતા થતી હતી. થોડીવારમાં સંતોષ જાની તેની પાસે આવીને બેઠો. દેવેન્દ્રના કપાળ પર ઉપસી આવેલી
કલાકાર ભાગ – 3લેખક – મેર મેહુલ“સર તમારાં માટે કૉલ છે” મેહુલનો પી.એ. દરવાજો ખોલી અંદર ઘુસી આવ્યો. મેહુલ જરૂરી મિટિંગમાં હતા. મિટિંગ શરૂ હોય ત્યારે તેને કોઈ ડિસ્ટર્બ કરે એ તેને જરા પણ ના ગમતું.“હું મિટિંગમાં છું, થોડીવાર ...વધુ વાંચોસામેથી કૉલ કરશે એમ કહી દો” મેહુલે પ્રોજેકટ પર જ ધ્યાન રાખી જવાબ આપ્યો.“એની પાસે A.k.ની માહિતી છે સર” મેહુલ અટકી ગયા, પ્રોજેકટનું રિમોટ ટેબલ પર રાખી, ‘એક્સક્યુઝ મી જેન્ટલમેન’ કહેતાં, સ્યુટને વ્યવસ્થિત કરતાં મેહુલ દોડીને પી.એ. પાસે આવ્યા અને ફોન આંચકી લીધો.“કોડ ?” મેહુલે પુછ્યું.“2689” સામેના છેડેથી જવાબ આવ્યો.“મી. રોહિત, શું સમાચાર છે?” “ સર, A.k. પાલિતાણામાં છે”“ખબર પાક્કી
કલાકાર ભાગ – 4લેખક – મેર મેહુલ અક્ષયે મેહુલની ઑફિસનો દરવાજો ખોલ્યો. અંદર પલ્લવી અને મેહુલ ચર્ચા કરી રહ્યાં હતાં.“આવ A.k , તારી જ રાહ જોતાં હતાં” મેહુલે અક્ષયને આવકારતાં કહ્યું. અક્ષય અંદર પ્રવેશ્યો, ધીમેથી બારણું ...વધુ વાંચોકરી, પલ્લવીની બાજુની ખુરશી પાસે આવી ઉભો રહ્યો.“બેસ” મેહુલે ઈશારો કરીને કહ્યું અને પોતે ઉભા થઇ ગયાં.“તને એક ખાસ મકસદથી બોલાવવામાં આવ્યો છે, આ વખતે દુશ્મન તગડો છે. પુરી CID ટિમ પર એવી મુસીબત આવી પડી છે જેને દૂર કરવામાં ન આવી તો મોટું નુકસાન થશે” મેહુલે કહ્યું.“પહેલી ના બુજાવો સર. વાત શું છે એ કહો” અક્ષયે કહ્યું.“ચાલ મારી સાથે” કહેતાં મેહુલ
કલાકાર ભાગ – 5લેખક – મેર મેહુલ મેહુલ પર મુસીબત આવી હતી, CIDનાં ઓફિસરો પર મુસીબત આવી હતી. કોઈ અજાણ્યો દુશ્મન એક એક કરીને ઓફિસરોની હત્યા કરી રહ્યો હતો. મેહુલે તેને પકડવા માટે અક્ષયની મદદ લીધી હતી. ...વધુ વાંચોમતે અક્ષય સિવાય કોઈ આ કામ કરી શકે એમ નહોતું. મેહુલે અક્ષયને એક ટિમ સોંપી, જેમાં તેણે પસંદ કરેલા નવા વ્યક્તિઓ હતાં. તેઓ ઑફિસર તો નહોતાં પણ આ કામમાં અક્ષયને મદદ કરી શકે એવા જરૂર હતા.***“મારે કશું નથી સાંભળવું, હું આ હાર્ડડિસ્ક ઑફિસે આપવા જાઉં છું” અમિષા રાડો પાડતી હતી. છેલ્લી એક કલાકથી તેનો પતિને તેને સમજાવી રહ્યો હતો.“તું સમજતી કેમ નથી