premam - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમામ - 3

*એક વર્ષ પહેલાં*

"હેય! વિધિ! અહીંયા! અહીંયા!"


"યેપ! શ્રુતિ! કેમ કઈ કામ હતું?" વિધિ એ કહ્યું.


"યા! એટલે જ તને અહીં બોલાવી છે. કોલેજ માં બધું જ બરાબર ચાલે છે ને? મીન્સ કે, કોઈ પરેશાન કરતું હોય! કે હેરાન કરતું હોય તોહ, મારો એક ફ્રેન્ડ છે. હર્ષ! એને વાત કરજે. એ આ કોલેજ નો હેન્ડસમ હંક છે. એની સાથે જ, આ કોલેજ પર બોસગીરી એ જ કરે છે. તું સમજી ગઈ ને હું શું કહેવા માગું છું? હર્ષ સાથે ફ્રેન્ડશીપ કરી લે.""ઓહકે! મને અત્યાર સુધી મા તોહ, કોઈએ હેરાન પરેશાન નથી કર્યું. બટ, એવું હશે તોહ, આ તારા હેન્ડસમ હંક ને જરૂર કહીશ. ઓર કુછ?""ઓર ક્યાં? ચલ કેન્ટીનમેં બેઠતે હૈ."


"લેટ્સ ગો ધેન."


વિધિ ને હર્ષ વિશે જણાવ્યા બાદ, શ્રુતિ જંગ જીતી ગઈ હોય! એવું ફિલ કરી રહી હતી. ત્યારબાદ, આ કેન્ટીનમાં બંને ને સાથે લાવવા ની એક મોટી તક મળી હતી. આમ, તરત જ શ્રુતિ એ હર્ષ ને કોલ કર્યો.

"હેય! હર્ષ. જલ્દી થી કેન્ટીનમાં આવી જા. તેરી પ્રિયતમા ઈધર હૈ."


"બે! એ મારી પ્રિયતમા નથી. સ્ટીલ હું આવું છું ચલ."


આમ, હર્ષ શ્રુતિ ના કહેવા પર, તરત જ કેન્ટીનમાં પહોંચ્યો. વિધિ અને શ્રુતિ બંને એક જ ટેબલ પર, સામે-સામે બેઠા હતા. હર્ષ થોડા સમય શ્રુતિ સામે જ જોઈ રહ્યો. ત્યારબાદ, અંદર રહેલી ગભરામણ ને બહાર કાઢવાનું પ્રયત્ન કર્યું. અને તરત જ ત્યાં, શ્રુતિ ની પાસે પડેલી ટેબલ પર પહોંચ્યો.


"હેય! હર્ષ! તું અહીંયા? આફટર લોન્ગ ટાઈમ." શ્રુતિ એ કહ્યું.


"હેય! શ્રુતિ! તું? યા હમણાં મળવાનું સમય જ નથી મળ્યું. ઔર યહ સામને આપકે કાઈરા અડવાની જી બૈઠી હૈ ક્યાં?" હર્ષ એ હલકી સ્માઈલ સાથે કહ્યું.


"હેય! હર્ષ! આ વિધિ છે. અને તારી આ રીતે તારીફ કરવાની આદત જવાની નથી નઈ?"


"અરે, શ્રુતિ! તને ખબર જ છે કે, અપન ખૂબસૂરતી કી તારીફ કરતા હી રહેતા હૈ."


"તોહ, આ હર્ષ છે એમ?" વિધિ એ પ્રશ્ન કર્યો.

"યા! મેડમજી મૈં હી હર્ષ હું."

"નાઈશ ટુ મીટ યુ. વૈશે આપકો કલાસ, મેં કભી દેખા નહીં મિસ્ટર હંક!"


"વોહ, ઐસા હેના વિધિ જી! કી, હમ જૈસે ટેલેન્ટેડ લોગો કી, જગહ કલાસ કે બહાર હૈ! અંદર નહીં."


