Premam book and story is written by Ritik barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premam is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમામ - નવલકથા
Ritik barot
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"હા! ગાંજો પીઉં છું. દારૂ,હેરોઇન,ડ્રગ્સ બધું જ લઉં છું. તને પ્રોબ્લેમ છે કઈ? પ્રોબ્લેમ હોય તોહ, બોલ! કે, રાહુલ સાથે માત્ર હાથમાં હાથ નાખી ને ફરતા જ આવડે છે?" હર્ષ એ કહ્યું. આ સાંભળી અને વિધિએ હર્ષના ગાલ પર લાફો મારતા કહ્યું " તારી ગંદી સોચ! મને તોહ, ખબર હતી કે, તું ગટર વ્યક્તિ છે. તારી સોચ પણ ગટર જ છે. આજ પછી મને તારું મોઢું પણ નથી જોવું. મારી લાઈફમાં તારા જેવો એક, નમૂનો હતો! એમ, સમજી અને તને ભૂલી જઈશ. તારી લાઈફ છે. તારે જે, કરવું હોય એ કર! હું રાહુલ સાથે કંઈ પણ કરતી હોઉં! તને શું?
"હા! ગાંજો પીઉં છું. દારૂ,હેરોઇન,ડ્રગ્સ બધું જ લઉં છું. તને પ્રોબ્લેમ છે કઈ? પ્રોબ્લેમ હોય તોહ, બોલ! કે, રાહુલ સાથે માત્ર હાથમાં હાથ નાખી ને ફરતા જ આવડે છે?" હર્ષ એ કહ્યું. આ સાંભળી અને વિધિએ હર્ષના ગાલ પર ...વધુ વાંચોમારતા કહ્યું " તારી ગંદી સોચ! મને તોહ, ખબર હતી કે, તું ગટર વ્યક્તિ છે. તારી સોચ પણ ગટર જ છે. આજ પછી મને તારું મોઢું પણ નથી જોવું. મારી લાઈફમાં તારા જેવો એક, નમૂનો હતો! એમ, સમજી અને તને ભૂલી જઈશ. તારી લાઈફ છે. તારે જે, કરવું હોય એ કર! હું રાહુલ સાથે કંઈ પણ કરતી હોઉં! તને શું?
*એક વર્ષ પહેલાં* હું ડેશીંગ લુકમાં કોલેજ માટે નીકળી ગયો. ડેશીંગ તોહ, રોજેય લાગતો! પરંતુ, આજે થોડું વધારે જ ડેશીંગ લાગવાનું હતું. મારી કે.ટી.એમ પર સવાર થઈ! હું નીકળી પડ્યો. બે જ મિનિટમાં કોલેજ ...વધુ વાંચોમારા મિત્રો ત્યાં જ, ગાર્ડનમાં બેઠા હતા. એ બધાય મારી પાસે આવ્યા. અને મને સોરી...સોરી... કરવા લાગ્યા. મેં એમને માફ કર્યું. અમે, બધાય ગળે મળ્યા. "બે! તું તોહ, નારાઝ થઈ ગયો હે!" વિવેક એ કહ્યું. "હા! આમ, નારાઝ થવાનું ક્યારથી સીખી ગયો?" અભી એ કહ્યું. "બે! તું કંઈ રૂપાળી કન્યા છે? કે, આમ નારાઝ
*એક વર્ષ પહેલાં* "હેય! વિધિ! અહીંયા! અહીંયા!" "યેપ! શ્રુતિ! કેમ કઈ કામ હતું?" વિધિ એ કહ્યું. "યા! એટલે જ તને અહીં બોલાવી છે. કોલેજ માં બધું જ બરાબર ચાલે છે ને? મીન્સ કે, કોઈ પરેશાન કરતું હોય! કે હેરાન ...વધુ વાંચોહોય તોહ, મારો એક ફ્રેન્ડ છે. હર્ષ! એને વાત કરજે. એ આ કોલેજ નો હેન્ડસમ હંક છે. એની સાથે જ, આ કોલેજ પર બોસગીરી એ જ કરે છે. તું સમજી ગઈ ને હું શું કહેવા માગું છું? હર્ષ સાથે ફ્રેન્ડશીપ કરી લે." "ઓહકે! મને અત્યાર સુધી મા તોહ, કોઈએ હેરાન
*વર્તમાન સમય* હર્ષ ને શું થયું છે? કેમ મારી માટે આ બધું કરી રહ્યો છે? મારું એના જીવનમાં આટલું મહત્વ છે? પરંતુ, શા માટે? અમે, મળ્યા એને માત્ર એક વર્ષ તો થયું છે. આટલી લાગણીઓ? આ લાગણીઓ આવી કઈ ...વધુ વાંચોવિધિ હર્ષ ના આ વર્તાવ પાછળ નું કારણ જાણવા માંગતી હતી. માટે જ એ તેમના મિત્રો પાસે પહોંચી ગઈ. "હર્ષ! હર્ષ એ આ બધું શા માટે કર્યું? મને વાત કરવી છે એની સાથે. પરંતુ, હવે તો લેટ થઈ ગયું. કદાચ, હું પહેલા જ સમજી ગઈ હોત. એ સિડ મને કે, એ મારી
*વર્તમાન સમય* "બે, તમે વિધિ ને ખોટું શા માટે બોલ્યા? એ ભાઈ તો, હજુય વિધિ પાછળ ગાંડો છે. મળાવી દો બંને ને." વિવેક એ કહ્યું. "બે, ગાંડો થઈ ગયો છે શું? ભાઈ ની હાલત જોતો નથી? એ ચાલી પણ ...વધુ વાંચોશકતો. હા, મોત ના મોં માંથી પરત ફર્યો છે. અને વિધિ માટે જ આ બધું કર્યું હતું ને? ફરી વિધિ ત્યાં જઈને તેને હર્ટ કરશે તો? આ ભાઈ નું તો, ચસ્કી ગયેલું છે. એને કોઈ પણ કારણ જોઈએ છે, મરવા માટે નો. અત્યારે ખુશ છે. લીલી એ એની લાઈફમાં ખુશીઓ ભરી નાખી