Turning point in L.A. book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Turning point in L.A. is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ટર્નિંગ પોઈન્ટ ઇન એલ.એ. - નવલકથા
Vijay Shah
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
“ મારી છોકરીને બદનામ કરતી આ વિડીયો વાઇરલ ના કરશો.”
મેઘા કહે “ ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરનાં લગ્નની કંકોત્રી કેવી રીતે છાપીશ ”
જાનકી સુખદ આંચકો ખાઈ ગઈ.. “ એટલે ”
“આ વિડીયોમાં મને રૂપાનું રૂપ ગમી ગયું અને અક્ષર પણ કેટલો ખુશ છે ”. મેઘાએ ફોડ પાડ્યો.
“પણ હજી તો અક્ષર ભણે છે ને ”
“તે ભણશે અને સાથે સાથે દાંપત્ય જીવન પણ માણશે સજા તરીકે. તમે ભણાવજો અક્ષરને. તમને તો ખબર છે ને મેડીકલ અહીં તો કેટલું મોંઘુ હોય છે ”
આ ટર્નીંગ પોઇંટ ઇન એલ.એ હતો
“ મારી છોકરીને બદનામ કરતી આ વિડીયો વાઇરલ ના કરશો.”
મેઘા કહે “ ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરનાં લગ્નની કંકોત્રી કેવી રીતે છાપીશ ”
જાનકી સુખદ આંચકો ખાઈ ગઈ.. “ ...વધુ વાંચો”
“આ વિડીયોમાં મને રૂપાનું રૂપ ગમી ગયું અને અક્ષર પણ કેટલો ખુશ છે ”. મેઘાએ ફોડ પાડ્યો.
“પણ હજી તો અક્ષર ભણે છે ને ”
“તે ભણશે અને સાથે સાથે દાંપત્ય જીવન પણ માણશે સજા તરીકે. તમે ભણાવજો અક્ષરને. તમને તો ખબર છે ને મેડીકલ અહીં તો કેટલું મોંઘુ હોય છે ”
આ ટર્નીંગ પોઇંટ ઇન એલ.એ હતો
રામ અવતાર જાનકીનાં ફોનની રાહ જોતો જ હતો.જાનકી એ વાત શરુ કરતા કહ્યું. “મારી સાથે ફોન ઉપર રેડ્ડી સાહેબ છે. સવારે મેઘાને મેં ફોન કર્યો ત્યારે તેની શરત હતી કે કેસ પાછો ખેંચી લો અને રૂપા સાથે અક્ષરનાં લગ્ન.
“શું ...વધુ વાંચોઅક્ષરનાં લગ્ન ”
“હા રામ અવતારજી આ તો આપણું જ કહેલું આપણને પાછુ આપે છે”
“એક વધુ શરત છે અને તે અક્ષરનું ભણતર આપણે માથે છે.
“શું ”
“હા, આ તો છટકું છે. આપણી પાસે કોઇ છુટકો નથી” રામ અવતાર બોલ્યો.

એક વાત વારંવાર કહેવાઈ છોકરો એટલે લોટો અને ઉટકો એટલે ચોખ્ખો એ ભારતની બદી. પણ અહીં તો તે ગુનો..અજ્ઞાન થીકે જાણી જોઇને થયેલું આ કામ ચાઈલ્ડ મોલેસ્ટેશન ગણાય. ગમે તેટલી સાવધાની કેમ ન હોય આ વર્તન અસ્વિકાર્ય છે.
આપણા આ ...વધુ વાંચોજો તે બંને લગ્ન સંબંધે બંધાય તો સજા હળવી થતી હોય છે.છોકરી ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી અને સંમતિ થી થયેલ છેડછાની સ્વિકૃત છે.
તે રાત્રે જાનકી રામ અવતાર સાથે વાતો કરતા બોલી “ મેઘાનો સારો અનુભવ લઈને રૂપા આવી છે. મને તો લાગે છે તે લોકો પાસે બે ચહેરાઓ છે. કૉર્ટ્માં ગયેલ કેસ કેવીરીતે બદલી નાખ્યો હતો
રામ અવતાર કહે રૂપાને સમજાવી ...વધુ વાંચો“જ્યારે અક્ષર કે મેઘા ચહેરો બદલે ત્યારે એકદમ સાવધ થઈ જવું.”