"ઓહ! તમારો આ વાત કરવાનો લેહજો મને ગમ્યો. એન્ડ સાથે એટીટ્યુડ પણ કિલો ની માત્ર માં ભરેલું છે. અક્ષર પહેલી મુલાકાત મેં લોગો મેં ડર હોતા હૈ. પણ તું કંઈક અલગ જ ચીજ છે. નાઈશ! મને ગમ્યું."


"અરે, બાપ રે! પહેલી હી મુલાકત મેં ઈતની તારીફ! આગે ભી મિલના હૈ મેડમ! કહીં ઐસા ના હો કી, તારીફ પે તારીફ મિલતી રહે. ઔર એક દિન ઐસા આએ જીસ દિન સુનવાઈ હો જાએ.""હા...હા... હા... યહ વાલા અછા થા. વૈશે યુ લડકીયો કી તારીફ કરને કા હી શોખ હૈ યા?""ના પારો! શોખ તોહ, બોલીવુડ કા એક્ટર બનને કા હૈ. ટ્રાય ભી કર રહા હું.""મીન્સ કી, કોમીક રોલ માટે ટ્રાય કરવાનો છો એમ ને?"


"અરે, પગલી. કોમીક ક્યાં? અપન તોહ, સીરીયસ રોલ્સ ભી કર શકતાં હૈ.""હા... હા... સોરી પણ તું ખુબ ફની છે. આટલું કોઈ સાથે ક્યારેય હસી નથી. પણ તું તોહ, ખુબ ફની છે. હું લોકો ને કયારે કંઈ આપતી નથી. પરંતુ, આ તારું ઈનામ છે. આઈ થિંક આ આપણી મિત્રતા ની શરૂઆત માટે છે. આ મારા નામનું ચેન છે. ઈફ તને કોઈ પ્રોબ્લેમ ના હોય તોહ, તું તારી પાસે રાખી શકે છે."


"મેડમજી મેરે કો કે પ્રોબ્લેમ હોવેગી? આપ યહ ચેન મુજે દે દીજીએ. તાકી, હમરા ચૈન ઉડ જાએ."


"હા... હા.. હા..આ હર્ષ ટુ મચ છે હા. કેટલો ફની છે."

**********

"પહેલી મુલાકાત મેં લોગ કિસી કો હેન્ડસમ, સ્ટડ , સ્માર્ટ ન જાને ક્યાં-કયાં લગતે હૈ! પરંતુ, યહ ભાઈસબ વિધિ જી કો, ફની લગે. બે, તને જોકર કહી ગઈ." આલોક એ કહ્યું.


"તમેં તોહ, રહેવા જ દો બે. આ એના નામનું ચેન મને એમ જ આપ્યું છે?"


"દેખાડ બે! સહી હૈ. ચેન મિલા હૈ અબ તોહ, ચૈન ઉડેગા હી." સિડ એ કહ્યું.


*એક વર્ષ પછી*

"એ!ઓય! વિધિ!" સિડ એ કહ્યું.


"એ! ઓય! ને આ બધું શું માંડ્યું છે? મારું નામ વિધિ છે. જે, તું અંતમાં બોલ્યો. બોલ હર્ષના ચમચા. શું કામ છે?"


"આ ચેન યાદ છે ને?"


"આ ચેન તોહ, મેં હર્ષ ને આપી હતી. અને આ ચેન પર લાલ દાગ શેના છે?""આ પકડ તારું ચેન. અને આ લાલ દાગ ચેન પર દેખાય છે ને? એ હર્ષનું લોહી છે. તારી શકલ નથી જોવી! એવું કહ્યું હતું ને તે? હવે, ક્યારેય એની શકલ નહીં જોઈ શકે. ભાઈ ને આત્મહત્યા કર લી. એન્ડ એ પણ તારા માટે. ખૈર છોડો. તને કંઈ ફર્ક પડવાનું છે."
આ ઘટના બાદ, વિધિ ને હર્ષ ના એક તરફા પ્રેમ નું અહેશાસ થવાનું છે?

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED